સુરત : પાર્લે પોઈન્ટ (Parle Point) ખાતે ત્રિભુવન કોમ્પ્લેક્ષમાં હેપ્પી ફેમિલી સ્પાની (Spa) આડમાં ચાલતો દેહ વેપારનો વ્યવસાય પોલીસે (Police) ઝડપી પાડી...
થરાદ: થરાદ (Tharad) -ધાનેરા (Dhanera) હાઈવે (Highway) પર પૂરપાટ ઝડપે આવી રહેલી કાર (Car) અને બાઈક (Bike) ચાલક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો...
સુરત : સુરતના (Surat) સરથાણા (Sarthana) વિસ્તારમાં ડાયમંડ કંપની (Diamond Company) ધરાવતા હીરાના વેપારી સાથે છેતરપિંડી થઈ છે. એક દંપતીએ પોતે મોટા...
નવી દિલ્હી: કોમન વેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) રવિવારે પણ ભારતના (Indian) પ્લેયર્સ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં આવ્યો હતો અને ખેલાડીઓએ ભારતને ચોથો...
નવી દિલ્હી: ઘણા લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. લાંબા અંતર માટે ઘણા લોકોની પ્રથમ પસંદગી ટ્રેનની મુસાફરી છે. જો કે, આ માટે...
સુરત: રવિવારે મળસકે સુરતમાં (Surat) એટીએસ (ATS) , એનઆઇએ (NIA) અને એસઓજીના સંયુક્ત દરોડા (Raid) પાડવામાં આવ્યા હતાં જેમાં રાણીતળાવ વિસ્તારમાંથી જલીલ...
હાવડા: પશ્ચિમ બંગાળના હાવડા (Howrah) જિલ્લામાં શનિવારે રાત્રે પોલીસે ઝારખંડના (Jharkhand) ત્રણ કોંગ્રેસના (Congress) ધારાસભ્યોને રોક્યા અને તેમના વાહનોની તલાશી લીધી. કારમાંથી...
ગાંધીનગર : મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં (Security ) વધારો કરવા એક મહત્વનો...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટે (ED ) આજે જણાવ્યું હતું કે તેણે કર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ(KSBL), તેના સીએમડી સી. પાર્થસારથી અને અન્યો સામેની...
બૈજિંગ : ચીન (China) રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિમાં વધતી જતી અસ્થિરતા અને અચોક્કસતાનો સામનો કરી રહ્યું છે એમ પ્રમુખ ઝિ જિનપિંગે (Xi Jinping)...
નવી દિલ્હી: દિલ્હી સરકારે નવી એક્સાઇઝ પોલિસી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે અને ફક્ત સરકાર સંચાલિત દુકાનો પરથી જ શરાબનું વેચાણ...
નવી દિલ્હી: સીબીઆઇએ (CBI) રૂ. ૩૪૬૧૫ કરોડના ડીએચએલએફ (DHLF) કૌભાંડ (SCAM) કેસ સંદર્ભમાં આજે બિલ્ડર અવિનાશ ભોસાલેના પરિસરમાંથી એક ઓગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર (Helicopter)...
મહારાષ્ટ્ર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સંજય રાઉતને (Sanjay Raut) કસ્ટડીમાં (Custody) લેવામાં આવ્યો છે. ED છેલ્લા 8 કલાકથી તેના ઘરે તપાસ કરી...
નવી દિલ્હી: યુરોપમાં (Europe) આવેલ ફારો ટાપુ (Faroe Island) પર પરંપરાના ભાગરૂપે દર વર્ષે અમુક મહિનાઓમાં વ્હેલ અને ડોલ્ફિન (Whales and Dolphins)...
ચંદીગઢ: પંજાબના (Punjab) આરોગ્ય મંત્રીએ એક હોસ્પિટલનું (Hospital) ઇન્સપેકશન કરતી વખતે આ હોસ્પિટલમાં દર્દીઓ માટેના ગાદલા ફાટેલા અને ગંદા દેખાતા હોસ્પિટલના મુખ્ય...
નેપાળ: નેપાળની (Nepal) રાજધાની કાઠમંડુમાં (Kathamandu) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. અહીં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું...
સુરત : પુણા ગામ(Puna gam ) ની શિક્ષણ સમિતિ શાળામાં (In School ) બાળકોની સાથે યૌનશોષણ (Sexual exploitation of children) કરનાર આચાર્ય...
વરિષ્ઠ ઓપનર (Senior opener) કેએલ રાહુલની હેમસ્ટ્રિંગ (Hamstring) ની ઈજા વધતાં ભારતની ટીમ(Team India) માંથી બહાર રાખવામાં આવ્યો છે. ભારતીય ટીમ આગામી...
બર્મિંગહામ: cwgમાં મીરાબાઈ ચાનું (Mirabai chanu) એ આજે ઇતિહાસ રચ્યો છે. ભારતની સ્ટાર વેઇટલિફ્ટરે (star weightlifter) મીરાબાઈ ચાનુંએ સ્નેચમાં તેના પ્રથમ પ્રયાસમાં...
સુરત: પરિયા ગામના તલાટીનું સસ્પેન્શન આખરે પરત ખેંચાતા( Pulled back) વિતેલા ચારેક દિવસથી તલાટીઓની ચાલી રહેલી હડતાળ (strike) સમેટાઇ જવા પામી છે....
સુરત: પરિયા ગામના તલાટીનું સસ્પેન્શન (Suspension pelvis) આખરે પરત ખેંચાતા (Pulled back) વિતેલા ચારેક દિવસ(last four days) થી તલાટીઓની( pelvis)ચાલી રહેલી હડતાળ...
