લખનૌ: યોગી આદિત્યનાથ આજે લખનૌના એકના સ્ટેડિયમમાં સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે લગભગ 47 મંત્રીઓ પણ શપથ લઈ...
1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયૂટ દ્વારા દર વર્ષે 27 માર્ચના રોજ વિશ્વ રંગ મંચ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી તે પછી...
પેઢી દર પેઢી કોઇપણ કારીગરી કે વ્યવસાયને જાળવી રાખવો હોય તો તેની પાછળ આપણી પહેલાની પેઢી પાસેથી લીધેલો અનુભવ અને માર્ગદર્શન જ...
સુરત: પેટ્રોલ, ડિઝલ અને સીએનજીના વધતા ભાવો સાથે મોંઘવારી બેકાબુ બની છે. ઉનાળામાં લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચતા સામાન્ય ગરીબ, મધ્યમવર્ગનું જીવન...
ગત ૨૪ ફેબ્રુઆરીથી યુક્રેન-રશિયા વચ્ચે ફાટી નીકળેલો ભીષણ અને લોહિયાળ જંગ, કોઈ કાળે ય શમતો નથી. તેના જવાબદાર પક્ષોમાં રશિયા, યુક્રેન, અમેરિકા,...
આખે આખું શહેર ટ્રાફિક ભારણને લીધે રીબાઇ રહ્યું છે. સ્થાનિક લોકોની સમસ્યાનો પાર નથી. ધંધા-ધાપા, રહેણાંકના વિસ્તારો, ધૂળના ઢગલે ઢગલા (તો પણ...
કિવ: યુક્રેનમાં (Ukraine) રશિયન (Russia) સૈનિકો દ્વારા ભીષણ હુમલાઓ (Attack) ચાલુ છે, આ દરમિયાન યુક્રેનની સેનાના દાવાથી હલચલ વધી ગઈ છે. યુક્રેનની...
બ્રિટનમાં સળિયાઓ વગરની એટલે કે એકંદરે ખુલ્લી બારીઓવાળી કે મુક્ત જેલની શરૂઆત કરવામાં આવી છે. સ્માર્ટ ટેકનોલોજીથી આ જેલ સજ્જ છે. કેદીઓને...
ગુજરાતમા હવે ગુજરાતી ભાષાનો ઉપયોગ જરૂર કરવો, એવું નોટીફીકેશન આવેલ છે. તેના અનુસંધાને ગુજરાતી ભાષાનો ઉપયોગ અચુક કરવો, પરંતુ ઘણા ગુજરાતી ભાષાને...
એક દિવસ નિશા અને તેની નાની બહેન નીના બન્ને સાથે પિયર આવી હતી અને કૈંક વાતમાંથી વાત થતાં તેમની વચ્ચે ઝઘડો થયો.વાત...
દેશમાં જુદાં જુદાં રાજયોની વિધાનસભાનાં ચૂંટણી પરિણામોએ ફરી એક વાર સાબિત કર્યું કે ભાજપ અને કોંગ્રેસ એ બે પક્ષો વચ્ચે સત્તાની ખેંચ...
વાપી : વાપીના (Vapi) વટારમાં દમણની (Daman) પરિણીતાને દહેજમાં (Dowry) ૫૦ હજાર ઓછા આપ્યા તેના માટે લગ્નના ત્રણ માસમાં જ મેણા ટોણા...
ગયા વર્ષના જુલાઇમાં એવું બહાર આવ્યું હતું કે ભારત સરકાર નાગરિકો પર જાસૂસી કરવા ભારત સરકાર મિલિટરી ગ્રેડનું જાસૂસી સોફટવેર વાપરતી હતી....
ચીનમાં ૨૦૧૯ના અંતમાં કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો અને આ રોગચાળાએ વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કર્યું તેને બે વર્ષ પુરા થઇ ગયા છે...
આપના દ્વારા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર અંગે જાહેરમાં ચર્ચા કરવા રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને આપવામાં આવેલા પડકારને રાજયના શિક્ષણ મંત્રી વાઘાણીએ ફગાવી દીધો...
ગુજરાત વિધાનસભામાં આજે મહેસુલ વિભાગની 4394 કરોડની અઁદાજપત્રીય માંગણીઓ મંજૂર કરાઈ હતી. ખાસ કરીને વિપક્ષના સભ્યો દ્વ્રારા તેમની કાપ દરખાસ્ત પાછી ખેંચાઈ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતેઆવી પહોંચ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત...
