બિહાર: બિહારમાં (Bihar) રાજકીય આંદોલન તેજ બની રહ્યું છે. આ દરમિયાન જાણકારી મળી આવી છે કે બિહારમાં નીતિશ કુમાર અને કેન્દ્રીય ગૃહમંત્રી...
નવી દિલ્હી: બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં (Report) દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર (Indian Government) 12,000 રૂપિયા સુધીની કિંમતના ચાઈનીઝ સ્માર્ટફોન (Smart...
વ્યારા: તાપી જિલ્લામાં (Tapi Jilla )સોમવારે વાલોડના બુહારી ખાતે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને સવારે ૧૦ કલાકે ‘વિશ્વ...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Election) ઓબીસી (OBC) સમાજને અનામતની માંગ સહિતના વિવિધ મુદ્દાઓને લઈ સોમવારે કોંગ્રેસ (Congress) દ્વારા ગાંધીનગર ખાતે...
ગાંધીનગર : ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ અંતર્ગત મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે તેમના મતવિસ્તાર ઘાટલોડિયામાં સોમવારે (Monday) તિરંગા યાત્રાનો ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ...
વલસાડ : વિશ્વ (world)આદિવાસી ((Aadivasi Day)દિનના આગલા દિવસે જ કપરાડા (Karpada) તાલુકાના માજી ધારાસભ્ય અને માજી તા.પં.પ્રમુખના ગામ વારોલી તલાટના ભવાનપાડા ફળિયામાં...
ગાંધીનગર: રાજ્યના વિદ્યાર્થીઓ (Student) અને સામાન્ય નાગરિકોમાં અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિશે જાગૃતિ લાવવા અને તેઓને સ્પેસ એજ્યુકેશનથી શિક્ષિત કરવા, સાંકળવા અને...
ગાંધીનગર: કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સંબંધિત નિયમો તથા કાયદાઓમાં સુધારા કર્યા છે, જેના પગલે હવે મતદાર યાદીમાં હવે યુવા મતદારો...
નવસારી : વિજલપોરમાં (Vijalpore) થોડા સમય રહેવા માટે આપેલું ઘર (House) છેલ્લા 20 વર્ષથી ઘર ખાલી નહીં કરી તેમાં બ્યુટી પાર્લર (Beauty...
સુરત: (Surat) આજે યવમે અશુરાના દિવસે સુરતમાં તાજીયાનું (Tajiya) જુલૂસ નિકળશે. સુરત શહેરનો તાજીયાનો ઇતિહાસ બહુ જુનો છે. તેમાં પણ સુરતમાં તાજીયા...
નવી દિલ્હી: શુું તમે જાણો છો કે તમારો દિવસ (Day) રહસ્યમય રીતે લાંબો (Long) થઈ રહ્યો છે. એટલે કે પૃથ્વીના (Earth) દિવસનો...
વડોદરા: (Vadodra) પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવ (National Games)નું ગુજરાતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. 36માં રમતોત્સવમાં 36 રાજ્યો અને સંઘપ્રદેશોના ખેલાડીઓ ભાગ લેશે જે...
નવી દિલ્હી: એશિયા કપ T20 (Asia Cup T20) ટૂર્નામેન્ટ (Tournament) આ મહિને શરૂ થઈ રહી છે. આ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો...
પલસાણા: પલસાણાના (Palsana) ગાંગપુર ગામની સીમમાંથી પસાર થતી લક્ઝરી બસની (Bus) સામે કૂતરું (Dog) આવી જતાં બસના ચાલકે બ્રેક (Break) મારી હતી....
માંડવી: માંડવી (Mandvi) નગરમાં નવનિર્માણ પામેલા પુલના મંદિર (Temple) પાસેથી નીકળી રિવરફન્ટ (Riverfont) રહી પસાર થવાય છે. જે લોકો માટે સરળ છે....
ગાંધીનગર: (Gandhinagar) ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા ૧૦મા એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગમાં રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓએ ‘એ’ પ્લસ...
બારડોલી: આગામી 11 ઓગસ્ટે રક્ષાબંધનનો (Raksh Bandhan )તહેવાર (Festival )આવી રહ્યો છે, ત્યારે બજારમાં અલગ અલગ વેરાયટી(Variety) ઓમાં રાખડી જોવા મળી રહી...
