વલસાડ : વલસાડ (Valsad ) જિલ્લાના કપરાડા (Kaprada) તાલુકાના આમધા ગામના નિશાળ ફળિયાના (Nisad Faliya) લોકો વર્ષોથી પસાર થતી ખાડી ઉપર કોઝવેની...
નવી દિલ્હી: એક મોટી સફળતામાં કૃષિ સંશોધન સંસ્થા આઈસીએઆરની બે સંસ્થાઓએ પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ માટે સ્વદેશી રસી વિકસાવી છે જે છેલ્લા...
સુરત : રાંદેર વિસ્તારમાં કાપડનો ધંધો કરતા યુવકે મહોલ્લામાં જ રહેતા સલમાનને ‘સલમાન ભાઈ તુ યહા કા ભાઈ હો ગયા હૈ’ તેમ...
પારડી (Pardi) : બુટલેગરો શ્રાવણ માસમાં પણ અવનવી તરકીબો (Innovative techniques) અજમાવી કારમાં પેટ્રોલની ટાંકીમાં (Car petrol tank) ચોરખાના બનાવી દારૂ લઇ...
સુરત : છેલ્લાં કેટલાક સમયથી કોરોનાના (Corona) કેસની સાથે સ્વાઇન ફ્લુના (Swine flu) કેસ પણ નોંધાઇ રહ્યાં છે ત્યારે આજે વધુ 7...
સાપુતારા : આહવાથી સાપુતારા (Saputara) તરફ જઈ રહેલી સુરતી પ્રવાસીઓની કાર (Car) ન. જી.જે 05.જે.એસ.5222 જે શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં (National...
સુરત : અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં સાડી અને ડ્રેસ મટીરીયલ્સ ઉપર સ્ટોન લગાડવાની દુકાન (Shop) ધરાવતા દુકાનદારે ઝેરી પાઉડર પી આપઘાત (Suiside) કરી...
ગાંધીનગર : રાજયમાં ચોમાસાની (Monsoon) મોસમનો 80 ટકા જેટલો વરસાદ (Rain) થયો છે ત્યારે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની...
નવી દિલ્હી: કોમેડિયન (Comedian) રાજુ શ્રીવાસ્તવનો પરિવાર (Family) બેવડા સંકટનો સામનો કરી રહ્યો છે. પરિવારના બે પુત્રો હોસ્પિટલમાં (Hospital) દાખલ છે. જણાવી...
સુરત : ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઓફ ઇન્ડિયા (Chartered Accountancy of India) દ્વારા ગત જુન-2022માં લેવામાં આવેલી સી.એ ફાઉન્ડેશનની (CA Foundation) પરીક્ષાનું...
સિડની : ઓસ્ટ્રેલિયાની (Australia) વર્લ્ડકપ વિજેતા મહિલા કેપ્ટન મેગ લેનિંગ આ વર્ષના અંતે ભારત પ્રવાસે આવનારી ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશિપ (Captainship) નહીં કરે,...
દુબઇ : શ્રીલંકાના (Srilanka) માજી કેપ્ટન (Caption) અને સ્ટાર બેટર મહેલા જયવર્ધનેએ કહ્યું છે કે ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શ્રેષ્ઠતમ ખેલાડી...
લંડન: ભારતની (India) ભવાની દેવીએ અહીં ચાલી રહેલી કોમનવેલ્થ ફેન્સીંગ ચેમ્પિયનશિપમાં (Commonwealth Fencing Championships) ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને પોતાના ટાઇટલને ડિફેન્ડ...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સની (MI) માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે બુધવારે યુએઇ ઇન્ટરનેશનલ લીગ ટી-20 અને ક્રિકેટ સાઉથ...
ગાંધીનગર : ટેક્નોલોજીના (Technology) ઉપયોગથી સરકારી સેવાઓ સહિતની વિવિધ જાહેર સેવાઓ વધુ અસરકારક, લોકભોગ્ય અને કાર્યક્ષમ તથા ઝડપી બનાવવાની દિશામાં વધુ એક...
સુરત: (Surat) સુરતના રિંગ રોડ ખાતે ટેક્ષટાઈલ વ્યાપારીઓ (Textile Traders) દ્વારા બુધવારે ભવ્ય તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં...
સુરત: ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી (Last 2 Days) ફરી ભારે વરસાદને (Heavey Rain) પગલે હથનુર (Hathnur) અને પ્રકાશા...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના કહેવા મુજબ દેશ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav) ઉત્સવની જોશભેર ઉજવણી (Celebrate) કરી...
