નવી દિલ્હી, અમેરિકી ડોલર (US dollars) સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડા (Decrease in value) અંગે ચિંતાઓ વચ્ચે નાણા મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે...
બર્મિઘમ: કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) ટેબલ ટેનિસની (Table tennis) પુરૂષ ટીમ (Team) ઇવેન્ટની આજે મંગળવારે અહીં રમાયેલી ફાઇનલમાં (Final) સુરતના હરમિત દેસાઇએ...
નવસારી : નવસારી ( Navsari) સર્વોદયનગરમાં મંદિર તોડવાનો મુદ્દાએ રાજકીય (Political) સ્વરૂપ લેતા રાષ્ટ્રીય સ્તરે રહ્યો છે. ત્યારે જમીન માલિકોએ(Land owners) તેમનો...
મુંબઈ: આમીર ખાનના (Aamir Khan) ડ્રીમ પ્રોજેક્ટ પર લાલ સિંહ ચઢ્ઢા (Lal Singh Chadha) ફિલ્મ (Film) રીલીઝ પહેલા જ તેને બોયકોટ (Boycott)...
સુરત: (Surat) સિંગણપોરમાં સલુનમાં ઉપયોગમાં લેવાતી ખુરશીના બોક્સ હટાવી લેવા બાબતે બે સગા ભાઇઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં વચ્ચે પડેલા પિતાને...
બર્મિંગહામ: ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં 22મી કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. 28 જુલાઈથી આ રમતોનો કાફલો ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારત પણ તેની...
ગણદેવી: (Gandevi) ગણદેવી પૂર્વપટ્ટીના વડસાંગળ ગામે પરિણીતા સાથે પ્રેમસંબંધ (Love Affairs) પૂર્ણ થઇ જતા પ્રેમીએ મોડી રાત્રે અર્ધ નગ્ન હાલતમાં પરિણીતાના ઘરે...
સુરત: સુરત મનપા સંચાલિત સરથાણા નેચરપાર્કમાં (Nature Park) હાલમાં જ સિંહ દ્વારા બચ્ચાઓને જન્મ (Birth) આપવામાં આવ્યો હતો તેમજ ભવિષ્યમાં પણ આવા...
સુરત (surat ) ગુજરાતની પોલીસ ઉપર એમ પણ લઠ્ઠાકાંડ (Lathha Kand)) મામલે માછલા ધોવાઇ રહ્યાં છે અને ઉચ્ચ અધિકારી(Higher authority) ઓ છબી...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં ગીરીમથક સાપુતારામાં આવેલા નોટિફાઇડ એરિયા કચેરી દ્વારા માલેગાવ નાકા તથા નાસિક રોડ નાકા પરથી પસાર થતા વાહન (Vehicle)...
પારડી : પારડી પોલીસ (pardi polis )માટે 11 બોડી વોર્ન (bodi vorn ) કેમેરા (cemera )ફાળવવામાં આવ્યા છે. આધુનિક(letest ) ટેક્નોલોજીથી (Teknoloji)...
સુરત: (Surat) બરવાળા લઠ્ઠાકાંડ (Lathha Kand) બાદ પાછલા દિવસોમાં સુરતમાં પોલીસે (Police) એક પછી એક અનેક દારૂના અડ્ઢાઓ પર કાર્યવાહી કરી હતી...
નવી દિલ્હી:સોશ્યલ મીડિયા (Social media) ઉપર કંઈકને કંઈક અવનવું યુઝરશો(usersh) શોધી નાખે છે.આ પ્લેટફોર્મ (platform) પર કયારે શું વાયરલ થાય તેનું અનુમાન...
બેંગ્લોર(Bangalore): કોરોના(Corona) વાયરસ બાદ હવે મંકીપોક્સ(Monkeypox) સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવી રહ્યું છે. આ વાયરસનો ભારતમાં પગપેસારો થઇ ગયો છે. ત્યારે મંકીપોક્સનાં ફેલાવાને...
સુરત: (Surat) છેલ્લા ઘણા સમયથી ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) સતત પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. તાપી નદીમાં છેલ્લા...
મુંબઈ (Mumbai): એશિયા કપ 2022નું (Asia Cup 2022) શિડ્યૂલ (Schedule) જાહેર થયું છે. બીસીસીઆઈના (BCCI) સેક્રેટરી જય શાહ (Jay Shah) દ્વારા જાહેરાત...
વડોદરા: વડોદરાના (Vadodara) ડેસરમાં (Desar) વર્ષોથી રહેતા મૂળ ઉત્તરપ્રદેશના (UP) પરિવારમાં મહિલાએ એક એલિયન (Alien) જેવા બાળકને (Baby) જન્મ (Birth) આપતા પરિવાર...
સુરત: (Surat) વરાછામાં રહેતી એક સગીરાને ચામાં કેફી પીણું પીવડાવ્યા બાદ પાડોશી મહિલાએ બે યુવકને બોલાવીને સગીરા ઉપર બળાત્કાર (Rape) કરાવ્યો હતો....
બર્મિંગહામ: ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં 22મી કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. 28 જુલાઈથી આ રમતોનો કાફલો ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારત પણ તેની...
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Tarak Mehta Ka Ulta Chashma) હંમેશા દર્શકોનો પ્રિય શો(Show) રહ્યો છે. હાલમાં જ આ શોએ તેના 14...
ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું.પ્રકૃતિના એક એક સુંદર રૂપ બનાવ્યાં.સૂરજ,હવા ,પર્વત,નદી, તળાવ,સાગર,વૃક્ષ,ફૂલો,પંખી ,પશુઓ …બીજું નાનું મોટું ઘણું ઘણું બનાવ્યું.અનેક ભૌતિક આકર્ષણો સર્જન કર્યું...
પોલેન્ડ: બોલિવૂડ (Bollywood) અને હોલીવુડ (Hollywood) સ્ટાર (star) દેશી ગર્લ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ સામાજિક કાર્યોમાં પણ...
સુરત (Surat): સરથાણા પીઆઈ દ્વારા ફાસ્ટફૂડના દુકાનદાર અને ગ્રાહકોને લાતો માર્યાનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં હવે સુરત મનપાના (SMC) સિક્યુરીટી...
નવી દિ(New Delhi): દિલ્હી એરપોર્ટ(Delhi Airport) પર એક મોટી દુર્ઘટના(Accident) ટળી હતી. જેમાં ટેક ઓફ(Tack Off) માટે તૈયાર એક વિમાન(Plain)ની નીચે કાર(Car)...
સુરત (Surat): માનવતાને શર્મસાર કરનાર ઘટના સુરત નજીક આવેલા કોસંબાના (Kosamba) રેલવે સ્ટેશન (Railway Station) પર બની છે. અહીં 21 વર્ષના હવસખોર...
સુરત (Surat) : લ્યો હવે તો દૂધ (Milk) અને દહીં (Curd) પણ ચોરાવા (Theft) લાગ્યા. સુરતના ડીંડોલી વિસ્તારમાં દૂધના આખા કેરેટ ચોર...
સુરત: સુરતના (Surat) હજીરા (Hajira) વિસ્તારમાં અનેક મહાકાય ઉદ્યોગો આવેલા છે. અહીં કેટલીક મલ્ટિનેશન કંપનીઓ તેમની કેટલીક ચીજવસ્તુઓ તેમજ મશીનરીનું ઉત્પાદન પણ...
સુરત: પાલનપોર (Palanpor) ફાયર સ્ટેશનની (Fire Station) સામે સિદ્ધિવિનાયક હાઇટ્સમાં ચોથા માળે ગલેરીનો દરવાજો લોક થઇ જતા એક વૃદ્ધા ફસાઇ ગયાં હતાં....
વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયો ત્યારબાદથી આખું વિશ્વ એક યા બીજા પ્રકારે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. રોગચાળાની...
અમદાવાદ: બોટાદ (Botad) લઠ્ઠાકાંડમાં (Laththakand) SITની ટીમ સર્ચ ઓપરેશ હાથ ધર્યું છે. ત્યારે હવે AMOS કંપનીમાંથી કેમિકલ (Chemical) નીક્ળ્યું હોવાનું તપાસમાં સામે...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
નવી દિલ્હી, અમેરિકી ડોલર (US dollars) સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડા (Decrease in value) અંગે ચિંતાઓ વચ્ચે નાણા મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman) આજે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતીય ચલણનું (Indian currency) પતન થયું નથી અને ખરેખર તો તે પોતાનો પાકૃતિક માર્ગ (natural way) શોધી રહ્યો છે.
આરબીઆઇ સ્થાનિક ચલણ પર સતત નજર
સીતારમણે રાજ્યસભાને જાણ કરી હતી કે આરબીઆઇ સ્થાનિક ચલણ પર સતત નજર રાખી રહી છે અને જો તેમાં મોટી ઉઠાપટક જણાય તો જ તે હસ્તક્ષેપ કરે છે. આરબીઆઇ ભારતીય રૂપિયાનું મૂલ્ય નક્કી કરવામાં બહુ હસ્તક્ષેપ કરતી નથી કારણ કે રૂપિયો પોતે જ પોતાનો માર્ગ શોધી કાઢવા મુક્ત છે એમ મંત્રીને પ્રશ્નોત્તરી કલાકમાં રાજ્યસભાને કહ્યું હતું. પૂરક પ્રશ્નોનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે જો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હસ્તક્ષેપ કરે પણ છે તો રૂપિયાનું મૂલ્ય નક્કી કરવા ખાસ નહીં, તે મૂલ્ય વધારવા કે ઘટાડવા નહીં, પરંતુ તેમાં વોલેટાલિટી ટાળવા અને તેને પોતાનો માર્ગ શોધવામાં મદદ કરવા હસ્તક્ષેપ કરે છે.
રૂપિયો અન્ય કેટલાક ચલણો કરતા સારો છે
બિન-રહીશ ભારતીયોને વતનમાં તેમના દ્વારા મોકલવામાં આવતી રકમ વિદેશી ચલણમાં મોકલવાની છૂટ આપવામાં આવે તેવા સૂચન અંગે નાણા મંત્રીએ કહ્યું હતું કે નાણા મંત્રાલય આ અંગે ખાતરી આપી શકે નહીં પણ આ અંગે આરબીઆઇને ફક્ત સૂચન કરી શકે છે. તેમણે કહ્યું હતું કે રૂપિયાએ ડોલર સામે વધુ વધઘટ જોઇ છે પરંતુ તેનો દેખાવ તેનાથી મોટા એવા અન્ય કેટલાક ચલણો કરતા સારો છે. ખરેખર તો અન્ય ચલણો સાથે તેના મૂલ્યની સરખામણી કરવામાં આવે તો રૂપિયો ઘસાયો નથી પણ વધ્યો છે એમ સીતારમણે કહ્યું હતું.