સુરત: સુરતમાં (Surat) છેલ્લાં કેટલાય સમયથી ચોરીની (Theft) ઘટનામાં વઘારો થઈ રહ્યો છે. પોલીસના (Police) કોઈ પણ જાતના ડર વગર ચોરો ચોરીની...
મથુરા: (Mathura) ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાનો એક દિલચસ્પ કિસ્સો સામે આવ્યો છે. એક વકીલ અને રેલવે વિભાગ (Railway Department) વચ્ચેની લડાઈ 22...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર (Government) દ્વારા ત્રણ શહેરોની એક સાથે 7 ટીપી સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. સુરત, અમદાવાદ અને ભાવનગરની ટાઉન...
સુરત : આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ (Haar Ghar Tiranga) લહેરાવા માટેની મુહિમ જોર ઉપર છે. ત્યારે સુરતના કાપડ માર્કેટો...
બર્મિંગહામ: કોમન વેલ્થ ગેમ્સ 2022ના (CWZ 2022) 11માં દિવસે પણ ભારતીય ખેલાડીઓએ (Indian Players) તેમના ઉત્કર્ષ પ્રદર્શનથી દિલ મોહી લીધા હતા. બેડમિન્ટન...
નવી દીલ્હી: ભારત(India) દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર આ વખતે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ(Azadi Amrit Mahotsav)ની ઉજવણી(Celebration) કરવામાં આવી રહી છે. જેમાં...
બર્મિંઘમ : કોમનવેલ્થ ગેમ્સ 2022માં (CWZ 2022) સિલ્વર મેડલ સાથે શરૂ થયેલા ભારતના અભિયાનનો અંત પણ સિલ્વર મેડલ સાથે જ આવ્યો હતો....
બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games)નાં છેલ્લા દિવસે ભારત(India)નાં ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ(Gold Medal) આવ્યું છે. સ્ટાર પ્લેયર PV સિંધુ બાદ લક્ષ્ય સેને(Lakshya...
નોઈડા: (Noida) નોઈડા પોલીસે મહિલા સાથે દુષ્કર્મના કેસમાં ફરાર ભાજપના કથિત નેતા શ્રીકાંત ત્યાગી (Srikant Tyagi) પર 25 હજારનું ઈનામ જાહેર કર્યું...
સુરત (Surat) : આજના 21મી સદીના આધુનિક યુગમાં પણ સમાજમાં પુત્રને જન્મ નહીં આપવા માટે સ્ત્રીઓને દોષિત માનવામાં આવી રહી છે તે...
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં કેબિનેટ વિસ્તરણ(Cabinet expansion)ની ચર્ચા વચ્ચે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આવતીકાલે...
નવી દિલ્હી: આધાર કાર્ડ (Aadhar Card) ભારતીય લોકો માટે એક મહત્વપૂર્ણ (Important) દસ્તાવેજ (Document) બની ગયું છે. આજે તેના વિના કંઈ થઈ...
બર્મિંઘમ: ભારતની (India) સ્ટાર શટલર પીવી સિંધુએ (PV Sindhu) કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. તેણે સોમવારે (8 ઓગસ્ટ)...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
બિહાર: બિહારમાં (Bihar) રાજકીય આંદોલન તેજ બની રહ્યું છે. આ દરમિયાન જાણકારી મળી આવી છે કે બિહારમાં નીતિશ કુમાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વચ્ચે વાતચીત થઈ છે. ભાજપ (BJP) અને જેડીયુ વચ્ચે બગડતા સંબંધોની અટકળો વચ્ચે શાહનો નીતિશને ફોન ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે બંને નેતાઓએ ફોન પર લગભગ પાંચ-છ મિનિટ સુધી વાત કરી. ત્યારથી એવી અટકળો પણ ચાલી રહી છે કે બિહારમાં ભાજપ અને જેડીયુનું ગઠબંધન જળવાઈ રહેશે.
