આયેશા ઝુલ્કાને ભુલી ગયા હોય તો મગજના પટારામાંથી તેને બહાર કાઢો. હવે તે બબ્બે વેબ સિરીઝમાં આવી રહી છે અને તેમાંની એક...
ડોલી ચઢતે હી હીર ને બૈન કિયે…. ઓઓઓમુઝે લે ચલે બાબુલ લે ચલે વેમુઝે રોક લે બાબુલ રોક લે તુડોલી બૈરી કહાર...
નવસારી (Navsari) : નવસારી : નવસારીમાં બુધવારની રાતે જમીન દલાલીના ધંધાની અદાવતમાં 3 શખ્સો દ્વારા જમીન દલાલ પર તલવાર વડે હૂમલો કરાતા...
વ આનંદ, ચેતન આનંદ અને વિજય આનંદ જૂદી જૂદી દૃષ્ટિ, પ્રકૃતિના હતા, પણ ત્રણેનું પ્રદાન બહુ મોટું છે. ત્રણે અભિનેતા, પણ દેવઆનંદ...
બન્યું છે એવું કે સલીમ-જાવેદ યા ગુલઝારના લેખન પછી જ આપણે સમજતા થયા છે કે ફિલ્મો કોઇ લખે છે, કોઇ ડાયલોગ લખે...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની રાજધાની ભોપાલ(Bhopal)માં ઈકોનોમિક ઓફેન્સ સેલ(EOW)એ મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્ક હીરો કેસવાની(Hero Keshvani) ત્યાં રેડ(Raid) પાડી હતી. દરોડા દરમિયાન જે...
પાટણ: પાટણના (Patan) વેરઈ ચકલા વિસ્તારમાં આજે સવારે ભરબજારમાં ખૂની ખેલ રમાયો હતો. જેમાં સગા મામાના છોકરાએ જ ફોઈના છોકરાને મોતને ઘાટ...
વડોદરા : શહેરમાં ભલે વરસાદ ઈંચમાં પડે પણ પાણીતો ફૂટમાજ ભરતા હોય છે. આજે લાંબા સમયના વિરામ બાદ શહેરમાં પડેલા વરસાદના પગલે...
વડોદરા : શહેરના અલકાપુરી કોકણ બિલ્ડીંગમાં આવેલા શી-સોલ્ટ નામના સ્પામાંથી એ.એચ.ટી.યુની ટીમ દ્વારા દરોડા પાડી ત્રણ વર્ષથી વગર વિઝાએ સ્પામાં કામ કરતા...
અમદાવાદ: ગુજરાત (Gujarat) સરકારે મહેસૂલી નિયમોમાં (Revenue Rules) ફેરફારો કર્યો છે. સખાવતી હેતુસર જમીન તબદીલી સ્ટેમ્પ ડ્યૂટીમાં (Stamp duty) રાહત મળશે. આ...
સુરત (Surat): એક અઠવાડિયાથી વધુ સમયના લાંબા બ્રેક બાદ મેઘરાજા ફરી એકવાર સુરત પર મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ ઝરમર...
સુરત (Surat): શહેરમાં ગેરકાયદે બાંધકામ (Illegal Construction) મોટું ન્યૂસન્સ છે. ખાસ કરીને વરાછા, કતારગામ, ઉધના અને લિંબાયત તેમજ સેન્ટ્રલ ઝોનમાં આ દૂષણ...
વડોદરા : ગુજરાત મિત્ર દ્વારા થોડા દિવસ અગાઉ અલકાપુરી ગરનાળાની બદતર હાલત વિષે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ગુજરાત મિત્રમાં અહેવાલ પ્રસિદ્ધ...
વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબો માટે નુર્મ યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં હાલ કામ ચાલુ છે. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં...
વડોદરા: મહાનગર પલિકાની દબાણ શાખા દ્વારા શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તાને નડતરરૂપ દબાણો દુર કરવા કવાયત હાથ ધરી છે. તેમાં રોજે રોજ...
વડોદરા : સરકારમાં રજુઆત બાદ મળેલ બાંહેધરી બાદ પણ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી...
