સુરત: (Surat) શહેરના ભાઠેના ખાતે આવેલા રઝા નગરના (Raza Nagar) રહીશો હાલ પોતાના વિસ્તારમાં પાણી ભરાવાની (Water Logging) સમસ્યાને કારણે પરેશાન છે....
ભરૂચ : કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે (Mumtaz Patel ) યોગ્ય સમય અને...
સફળતા (Success)સાથે ઉમરને કોઈ બાધ (barrier)નથી હોતી,તેવું માત્ર 9 વર્ષની ( 9 years old)ઉમરના એક બાળકે કરી બાતવ્યું .જેડિરેક્શન કામ કરી ગિનીઝ...
સુરત (Surat) : પડ્યા પર પાટુ મારવું એ ભાજપ (BJP) સરકારની નીતિ રીતિ બની ગઈ છે. દહીં, માખણ, ઘઉંનો લોટ, મધ, ગોળ,...
સુરત: (Surat) પ્રધાનમંત્રી મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) નિમિત્તે દેશના તમામ નાગરિકોને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાનાં ઘરો,...
કોલકાતા: બંગાળના સીએમ મમતા બેનર્જીએ તેમના કેબિનેટમાં ફેરફાર કર્યા છે. કુલ 10 નવા મંત્રીઓને સ્થાન મળ્યું છે. જેમાં બાબુલ સુપ્રિયોને પણ મંત્રી...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર(Surendrnagar) જિલ્લાના ધાંગધ્રા(Dhangadhra) તાલુકામાં એક મોટી દુર્ઘટના બનવા પામે છે. ધાંગધ્રા તાલુકાના મેથાણ(Methan) ગામ નજીક તળાવડીમાં ડૂબી જતા પાંચ બાળકો(children)ના મોત(Death)...
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક(RBI)ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક(Meeting) આજથી શરૂ થઈ છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય દ્વિ-માસિક...
દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ, જેને અમૃત મહોત્સવ કહેવામાં આવી રહ્યો છે. આવા સમયે મીડિયાની ભૂમિકા અને દેશમાં...
વડોદરા: વડોદરા શહેરના આજવા સરોવર ના 62 દરવાજા માંથી 15 દિવસ બાદ 211 ફૂટના લેવલ પછીનું વધારાનું પાણી વિશ્વામિત્રીમાં સતત ઠલવાતું બંધ...
વડોદરા: વડોદરા શહેરીજનો મહાનગર પાલિકામાં સમયસર પાણી વેરો ભરે છે છતાં પણ મોટાભાગના વિસ્તારના રહીશો દુષિત પાણી પીવા માટે મજબુર બન્યા છે...
સુરત (Surat): દક્ષિણ ગુજરાતની જીવાદોરીસમાન ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી ઉપર તંત્રની નજર એવી હોય છે, જાણે તબીબની કોઈ દર્દીને આઇસીયુમાં એડમિટ...
પંજાબ(Punjab): ફેમસ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા(Sidhu Moosewala) મર્ડર કેસ(Murder Case)નો ઘોંઘાટ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક સિંગર(Singer)ને જાનથી મારી નાખવાની ધમકી...
વડોદરા : એમ.એસ. યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરિંગ ના એક શિક્ષક અને સેનેટ સભ્યડો નિકુલ પટેલ સામે વિધાર્થી દ્વારા ભલામણપત્ર આપવા...
સુરત(Surat) : આઝાદી કા અમૃત મહોત્સવના (Aazadi Ka Amrut Mahotsav) ભાગરૂપે દેશભરમાં તિરંગા યાત્રાઓનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત...
વડોદરા: વડોદરા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર તથા સર્કલો નજીક ખાનગી વાહનો પેસેન્જરો ભરવા લાંબી કતારો લગાવી રહ્યા છે. ત્યારે તે સ્થિતિ તેવીને...
વડોદરા : દિલ્હી પબ્લિક સ્કુલ અટલાદરા દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું હતું તેમાં જણાવ્યું હતું કે કેજી સેક્સ્નના વિદ્યાર્થીઓને મસ્જીદ બતાવાનું...
વડોદરા: સામાન્ય નાગરિકને ઘરનું ઘર મળી રહે એવા સુવાસળી સાથે સરકાર દ્વારા અલગ અલગ આવાસ યોજનાઓ શરૂ કરવામાં આવી એમની જ એક...
