અમદાવાદ: અમદાવાદના (Ahmadabad) બોટાદ (Botad) નજીક બરવાળામાં (Barwala) ઝેરી દારૂ (Alcohol) પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં (Laththakand) અત્યાર સુધીમાં 39 વ્યક્તિનાં મોત (Death) નિપજ્યા...
પાપી, દુષ્ટ, નરાધમ, તે એક સતીને અભડાવી છે. તેના શરીરને સ્પર્શ કર્યો છે અને તેના સતી ધર્મ પર આક્રમણ કર્યું છે. એક...
હું તેને 2013 માં પહેલી વખત મળ્યો. અમદાવાદના એક અખબારમાં ચીફ રીપોર્ટર તરીકે જોડાયો હતો. અખબારના એડીટરે મને એક પછી એક રીપોર્ટરનો...
હાલમાં જ વિશ્વની બીજા નંબરની ધનવાન વ્યક્તિએ સામાન્ય જનતાને એક કિંમતી સલાહ આપી. ‘‘હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું. હું મોબાઇલ ફોન...
એક અંગ્રેજી શબ્દ છે : Myth-મિથ. આપણી ભાષામાં એનો સીધો-સાદો-સરળ અર્થ છે : માનવું કે માની લેવું તે આ ઉપરાંત, બીજા પણ...
ઝિમ્બાબ્વે તેના અતિ પ્રચંડ કહી શકાય તેવા ફુગાવા માટે એક સમયે વિશ્વમાં ખૂબ ચર્ચિત બનેલો દેશ હતો. ૨૦૦૮માં તો ત્યાં મોંઘવારી હદબહાર...
બીવી ન બચ્ચા, ન બાપ બડા ન ભૈયા… the whole thing is that કી ભૈયા સબસે બડા રૂપૈયા!’ પૈસાનું મહત્ત્વ સમજાવતું આ...
નવી દિલ્હી: ભારતીય સેનામાંથી (Indian Army) જાસૂસી અંગેની માહિતી મળી આવી છે. પાકિસ્તાની (Pakistan) મહિલા એજન્ટોએ (Women Agent) રાજસ્થાનમાં (Rajasthan) તૈનાત સેનાના...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન (PM) શાહબાઝ શરીફને મોટો આંચકો લાગ્યો છે. તેમના પુત્ર (Son) હમઝા શાહબાઝને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પંજાબના (Punjab)...
સુરત : સરથાણા (Sarthana) અને પૂણામાં કેમિકલના ગોડાઉનમાં કામ કરતા કારીગરે જ રૂા.1 લાખના સામાનની ચોરી (Stealing) કરી ફરાર થઇ ગયો હતો....
ભરૂચ: ભરૂચ LCB પોલીસે (Police) નર્મદા બ્રિજ પરથી વલસાડ (Valsad) પાર્સિંગની કારમાં (Car) ત્રણ શખ્સોને દારૂ (Alcohol) સહિત રૂ.૧૬.૦૮ લાખનો મુદ્દામાલ ઝડપી...
ગાંધીનગર : બોટાદ તથા ધંધુકાના કેટલાંક ગામોમા લઠ્ઠાંકાડના કારણે 36 લોકોના મોત (Death) થયા છે ત્યારે ગુજરાત (Gujarat) કોંગ્રેસના (Congress) અધ્યક્ષ જગદીશ...
ગાંધીનગર : બોટાદના લઠ્ઠાકાંડમાં 36 લોકોના મોત (Death) થયા છે, ત્યારે આજે સાંજે ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને એક મહત્વની...
બર્મિંઘમ: કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) શુક્રવારે ઓસ્ટ્રેલિયા (Australia) સામે રમાનારી પહેલી મેચ પૂર્વે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની (Cricket Team) વધુ એક સભ્યનો...
મેઘાલય: મેઘાલયમાં (Meghalaya) સેક્સ રેકેટ (Sex Racket) ચલાવવાનાર આરોપી ભાજપના નેતા (BJP Leader) બર્નાર્ડ એન મારકની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. બર્નાર્ડ...
બર્મિંઘમ : ભારતની (India) સ્ટાર મહિલા બોક્સર (Boxer) લવલીના બોરગોહેને પોતાની કોચની (Coach) થઇ રહેલી હેરાનગતીને કારણે પોતાની ગેમ્સ (Games) માટેની તૈયારી...