સુરત: (Surat) માજી કેન્દ્રીય મંત્રી વાહન વ્યવહાર મંત્રી અને પ્રદેશ કોંગ્રેસના આગેવાન ડો.તુષાર ચૌધરીએ કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી...
સુરત: સુરતમાં (Surat) હજીરા (Hajira) વિસ્તારમાં મધ્યરાત્રિએ હજીરા પોલીસ મથકના કર્મચારીએ માછીમારોને (Fisherman) કોઇપણ કારણ વગર આડેધડ માર માર્યો હોવાની ઘટના સામે...
સુમાત્રા: માનવી પાસે તેમની જુદી જુદી લાગણીઓને (Emotions) જુદી જુદી રીતે બહાર લાવવા માટે અનેક શબ્દો (Words) છે. તેમજ ઓરંગુટાન નામની એક...
પલસાણા: (Palsana) સુરત જિલ્લામાં મહિલાઓ અને બાળકો ઉપર થતા અત્યાચારોને અટકાવવા સુરત જિલ્લા પોલીસે (Police) મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે સર્ચ ઓપરેશન...
હાલમાં એક પછી એક ધમાકેધર ફિલ્મો આવી રહી છે. જે સારી એવી કમાણી પણ કરી રહી છે. એવામાં એસએસ રાજામૌલીની (SS Rajamouli)...
જયપુરઃ રાજસ્થાનના (Rajasthan) અલવર જિલ્લામાં એક યુવકને કેટલાક લોકોએ મંદિરમાં નાક રગડવા પર મજબૂર (Forced) કરાયો અને તેની સાથે મારપીટ પણ કરી...
હોંગ કોંગ: યુક્રેન સંકટ વચ્ચે વિશ્વમાં પોતાનો દરજ્જો વધારવાનો પ્રયાસ કરી રહેલા ચીનની (China) તાજેતરની જાહેરાત હવે દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક પૂરો થાય તેવી શક્યતા નહીંવતગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Naredra Modi) ડ્રીમ પ્રોજેક્ટ (Dream...
વલસાડ: ભારતના બંધારણથી (Indian constitution) આપણે સૌ વાકેફ છીએ. પરંતુ બંધારણમાં આવેલા કાયદા (Laws) અને અધિકારો (Rights) વિશે લોકો પાસે ઉંડાણપૂર્વકની માહિતી...
શ્રીલંકા: શ્રીલંકા ખાદ્ય કટોકટી શ્રીલંકા અત્યાર સુધીની સૌથી ઊંડી ખાદ્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે. દેશમાં તમામ જરૂરી ખાદ્ય ચીજોની ભારે અછત...
હર ચેહરા યહાં ચાંદ (2) તો હર ઝર્રા સિતારાહર ચેહરા યહાં ચાંદ તો હર ઝર્રા સિતારાયે વાદી-એ-કશ્મીર હે જન્નત કા નઝારાપ જન્નત...
ગીતકાર આનંદ બક્ષીને પણ યાદ કરવાનો સમય છે. 30 માર્ચ 2002માં તેમણે વિદાય લીધેલી. લોકો તેમને તુકબંધી માટે યાદ કરે ત્યારે નબળા...
મીનાકુમારીની વિદાયને આ 31મી તારીખે પચાસ વર્ષ થશે. તેઓ મૃત્યુ પામ્યા ત્યારે ફકત 39 વર્ષના હતા. લોકોએ તેમને ટ્રેજેડી ક્વિન કહ્યા પણ...