સિંગવડ: સિંગવડ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પંચાયત તલાટી મંત્રીના સર્વત્રના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નહીં આવતા સોમવાર તા.2-8-22 થી...
નડિયાદ: “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત તારીખ ૧૩...
આણંદ : આણંદ જિલ્લાના ખંભાત, પેટલાદ અને બોરસદના ગામોમાં શંકાસ્પદ લમ્પીના કેસ જોવા મળતાં તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક અસરથી પશુઓની...
સુરત (Surat): આજે બુધવારે મળસ્કે શહેરના ઈચ્છાપોર (IchchaPore) ખાતે આવેલા યુરો ફૂડ્સના (Euro Foods) પ્લાન્ટની લેબોરેટરીમાં (Laboratory) અચાનક બ્લાસ્ટ (Blast) થયો હતો....
આણંદ : બીવીએમ ખાતે “આઈઓટી પ્રોડકટ ડેવલપમેન્ટ એન્ડ એપ્લિકેશન તથા ઈવી ચાર્જર પર એક્સપર્ટ ટોક યોજાયો હતો. જેમાં ઇલેક્ટ્રોનિક્સ તથા ઇસી એન્જીનીયરના...
આણંદ : આણંદના વતની અને વરસોથી લંડન સ્થાયી થયેલા મહિલાનું બાકરોલ ખાતે 57.56 લાખનું મકાન આવેલું છે. એનઆરઆઈ મહિલાને અન્ય મિલકત ખરીદવા...
સફેદ રંગનો ચમકતો પદાર્થ મૉનોસૉડિયમ ગ્લુટામેટ એટલે કે આજીનો મોટો એક સોડિયમ ક્ષાર છે. જો તમે ચાઇનિઝ વાનગીના ચાહક હો તો તેમાં...
દરેક માનવી ને દેશના બંધારણ ના આર્ટિકલ અને કાયદા,નિયમો હેઠળ ભેદભાવરહિત જીવન વ્યતિત કરવા માટે આઝાદી પ્રાપ્ત થઈ છે. અહીં વાત કરવી...
ભારતની વસ્તી (પાક. બાંગ્લાદેશ સહિત) 1820 માં 20 કરોડ હતી. જે 1941 માં 39 કરોડ થઇ. અંગ્રેજોની ગુલામીમાંથી ભારત આઝાદ થયું ત્યારે...
નવી દિલ્હી: દેશ આ 15મી ઓગસ્ટના રોજ ભારત(India)ની આઝાદી(Freedom)નાં 75 વર્ષની ઉજવણી(Celebration) કરવામાં આવી રહી છે. આ ખાસ અવસર પર ‘હર ઘર...
આપણે ત્યાં ગાયની પૂજા થાય, વૃષભોત્સવને દિવસે બળદનું પૂજન થાય, વટસાવિત્રીના વ્રતમાં વડલાની પૂજા કરાય, પરંતુ નાગપાંચમ જેવા દિવસે નાગનું પૂજન થાય...
અભિનેત્રી કેન્દ્રી ફિલ્મોથી અભિનેત્રીઓ સ્ટાર – અભિનેતા માટે મોટો પડકાર ઊભો કરી શકી છે તેની ચર્ચા કયારેક કરીશું. અત્યારે એ ચર્ચા જરૂર...