ભરૂચ: ગુરુવારે રક્ષાબંધન (Rakash Bndhan ) તહેવારે નગરપાલિકા સંચાલિત ભરૂચ સિટી( Bharuch Citi Bus ) બસ સુવિધા દ્વારા બહેનોને (sisters) સતત બીજા...
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને (Uday Umesh Latit) દેશના 49માં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમની...
નવી દિલ્હી: કેલિફોર્નિયાના સ્થિત એક રાજમાર્ગ પર મંગળવારે એક સિંગલ એન્જિન વિમાને (Plane) ક્રેશ લેન્ડિંગ (Crash landing) કર્યું હતું. જેમાંથી પાયલટ અને...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા (Murder) કરનાર આતંકવાદીને સેનાએ એન્કાઉન્ટરમાં (Encounter) ઠાર કર્યો છે. સેનાએ એન્કાઉન્ટરમાં કુલ...
પટના: (Patna) બિહારમાં સત્તા પર આવ્યા બાદ નીતિશ કુમારની કેબીનેટનું વિસ્તરણ કરવામાં આવશે. ફરી એકવાર મહાગઠબંધન સરકારનું (Government) નેતૃત્વ કરવા જઈ રહેલા...
સુરત : દેશભક્તિ, એકતા અને ભાઈચારાના સંદેશા સાથે રિંગ-રોડ (Ring Road ) કાપડ માર્કેટમાં (cloth market) બુધવારે ભવ્ય તિરંગા યાત્રા (Tiranga Yatra...
નવી દિલ્હી: (New Delhi) ગૃહમંત્રી અમિત શાહના નજીકના ગણાતા સુનીલ બંસલને (Sunil Bansal) ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (National General Secretary of the BJP)...
સુરત: સુરત (Surat) જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ (Police) સેવા સુલભ બને તે માટે માંગરોળ પોલીસ સ્ટેશનથી (Mangrol Police...
ચીનની (China) અધ્યક્ષતામાં યોજાયેલી યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે (India) ચીન પર જ પ્રહારો કરતા કહ્યું કે તે અત્યંત ખેદજનક બાબત છે...
પુણે: મહારાષ્ટ્ર(Maharashtra)માં જીત મેળવનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ને બિહાર(Bihar)માં મોટો ઝટકો લાગ્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે(Nitish Kumar) ભાજપ(BJP) સાથેનું ગઠબંધન તોડીને...
સુરત : શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની (Shukla Pax )પૂર્ણિમાની તિથિએ (Raksha Bandhan )રક્ષાબંધન ઉજવવાની પરંપરા (tradition) છે. આ દિવસે બહેન ભાઈની કલાઈ...
નવી દિલ્હી: નુપુર શર્માને (Nupur Sharma) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) મોટી રાહત મળી છે. હવે તેની સામેની તમામ FIR દિલ્હી (Delhi) ટ્રાન્સફર...
TMC છોડીને આવેલા ત્રણ સાંસદો સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર અને પ્રકાશ ચિક ભાજપમાં જોડાયા
કરજણ પોલીસે ફરનેશ ઓઇલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો, રૂ.40.54 લાખના મુદ્દામાલ સાથે 6 આરોપીઓ ઝડપાયા
રિબન કપાય તે પહેલાં જ પત્તાના મહેલની જેમ બેસી ગયો કરોડોનો રોડ પ્રોજેક્ટ
MSU કેમ્પસ સુરક્ષિત બનશે: 89.06 લાખના ખર્ચે 313 CCTV કેમેરા લગાવાશે,સર્વેલન્સ શરૂ
‘કોકરોચ પાર્ટી’ના સ્થાપક દીપકે પોલીસના પગ પકડ્યા: જંતર-મંતર પર તંબુ લગાવવાની પરવાનગી માંગી
‘ફૌજી’ના સેટ પર જંતુ કરડવાથી રાજેશ શર્માના પગમાં ઇન્ફેક્શન, હાલત ગંભીર, AICWA માં રોષ
ભારે વરસાદ વચ્ચે મહારાષ્ટ્રમાં મધરાતે એકસાથે 4 ભૂકંપના આંચકા, હિંગોલીમાં 4.6ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી
સુરતમાં મોટી દુર્ઘટના ટળી! પર્વત ગામમાં બિલ્ડિંગ એક તરફ નમી પડતાં અફરાતફરી, રહેવાસીઓનું તાત્કાલિક સ્થળાંતર
પૂરના પાણીમાં રમકડાંની જેમ તરતા દેખાયા હજારો ગેસ સિલિન્ડર, લોકોને દૂર રહેવા તંત્રની અપીલ
મોબાઇલ-લેપટોપ થઈ શકે સસ્તા! સરકારે કસ્ટમ ડ્યુટીમાં આપી મોટી રાહત, પાર્ટ્સ પરની કસ્ટમ ડ્યુટી માર્ચ 2029 સુધી માફ
કતાર, કુવૈત અને બહેરીનમાં US બેઝ પર ડ્રોન હુમલા: ઈરાનનો દાવો- મિસાઈલ સિસ્ટમ અને રડાર નષ્ટ
ખાડીપૂરના ત્રીજા દિવસે પણ સુરત બેહાલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે અસરગ્રસ્તોની લીધી મુલાકાત
‘ડેડલાઇન’ વટાવી ચૂકેલા દિલ્હી–મુંબઈ કોરિડોર પર ગડકરીનો કડક મેસેજ: “વિલંબ હવે નહીં ચાલે”
સૌરવ ગાંગુલીને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન, ભારતના 12મા ક્રિકેટર બનશે, ભારતના દિગ્ગજોની યાદીમાં ઉમેરાશે વધુ એક નામ
GSFC યુનિવર્સિટી પાસે કાળ બનીને આવેલા ડમ્પરે સ્કૂટી સવાર મહિલાને કચડી નાખ્યા
‘આદિપુરુષ’ બાદ હવે ‘રામાયણ’ પર સૌની નજર, ટ્રેલર ટૂંક સમયમાં થશે રિલીઝ, દિવાળી પહેલા જ શરૂ થશે ગ્રાન્ડ પ્રમોશન
રાજસ્થાનના ગંગાનગરમાં ૩૨ નરાધમો દ્વારા સગીરા પર દુષ્કર્મ, વડોદરામાં વાલ્મિકી સમાજનો આક્રોશ
સુરતમાં વરસાદે કાપડ વેપારીઓની કમર તોડી, બેઝમેન્ટમાં ભરાયેલા પાણીથી લાખો સાડીઓના માલને નુકસાન
ગ્રામીણ રોજગારીને વેગ આપવા વડોદરા જિલ્લા પંચાયતનો મોટો નિર્ણય: ૩૯ તળાવોમાં મત્સ્યોદ્યોગ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ
ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાન પર અમેરિકાનો મોટો હુમલો, બંદર અબ્બાસ સહિત અનેક શહેરોમાં ધડાકા
ભારતમાં ચોમાસું સર્વત્ર સક્રિય…જાણો IMDએ કયા રાજયોમાં આપ્યું રેડ, ઓરેન્જ એન્ડ યલો એલર્ટ
વડોદરા : 45મી ભગવાન જગન્નાથ રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ, 16 જુલાઈએ ચુસ્ત સુરક્ષા વચ્ચે નીકળશે રથયાત્રા
આજે ભારત માટે કરો યા મરોની મેચ, ઇંગ્લેન્ડ સામે સિરીઝ બચાવવાનો પડકાર, વૈભવ, અભિષેક અને દુબે પર નજર
જેનીલીયાને મળી ઓટોગ્રાફ સાઈન કરવાની ખુશી
ગુજરાત બનશે દેશનું ડેટા હબ! CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી નવી ડેટા સેન્ટર પોલિસી
‘કુછ કુછ હોતા હૈ’થી PM મોદીએ સમજાવ્યા ભારત-ઇન્ડોનેશિયાના સંબંધો, કરણ જોહરે વ્યક્ત કરી ખુશી
ઇમરાન કુલ પેરન્ટ નથી
શ્રેયસની હોમ લોનકોણે પાસ કરાવી?
મમતા બેનર્જીનો ગુસ્સો ફાટ્યો, ઘરની બહાર 3 લોકોને માર્યા થપ્પડ; TMC-BJP કાર્યકરો વચ્ચે ઘર્ષણ
શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24 હજારને પાર
વલસાડ : વલસાડ (Valsad ) જિલ્લાના કપરાડા (Kaprada) તાલુકાના આમધા ગામના નિશાળ ફળિયાના (Nisad Faliya) લોકો વર્ષોથી પસાર થતી ખાડી ઉપર કોઝવેની (Causeway) માગણી કરી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતાં આખરે લોકોએ વાસ અને લાકડાનો નાનો પુલ (Bridge) બનાવી નીચેથી ખાડીના ધસમસતા પાણી વચ્ચે જાનના જોખમે વાસના પુલની પગ દંડી ઉપરથી પસાર થવું પડી રહ્યું છે. સાથે બરડા ફળિયા અને કાઠ્યા ફળિયાના વિદ્યાર્થીઓએ શાળામાં જવા, લોકોએ કામ ધંધે જવા વાસના પુલનો ઉપયોગ કરે છે.