સુપ્રીમનો ત્રણ જ માસમાં ચુકાદાનો આદેશ પણ કરોડો કેસના ભારણની સામે હાઈકોર્ટમાં જજોની ભારે અછત છે
ભારતનો રૂપિયો નબળો પડ્યો છે પણ ચીન અને પાકિસ્તાનનાં ચલણો મજબૂત થયાં છે
કેટરિંગના ધંધાની અદાવત બની જીવલેણ: મિત્ર દ્વારા ચાકુના ઘા ઝીંકી વેપારીની હત્યા
‘ઉત્સાહના અતિરેકમાં કાયદાનું ભાન ન રહ્યું’, સાંસદ જશુ રાઠવાએ ભૂલ સ્વીકારી
દાહોદના જંગલમાં ગૂંજશે વાઘણોની ત્રાડ, મધ્યપ્રદેશથી બે વાઘણ લાવવાની તૈયારી
વડોદરામાં આપઘાતનો પ્રયાસ, બે અલગ-અલગ ઘટનાઓથી ચકચાર
GCAS પહેલા રાઉન્ડનું રજિસ્ટ્રેશન પૂર્ણ,સરકારી યુનિ. માટે 2.80 લાખ ચોઇસ
વડોદરાને પૂરના પ્રકોપથી બચાવવા તંત્ર મક્કમ: મેયર-કમિશનરે સંભાળ્યો મોરચો
કાળઝાળ ગરમીમાં પાણીની નદી! અટલાદરામાં મુખ્ય પાઇપલાઇન ફાટતા હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું
વડોદરા : લાલબાગ બ્રિજ પાસે ડેરીનો ટેમ્પો અકસ્માતગ્રસ્ત, ડિવાઇડર સાથે અથડાયો
યુવક અપહરણ કેસમાં નવો વિવાદ: આરોપીનો પોલીસકર્મી પર હુમલો, પોલીસ સ્ટેશનમાં મચ્યો હોબાળો
પુષ્પા’ સ્ટાઇલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
MSU ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં B.A. પ્રવેશ પ્રક્રિયા શરૂ, 6 જૂન સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત
વીવીઆઈપી કલ્ચરને બાય-બાય! વડોદરાના નવા મેયર ગીતાબેન મકવાણા એક્ટિવા પર પહોંચ્યા પાલિકા કચેરી
ડી ટુ ડી એન્જિનિયરિંગ પ્રવેશનો માર્ગ ખુલ્યો, 22 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે પરિણામ જાહેર
સ્માર્ટ સિટીના નામે જીવલેણ બેદરકારી! બ્રિજ નિર્માણના ખુલ્લા સળિયા બન્યા રાહદારીઓ માટે મોતનો ફંદો
આસોદર ગામના તળાવમાં ડૂબી જતાં 40 વર્ષીય આધેડનું કરુણ મોત, ગામમાં શોકની લાગણી
અડાસ બ્રિજ પાસે ડીવાયએસપીની કારનો અકસ્માત, શેરડીનો રસ પીતા બે લોકો કચડાયા
ખિસકોલી સર્કલ પાસે નિર્માણાધીન હોસ્પિટલમાં આગનો કહેર, ધુમાડાના ગોટેગોટાથી વિસ્તાર ગાજ્યો
PM મોદીના વડોદરા પ્રવાસોમાં 4,035 બસોનો ઉપયોગ, GSRTCએ રૂ. 4.57 કરોડનું ભાડું વસૂલ્યું
વડોદરા-રાજકોટ રૂટ પર નવી વોલ્વો બસ સેવા શરૂ
ઘનસરમાં ગેરકાયદે માટી ખનન પર પોલીસનો દરોડો, 2 હીટાચી અને 9 હાઇવા ટ્રક જપ્ત
ભદ્ર લોકોની માનીતી દિલ્હી જિમખાના ક્લબની ૨૭.૩ એકર જમીન ખાલસા કરવામાં આવશે
પિતાની પેટી
માંજલપુરમાં એસઓજીનો સપાટો : ગાંજાના જથ્થા સાથે કેરિયર ઝડપાયો
યુરોપમાં વહેલી શરૂ થઇ ગયેલી સખત ગરમી સમગ્ર વિશ્વ માટે ચેતવણીરૂપ છે
રૂ. 2300ની ઉઘરાણીમાં યુવકનું અપહરણ ! કલાલીમાંથી ઉઠાવી હરણીના ફાર્મહાઉસે લઈ ગયા
એક મૃત દીકરી હોવા કરતાં એક છૂટાછેડા લીધેલી દીકરી હોવી વધુ સારું છે
સરકારના બિન-ઉત્પાદક ખર્ચા (મોજશોખ) પ્રજાને મોંઘા પડે છે
જંક ફૂડનો વ્યાપ અને જોખમાતું બાળપણ
લખનૌ: યોગી આદિત્યનાથ આજે લખનૌના એકના સ્ટેડિયમમાં સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે લગભગ 47 મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. નવી કેબિનેટમાં 7 થી 8 મહિલાઓ પણ મંત્રી બની શકે છે. આ શપથ સમારોહ સાંજે 4 કલાકે યોજાશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મોટા નેતાઓ હાજર રહેશે. આ પ્રસંગ ઐતિહાસિક છે તેથી આખું લખનૌ ભગવા રંગે રંગાયું છે. દરેક ચોક પર મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.