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
એર ઇન્ડિયાની ફ્લાઇટ પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી: ટેકનિકલ ખામીને કારણે માર્ગ ભટકી
બોલિવૂડ સેલિબ્રિટીના લાઇવ શોના નામે સુરતના વેપારી સાથે ₹1.41 કરોડની ઠગાઈ
જેલીફિશ જેવા ડ્રોન સ્વોર્મથી અમેરિકામાં ચિંતા: શું ઈરાને વિકસાવ્યું છે નવું ‘મહાઅસ્ત્ર’?અમેરિકન ફાઇટર પાયલટનો દાવો
પાકિસ્તાનના સરગોધાની ભવ્ય હવેલીઓ આજે કઈ હાલતમાં? જ્યાં ક્યારેક રહેતા હતા હિંદુ-સીખ પરિવારો,હવે વાયરલ વીડિયોએ જગાવી જૂની યાદો
ચીનના એક ફ્લેટમાંથી મળ્યા 309 અજગર, વીજળીના બિલે ખોલી દીધી કરોડોના ગેરકાયદે કારોબારની પોલ
અમેરિકા-ઈરાન યુદ્ધ ખરેખર ટળ્યું કે માત્ર અટક્યું? પરમાણુ મુદ્દો, હોર્મુઝ અને ઈઝરાયેલના મતભેદો વચ્ચે મધ્ય પૂર્વમાં ફરી ભડકી શકે છે સંઘર્ષ
કોલકાતામાં બાંધકામ હેઠળનું ગોદામ ધરાશાયી: 5ના મોત, 50-55 લોકો ફસાયા હોવાની આશંકા
અંબિકાપુરમાં મોટી સુરક્ષા ચૂક: વરસાદ અને અંધકારનો લાભ લઈ બાળ સુધાર ગૃહમાંથી 11 કિશોર ફરાર
ઈરાનના આકાશમાં દેખાયું રહસ્યમય ‘જેલીફિશ’ ડ્રોન ઝુંડ! અમેરિકન પાયલટનો ચોંકાવનારો ખુલાસો, યુદ્ધ વચ્ચે વધ્યું રહસ્ય
મુંબઈમાં ચોમાસાનો પ્રથમ જ ભારે વરસાદ કહેર બન્યો: રાતભર વરસેલા મેઘરાજાથી રસ્તાઓ જળબંબાકાર
પુણે મર્ડર મિસ્ટ્રી: “સાપ…સાપ!” કહીને સિયાએ બચાવવાનો નાટક કર્યો, પરંતુ કેતનને ત્યારે જ થઈ ગયો હતો શંકાનો અહેસાસ
સિંધુ સાથે અચાનક પ્રેમ કેમ? પાણીના વિવાદ વચ્ચે પાકિસ્તાનને યાદ આવી હડપ્પા અને મોહેંજો-દડોની પ્રાચીન સભ્યતા
પુણેના કેતન હત્યાકાંડમાં નવો ખુલાસો: ‘મૃતદેહ જોઈને પણ સિયાના ચહેરા પર દુઃખ નહોતું’, પિતાએ કર્યો ચોંકાવનારો દાવો
પરમાણુ ઠેકાણાંની તપાસ મુદ્દે ફરી આમને-સામને અમેરિકા અને ઈરાન: ટ્રમ્પની કડક ચેતવણી
ટીમ ઈન્ડિયામાં વૈભવ સૂર્યવંશી માતાની સલાહથી પસંદ કરાયેલા ખાસ જર્સી નંબર 3 સાથે મેદાને ઉતરશે
યશે જાહેર કરી ‘ટોક્સિક’ની નવી રિલીઝ ડેટ, શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાથે થશે ટક્કર
ચોમાસું નબળું પડ્યું તો મોંઘવારી ભડકે બળશે, RBIની ચેતવણી
કિંજલ દવેનું ફરી બ્રેકઅપ? ધ્રુવીન શાહ સાથેની તસવીરો ડિલીટ થતાં સંબંધોને લઈને અટકળો તેજ
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતનો ડિફેન્સ માસ્ટરસ્ટ્રોક! બ્રહ્મોસ પર UAEની નજર, ઈઝરાયલ સાથે ટેક્નોલોજી પાર્ટનરશિપથી ભારતને મોટો ફાયદો
બ્રિટનના આગામી વડાપ્રધાન બની શકે છે એન્ડી બર્નહામ? જાણો કોણ છે ‘કિંગ ઓફ ધ નોર્થ’
IND vs ENG: ભારત સામેની સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર, 224 રન ફટકારનારા ઓલરાઉન્ડરની એન્ટ્રી
નોકરી બદલ્યા બાદ PF એકાઉન્ટ આપમેળે મર્જ થતું નથી, PF ટ્રાન્સફર ન કર્યું તો ટેક્સ અને ક્લેમમાં થઈ શકે છે મુશ્કેલી
કતર ગેસ પ્લાન્ટ બ્લાસ્ટ: પત્નીને ‘હું નોકરી પર જાઉં છું’ કહીને નીકળેલો સુરતનો યુવક લાપતા, પરિવાર આકુળ-વ્યાકુળ
‘લવ એન્ડ વોર’ના સેટ પર દુર્ઘટના: કરંટ લાગતાં કારીગરનું મોત, 40 લાખ વળતરની ઓફર
લગ્નની તારીખ નક્કી થવાની હતી, પરંતુ એક આગે બે જિંદગીઓના સપના રાખ કરી દીધા! લખનૌ અગ્નિકાંડ
સુરત ગ્રામ્ય LCBનો મોટો પર્દાફાશ: સોલર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ ચમત્કાર? જાદુ હજુ યથાવત, આર્જેન્ટિનાનો વિશ્વાસ અડગ; ફરી એકવાર વિશ્વ વિજયનું સપનું
કચ્છના મુન્દ્રાથી મુંબઈ-ગોવા સહિત 8 શહેરો માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ
સુરત: (Surat) શહેરના ભાઠેના ખાતે આવેલા રઝા નગરના (Raza Nagar) રહીશો હાલ પોતાના વિસ્તારમાં પાણી ભરાવાની (Water Logging) સમસ્યાને કારણે પરેશાન છે. વરસાદ વગર પણ આ વિસ્તારમાં પાણીનો ભરાવો રહે છે. સ્થાનિકોનું કહેવું છે કે દરરોજ સાંજે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી આ પરિસ્થિતિ રહે છે. વિસ્તારમાં પાણી ભરાવાને કારણે મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. જેને કારણે સ્થાનિકોએ અનેકવાર ડ્રેનેજ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતું.
