મુંબઈ: આજરોજ એટલે કે 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં બે મોટી ફિલ્મો (Movie) રિલીઝ થઈ છે. લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષાબંધન. એક તરફ...
સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના વડામથક સેવાલિયામાં દબાણને પગલે વીજથાંભલા ખસેડવાની કામગીરી ખોરંભે ચઢી છે. જેને પગલે અવારનવાર સર્જાતી ત્રિપિંગની સમસ્યાને પગલે વીજ ઉપકરણોને...
સદ્ગત કવિ જયંત પાઠકે ઘડપણ જીરવવાની અનોખી શૈલી ચીંધી હતી. ‘તમે સિનિયર સિટીઝનમાં કેમ જતા નથી?’ એવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું...
દારૂબંધી હોવી જ જોઈએ એમ હું દૃઢપણે માનું છું. પરંતુ ગુજરાતની દારૂબંધી ભ્રમજાળ છે. દારૂ પીનારાઓને લૂંટવાના ધંધા દારૂબંધીને કારણે ફૂલ્યાફાલ્યા છે....
શાંતિપ્રિય, શાણી, ધીરગંભીર, મીઠી જબાનવાળી ધર્મનિષ્ઠ પારસી પ્રજાને ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે રક્ષણ કરવાનું અશકય લાગતાં આજથી આશરે 1392 વર્ષ પહેલાં ઇ.સ....
મુંબઈ: કોમેડિયન (Comedian) 58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવની હાલત અત્યંત નાજુક છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોમેડિયનને દિલ્હી એમ્સમાં (Delhi AIIMS) વેન્ટિલેટર...
કાશ્મીરમાં બદલાયેલી સ્થિતિ વિશે નોંધ તો લેવી જ જોઇએ. આ વખતે ઓકટોબર સુધી ત્યાંની હોટલ્સ ફૂલ છે અને હજારોની સંખ્યામાં ટેન્ટ લગાડી...
નવી દિલ્હી: ધાર્મિક શાસ્ત્રો અનુસાર રક્ષાબંધનનો (RakshaBandhan) તહેવાર શ્રાવણ (Shravan) મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના...
એક સમય હતો કે ડબિંગ કળાકારોની બહુ વેલ્યુ ન હતી પણ આજે એવું છે કે તમારી પાસે સારો અવાજ, શુદ્ધ ઉચ્ચારણ હોય,...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સ્વતંત્રતા દિવસ પહેલા એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. જમ્મુના પરગલમાં ઉરી હુમલા જેવા કાવતરાને સુરક્ષા દળોએ...
સરકાર એક તરફ ‘હર ઘર તિરંગા’ નામનું અભિયાન ચલાવી રહી છે. કેમકે આ વર્ષે આપણે આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ...
પૂરબ મેં સુરજ ને છેડી જબ કિરનોં કી શહનાઇચમક ઉઠા સિંદૂર ગગન પે, પશ્ચિમ તક લાલી છાઇહંહં… હંહં… દુલ્હન ચલી હાં પહન...
એક અતિ શ્રીમંત અને અતિ અતિ અભિમાની શેઠ.એટલું અભિમાન કે રાવણનું અભિમાન પણ ઓછું લાગે અને શેઠ સાવ નાસ્તિક. ભગવાનમાં માને નહિ.પોતાના...
મહારાષ્ટ્ર: કેન્દ્રીય તપાસ એજન્સી ED બાદ હવે આવકવેરા વિભાગ પણ એક્શનમાં (Action) છે. બંગાળ બાદ મહારાષ્ટ્રમાં પણ આવકવેરા વિભાગના દરોડામાં જંગી રોકડ...
અનુ કપૂર ફિલ્મોમાં સફળ ન ગયા પણ ટી.વી. શો પર તેઓ ખૂબ ચાલ્યા. ફિલ્મોમાં શ્યામ બેનેગલ જેવાની ‘મંડી’ યા ગિરીશ કાર્નાડની ‘ઉત્સવ’,...
રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રદ્રોહની પરિસીમાનો વ્યાપ બહોળો હોય છે. રાષ્ટ્રદ્રોહ એ ગુનો છે, પણ ગમે તેવો ગુનો રાષ્ટ્રદ્રોહ નથી એ સમજી લેવું જરૂરી...
વી. શ્રેણીમાં કુટુંબ કથા યા તંત્ર-મંત્ર, નાગીન, ધર્મ કથાઓ ખૂબ ચાલે છે તો વેબ સિરીઝોમાં અપરાધ કથાઓ ખૂબ ચાલે છે. અપરાધ હોય...
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે ચોથી વાર પલટી મારવાથી દેશના સેક્યુલર રાજકારણની તાકાતમાં વધારો થવાનો નથી કે દેશના વિરોધ પક્ષોની સંયુક્ત તાકાતમાં પણ...
આ ૧૫મી ઓગસ્ટે રાખી ગુલઝાર ૭૫માં વર્ષમાં પ્રવેશશે. જોકે ફિલ્મચાહકોને મન તો તેની પરદા પરની ઉંમર જ સામે હોય છે, અને એજ...
જે અભિનેત્રીઓ શાણી છે, વ્યવહારુ છે તે સિનેમાની ટોપ સ્ટાર થવાની જીદ નથી કરતી. તેઓ મળે તેટલા કામ મેળવી લે અને સાથે...
ભારતમાં રાજકારણનો પર્યાય મનાતા કોઈ રાજ્યો હોય તો તેમાં ઉત્તરપ્રદેશ અને બિહારનો સમાવેશ જરૂરથી થાય. તેમાં પણ બિહારનું રાજકારણ હંમેશા ચર્ચાસ્પદ જ...
આપણા ઉપેન્દ્ર ત્રિવેદી એક ઉત્તમ અભિનેતા હતા પણ ગુજરાતી સિનેમા તેમના અભિનયની સમૃધ્ધિનો અનુભવ કરાવી શકે તેમ ન હતું. સારા દિગ્દર્શકો, સારા...
આમીરખાનની ફિલ્મ સામે ‘રક્ષાબંધન’ રજૂ થઇ રહી છે એટલે બોકસ ઓફિસ પર થોડું રમખાણ તો થશે જ પણ પંદરમી ઓગસ્ટ, રક્ષાબંધન સહિતની...
આમીરખાનની હીરો તરીકેની પહેલી ફિલ્મનો દિગ્દર્શક મનસૂરખાન હતો અને તે મનસૂરની પણ પહેલી જ ફિલ્મ હતી. ઘણા સ્ટાર્સ સફળ દિગ્દર્શકો સાથે કામ...
કુટુંબ જો હવે હોય તો ટીવી સિરીયલોમાં હોય છે. એ કેવા હોય છે તેની વાત જવા દઇએ પણ ફેમિલી ડ્રામા માટે ટીવી...
ફિલ્મ જગતમાં હવે ફકત સફળ સ્ટાર હોવું જરૂરી નથી, સફળતા દેખાડવી પણ પડે, આ માટે સ્ટાર્સ મોંઘામાં મોંઘી કારની સંખ્યા વધારતા જાય...
આજની સ્ટાર અભિનેત્રીઓ વધારે વ્યવહારુ બની ગઇ છે. તેઓ ફિલ્મના માધ્યમને મોટું તો માને છે પણ ઓટીટી પ્લેટફોર્મનો ય આદર કરે છે...
કરીના કપૂર હવે પૂનમનો ચાંદ થઈ ગઈ છે ને ફિલ્મના આકાશમાં તેની પૂનમ હમણાં બે વર્ષે આવી રહી છે. તેને જો કે...
હમણાંના મહિનાઓમાં રજૂ થયેલી એકેય હિન્દી (મુંબઇની) ફિલ્મો સફળ નથી થઇ ત્યારે બહુપ્રતિસ્થિત ‘લાલાસીંઘ ચઢ્ઢા’ અને ‘રક્ષાબંધન’ રજૂ થઇ રહી છે. પ્રેક્ષકો...
