Gujarat

કોંગ્રેસની 1200 કિમી લાંબી ગૌરવ યાત્રાનો સાબરમતી ગાંધી આશ્રમથી પ્રારંભ

અમદાવાદ : અન્યાય અને દમનકારી અંગ્રેજ સલ્તનતને પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ૧૨ મી માર્ચના રોજ “દાંડી યાત્રા” શરૂ કરી મીઠા પરના અસહ્ય કર નાબુદી કરવાની હાંકલ સાથે અંગ્રેજ સલ્તનતને લુણો લગાડ્યો હતો. ત્યારે મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ – ડીઝલના અસહ્ય ભાવ વધારામાં પીસાઈ રહેલી ભારતની જનતાને મુક્તિ અપાવવા અને અંગ્રેજોની જેમ મનસ્વી રીતે વર્તતા ભાજપ સરકારના સત્તાના પાયાને હચમચાવવા પૂજ્ય મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લઈ સાબરમતીથી દિલ્હી સુધી ૧૨00 કિ.મી. લાંબી “આઝાદી ગૌરવ યાત્રા”ની શરૂઆત થઈ હતી, તેવું પ્રદેશ કોંગ્રેસ સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માએ તિરંગા ધ્વજ ફરકાવી યાત્રાને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આપણે જે સ્વતંત્રતા માણી રહ્યાં છીએ.

Most Popular

To Top