પોર્ટ ઓફ સ્પેન : 2011માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમના (Indian Team) સપોર્ટ સ્ટાફમાં સામેલ જાણીતો મેન્ટલ કન્ડીશનીંગ કોચ (Coach) દક્ષિણ આફ્રિકન...
ગાંધીનગર : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બોટાદ લઠ્ઠાંકાડની (Botad latthakand) તપાસ હવે ત્રણ સભ્યોની બનેલી કમિટીને સોપાઈ છે. જેમાં સીઆઈડી (CID) ક્રાઈમ...
કેરળ: આજના કારગિલ વિજય દિવસ પર શહીદ કેપ્ટન વિક્રમ બત્રાને કેરળમાં (Kerala) અનોખી રીતે યાદ કરવામાં આવ્યા છે. કેરળના એક કલાકારે વિક્રમ...
નવી દિલ્હી: સરહદ પાર ચીન (China) સતત પોતાની કોમ્યુનિકેશન સિસ્ટમ (Communication System) વિકસાવી રહ્યું છે. તેનો જવાબ આપવા માટે હવે ભારતીય સેના...
સુરત: (Surat) સુરત મનપા (Corporation) દ્વારા 28 મી જુલાઈથી 27 ઓગસ્ટ દરમિયાન કેબલ સ્ટેઈડ બ્રીજનો (Cable Stayed Bridge) સ્ટાર બજાર અડાજણથી અઠવા...
મુંબઈ: મંગળવારે સવારે મુંબઈમાં (Mumbai) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે એક લોકલ ટ્રેન (Local Train) પાટા પરથી ઊતરી ગઈ હતી. જેના કારણે...
સુરત: (Surat) ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં વરસાદે (Rain) ભલે વિરામ લીધો હોય પરંતુ ડેમના બ્લાઈન્ડ કેચમેન્ટમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ સેલવાસમાં (Selvas) એક કારમાં (Car) સવાર 6 યુવાન મોડી રાત્રે મોજ મસ્તી સાથે પૂરપાટ ઝડપે જઈ રહ્યા હતા. ત્યારે...
સુરત: (Surat) વરાછામાં એક હીરાના કારખાનાનો (Diamond Factory) મુખ્ય દરવાજો તોડીને તેમાંથી અજાણ્યો રૂા.3.24 લાખની કિંમતના હીરા ચોરી (Theft) ગયો હતો, પોતાનો...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) ચૂંટણી (Election) દરમિયાન મફત યોજનાઓ પર પ્રતિબંધ (Prohibition) મૂકવાની વાત કરી છે. આ માટે કેન્દ્ર સરકારને...
નવી દિલ્હી: રશિયાની (Russia) સ્પેસ એજન્સી (Space Agency) રોસકોસમોસના નવા વડા યુરી બોરીસોવે જાહેરાત (Announcement) કરી છે કે રશિયા વર્ષ 2024 પછી...
સુરત: પુણા(Puna)ગામના ભૈયાનગરમાં ત્રણ વર્ષ 9 મહિનાની બાળાનું અપહરણ(Kidnapping) કરી નરાધમે બાળકી સાથે દુષ્કર્મ(Rape) ગુજાર્યું હતું. આ કેસમાં સુરત કોર્ટે(Surat Court) આરોપી(accused)ને...
સુરત (Surat): સુરતના છેવાડે આવેલા સરસાણા (Sarsana) ગામમાં ચોરોનો (Thief) આતંક વધી ગયો છે. અહીં ચડ્ડી બનિયાન ધારી ચોરો બિન્ધાસ્ત આવી ચોરી...
નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) મંગળવારે ED દ્વારા કોંગ્રેસના (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીની (Sonia Gandhi) પૂછપરછ કરવામાં આવી હતી....
મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત તૂટી: 7 લોકોના મોત, 25થી વધુ ઘાયલ
ટેલિગ્રામ પર પ્રતિબંધ બાદ ભારતમાં VPNનો ધમાકેદાર ઉછાળો, લાખો યુઝર્સ પ્રભાવિત
‘સલમાન ખાન કોઈ ભગવાન નથી!’, કાલા હિરન ફિલ્મના ડિરેક્ટરનો જવાબ: ‘મારું કરિયર કોઈ બનાવી કે બગાડી નહીં શકે’
મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ફરી બનશે દુલ્હા, 5 જુલાઈએ કરશે ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન
NEET રી-એક્ઝામમાં નાગપુરના વિદ્યાર્થીનું અબુ ધાબીમાં કેન્દ્ર, ભુવનેશ્વરના વિદ્યાર્થીનું કેન્દ્ર દહેરાદૂનમાં
સુરતમાં મહોર્રમની નિયાઝના કાર્યક્રમમાં હોબાળો: એક થાળમાં 8 વ્યક્તિના નિયમને લઈને પરિવાર પર હુમલો
યુદ્ધવિરામ છતાં ઇઝરાયલે ફરીથી લેબનોન પર હુમલો કર્યો
ફિફા વર્લ્ડ કપમાં ખેલાડીઓ વચ્ચે ઘમાસાણ, કેનેડા-કતર મેચ બાદ મારામારી
ફ્લોપ ફિલ્મોની હેટ્રિક તરફ કંગના? ટેક્સ ફ્રી છતાં ‘ભારત ભાગ્ય વિધાતા’ બોક્સ ઓફિસ પર ધડામ, કંગનાની મુશ્કેલીઓ વધી
હેટ્રિકના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા ટીમ, આજે દક્ષિણ આફ્રિકા સામે મોટો પડકાર
“ચાંદી ઓગળી ગઈ છે; ભૂલી જાઓ” ટીનુ યાદવ સાથે સંકળાયેલા દાગીનાની ચોરી અંગે મોટો પુરાવો
સોનાએ ગુમાવી દોઢ લાખની સપાટી, ચાંદીમાં બે દિવસમાં 13 હજારનો મોટો કડાકો, પ્લેટિનમ પણ હજારો રૂપિયા સસ્તું થયું
ચોમાસુ 23 જૂનથી આગળ વધશે: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં ચક્રવાતી સિસ્ટમો સક્રિય
ભારતને મળ્યો સોનાનો ખજાનો! ચાર સ્થળોએ થશે ગોલ્ડ માઇનિંગ, હજારો કરોડની સંપત્તિ બહાર આવવાની આશા
પાકિસ્તાનમાં આતંકનો ડબલ ધડાકો! રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી બે વાહનો ઉડ્યા, 7ના મોત; સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
સીજફાયર પછી ફરી ભડક્યું સરહદી તણાવ! દક્ષિણ લેબેનનમાં ઇઝરાયલનો હુમલો, પાંચના મોતથી સ્થિતિ ગંભીર
NEET પહેલાં NTAની મોટી ભૂલ! નાગપુરના વિદ્યાર્થીને મળ્યું અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર
NH-48 પર ‘ઝીરો ફેટાલિટી કોરિડોર’નો પ્રારંભ : અકસ્માતમાં મૃત્યુઆંક શૂન્ય કરવાનો સંકલ્પ
પંજાબ કાશ્મીર કે પશ્ચિમ બંગાળ નથી: ભાજપ એકલા હાથે જીતી ન શકે
વડોદરા : મહિલાને બેભાન કર્યા બાદ રોકડ અને સોનાની બુટ્ટી બે શખ્સોએ કાઢી લીધા
વિકાસની આંધળી દોડમાં ફુટપાથ પર ચાલવાનો મૂળભૂત અધિકાર હણાઈ ગયો છે
ભારતમાં 37 કરોડ લોકો નશાના બંધાણી, વર્ષે 9 લાખથી વધુ લોકોના મોત:નશાની લતથી દેશને દર વર્ષે રૂ.1.60 લાખ કરોડનું આર્થિક નુકસાન
પિતા ધર્મેન્દ્રની બીમારી દરમિયાન પાપારાઝી પર સની દેઓલના ગુસ્સાનું બોબી દેઓલે કર્યું સમર્થન
‘ફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૂળભૂત અધિકાર, રસ્તાઓ પર વાહનો કરતાં પદયાત્રીઓનો પહેલો હક’ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
હરિયાણાના પોલીસ સ્ટેશનમાં કેન્સર પીડિત યુવક સાથે કથિત યૌન અત્યાચારનો આરોપ, 2 ASI અને હોમગાર્ડ સસ્પેન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની નવી શરતો, જહાજોએ 48 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી
ગઈકાલ સુધી આતંકવાદ પર પાકિસ્તાનને ઘેરતા ટ્રમ્પ, આજે જનરલ આસિમ મુનીરને ‘મહાન નેતા’ કેમ કહી રહ્યા છે?