નવી દિલ્હી: મેક્સીકન રાષ્ટ્રપતિ (Mexican President) એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર વિશ્વ શાંતિ અને કરારને પ્રોત્સાહન આપવા માટે એક કમિશન બનાવવા માટે સંયુક્ત...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
મુંબઈ: આજરોજ એટલે કે 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં બે મોટી ફિલ્મો (Movie) રિલીઝ થઈ છે. લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષાબંધન. એક તરફ કેટલાક લોકો બંને ફિલ્મો જોવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તે જ સમયે ઘણા લોકો લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષા બંધનનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. જો કે બંને ફિલ્મો લાંબા વીકેન્ડ (Weekend) પર રિલીઝ થઈ રહી છે. તેથી ફિલ્મો પાસેથી સારી કમાણી થવાની આશા રાખી શકાય. લાલ સિંહ ચઢ્ઢાનું એડવાન્સ બુકિંગ (AdvanceBooking) પણ વધારે છે કારણ કે તે રક્ષાબંધન કરતાં વધુ સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે. પરંતુ કેટલીકવાર ફિલ્મોની વાર્તા આંકડાઓને ખોટા સાબિત કરી દે છે.
જાણો ફિલ્મ રિલીઝ પહેલા બંને ફિલ્મે કેટલી કમાણી કરી
લાલ સિંહ ચઢ્ઢા દ્વારા આમિર ખાન ચાર વર્ષ પછી સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહ્યો છે. ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મે રિલીઝ પહેલા જ 11 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. તેમજ લાલ સિંહ ચઢ્ઢા પહેલા દિવસે 12 થી 14 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આ સામે રક્ષાબંધનની વાત કરીએ તો રક્ષાબંધનનું એડવાન્સ બુકિંગ લાલ સિંહ ચઢ્ઢાની સરખામણીમાં ઘણું પાછળ ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ રક્ષાબંધન માટે અત્યાર સુધીમાં 4 કરોડ સુધીનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. આ હિસાબે રક્ષાબંધનના ઓપનિંગ ડે પર 8 થી 10 કરોડની કમાણી કરી શકે છે.
લાલા સિંહ ચઢ્ઢા રિવ્યુ
વાત કરીએ લાલા સિંહ ચઢ્ઢા ફિલ્મની તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ એક અદ્ભુત ફિલ્મ છે. લાંબા સમય પછી આવી ફિલ્મ આવી છે જે તેના કન્ટેન્ટના કારણે રાજ કરશે. આ ફિલ્મમાં ભારતીય ઈતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેશની આઝાદી હોય, શીખો વિરૂદ્ધ હિંસા હોય, બાબરી મસ્જિદ ધ્વંસનો સમય હોય કે બીજું કંઈ, તે સમય સાથે સંપૂર્ણ ન્યાય કરવામાં આવ્યો છે. લાલ સિંહ ચઢ્ઢાને અંગ્રેજી ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’નું હિન્દી વર્ઝન કહેવામાં આવી રહ્યું છે. પરંતુ અતુલ કુલકર્ણીએ લખેલી આ ફિલ્મ એ અંગ્રેજી પિક્ચર કરતાં ઘણી વધારે છે.
રક્ષાબંધન રિવ્યુ
રક્ષાબંઘનની વાત કરીએ તો 2022માં બે ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ અક્ષય કુમારે ફરી એકવાર સિનેમા હોલ એન્ટ્રી મારી છે. મળતી માહિતી મુજબ અક્ષય કુમારની આ ફિલ્મને સેલેબ્સ અને પબ્લિક પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. યુઝર્સે આ ફિલ્મને વર્ષ 2022ની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણાવી છે. અક્ષય કુમારની સારી એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ કોમેડી અને લાગણીઓનું મિશ્રણ છે. ફિલ્મ રક્ષાબંધન આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં દહેજ પ્રથા અને ભાઈ-બહેનનું બંધન બતાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર બંને ફિલ્મોના વખાણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર જંગ જીતશે તે કહેવું મુશ્કેલ હશે.