સુરત (Surat) : શહેરમાં એક સાથે વરસેલા ભારે વરસાદે (Rain) મનપાના તંત્રની પોલ ખોલી નાંખી છે ખાસ કરીને રસ્તાઓ (Road) ધોવાઇ જતા...
સુરત(Surat): 30 જાન્યુઆરી-2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ સુરત એરપોર્ટ(Airport)ના 353 કરોડના વિકાસનાં કામોનો પ્રારંભ કરાવ્યો હતો. એ 2022ના અંત સુધીમાં પણ પૂર્ણ...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) પરથી એક લો પ્રેશર સિસ્ટમ (Low Pressure System Active) પસાર થઈ રહી છે, જેના કારણે આગામી 48 કલાક દરમ્યાન...
સુરત (Surat) : સરથાણાના (Sarthana) સીમાડા નાકા પાસે અવધરોય કાર મેળાની સામે રિક્ષા (Rikshaw) ઊભી રાખવાના મુદ્દે બે રિક્ષાચાલકો વચ્ચે મારામારી (Fight)...
સુરત (Surat): મોટા વરાછામાં રહેતી મેડીકલ વિદ્યાર્થિનીને (Medical Girl Student) કાપોદ્રામાં રહેતા એક યુવકે તેની પત્ની સાથે છૂટાછેડા (Divorce) લઇ લીધાનું ખોટુ...
સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Amrut Mahotsav)ની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા(Har Ghar Tirnga) લહેરાવવાનો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ સુરત(Surat)ના કાપડના વેપારી(cloth merchants)ઓને ફળ્યો...
નેશનલ હેરોલ્ડ પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની તપાસથી બેબાકળા થયેલા કોંગ્રેસ પક્ષે વ્યગ્રતા અને આક્રમકતા બતાવવા માંડયાં છે. મોંઘવારીના પ્રશ્ને પોતાના આક્રોશના જાહેર પ્રદર્શન...
સુરત(Surat) : શહેરના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) સમાન સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી દબાદબાભેર ચાલી રહી છે. શહેરમાં મેટ્રોની...
ઈસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan)ના પૂર્વ વડાપ્રધાન(Former Prime Minister) ઈમરાન ખાન(Imran Khan) અને તેમની ગુપ્ત પત્ની(Wife) બુશરા બીબી(Bushra Bibi)ના નજીકના સહયોગી અને ચીફ ઓફ સ્ટાફ...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) કોરોના (Corona) પોઝિટિવ (Positive) હોવાનું જાણવા મળ્યું છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને આ...
સંસદના ચોમાસુ સત્રનો આ સોમવારે અંત આવ્યો હતો, જે અંત તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબના સમાપનના ચાર દિવસ પહેલા જ આવી ગયો. જે...
સુરત: સુરતના (Surat) પરવત પાટિયા (Parvat Patiya) વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાં (Chemical Godown) વહેલી સવારે ભયંકર આગ (Fire) લાગી હતી. કેમિકલના ગોડાઉનમાં આગ...
બિહાર: NDA છોડીને મહાગઠબંધનમાં સામેલ થયેલા નીતિશ કુમાર આજે 8મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજે માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જ...
આપણે જ્યારે પણ તબીબને બતાવવા જતા હોઈએ છીએ કે હોસ્પિટલમાં દાખલ હોઈએ ત્યારે એક દર્દી તરીકે કે દર્દીના સંબંધી તરીકે એ દર્દીને...
અમેરિકાની સુપ્રીમ કોર્ટે 16 મે, 2022ના દિવસે ગુજરાતના ‘પંકજકુમાર પટેલ વિરુદ્ધ એટર્ની જનરલ’ના કેસમાં પંકજકુમારની અરજી કે એણે ભૂલથી પોતે અમેરિકન સિટિઝન...
જમ્મુ-કાશ્મીર: ભારતીય સેનાએ (Indian Army) 15 ઓગસ્ટ પહેલા દેશને હચમચાવી નાખવાના આતંકીઓના (terrorists) કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુલવામામાંથી (Pulwama)...
હેવાય છે કે પ્રેમ આંધળો છે પણ તેની શરૂઆત આંખથી જ થાય છે કારણ કે પહેલા આંખો મળે છે પછી દિલ મળે...
ભારતના હાથીઓની ‘એલીફસ મેકઝીમસ’ પ્રજાતિને જેમના અસ્તિત્વ સામે ભય ઊભો થયો છે તેવી કક્ષામાં મૂકવામાં આવીવર્ષ 2017ની વસતિ ગણતરી પ્રમાણે ભારત 27312...
અહેમદ પટેલનું ગુજરાત કોંગ્રેસમાં જેટલું નહોતું ઉપજતું એટલું રાષ્ટ્રીય સ્તરે ઉપજતું. તેમાંય મનમોહનસિંઘની સરકાર દસ વર્ષ રહી ત્યારે તો અહેમદભાઈ એકદમ ચાવીરૂપ...
વાહનને અકસ્માતમાં થયેલ નુકસાન સંબંધિત ઈન્શ્યોરન્સ કલેમના કેસોમાં વીમા કંપનીઓ અકસ્માતવાળું વાહન ચલાવનાર ડ્રાઈવર વેલિડ લાઈસન્સ ધરાવતો ન હતો તેવું જણાવી કલેમ...