આ પહેલા બીજેપીના ઘણા નેતાઓ બિહારના નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદના ઘરે પહોંચી ચૂક્યા છે. આ પહેલા દિવસભર બીજેપી-જેડીયુ વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. આરજેડી અને અન્ય વિપક્ષી દળોએ તો ત્યાં સુધી કહ્યું છે કે જો મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાજપનો સાથ છોડી દે તો અમે તેમને સમર્થન આપવા તૈયાર છીએ. દરમિયાન જેડીયુ આવતીકાલે સવારે 11 વાગે પટનામાં મળશે. આવતીકાલે સવારે 11 વાગ્યે આરજેડી પણ પોતાની એક અલગ બેઠક કરશે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આરજેડી તેના ધારાસભ્યો સાથે પણ બેઠક કરશે. કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં બિહારની વર્તમાન સ્થિતિ પર ચર્ચા થશે, આગળની રણનીતિ પર ચર્ચા થશે. આ બેઠકો પહેલા રેટરિક અને ઑફર્સની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિરોધ પક્ષ CPIML(L)ના નેતા દીપાંકર ભટ્ટાચાર્યએ એવી શરત મૂકી છે કે જો JDU ભાજપને છોડવા માટે રાજી થાય તો તેને મદદ કરી શકાય છે. એ જ રીતે આરજેડી તરફથી પણ માપદંડ નિવેદન બહાર આવ્યું છે. સમર્થનની કોઈ જાહેરાત ખુલ્લેઆમ કરવામાં આવી નથી, પરંતુ ‘લોકોનો આદેશ’ અને ‘વર્તમાન પરિસ્થિતિ’ જેવા નિવેદનો દ્વારા કેટલાક સંકેતો આપવામાં આવ્યા છે.
આરજેડીના નેતા મનોજ ઝા પાસેથી જાણકારી મળી આવી છે કે તેમણે રાષ્ટ્રપતિ શાસન લાદવાની સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું કે અમે આ સમયે રાષ્ટ્રપતિ શાસન લાદવા નથી માગતા. વઘારામાં તેઓએ જણાવ્યું કે આગળ શું થશે તે જોવાનું છે. લોકોનો અભિપ્રાય ગમે તે હોય, અમારી પાર્ટી યોગ્ય નિર્ણય લેશે. આ બધા હોબાળોઓ વચ્ચે ભાજપે મૌન સેવ્યું છે. પાર્ટી નેતૃત્વએ તેના નેતાઓને બિહારના વિકાસને લઈને રેટરિક ન કરવા જણાવ્યું છે. આ કારણે ભાજપના નેતાઓ મીડિયાની સામે બહુ નથી આવી રહ્યા. આ હોબાળાઓ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા છે. તેમણે મોડી રાત્રે સીએમ નીતિશ સાથે ફોન પર વાત કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજહ રાજ્ય ભાજપના નેતા નીતિશ કુમાર સાથે વાત કરી રહ્યા છે. તેમને મનાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે, પરંતુ નીતિશ તરફથી કોઈ સ્પષ્ટતા આવી રહી નથી. જો કે, એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, આ સમયે નીતિશ ભાજપથી નારાજ છે. આવા ઘણા મુદ્દા છે, જેના કારણે તેમની અને ભાજપ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. પછી ભલે તે આરપીએન સિંહનો મુદ્દો હોય કે પછી સ્પીકર વિજય કુમાર સિંહા સાથે નીતિશની સતત ટક્કર હોય.
ભાજપ ગઠબંધન કેમ મહત્વનું?
જો નીતીશ કુમાર આરજેડી સાથે મળીને સરકાર બનાવવાનું નક્કી કરે છે તો બીજેપીના પ્રયાસોને પહેલો મોટો ઝટકો લાગશે જેમાં પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી માટે ખૂબ જ ગંભીરતાથી તૈયારી કરી રહી છે. એકલા બિહારમાં લોકસભાની 40 બેઠકો છે. રાજ્યમાં જાતિના આધારે મતદારોનું એટલું મોટું વિભાજન છે કે ભાજપને પોતાના દમ પર મોટી સફળતા હાંસલ કરવામાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, જેડી(યુ), આરજેડી અને હમ એક સાથે આવવાથી રાજ્યમાં એનડીએને મોટો ઝટકો લાગી શકે છે.