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra modi ) નવી દિલ્હીથી (New delhi) વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઇને રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન (Revamped distribution) સેક્ટર સ્કીમ લોન્ચ (Scheme...
સુરત: (Surat) મોટા વરાછા ઉત્રાણ ખાતે રહેતા અને વેબ ડેવલોપિંગનું (Web Developer) કામ કરતા 23 વર્ષિય યુવકની આજે સવારે હજીરા નાયકો જેટી...
ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra modi ) નવી દિલ્હીથી વર્ચ્યુઅલ (virtual) માધ્યમથી જોડાઇને રિવેમ્પડ (Revamped) ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ લોન્ચ (lounch) કરી હતી એટલુ...
સુરત: (Surat) એર ઇન્ડિયા (Air India) સુરતથી દિલ્હી (Delhi) જનારી એક ફ્લાઈટ (Flight) રદ કરી દેશે. એર ઇન્ડિયા સુરત- દિલ્હી વચ્ચે દિવસમાં...
વાપી : પારડીના પરિયા ગામ(Paria village) ની કિશોરીનું અપહરણ (Kidnapping) કરવા કિશોરીની માતા અને કૌટુંબિક (family) ભાઈ ઉપર કુહાડીથી હુમલો (Attack) કરી...
બારડોલી : છેલ્લા કેટલાક સમયથી બારડોલીમાં (Bardoli ) તસ્કરો (thief) જાણે પેધા પડ્યા હોઈ તેવું લાગી રહ્યું છે. અવારનવાર (frequently) ચોરીની ઘટનાને...
ભરૂચ: જ્યારથી આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) ગુજરાતની ચૂંટણીમાં(Election) ઝંપલાવવાનું નક્કી કર્યું છે ત્યારથી સરકારી શાળા(Government School) ઓની દિલ્હી અને ગુજરાતની...
કોમનવેલ્થ ગેમ્સના (Common Wealth Games) બીજા દિવસે ભારતે બે મેડલ જીત્યા છે. ભારત માટે પહેલા દિવસે શરૂઆત ખાસ ન રહી હતી. પહેલા...
સાપુતારા : વરસાદી વૈભવ વચ્ચે જ્યારે ગિરિમથક (hill station) સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ત્યારે સહ્યાદ્રીની (Sahyadri) આ ગિરિકન્દ્રાઓ કાશ્મીરની...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત : પાર્લે પોઈન્ટ (Parle Point) ખાતે ત્રિભુવન કોમ્પ્લેક્ષમાં હેપ્પી ફેમિલી સ્પાની (Spa) આડમાં ચાલતો દેહ વેપારનો વ્યવસાય પોલીસે (Police) ઝડપી પાડી સંચાલક સહિત બે મહિલાઓ પકડી હતી. ઉમરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. શહેરમાં મસાજ અને સ્પા પાર્લરની આડમાં ચાલતા કૂટણખાનાંઓ પર પોલીસ લાલ આંખ કરી રહી છે.
ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર પોલીસની ટીમે બાતમીના આધારે રેડ કરીને બે મહિલાઓ સહિત સંચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉમરા પાર્લે પોઇન્ટ ત્રિભુવન કોમ્પલેક્ષના ઓફિસ નંબર એ-2 પહેલા માળે હેપી ફેમિલી સ્પાના માલિક સોહેલ અબ્દુલ મંડલ મસાજ પાર્લરમાં સંચાલક તરીકે સિધ્ધાર્થ પ્રેમદાસ બનસોડ (ઉ.વ.૩૫, રહે. અલથાણ) ને સંચાલકની નોકરીએ રાખી પોતાના મસાજ પાર્લરમાં ભારતીય મૂળની બે મહિલાઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતા હતા. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી અને કૂટણખાનું ઝડપી પાડ્યું હતું.
કડોદરા પોલીસ ડ્રોન ઉડાવી દારૂ શોધતી હતી ત્યાં જ મોનિટરિંગ સેલે દારૂ ઝડપી પાડ્યો
પલસાણા: ગુજરાતમાં દેશી દારૂના લઠ્ઠાકાંડમાં ૫૭ ગરીબ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને અનેક પરિવારો ઘેરા શોકમાં છે. ત્યારે ઘટનાની ગંભીરતાને લઇ ગૃહ વિભાગ દ્વારા પણ પોલીસને દારૂ બંધ કરાવવા કડક રીતે સૂચના આપી હોવાથી ઠેર ઠેર બુટલેગરોના અડ્ડા પર રેડ પડી રહી છે. કડોદરા પોલીસ ડ્રોન ઉડાવી દારૂ શોધતી હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને બાતમી મળી હતી કે પલસાણાના વરેલી ગામે સાંઇનગરમાં ભોંયતળિયે આવેલા મકાન નં.૨૭-૨૮માં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૦૮ કિંમત રૂ.૧૦૦૮૦૦ તેમજ મોબાઇલ, ટુ વ્હીલ૨ તથા રોકડ મળી કુલ ૩,૩૮,૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગણપત કાંતુ પટેલ (ઉં.વ.૪૦) (રહે., દત્તકૃપા સોસાયટી, વરેલી) તેમજ એક કિશોરને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ લિસ્ટેડ બુટલેગર શંભુ શાંતિલાલ ઢીમ્મર (રહે., હરિપુરા), મિતેશ રામ યાદવ (રહે., વરેલી ગામ), કાલુ બકરી તેમજ આશિષ તિવારીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. ગાંધીનગરની ટીમે રેડ કરી એક લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતાં સ્થાનિક પોલીસમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.