સંજય દત્તને ‘શમશેરા’ ની નિષ્ફળતાથી દુ:ખ થયું છે અને દર્શકોએ તેમની મહેનતની કદર કરી ન હોવાની લાગણી વ્યક્ત કરી છે. સંજય દત્તની...
અચિંત શિયુલી. 20 વર્ષીય ભારતીય વેઇટલિફ્ટરે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ઐતિહાસિક પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. શિયુલીએ પુરુષોની વેઈટલિફ્ટિંગની 73 Kg વેઈટલિફ્ટિંગ...
પ્રેમ એવી અનુભૂતિ છે જે નયનોની ભાષાને હૃદયથી જોડી અંતરને ટુંકાવી એક મિલનનો સહજ પથ તૈયાર કરી આપે છે. એવો જ પ્રણયથી...
બ્રિટનના રાણી એલિઝાબેથ 2 ની પોતાની ઉંમર 96 વર્ષની થઇ છે અને 26 વરસની યુવાન ઉંમરે એમનો રાજયાભિષેક થયો તે વાતને પણ...
વાત નીકળશે તો પછી દૂર સુધી જશે, લોકો કારણ વગર ઉદાસીનો હેતુ પૂછશે. ફિલ્મી ગીતકાર તેમજ શાયર કફ઼િલ આઝરની બાત નિકલેગી તો...
અણગમાનું સધ્ધર કારણ નથી હોતું, છે એટલું કે એ અણગમો છે! એ માણસને જોઈને હું તરત મોઢું ફેરવી લઉં. એના પર નજર...
16 જુલાઈની સાંજે ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદ માટે જગદીપ ધનખડના નામની જાહેરાત કરી ત્યારે રાજસ્થાનના ઝુંઝુનુમાં જેટલી મીઠાઈઓ વહેંચાઈ એટલી જ કોલકાતાના રાજભવનમાં...
ભારતીય ઉદ્યોગજગતમાં એક નવો કન્સેપ્ટ જોવા મળ્યો છે અને એ છે રિવર્સ મેન્ટોરશિપ. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ઑર્ગેનાઇઝેશનમાં લીડર...
કોઈક ગાઢ જંગલમાં સાહસ વિશેનું એક મંડળ જતું હોય છે અને છેલ્લે રહી જનારા એક સાહસવીર ફરતે વેલાનો ગાળિયો ભેરવાઈ જાય અને...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત (Surat) : શહેરમાં એક સાથે વરસેલા ભારે વરસાદે (Rain) મનપાના તંત્રની પોલ ખોલી નાંખી છે ખાસ કરીને રસ્તાઓ (Road) ધોવાઇ જતા રસ્તાના કામોમાં ચાલતી લોલમલોલ બહાર આવી હતી. એટલું જ નહીં વિપક્ષ આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) આ મુદ્દે શાસકોને ભીંસમાં લેતા શાસકો બેકફુટ પર આવી ગયા હતા અને પત્રકાર પરિષદ યોજીને ત્રણ દિવસમાં તમામ રસ્તા રીપેર (Repair) કરવા અને જે રસ્તામાં બેદરકારી બહાર આવી છે ત્યાં ઇજારદાર (Contractor) અને જવાદાર અધિકારીઓ સામે કાર્યવાહીની ચિમકી આપી હતી જો કે આ પત્રકાર પરિષદને એક માસ બાદ પણ હજુ ઘણા રસ્તાઓ બિસ્માર છે અને નવા રસ્તા તુટવાનું પણ ચાલુ જ છે. વરસાદના બીજા રાઉન્ડમાં ફરી એક વાર સુરતના રસ્તાનું ધોવાણ શરૂ થયું છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ભૂવા પડતાં અકસ્માતની (Accident) ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ ભૂવો પડ્યાના એક દિવસ બાદ પણ તંત્રએ રિપેરીંગની કામગીરી નહીં કરતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મંગળવારે સતત ટ્રાફિકથી (Traffic) ધમધમતા અડાજણ સરદાર બ્રિજ (Sardar Bridge) નજીક ગુજરાત ગેસ સર્કલ (Gujarat Gas Circle) પાસે ગઈકાલે સાંજે એક ભૂવો પડી ગયો હતો. રસ્તાની વચ્ચે જ આ ભૂવો પડ્યો છે અને અહીંથી હજારો વાહન પસાર થાય છે તેથી વાહનચાલકોના માથે અકસ્માતનું (Accident) જોખમ તોળાઈ રહ્યું છે. આ સાથે તાજેતરમાં જ સેન્ટ્રલ ઝોનમાં રસ્તા પર પેચ વર્ક કરવામાં આવ્યું હોવા છતાં લોકો પરેશાન છે કારણ કે, રસ્તા પર ખાડા (Pit) પૂરવામાં આવ્યા છે પરંતુ સમતળ ન હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે.
આ અગાઉ ઉધના મગદલ્લામાં રોડ પર ભુવો પડ્યો હતો. વરસાદના પહેલા રાઉન્ડમાં ઉઘના મગદલ્લા રોડ પર મસમોટો ભૂવો પડ્યો હતો. ઉધના મગદલ્લા રોડ પર જોગર્સ પાર્ક (Joggers Park) નજીક રસ્તા બેસી જવાની સ્થિતિ જોતા રસ્તો રાહદારીઓ અને વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પહેલા જ વરસાદે મનપાની પોલ ખુલી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ સિવાય પણ શહેરમાં અનેક જગ્યાએ નાના-નાના ભુવા પડવાના અને રસ્તા બેસી ગયા હતા.