Entertainment

Vijay Devarakonda: ‘ગ્રેજ્યુએટ ચા વાળીની ચા થી શરૂ કર્યો દિવસ,પટનામાં પ્રમોટ કરી ‘લાયગર’

પટના: વિજય દેવરકોન્ડા (Vijay Devarakonda) ‘લાઇગર'(Liger) ફિલ્મ ટૂંક સમયમાં રીલિઝ થવાનો થનગનાટ છે.વિજય તેની ફિલ્મ માટે જોરદાર પ્રમોશનમાં (promotion)માં લાગી ગયો છે.દરમ્યાનતે બિહારની રાજધાની પટના ખાતે પહોંચ્યો હતો.પટનાની ફેમસ ‘ગ્રેજ્યુએટ ચા વાળી'(Graduate Chaiwali ) ની લારી ઉપર ચાની ચુસ્કી લીધી અને અને ત્યાં સેલ્ફી પણ ક્લિક કરી હતી.

વિજય દેવરકોન્ડા કયા કારણોથી છવાઈ ગયો સોશ્યલ મીડિયા ઉપર ?

વિજય દેવરકોન્ડા ( (Vijay Deverakonda) અને અનન્યા પાંડે (Ananya Panday) ની ફિલ્મ ‘લાયગર’ 25 ઓગસ્ટ રિલીઝ થવા જય રહી છે.આ ફિલ્મનું પ્રમોશન પણ ખુબ જોરશોરમાં ચાલી રહ્યું છે.વિજય તેની ટિમ સાથે પ્રમોશનને લઇને પણ ખુબ મહેનત કરી રહ્યો છે.’લાયગર’ફિલ્મના પ્રમોશન માટે વિજય બિહારની રાજધાની પટના પહોંચ્યો હતો.જ્યાં તેણે કંઈક એવું કર્યું કે જેને લઇને તે સોસિયલ મીડિયા ઉપર ખુબ છવાઈ ગયો હતો.
શનિવારે સવારે વિજયે તેની ફિલ્મ ‘લાયગર’નું નવું ગીત ‘આફત’પણ શેર કર્યું હતું.અને ત્યારબાદ તેના ધડાધડ ફોટાઓ વાયરલ થવા લાગ્યા જે તેને પટનામાં ‘ગ્રેજ્યુએટ ચા’ વાળીના સ્ટોલ ઉપર પહોંચી ગયા હતા.

વિજયે ‘ગ્રેજ્યુએટ ચા વાળી’ને આપી સરપ્રાઈઝ
વિજયે તેના દિવસની શરૂઆત પટનાની ફેમસ ચાનો સ્ટોલ ચલાવનાર પ્રિયંકા ગુપ્તા સાથે મુલાકાત કરીને કરી હતી.વિજયે તેની આ સફળતા માટે તેને અભિનંદન પણ આપ્યા હતા.વિડીયોમાં જયારે પ્રિયંકાએ તેને કહ્યું કે તે કલ્પના પણ નથી કરી શકતી કે વિજય તેમને ત્યાં પહોંચ્યા છે.તેના જવાબમાં વિજયે તેમને શુભકામના આપતા કહ્યું હતું કે,’મેં સાંભળ્યું છે તમે ખુબ જ ફેમસ છો ‘તમારો ‘ટી સ્ટોલ હિટ’થઇ ગયો..ત્યારબાદ વિજયે તેમની સાથે હાથ મિલાવી બીજી તસવીરો પણ ખેંચાવી હતી.અને ત્યારબાદ પ્રિયંકાએ તેના ઇન્સ્ટગારામના ઓફિશયલ એકાઉન્ટ ઉપર તેના અને વિજયાના ફોટા વડીયો પણ શેર કર્યા હતા.તેમણે ‘લાયગર’સ્ટાર વિજયના ધાન્યવાદ કર્યા હાને લહ્યું કે વિજયની ચા પીધી અને જેથી તેનો ટેસ્ટ ઓર વધી ગયો.

અન્ય બે મોટા સ્ટારની ફિલ્મો પણ રિલીઝ થશે
વિજય દેવરકોન્ડા ફિલ્મ ‘લાઇગર’ 25 અગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. છે. તે પહેલા 1 1 ઓગસ્ટના રોજ અમીર ખાનની ‘લાલ સિંહ ચડ્ઢા’ અને અક્ષય કુમારની’રક્ષા બંધન’ પણ રિલીઝ થશે. જો આ બંને ફિલ્મોમાં કોઈ પણ ફિલ્મમાં ને ઓઅનીગ શરુ નહિ મળે તો વિજયની ફિલ્મની કમાઈ પર પણ અસર પડશે. તેથી વિજય અને ‘લાઈગર’ની ટીમ પ્રોમોશનમાં કોઈ કસર છોડવી નથી. ફિલ્મ નું ટ્રેલર અને ત્રણ ગીતો જનતા ખૂબ પસંદ કરી રહી છે. ‘લાઇગર’માં વિજયની સાથે અનન્યા અને રમ્યા કૃષ્ણન પણ છે.

Most Popular

To Top