દાહોદ: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભમેલા ગામે APP અને BJP કાર્યકર્તાઓની જાનથી મારી નાખવાની સામસામે ફરિયાદ. સંજેલી તાલુકાના ભમેલા ગામે આપ પાર્ટીના...
સુરત (Surat): આઝાદી કા અમૃત મહોત્સવના (Azadi ka Amrut Mahotsav) ભાગરૂપે આજે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) હાજરીમાં ભવ્ય તિરંગા...
શહેરા: શહેરા તાલુકાના તલાટી કમમંત્રીઓ પડતર માંગણીઓને લઈને મંગળવારના રોજ થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર હોવાથી ગ્રામ પંચાયત કચેરી ખાતે ખંભાતી તાળા...
નડિયાદ: નડિયાદના વીસેક જેટલાં ભક્તો પદયાત્રા કરી મહુધા તાલુકાના મીનાવાડા ખાતે આવેલ દશામાતાના મંદિરે ધજા ચઢાવવા માટે જઈ રહ્યાં હતાં. દરમિયાન મહુધા...
નવી દિલ્હી: કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)એ સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હી પોલીસને એલર્ટ જાહેર કર્યું છે. આઈબીના રિપોર્ટ અનુસાર, 15 ઓગસ્ટ...
આણંદ : આણંદ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝના શંકાસ્પદ કેસો જણાતાં જ કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ આ અંગેની...
આણંદ : આણંદમાં પોતાના ભથ્થા વધારાની માગણીને લઇ હડતાલ પર ઉતરેલા વેટરનરી ડોક્ટર્સ દ્વારા બુધવારના રોજ સાંકેતિક રીતે લોહીથી પત્રો લખવામાં આવ્યાં...
આણંદ : દેશમાં પાંચ દાયકા બાદ વર્લ્ડ ડેરી સમિટનું આયોજન થવા જઇ રહ્યું છે. જેમાં અમૂલ (ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન...
નડિયાદ: હેમદાવાદ રેલ્વે આઉટ પોલીસચોકીમાં ફરજ બજાવતાં એક કોન્સ્ટેબલે થોડા દિવસ અગાઉ ગામમાં જ રહેતાં એક માથાભારે શખ્સ સામે પોલીસમાં ફરીયાદ નોંધી...
મુંબઈ: ફિલ્મ (Film) અને ટીવીના (TV) જાણીતા એક્ટર (Actor) મિથિલેશ ચતુર્વેદીનું (Mithilesh Chaturvedi) આજે સવારે નિધન થઇ ગયું છે. માધ્યમોના કહેવા પ્રમાણે...
ગુજરાતીમાં કહેવત છે કે ‘‘ભસ્યાં કૂતરાં કરડે નહીં અને ગાજ્યા મેહ વરસે નહીં.’’અમેરિકાની પ્રતિનિધિસભાનાં અધ્યક્ષ નેન્સી પેલોસી તાઈવાન જવાનાં હતાં તે પહેલાં...
દારૂ પીવો એ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે એ પુરવાર થયેલી હકીકત છે અને એટલે દારૂબંધી હોવી જરૂરી છે. આ અંગે તા.૨૮...
નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મોટી સફળતા મળી છે. કોલકાતા(Kolkata) અને મુંબઈ(Mumbai)માં સર્ચ(Search) દરમિયાન, EDને કેટલીક શંકાસ્પદ એન્ટ્રી(Entries)ઓ તેમજ...
વરસાદે વિરામ લીધો છે.પ્રવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.ભોળાનાથ મહાદેવદાદા ના શિવાલયોમાં ભક્તોની ભીડ જામી રહી છે.શ્રાવણ માસમાં તહેવારોની હેલી થશે.શ્રાવણના પર્વમાં...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
આયેશા ઝુલ્કાને ભુલી ગયા હોય તો મગજના પટારામાંથી તેને બહાર કાઢો. હવે તે બબ્બે વેબ સિરીઝમાં આવી રહી છે અને તેમાંની એક તો આ 17મી ઓગસ્ટથી ઝી ફાઈવ પર જોવા મળશે. રાજબબ્બર, રત્નાપાઠક શાહ સાથેની એ સિરીઝનું નામ ‘હેપી ફેમિલી કંડીશન્સ એ-લાય’ છે. આ સિરીઝ આપણા જે.ડી. મજીઠીયા, આતિશ કાપડિયાના નિર્માણ અને દિગ્દર્શન હેઠળ બની છે. એમેઝોન પ્રાઈમ વિડીયો પરની આ સિરીઝ કોમેડી ડ્રામા તરીકે રજૂ થશે. મૂળ શ્રીનગરની આયેશા આ 28મી જુલાઈએ જ 50માં વર્ષમાં પ્રવેશી છે. ઈન્ડિયન એરફોર્સમાં વિંગ કમાંડર એવા ઈન્દરકુમાર ઝુલ્કાની આ દિકરીને 1990માં તેલુગુ ફિલ્મોથી આરંભ કર્યા પછી હિન્દી ફિલ્મોમાં જ કામ કરતી હતી.