ભાઠેનાનું પંપીગ સ્ટેશનની બાજુમાં આવેલો રઝા નગર વિસ્તાર જ્યાં દરરોજ સાંજે પીવાનું પાણી સપ્લાય થાય છે ત્યાં છેલ્લા દોઢ મહિનાથી રહીશો પરેશાન છે. લગભગ સવાસો મકાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાંજનાં પાણીનું સપ્લાય થતાં જ આ વિસ્તારમાં પાણીનું તળાવ બની જાય છે. જેને કારણે મચ્છરજન્ય રોગો વધી રહ્યાં છે. સ્થાનિકોનું કહેવું છે કે આમ તો આ સમસ્યા લાંબા સમયથી છે પરંતુ છેલ્લા દોઢ બે મહિનામાં આ સમસ્યા ઓર વધી ગઈ છે. અહીં ગંદુ પાણી જમા થવાને કારણે દુર્ગંધથી પણ લોકો પરેશાન છે. લોકોનું કહેવું છે કે સાંજે 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી આ પરિસ્થિતિ રહે છે. જેના કારણે લોકો ઘરની બહાર પણ નિકળી નથી શકતા. બાળકો રમી શકતા નથી, વૃદ્ધોને પણ અવર જવરમાં તકલીફ પડે છે.
પમ્પિંગ સ્ટેશનનો ઘેરાવ કરીશું – અસલમ સાયકલવાલા, પૂર્વ નગરસેવક
આશરે ૭ હજાર કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી તેમજ સમગ્ર દેશમાં સ્વચ્છતામાં બીજા ક્રમે આવતી અને કહેવાતી સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકાનાં લીંબાયત ઝોનમાં આ પરિસ્થિતિ છે. હાલ આ મામલે સ્થાનિકોએ ઝોન પર રજુઆત કરી છે. જો બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું સ્થાનીય લોકો સાથે પમ્પિંગ સ્ટેશનનો ઘેરાવ કરીશ.
શુક્રવાર સુધીમાં રીકેજ રિપેરિંગ પુરું કરી દેવાશે- ભૈરવ દેસાઈ, ઓફિસર, ડ્રેનેજ વિભાગ
ભાઠેના પમ્પિંગની અંદર ખાડીનું પાણી આવતું હતું. જેને કારણે ડ્રેનેજમાં પાણીની આવક વધી જાય છે. આગળ પંપ મુકેલા છે. પીક અવર્સમાં બંને પાણી ભેગા થાય છે. અમે આખા પંપિંગનું રીહેબીલીટેશનનું કામ હાથ પર લીધુ હતું. પરંતુ પાછલા દિવસોમાં હેવી વરસાદને કારણે જે ખાડીઓ ઉભરાઈ હતી તે સમયે એક લીકેજ થયું છે જેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. જેનું રિપેરિંગ કામ શુક્રવાર સુધી પુરું કરી દેવાશે. બીજી તરફ આ વિસ્તારમાં પાણી પૂરવઠાના સમય દરમ્યાન ત્રણ કલાક વિસ્તારના નળ ખુલ્લા રહે છે. જેને કારણે ડ્રેનેજમાં પાણીની આવક વધી જાય છે.