નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસ દ્વારા શુક્રવારના રોજ મોંઘવારી, બેરોજગારી અને આવશ્યક ચીજવસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં વધારા સામે દેશવ્યાપી...
નવી દિલ્હી (New Delhi) : ભારતીય જનતા પાર્ટીના (BJP Leader) એક નેતાનો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral)...
રાજસ્થાન: રાજસ્થાન(Rajasthan)ના જોધપુર(Jodhpur)માં એક કારે ફરજ હાજર પોલીસ કોન્સ્ટેબલ(Police Constable)ને કચડી(Crushed) નાખ્યો હતો. બચવા માટે પોલીસકર્મી ડિવાઈડર પર પણ ચઢી ગયા હટા,...
પટના: વિજય દેવરકોન્ડા (Vijay Devarakonda) ‘લાઇગર'(Liger) ફિલ્મ ટૂંક સમયમાં રીલિઝ થવાનો થનગનાટ છે.વિજય તેની ફિલ્મ માટે જોરદાર પ્રમોશનમાં (promotion)માં લાગી ગયો છે.દરમ્યાનતે...
મોડાસા: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. જેના કારણે અનેક જિલ્લામાં ફરી નદી-તળાવો છલકાયા છે. કેટલાક...
વોશિંગ્ટનઃ ન્યૂયોર્કમાં (New York) પોલિયો વાયરસના (Polio Virus) ચેપનું જોખમ વધી ગયું છે. ન્યૂયોર્કના અધિકારીઓએ ચેતવણી આપી છે કે સેંકડો રહેવાસીઓ વિનાશક...
બર્મિંગહામ: આજે કોમનવેલ્થ ગેમ્સનો નવમો દિવસ છે. છેલ્લા 8 દિવસમાં ભારતે 26 મેડલ જીત્યા છે. જેમાં 9 ગોલ્ડ મેડલોનો સમાવેશ થાય છે....
સુરત (Surat): ખેડૂતોને તેઓના પાકનો વ્યાજબી ભાવ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે પરંતુ...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) ઉધમપુરામાં (Udhampura) એક અકસ્માત (Accident) થયાના અહેવાલ સામે આવ્યા હતા. ઉધમપુર જિલ્લાના મસોરા પાસે એક મિની બસ (Bus)...
તાઇવાન: ચીન(China) સાથે ચાલી રહેલા તણાવ(Stress) વચ્ચે તાઇવાન(Taiwan)ને મોટો આંચકો લાગ્યો છે. હકીકતમાં, તાઇવાનના મિસાઇલ પ્રોડક્શન સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારી(Senior Officer)નું...
મુંબઈ: દિગ્ગજ અભિનેત્રી મધુબાલા જેમણે બોલિવૂડમાં અનેક હિટ ફિલ્મો આપી છે. તેમની અદાકારીને લોકો આજે પણ યાદ કરે છે. મધુબાલાની બાયોપિકને લઈને...
સુરત (Surat): શ્રાવણ માસના પ્રારંભ સાથે જ તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલાં રક્ષાબંધન ત્યાર બાદ જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવની...
પટના: બિહારની રાજધાની પટના(Patna) નજીક ગંગા નદી(Ganga River)માં એક મોટી હોડી(Boat)માં ભોજન(Food) બનાવતી(Cook) વખતે સિલિન્ડર બ્લાસ્ટ(Cylinder blast) થતા ચાર મજૂરોનાં મોત નીપજ્યા...
બર્મિંગહામ: ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં (CWG) ભારતીય મહિલા હોકી ટીમ (Indian Women’s Hockey Team) શાનદાર પ્રદર્શન કરી રહી હતી....
જામનગર: રાજ્યમાં હાલ લમ્પી વાયરસે (Lumpy Virus) હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે જામનગર જિલ્લામાં લમ્પી...
નવી દિલ્હી (New Delhi): મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક બાદ ભારતીય રિઝર્વ બેંકે (RBI) રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. શુક્રવારે...
નવી દિલ્હી: તાલિબાને(Taliban) ભલે અફઘાનિસ્તાન(Afghanistan)માં સત્તા મેળવી હોય, પરંતુ ભારતે(India) તાજેતરમાં અફઘાનિસ્તાનમાં અનાજ મોકલીને અને તાલિબાની શાસકો સાથે વાત કરીને બતાવ્યું છે...
અમે બંને મૂળ સુરતના હું 1961 થી વડોદરા અને પછી આણંદ હોસ્પિટલ ચલાવવા) આવ્યો, જ્યારે પન્ના સુરત અંગ્રેજીની વ્યાખ્યાતાની નોકરી છોડી મને...
