કોરોનાએ કેર વર્તાવ્યો હતો તેને કાબૂમાં લેવા સરકારે યોગ્ય પગલાં પણ લીધાં હતાં. રશિયાએ યુક્રેન પર હુમલો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી...
કચ્છ(Kutch): ગુજરાત(Gujarat)ના દરિયાકાંઠેથી બે શંકાસ્પદ બોટ(Boat) ઝડપી પાડવામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ(Indian Coast Guard)ને મોટી સફળતા મળી છે. જો કે...
એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિમેશ; પોતાના ક્ષેત્રમાં ખુબ જ હોશિયાર અને શેરબજારમાં પણ સફળ. ઘણી પ્રગતિ કરી, પોતાની ,પત્નીની અને પરિવારમાં બધાની લગભગ...
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): દક્ષિણના રાજ્યોમાં હજુ શ્રાવણ મહિનો(Shravan Month) શરૂ થયો નથી પરંતુ ઉત્તરના રાજ્યોમાં દક્ષિણના રાજ્યો કરતાં 15 દિવસ વહેલો શ્રાવણ...
ગુજરાતમાં લાગે છે કે રાજ્ય વિધાનસભાની ચૂંટણીની મોસમ વહેલી શરૂ કરી દેવાઇ છે. ભલે એવી વાતો વહેતી થઇ હોય કે પહેલા નોરતે...
નવી દિલ્હી: ભારત(India) 15મા રાષ્ટ્રપતિ(President) તરીકે પદગ્રહણ કરનાર દ્રોપદી મુર્મુ(Draupadi Murmu)ને સમગ્ર વિશ્વ(World)માંથી શુભકામનાઓ(Congratulations) મળી રહી છે. અમેરિકા(America)ના રાષ્ટ્રપતિ જો બાઇડ(Joe Biden)ને...
રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખપદ માટેના ઉમેદવારની પસંદગી મતદાર મંડળની ગણતરીના આધારે થવી જોઇએ? ના. આ માપદંડ અપનાવવાથી રાજકારણ સિવાયના ક્ષેત્રના પ્રખર લોકો આ...
એક સમય હતો કે વિશ્વના એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો મહિનાઓ લાગી જતાં હતા. એક દેશની સ્થિતિ કે તેના ઈતિહાસ...
વડોદરા : બે વર્ષ બાદ ધોરણ 10 અને 12ની સીબીએસસી બોર્ડની યોજાયેલ પરીક્ષાનું પરિણામ શુક્રવારે જાહેર થયું. વડોદરા શહેર જિલ્લામા આવેલી સીબીએસસીની...
વડોદરા : શહેરમાં ઠેર ઠેર દુષિત પાણીની સમસ્યાથી વડોદરાના નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યાં જુવો ત્યાં દુષિત પાણી અને ગંદકીને લઈને...
વડોદરા: વડોદરા શહેરનો સળગતો પ્રશ્ન પાણીનો છે. પાણીના પ્રશ્ન માટે પાલિકા તંત્ર વડોદરા શહેરને પીવાનું પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. પાણીના પ્રશ્નને...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ(West Bengal)ના શિક્ષણ ભરતી કૌભાંડ(Education Recruitment Scam)માં મમતા બેનર્જી(Mamata Banerjee)ની સરકાર(Government)ના મંત્રી(Minister) પાર્થ ચેટરજી(Partha Chatterjee)ની ધરપકડ કરવામાં આવી છે....
છોટાઉદેપુર: કવાંટ નગરમા રહેતા દાઉદી વ્હોરા સમાજનો અલીઅજગર સબ્બીર પારાવાલા રહે નવા થાના રોડ બેન્ક ઓફ બરોડા ની બાજુ મા કવાંટ નાઓ...
દાહોદ: દાહોદ જિલ્લાના સંજેલી માંડલી રોડ પર કેટલાય સમયથી નગરનો કચરો પંચાયત દ્વારા નવીન બસ સ્ટેશન પાસેની ખાલી જગ્યામાં ફેંકવામાં આવે છે....