સિંદૂર લગાવવાનો ઇનકાર પડ્યો ભારે! લગ્ન તૂટ્યા બાદ પિતાએ જીવતી દીકરીનું પૂતળું બનાવી કર્યા અંતિમ સંસ્કાર, અનોખો કિસ્સો ચર્ચામાં
બિહાર પોલીસમાં DSP બનશે ટીમ ઈન્ડિયાના બે બિહારી ક્રિકેટ સ્ટાર! સમ્રાટ ચૌધરી સરકારનો મોટો નિર્ણય
‘કૂતરા ભસે છે, પરંતુ વાઘ શિકાર કરે છે’ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને બે ટૂક જવાબ, મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાયો શબ્દયુદ્ધ
અમદાવાદ: અમદાવાદના (Ahmadabad) બોટાદ (Botad) નજીક બરવાળામાં (Barwala) ઝેરી દારૂ (Alcohol) પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં (Laththakand) અત્યાર સુધીમાં 39 વ્યક્તિનાં મોત (Death) નિપજ્યા છે. જ્યારે 80થી 90 લોકો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં ઝેરી દારૂ પીવાથી 12 જણાં મૃત્યુ પામ્યા છે, જ્યારે રાણપુરમાં 8 લોકોના મૃત્યુ થયા છે. લઠ્ઠાકાંડમાં મૃતકના પરિજનો કલાપાત કરી રહ્યાં છે. લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાથી બે મહિલાના મોત નિપજ્યાં છે. સોંમવારે લઠ્ઠાકાંડનો બનાવ બનતા જ પોલીસના કાફલા સાથે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી છે.
બરવાળા લઠ્ઠાકાંડમાં ક્રાઈમ બ્રાન્ચ અને ATS ની ટીમ પણ તપાસ હાથ ધરી અત્યાર સુધીમાં 14 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના જણાવ્યા અનુસાર દારૂની અંદર મિથાઈલ કેમિકલ ભેળવી દારૂ વેચવામાં આવ્યો હતો. ઓરાપીએ કબૂલાત કરી હતી કે મિથાઈલ કેમિકલ એક કંપનીમાંથી ચોર્યું છે. 600 લિટર કેમિકલ 14 બુટલેગરોને વેચવામાં આવ્યું હતું. અને આ બુટલેગરોએ 98% કેમિકલમાં માત્ર 2 % પાણી ઉમેરું 40ની પોટલીમાં લોકોને વેચી દીધુ હતું. પોલીસ 450 લિટર જેટલું કેમિકલ જપ્ત કર્યું છે. તેમજ ઈરાદાપૂર્વ કાંડ કર્યાનો ગુનો નાંધી 14 બુટલેગરોની પૂથપરથ કરવામાં આવી રહી છે.
પોલીસના કહ્યું અનુસાર લોકોએ દારૂ નહિ પણ કેમિકલ પીધું હતું
SITના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, આ ઘટનાના મૂળ સુધી જવા માટે એક SOP પણ તૈયાર કરવામાં આવી છે બીજીવાર આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે. તેમજ દરેક મુદ્દાઓ તપાસી રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. મિથાઇલ કેમિકલને લગતા નિયમો બનાવવામાં આવશે. તેમના જણાવ્યા અનુસાર રોજીદ ગામના બુટલેગરે લોકોને કેમિકલ આપ્યું હતું. પોલીસે કહ્યા અનુસાર કેમિકલ પીવાને કારણે મૃતકોના મોત થયા છે, પોલીસના કહેવા પ્રમાણે મૃતકોએ દારૂ નહીં પણ કેમિકલમાં પાણી નાંખી પીધો હતો.
FSL રિપોર્ટમાં શું આવ્યું
FSLની રિપોર્ટ અનુસાર અમૂક સેમ્પલમાં 98.71 ટકા તથા 98.99 ટકા મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ હતી. જેમાં માત્ર 2 % પાણીનો જ ઉપયોગ કરી ગ્રાહકોને વેચી દેવામાં આવ્યું હતું. હાલમાં 80થી 90 લોકોની FSL રિપોર્ટના આધારે સારવાર ચાલી રહી છે.
મહિલા ASI સસ્પેન્ડ
સોમવારે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 8 ગામોના 14 બુટેલગરોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ મહિલા ASIની જાણમાં દારૂના વેચાણનું સેટિંગ કરાવવામાં આવ્યું હોવાની ઓડિયો ક્લિપ ફરતા મહિલા ASI યાસ્મિન જગરેલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઑડિયો ક્લિપ વાઇરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે એએસઆઇને તાત્કાલિક બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરી છે.