નવી દિલ્હી(New Delhi) : આપણે આપણા ઓફિસ લાઈફમાં અમુક સમયે આપણા ટીમ લીડરથી (Team Leader) ગુસ્સે થયા જ હોઈએ અથવા એવું કહ્યું...
તા. 27.7.22 ના ‘ગુજરાતમિત્ર’ની દર્પણ પૂર્તિમાં એક સમુદ્ર અનેક કિનારા કોલમમાં નરેન્દ્ર જોશીનો સતી વનસ્પતિ શીર્ષક હેઠળનો લેખ વાંચી લખવા પ્રેરાયો. તેમણે...
અમેરિકાની પ્રતિનિધિસભાનાં અધ્યક્ષ નેન્સી પેલોસી તાઈવાન જઈ આવ્યાં તેને કારણે ચીનનું નાક કપાયું છે. નેન્સી પેલોસીનો હવાઈ કાફલો ચીનની બિલકુલ નજીકથી પસાર...
સુરત મહાનગરપાલિકા ઐતિહાસીક મિલકતોની જાળવણી માટે કરોડો રૂા. ખર્ચે છે. દાખલા તરીકે ગોપી તળાવ, કિલ્લાનું રીનોવેશન કરી કરોડો રૂા. ખર્ચ્યા છે. પરંતુ...
‘જૂનું એટલું સોનું’ આ કહેવત જાણીતી છે. આજના મોર્ડન અને વૈજ્ઞાનિક યુગમાં પ્રાશ્ચાત સંસ્કૃતિ તરફ ઢળેલા યુવાનો આ કહેવતમાં યકીન ધરાવતા નથી....
તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ યુ.પી.માં એક જાહેર સભાને સંબોધતા મફત વસ્તુઓ ત્થા વિજળી-પાણી-બસ સુવિધા જેવી સેવાઓ મફત પુરી પાડવાના કેજરીવાલ જેવા વિપક્ષી નેતાના...
એક દિવસ ગુરુજીએ શિષ્યને પૂછ્યું, ‘ચાલો, આજે વાત કરીએ જીવનની સફરની.બધા અહીં પૃથ્વીની સફરે આવ્યા છીએ અને દરેકની સફર જુદી જુદી હોય...
ઠેર ઠેર ચાલી રહેલી ત્રિરંગાયાત્રાને પગલે ગુજરાત ત્રણ ત્રણ રંગે રંગાઇ રહ્યું છે. કેસરી રંગ ભાજપનો અને લીલો રંગ કોંગ્રેસનો માનીએ તો...
કોંગ્રેસ માટે અભૂતપૂર્વ રીતે જીવસટોસટનો જંગ ચાલી રહ્યો છે. એક તરફ મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષ તરફથી ગાંધી પરિવારને નિશાન બનાવી...
નવી દિલ્હી: ચીન(China) અને તાઈવાન(Taiwan)ના મામલામાં અમેરિકા(America) ભલે ચીનને આંખો બતાવી રહ્યું હોય, પરંતુ અમેરિકન કંપની એપલ(Apple) એવું નથી કરી રહી. એપલે...
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં વધી રહેલી મોંઘવારી હજુ પણ કાબુમાં આવી નથી. ફુગાવો સતત વધી જ રહ્યો હોવાને કારણે આરબીઆઈએ ફરી વખત...
ગાઝા: ઈઝરાયેલે (Israel) શુક્રવારે ગાઝામાં (Gaza) અનેક હવાઈ હુમલા (Airstrike) કર્યા હતા. જેમાં ગાઝાનો મુખ્ય આતંકવાદી (Terrorist) સહિત 15થી વધુ લોકો માર્યા ગયા...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસ દ્વારા શુક્રવારના રોજ મોંઘવારી, બેરોજગારી અને આવશ્યક ચીજવસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં વધારા સામે દેશવ્યાપી વિરોધ બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની (Priyanka Gandhi) એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં દેખાઈ રહ્યું છે કે તેઓ મહિલા પોલીસકર્મીનો હાથ પકડી રહ્યા છે અથવા વાળી રહ્યા છે. ભાજપે આજે ફરી એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીર રાહુલ ગાંધીની છે. તસવીરમાં રાહુલ દીપેન્દ્ર હુડ્ડાનો શર્ટ ખેંચતા જોવા મળે છે. બીજેપી આઈટી વિંગના ચીફ અમિત માલવિયાએ રાહુલ ગાંધીની (Rahul Gandhi) કોંગ્રેસ નેતા દીપેન્દ્ર એસ હુડાને ચુસ્તપણે પકડી રાખેલી તસવીર પોસ્ટ (Photo Post) કરી છે. અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે વાયનાડના સાંસદ જાણીજોઈને તેમના સાથીદારનું શર્ટ ફાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. માલવિયાએ એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી જે પાર્ટી હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તેમણે ડ્યૂટી પર હાજર મહિલા પોલીસ કર્મચારીનો હાથ મરોડ્યો અને લાત મારી તેમની સાથે ઝપાઝપી કરી હતી.