નવી દિલ્હી: ભારત(India) અને વેસ્ટઇન્ડિઝ(West Indies) વચ્ચેની ત્રણ વનડે(One Day) શ્રેણીમાં શુક્રવારે પહેલી મેચ ભારતે જીતી(India Win) લીધી છે અને આ સિરિઝમાં...
નડિયાદ: ખેડા તાલુકામાં દર વર્ષે ૨૦૦ કરતાં વધુ ક્ષય રોગના દર્દીઓ નોંધાય છે. જોકે, આ રોગને નાથવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ભારે...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની ચણાસર ડુંગરા પ્રાથમિક શાળાના ૫૦ બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. એક ઓરડામાં આચાર્યની ઓફિસ...
નવી દિલ્હી: દિલ્હી(Delhi)ની તિહાર જેલ(Tihar Jail)માં બંધ જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા યાસીન મલિક(Yasin Malik) જેલની અંદર જ ભૂખ હડતાળ(Hunger Strike)...
આણંદ : ઇન્ડીયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચએ રાજ્યના 30 હજારથી વધુ એલોપેથીક ડોક્ટરની પ્રતિનિધિ સંસ્થા છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મૌખિક...
નડીઆદ : નડીઆદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈ વિરૂદ્ધ છેલ્લા કેટલાંય સમયથી ગીરધારી ચાંડક દ્વારા વિવિધ આક્ષેપાે સાેશ્યલ મિડીયામાં...
નડિયાદ: માતર તાલુકાના રતનપુરા સીમમાંથી પસાર થતી પાણીથી છલોછલ કેનાલમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે કેનાલમાંથી...
આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં દેશનો પ્રથમ એગ્રીકલ્ચર એનાલિટીક્સ કોર્ષ શરૂ થવા જઇ રહ્યો છે. આ કોર્ષમાં દેશભરના કૃષિ પાકની આંકડાકિય માહિતી...
સુરત: લાલગેટમાં (Lalgate) દવાખાનું ચલાવતો પરિવાર (Family) કાશ્મીર ફરવા ગયો ત્યારે તેમના દવાખાનાને નિશાન બનાવીને અજાણ્યો રૂ.77 હજારની ચોરી કરી ફરાર થઇ...
ગાંધીનગર: દ્વારકા (Dwarka) નજીક આવેલા શિવરાજપૂર બીચમાં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઇ રહેલા પ્રથમ તબક્કની પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું સીએમ (CM) ભૂપેન્દ્ર...
ગાંધીનગર: આગામી તા.ર૭ સપ્ટેમ્બરથી તા.૧૦ ઓક્ટોબર દરમ્યાન યોજાનારી ૩૬મી નેશનલ ગેઇમ્સના (National Games) લોગોનું લોન્ચિંગ તેમજ આ ગેઇમ્સના સફળ આયોજન માટે ગુજરાત...
અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ જગદીશ ઠાકોરના નિવેદનને ભાજપ (BJP) અને ચોક્કસ લોકો દ્વારા તેને તોડી મરોડીને પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવ્યું...
યૂજીન: એલ્ડોસ પોલ વર્લ્ડ એથ્લેટિક્સ (World Athletics) ચેમ્પિયનશિપ ટ્રિપલ જમ્પની (Triple jump) ફાઇનલમાં સ્થાન મેળવનારો ભારતનો પહેલો ટ્રીપલ જમ્પ એથ્લેટ (Athlete) બન્યો...
પોર્ટ ઓફ સ્પેન : ભારત (India)અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે આજે અહીં પ્રથમ વન ડે (One Day) શરૂ થવા પહેલા ભારતીય ટીમનો સ્પીનર અને...
નવી દિલ્હી: બર્મિંઘમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માટે રવાના થવા આડે માત્ર 48 કલાકથી ઓછો સમય બચ્યો છે ત્યારે ભારતીય મહિલા...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ કેસની વઘારાની તપાસ માટે કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીને નવેસરથી સમન્સ મોકલ્યા છે. તેમને...
