Charchapatra

કલમ 370 હટાવ્યાનો ચમત્કાર કાશ્મીરમાં સ્થિતિ બદલાઈ રહી છે

કાશ્મીરમાં બદલાયેલી સ્થિતિ વિશે નોંધ તો લેવી જ જોઇએ. આ વખતે ઓકટોબર સુધી ત્યાંની હોટલ્સ ફૂલ છે અને હજારોની સંખ્યામાં ટેન્ટ લગાડી પ્રવાસીઓની સગવડ સાચવવામાં આવે છે.  આગલા બધા વર્ષોના પ્રવાસીઓના રેકોર્ડ તૂટી જશે. ફરી કાશ્મીરીઓની મુખ્ય આવકના સ્રોત સક્રિય થયા છે. દેશભરમાંથી પ્રવાસી આવતાં સ્થાનિકો ભારતીયો પ્રત્યે પણ વલણ બદલાશે. તેઓ ફરી પ્રતીતિ કરશે કે તેમનો આધાર ભારત જ છે. પડોશી પાકિસ્તાન યા આતંકવાદીઓ નહીં. અત્યારની બદલાયેલી સ્થિતિના કારણમાં કલમ 370 હટાવ્યાને ગણવું જોઇએ. ત્યાંની સ્થિતિ બદલાઈ રહી છે તેનું બીજું કારણ આટલાં વર્ષથી જમ્મુ કાશ્મીરનું રાજકારણ કરનારા પક્ષો અને નેતાઓને પણ ત્યાંથી હટાવાયા. કાશ્મીર બદલાઈ રહ્યું છે.

સુરત. રશ્મિન દેસાઈ કાશ્મીરમાં બદલાયેલી સ્થિતિ વિશે નોંધ તો લેવી જ જોઇએ. આ વખતે ઓકટોબર સુધી ત્યાંની હોટલ્સ ફૂલ છે અને હજારોની સંખ્યામાં ટેન્ટ લગાડી પ્રવાસીઓની સગવડ સાચવવામાં આવે છે.  આગલા બધા વર્ષોના પ્રવાસીઓના રેકોર્ડ તૂટી જશે. ફરી કાશ્મીરીઓની મુખ્ય આવકના સ્રોત સક્રિય થયા છે. દેશભરમાંથી પ્રવાસી આવતાં સ્થાનિકો ભારતીયો પ્રત્યે પણ વલણ બદલાશે. તેઓ ફરી પ્રતીતિ કરશે કે તેમનો આધાર ભારત જ છે. પડોશી પાકિસ્તાન યા આતંકવાદીઓ નહીં. અત્યારની બદલાયેલી સ્થિતિના કારણમાં કલમ 370 હટાવ્યાને ગણવું જોઇએ. ત્યાંની સ્થિતિ બદલાઈ રહી છે તેનું બીજું કારણ આટલાં વર્ષથી જમ્મુ કાશ્મીરનું રાજકારણ કરનારા પક્ષો અને નેતાઓને પણ ત્યાંથી હટાવાયા. કાશ્મીર બદલાઈ રહ્યું છે.
સુરત     – રશ્મિન દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top