Charchapatra

ટાવર પણ ઐતિહાસિક છે, તેને સાચવો

સુરત મહાનગરપાલિકા ઐતિહાસીક મિલકતોની જાળવણી માટે કરોડો રૂા. ખર્ચે છે. દાખલા તરીકે ગોપી તળાવ, કિલ્લાનું રીનોવેશન કરી કરોડો રૂા. ખર્ચ્યા છે. પરંતુ મસ્કતી હોસ્પિટલ પાસે આવેલ વર્ષો જુની સુરતની ઐતિહાસીક ટાવરની ઘડીયાળના સેલ અથવા તો ઘડીયાળનો ટાઇમ ચાલુ રાખવાની કોઇ કાર્યવાહી કરતુ નથી. કારણ કે ઘડીયાળને ચાલુ રાખાવના ખર્ચામાં કોઇને કશો વ્યવહાર મળવાનો નહીં હોય જેથી કોઇ અધિકારી યા સંસદ સભ્યને તેમાં રસ નહીં હોય એમ લાગે છે.
સુરત     – મહેશ પી. મહુવાગરા       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top