After Priyanka Vadra’s twist a hand moment, here is another one. Rahul Gandhi tearing his colleague Deepender Hooda’s shirt so that it made for a good protest picture and Delhi police could be blamed for high handedness.
— Amit Malviya (@amitmalviya) August 6, 2022
The Gandhi siblings are strong votary of tamasha politics. pic.twitter.com/92WNahcXpJ
અમિત માલવિયાએ ટ્વિટ કર્યું કે પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક તરફ મહિલા કર્મચારીનો હાથ મરોડ્યા પછી રાહુલ ગાંધીએ તેમના સાથીદાર દીપેન્દ્ર હુડ્ડાનું શર્ટ ફાડી નાખ્યું. જેથી તે એક સારું વિરોધ ચિત્ર બને અને તેના માટે દિલ્હી પોલીસને દોષી ઠેરવી શકાય. ગાંધી ભાઈઓ અને બહેનો તમાશાના રાજકારણના મજબૂત સમર્થક છે. એક દિવસ પહેલા જ પ્રિયંકા ગાંધીનું વેર વાળું રૂપ જોવા મળ્યું હતું. પ્રિયંકા ગાંધીની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ પ્રિયંકાએ બેરિકેડિંગ પણ ઓળંગી હતી. બીજી તરફ રાહુલ ગાંધીએ પણ મોરચો સંભાળ્યો હતો.
દિલ્હી પોલીસે કેસ નોંધ્યો
કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં દિલ્હી પોલીસે તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. અધિકારીઓએ આ માહિતી આપી. વિપક્ષ કોંગ્રેસે શુક્રવારના રોજ મોંઘવારી, બેરોજગારી અને આવશ્યક ચીજવસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં વધારા સામે દેશવ્યાપી વિરોધનું આહ્વાન કર્યું હતું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (નવી દિલ્હી) અમૃતા ગુગુલોથે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) માં કલમ 186 (જાહેર સેવકને જાહેર કાર્યો નિભાવતા અટકાવવા), 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરવામાં આવેલ આદેશનો અનાદર), 332 વગેરે હેઠળ તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં તેમને આમ કરવાથી અટકાવવા માટે ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે શુક્રવારે લ્યુટિયન્સ દિલ્હીથી 65 સાંસદો સહિત 300 થી વધુ દેખાવકારોની અટકાયત કરી હતી.
કોંગ્રેસ-ભાજપમાં આરોપ-પ્રત્યારોપ
કોંગ્રેસે શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ પર મોંઘવારી અને બેરોજગારી સામેના વિરોધ અંગેની તેમની ટીપ્પણી પર પ્રહાર કરતા કહ્યું કે શાહે કોંગ્રેસના શાંતિપૂર્ણ વિરોધને બદનામ કરવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે એવો પણ દાવો કર્યો હતો કે માત્ર બીમાર માનસિકતા ધરાવતા લોકો જ આવી દલીલો આપી શકે છે. બીજી તરફ શાહે કહ્યું, “આજનો દિવસ કોંગ્રેસે કાળા કપડા પહેરીને વિરોધ કરવાનું પસંદ કર્યું છે કારણ કે તેઓ આ દ્વારા સંદેશ આપવા માંગે છે કે અમે રામ જન્મભૂમિના શિલાન્યાસનો વિરોધ કરીએ છીએ અને અમારી તુષ્ટિકરણની નીતિને આગળ વધારવા માંગીએ છીએ. જ્યારે રમેશે ટ્વીટ કર્યું કે ગૃહમંત્રીએ મોંઘવારી, બેરોજગારી અને GST સામે કોંગ્રેસના લોકતાંત્રિક અને શાંતિપૂર્ણ વિરોધને બદનામ કરવાનો અને તેના પ્રત્યે ધ્યાન ભટકાવવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો છે.