ચોમાસુ શરૂ થતા જ મહામુસીબતનો સામનો
સૂત્રોના જણાવ્યા મુજબ કપરાડામાં ઘણા બધા ગામોમાં હજી અનેકવિધ સમસ્યાઓ નિવારી શકાઈ નથી. આવું જ એક ગામ આમધા છે, જ્યાના નિશાળ ફળિયામાં રહેવાસીઓને ચોમાસુ શરૂ થતા જ મહામુસીબતનો સામનો કરવો પડે છે. ચોમાસાના ચાર મહિના ગામના લોકોએ જીવને જોખમમાં મૂકી અને ગામ વચ્ચેથી પસાર થતી એક ખાડી પસાર કરવી પડે છે. ગામ વચ્ચેથી પસાર થતી ખનકી પર કોઈ પુલ કે કોઝવે નહીં હોવાથી ગામના લોકોએ જીવને જોખમમાં મૂકી અને આ ખનકી પસાર કરવી પડે છે.
ખનકી પસાર કરવા માટે જાતે જ એક લાકડાનો પુલ બનાવ્યો
લોકોએ આ ખનકી પસાર કરવા માટે જાતે જ એક લાકડાનો પુલ બનાવ્યો છે અને લાકડાના આ પુલના સહારે જ લોકો ચોમાસાના ચાર મહિના આ ખનકી પસાર કરવી પડે છે. જે પુલ પણ જર્જરીત છે. ગામ વચ્ચેથી આ ખનકી પસાર થતી હોવાથી ગામના એક છેડાથી બીજા છેડા સુધી કે ગામના અન્ય ફળિયાઓને જોડતી આ ખનકીને પસાર કરવા જીવને જોખમમાં મૂકવું પડે છે. આથી લોકોએ જાતે જ મહેનત કરી અને એક લાકડાનો નાનો કામચલાઉ પુલ બનાવ્યો છે. લાકડાના આ પુલના સહારે જ લોકો ખનકીના એક છેડાથી બીજા છેડા તરફ જાય છે.
નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં ખાડા પુરવાનું મુહૂર્ત હજી પાલિકાએ કાઢ્યું નથી
નવસારી : નવસારીના દરગાહ રોડ પર પાલિકા તંત્રએ નવો રસ્તો બનાવ્યો હતો. પરંતુ હાલના ચોમાસાને લીધે 2 વર્ષમાં જ રોડ પર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.ચોમાસાની શરૂઆત થતા જ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેથી શહેરી વિસ્તાર સહીત ગામડાઓના રોડમાં ખાડાઓ પડ્યા હતા. જોકે વહીવટી તંત્રએ રોડના રિપેરીંગની કામગીરી હાથ ધરી હતી. પરંતુ નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડાઓ પુરવાનું મુહુર્ત હજી સુધી પાલિકાએ કાઢ્યું નથી તેવું લાગી રહ્યું છે.
નવસારી અને વિજલપોર શહેરમાં રોડ પર ખાડાઓ અને ભૂવાઓ પડતા પાલિકા વિસ્તાર ખાડા નગરી અને ભુવા નગરી તરીકે જાણીતી થઇ છે. નગરપાલિકાના વોર્ડ નં. 7 ના પ્રજાપતિ આશ્રમથી દરગાહ રોડ તરફ જતા રોડ પર અસંખ્ય ખાડાઓ પડ્યા છે. જે ખાડામાં વરસાદી પાણી ભરાયેલા રહે છે.
વેરાની રકમમાં વધારો પણ પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ
નવસારી-વિજલપોર સંયુક્ત નગરપાલિકા બન્યા બાદ પાલિકાએ વેરાની રકમ વધારી દેતા શહેરીજનો પર આર્થિક ભારણ નાંખી દીધું હતું. પરંતુ પાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. શહેરમાં આવા ઘણા વિસ્તારોમાં આવેલા રોડ પર ખાડાઓ પડ્યા છે. પરંતુ પાલિકા તંત્ર ઊંઘમાં હોય તેમ રોડના રિપેરીંગ કરવાની તસ્દી સુધ્ધા લઈ રહ્યું નથી. જેના કારણે શહેરીજનોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.