યોગી આદિત્યનાથે પોતે મુલાયમ સિંહ અખિલેશ યાદવ અને માયાવતીને સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. શુક્રવારે સીએમ યોગી આદિત્યનાથની સાથે લગભગ 47 મંત્રીઓ શપથ લઈ શકે છે. નવી કેબિનેટમાં 7 થી 8 મહિલાઓ પણ મંત્રી બની શકે છે. જો કે હજુ સુધી કોઈ મંત્રીનું નામ સ્પષ્ટ થયું નથી પરંતુ કેટલાક જૂના મંત્રીઓ અને યુવા ચહેરાઓ પરત ફર્યા હોવાના અહેવાલો છે.
નેતાઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરાયા
એકાના સ્ટેડિયમમાં શપથ ગ્રહણ માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. મંત્રીઓની યાદી શપથ ગ્રહણમાં હાજરી આપનાર નેતાઓ ધારાસભ્યો અને MLCનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેજ પર ફક્ત તે જ લોકો હાજર રહેશે જેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હશે. લગભગ 70 નેતાઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.
બે ડેપ્યુટી સીએમ બનવાનું નક્કી
યોગી કેબિનેટમાં બે ડેપ્યુટી સીએમ બનવાનું નક્કી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત લગભગ 50 લોકો આજે શપથ લેશે. ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લેવાની ખુશીમાં આજે ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે શપથ ગ્રહણ સમારોહ પછી ફટાકડા અને મીઠાઈઓ વહેંચવામાં આવશે. સંગઠન મંત્રી સુનીલ બંસલને મળવા માટે સંભવિત મંત્રીઓ લખનૌ બીજેપી કાર્યાલયમાં આવવા લાગ્યા છે. બ્રજેશ પાઠક કપિલદેવ અગ્રવાલ અને ભૂપેન્દ્ર ચૌધરી આવી પહોંચ્યા છે. આ ત્રણેય અગાઉની સરકારમાં પણ કેબિનેટ મંત્રી હતા.
સૂત્રો પાસેથી જાણવા મળે છે કે જે ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓ મંત્રી તરીકે શપથ લેવાના છે તેમને રાજભવનથી ફોન આવવા લાગ્યા છે. યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ પહેલા કાર્યકરોમાં ઉત્સાહ. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ભાજપ કાર્યાલય પર પહોંચેલા મોટી સંખ્યામાં કાર્યકરોએ ગીતો વગાડીને સીએમ યોગીની વાપસીનું સ્વાગત કર્યું હતું.
બુલડોઝર બાબાએ રાજ્યનું ચિત્ર બદલી નાખ્યું : કાર્યકર્તાઓ
કાર્યકર્તાઓએ કહ્યું કે બુલડોઝર બાબાએ કાયદાના શાસન મહિલા સુરક્ષા અને ગરીબ કલ્યાણ સાથે રાજ્યનું ચિત્ર બદલી નાખ્યું છે. મોડી રાત્રે 4 ડઝનથી વધુ મંત્રીઓની યાદી રાજભવનને મોકલવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે મંત્રીઓની યાદીમાં 45 થી 47 નામ છે. શપથ લેનારા મંત્રીઓને સવારે 8.30 વાગ્યા પછી બોલાવવામાં આવશે. ગઈકાલે રાત્રે કાર્યપાલક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા બનાવવામાં આવનાર મંત્રીઓની યાદી રાજભવન મોકલવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે સવારે રાજભવનમાંથી મંત્રી બનનાર નેતાઓના ફોન આવવાનું શરૂ થઈ જશે.
કેબિનેટમાં યુવા ધારાસભ્યોને પ્રાધાન્ય અપાશે
હાલમાં મંત્રી બન્યા બાદ કોને કયું મંત્રાલય મળશે તેનો ખુલાસો હજુ થયો નથી પરંતુ કેબિનેટમાં યુવા ધારાસભ્યોને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. કેસરીમય લખનૌ 12 રાજ્યોના સીએમ આવશે યોગી આદિત્યનાથના શપથ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી ગૃહ મંત્રી અમિત શાહ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે 12 રાજ્યોના સીએમ અને 5 ડેપ્યુટી સીએમ પણ હાજર રહેશે.