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એલર્ટ! માતોશ્રી ખાતે તમામ સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી
ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પહેલા જ ઉઠ્યા સવાલો, રાજકીય વિવાદે વધારી ઉત્કંઠા
હુમલાના ભય વચ્ચે ઈરાને લગભગ 500 કિલો ‘બોમ્બ-ગ્રેડ’ યુરેનિયમ ગુપ્ત સ્થળે ખસેડ્યું હોવાની આશંકા, હવે શોધવું લગભગ અશક્ય
રામ મંદિરના ચઢાવાને લઈને નવો વિવાદ: ₹18-20 હજાર પગાર મેળવનારા કર્મચારીઓએ કેવી રીતે ખરીદી દોઢ કરોડની જમીન?
મમતા બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત TMCના 5 નેતાઓને લીગલ નોટિસ: કાકોલી ઘોષના પુત્રનો પલટવાર
ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકાના રડાર સિસ્ટમને પહોંચાડ્યું ભારે નુકસાન? સેટેલાઇટ તસવીરોથી નવા દાવા
પ્રદૂષણ અને બેદરકારીનું પ્રતિક,સુરતની ખાડીઓ
પહેલા સ્કૂટીની ટક્કર, પછી ગુડ્સ કેરિયર નીચે કચડાયા, દિલ્હી પોલીસ જવાનનું કરુણ મોત
NEETની તૈયારી કરતો 21 વર્ષનો યુવક ‘બ્રિગેડિયર’ બની ફરતો હતો! બે ‘કમાન્ડો’ સાથે જમાવતો રુઆબ
જોડિયા લોકોનું અનોખું શહેર: જ્યાં દરેક ગલીમાં જોવા મળે એકસરખા ચહેરા, દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય
દેશના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાંથી એક રામ મંદિરમાં દાનની રકમને લઈને ઉઠ્યા ગંભીર સવાલો
“વિદ્યાર્થીઓ કે નિષ્ફળ મંત્રી, PM મોદી એકને પસંદ કરે” ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે’ કોકરોચ ‘ ના અભિજીત દીપકેએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
કોરોનાએ કેર વર્તાવ્યો હતો તેને કાબૂમાં લેવા સરકારે યોગ્ય પગલાં પણ લીધાં હતાં. રશિયાએ યુક્રેન પર હુમલો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી કર્યોં હતો? દેશના ઉત્કર્ષ માટે વિદેશયાત્રાએ જવું તે શું ભ્રમિક ઈમેજ ઊભી કરવા માટેની દોડાદોડ છે? અને તેમ કરવાથી વિદેશી હૂંડિયામણ વેડફાઈ રહ્યું છે? જરૂર પડે નિકાસ બધી કરવી પડે તો એમાં ખોટું શું છે? શું આ બધું મતબેંક અંકે કરવા તથા અસામાજિક અને આર્થિક ગુનેગારોને પોતાના પક્ષમાં ભેળવવા માટે થાય છે? આવું કરવું તેને એકહથ્થુ શાસન કે સરમુખત્યારી કહી શકાય? આ બધાનો જવાબ ના માં જ આવશે. નેપાળ, શ્રીલંકા અને પાકિસ્તાન પોતાની આંતરિક અને બાહ્ય ખોટી નીતિરીતિને લીધે હાલની પરિસ્થિતિમાં મુકાયા છે તે એક નિર્વિવાદ હકીકત છે. જે કોઈ એમ માનતું હોય કે આપણા દેશમાં યોગ્ય પગલાં લેવાતાં નથી તેથી આપણા દેશની પરિસ્થિતિ પણ એ દેશો જેવી થશે તો તે તેમનો ભ્રમ છે. આપણા દેશની પરિસ્થિતિ કયારેય નેપાળ, શ્રીલંકા કે પાકિસ્તાન જેવી નહીં થાય. એ ત્રણેય દેશો ચીન જેવા અત્યંત ખંધા દેશની જાળમાં ફસાયા છે. આપણો દેશ ચીનની જાળમાં કયારેય ફસાઈ નહીં શકે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.