‘જો જીતા વો હી સિકંદર’માં તે આમીરખાન સાથે આવી પછી ઘણી જાણીતી થયેલી જો કે તે પહેલાં અક્ષયકુમાર સાથે ‘ખિલાડી’માં પણ હતી. આજે કદાચ સલમાનને પણ યાદ નહીં હશે પણ તેની ‘કુર્બાન’ની હીરોઈન આયેશા જ હતી અને તે આ આયેશાની પહેલીજ ફિલ્મ હતી. પણ તે હીરોની પસંદગી માટે બેપરવાહ રહી તેનાથી માર ખાઇ ગઈ. બાકી મિથુન ચક્રવર્તી સાથે તે ‘મહેરબાન’ અને ‘દલાલ’માં પણ હતી અને અજય દેવગણ સાથે ‘સંગ્રામ’માં ય હતી. અક્ષય સાથે તો તેની ‘વક્ત હમારા હૈ’ ‘દિલ કી બાજી’, ‘જ્ય કિશન’ પણ છે અને આમીરખાન સાથે ‘અકેલે હમ અકેલે તુમ’માં હતી પણ મનીષા કોઈરાલા મુખ્ય અભિનેત્રી હતી.
આયેશા ધીમે ધીમે તેનો પ્રભાવ ઝાંખો કરવા માંડી એટલે મુખ્ય ભૂમિકાને બદલે મહેમાન ભૂમિકામાં આવવા માંડી. જોતજોતામાં તેણે મહત્વ ગુમાવવા માંડયું ત્યારે ‘આંચ’માં નાના પાટેકર સાથે મૈત્રી થઈ અને તે ગાઢ પણ બની તેથી તેણે નાટકોમાં અભિનય કર્યો. જો કે ફિલ્મો અટકી નહોતી એટલે ઈમ્તિયાઝ અલીના દિગ્દર્શનવાળી પહેલી જ ફિલ્મમાં તે અભય દેઓલ સાથે હીરોઈન હતી અને છેલ્લે ‘જિનીયસ’માં તો હીરોઈનની મમ્મી તરીકે આવી.
પણ હવે તે વેબસિરીઝ માટે તૈયાર છે. તે ‘હુશ હુશ’ માં પણ આવી રહી છે જેમાં જુહી ચાવલા, સોહા અલીખાન, ક્રિતિકા કામરા વગેરે છે. આયેશાએ 2003માં લગ્ન કરી લીધા પછી તેણે અભિનયની કારકિર્દી સમેટવા માંડી હતી. તે કન્સ્ટ્રકશન ટાઈકૂન સમીર વશીને પરણી હતી અને 18 વર્ષના લગ્નજીવન બાદ તે વેબસિરીઝ માટે તૈયાર છે. આ 18 વર્ષમાં તેણે બાળકો પેદા નથી કર્યા કારણકે પોતે જ બીજા કામોમાં રોકાયેલી રહેવા માંગતી હતી. જોકે હવે ફરી વેબસિરીઝમાં આવવું તેને ગમે છે. અલબત્ત, ગોવામાં તેનો બાટિક રિસોર્ટ છે અને પતિની સેમરોક કન્સ્ટ્રકશન કંપનીમાં પણ રોકાયેલી રહે છે. તે ચાહે તો ભવિષ્યમાં વેબસિરીઝ પ્રોડયુસ પણ કરી શકે છે. પણ અત્યારે તો એકટિંગ.