Entertainment

માત્ર 9 વર્ષે ફિલ્મ ડિરેક્ટ કરી હતી આ બાળકે :જેની ફિલ્મમાં જેકી શ્રોફે કર્યું હતું કામ

સફળતા (Success)સાથે ઉમરને કોઈ બાધ (barrier)નથી હોતી,તેવું માત્ર 9 વર્ષની ( 9 years old)ઉમરના એક બાળકે કરી બાતવ્યું .જેડિરેક્શન કામ કરી ગિનીઝ બુકમાં નામ દર્જ કારવ્યું છે.અને તેની ફિલ્મ રિલીઝ થયા બાદ 100 દિવસ સુધી સીનમાંગૃહોમાં લગાતાર તાકી રહી.9 વર્ષના આ ફિલ્મ ડિરેકટરનું નામ છે શ્રીકાંત કિશન અને તેને ફૂટપાથ ફિલ્મ બનાવી હતી જે ફિલ્મ માટે તેને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે.ફિલ્મ એક સાથે પાંચ ભાષાઓમાં રિલીઝ થઇ હતી

.9 વર્ષની ઉંમરે જેકી શ્રોફ અને સૌરભ શુક્લાને ડિરેક્ટ કાર્ય હતા
જે ઉંમરમાં બાળકો ખેલકૂદમાં તેનો સમય પસાર કેરે છે જેઓ ને ઉમર અને દુનિયાદારીની કોઈ જવાબદારીનું ભાન નથી હોતું તે ઉમરમાં શ્રીકાંત કિશને ફૂલ લેન્થની એક ફિલ્મ નું ડિરેક્શન કરીને રેકોર્ડ બનાવી દીધો હતો.તેને જાતે જ કેમેરો સાંભળી લઇને કયા શોર્ટનું કેવીરીતે ફિલ્માંકન કરવું તેવી તમામેં તમામ જવાબદારી તેને સંભાળી લીધી હતી.અને મજેદાર વાત તો એ હતી કે માત્ર 9 વર્ષની ઉમરમાં ડિરેક્શન કરવું અને મોટા એક્ટરોને ડિરેક્ટ કરવા,અને આ એક્ટરોનું પણ તેની સાથે કામ કરવું તે પણ એક મોટી વાત છે.

સોગાત બિસ્તાએ તોડ્યો હતો રેકોર્ડ
વર્ષ 2014 માં 9 વર્ષીય શ્રીકાંત કિશનનો રેકોર્ડ નેપાળી ડિરેક્ટર સોગાત બિસ્તાએ તોડ્યો હતો તેને માત્ર 7 વર્ષની ઉમરમાં ‘લવ યુ બાબા ‘નાનની કિલ્મ ડિરેક્ટ કરી હતી.જોકે ત્યારબાદ શ્રીકાંતે બીજી અનેક ફિલ્મો માબાની હતી જેમાંથી કેટલાક તેને ડિરેક્ટ કરી હતી તો કેટલીક ફિલ્મોમાં તેને એક એડિટર તરીકે પણ કામ કર્યું હતું .

જેકી શ્રોફે શ્રીકાંતને જીનિયસ કહ્યો હતો
જેકી શ્રોફ શ્રીકાંતના કામ કરવાના અંદાજ જોઈ દંગ રહી ગયો હતો.તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કિશન શ્રીકાંત ખરેખર જીનિયસ બાળક છે.એટલુંજ નહિ મારે તેની જોડે કામ કરવું જ હતું.તે લગાતાર વિચાર્યા કરતો હતો કે,હવે પછીનો શોર્ટ કઈ અલગ રીતે ડિરેક્ટ કરું. એટલું જ નહિ તે સારી રીતે જાણી શકતો હતો કે તેને તેના એક્ટર પાસેથી કેવું કામ જોઈએ છે.

હાલ 26 વર્ષનો છે શ્રીકાંત:ફોર્બ્સ મેગેઝીને નોંધ લીધી છે
કિશન શ્રીકાંત હાલ ક્યાં છે ? શું કરી રહ્યો છે ? તેવો સવાલ આ ન્યુઝ વાંચ્યા બાદ દરેકના મન માં ઉદ્ધભવતો હશે તો આપને જણાવી દઈએ કે ,તે હાલ 26 વર્ષનો થઇ ચુક્યો છે.અને અત્યાર સુધી તેને 24 ફિલ્મો ડિરેક્ટ કરી છે.શ્રીકાંતને ફોર્બ્સ દ્વારા સૌથી ઓછી ઉંમરનો બિઝનેસમેન માની તેની 30 under 30 માં સ્થાન આવ્યું છે.

Most Popular

To Top