સુરત(Surat) : અડાજણ ખાતે રહેતી પરિણીતાને (Married Women) તેના પહેલા પતિનો (Ex Husband) મિત્ર (Friend) ફોન (Phone) કરીને પરેશાન કરતા તેને બ્લોક...
સુરત: અમરોલી(Amroli) ખાતે રહેતી રત્નકલાકારની(Jeweler) પત્ની(Wife)ને શ્રાવણ માસ(Shravan Month)ના પૈસા(Rupee) લેવા આવેલા બે કિન્નરો(Kinnar)એ ‘તારા મનમાં ધારેલા બે સારા કામ થઈ જશે’...
સુરત(Surat) : મહિધરપુરામાં શાકભાજી (Vegetables) ખરીદવા અને દરગાહમાં માથું ટેકવવા માટે ગયેલી મહિલાને પાડોશી મહિલાને (Neighbor) ઘરના દરવાજાની ચાવી (Home Door Key)...
સુરત (Surat): મેટ્રોની (Metro) કામગીરીને પગલે હાલ શહેરના ઘણા મુખ્ય રસ્તાઓ બ્લોક (Road Block) છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં રસ્તાઓ બંધ હોવાના...
સુરત (Surat) : આલ્કોહોલ (Alcohol) શરીરમાં કેટલો જાયતો ફાયદો અને નુકસાન થાય તે ગુજરાતના (Gujarat) જાણિતા ફોરેન્સિક એક્સપર્ટ (Forensic Expert) મારફત વિગતો...
બારડોલી: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહારાષ્ટ્રના (Maharashtra) નવાપુરના કુખ્યાત બુટલેગર (Bootlegger) ગોરખ ઉર્ફે પીન્ટુને મુંબઈ (Mumbai) એરપોર્ટ (Airport) પરથી ઝડપી લેતાં સુરત...
સુરત (Surat) : ઉમરા (Umra) ગામમાં રહેતા ઉદ્યોગકારના ઘરમાંથી તસ્કર (Thief) સોના-ચાંદીના ઘરેણાં (Jewelry) સહિત 6.61 લાખ રૂપિયાની ચોરી કરી નાસી ગયો...
બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સની રંગારંગ શરૂઆત ગઈ છે. બર્મિંગહામના એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં ભવ્ય ઓપનીંગ સેરેમની યોજાઈ હતી. જેમાં ભારતીય ટીમનું નેતૃત્વ બેડમિન્ટન સ્ટાર પીવી...
સુરત (Surat): મહારાષ્ટ્રના (Maharashtra) નવાપુરથી (Navapur) મોટા પાયે દારૂનો (Liquor) જથ્થો લાવી વેડછા (Vedcha) ગામના ખેતરમાં (Farm) ઉતારતા હોવાની બાતમી ડીસીબીને (DCB)...
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના ગાજણવાવ ગામ ખાતે આદિવાસી પરિવારની બાળકી 600 ફૂટ ઊંડા બોરમાં (Bore) પડી ગયાની માહિતી સામે આવી હતી. ખેતર...
સુરત : સુરત ઇન્ટરનેશલ એરપોર્ટ (Surat International Airport) ઉપર કસ્ટમ (Custom) અને ડીઆરઆઇને (DRI) બગાસુ ખાતા પતાસું મળ્યું જેવો ઘાટ સર્જાયો છે....
નવી દિલ્હી: અમેરિકા(America) અને ચીન(China) વચ્ચે લડાઈ(Fight) સતત વધી રહી છે. આવનારા સમયમાં અમેરિકા સામે લડવા માટે ચીન હથિયારોની સાથે રાજદ્વારી સ્તર...
છેલ્લે તમે ક્યારે ખોવાયાં હતાં? ભલે થોડા જ સમય માટે પણ નાનપણમાં ક્યાંક અને ક્યારેક તો આપણે સહુ ખોવાયાં જ હોઈશું, પણ...
રમતજગતમાં ઘણીવાર કોઇ એક દિવસ મહત્વનો બની જાય છે અને એ જોગાનુજોગ એવો હોય છે ઘણીવાર એ કોઇને ધ્યાને પણ ચડતો નથી....
રાજસ્થાન: વાયુસેનાનું (Air Force) ફાઈટર એરક્રાફ્ટ મિગ-21 (MiG-21 fighter plane) રાજસ્થાનના (Rajasthan) બાડમેરના ભીમરા પાસે ક્રેશ (crashes) થયું છે. મળતી માહિતી મુજબ...
છેલ્લા અનેક સપ્તાહોથી દુનિયાભરમાં અનેક દેશોમાં સખત મોંઘવારી પ્રવર્તી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના અને અનાજ, ખાદ્ય તેલો વગેરેના ભાવોમાં...
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વન ડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી એ સમાચારે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. કોઈને આશા ન હતી કે 31...
શ્રાવણ મહિનો આજથી એટલે 29th જુલાઇથી શરૂ થઇ ગયો છે. ગુજરાતી મહિનાનો દસમો મહિનો જેને માટે એમ કહેવાય છે શિવજીએ વિષની અસર...
પશ્ચિમ બંગાળના કેબિનેટ મિનિસ્ટર પાર્થ ચેટરજી પાસેથી બેહિસાબી કાળું નાણું મળી આવ્યું તેની ચર્ચા નેશનલ મીડિયામાં ચાલી રહી છે ત્યારે સુપ્રિમ કોર્ટે...
સુપરમેન મુવી સિરીઝનો પ્રખ્યાત ડાયલોગ યાદ જ હશે, “ઈઝ ઈટ અ બર્ડ? ઇઝ ઈટ અ પ્લેન? નો, ઇટ્સ સુપરમેન!!… પણ હવે સુરતીઓને...
નવી દિલ્હી: ભારતમાં પેસેન્જર પ્લેનમાં (Plane) ટેક્નિકલ ખામીની (Technical issue ) ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ઈન્ડિગોની ફ્લાઇટ (Indigo Flight) નંબર...
નડિયાદ: ખેડા જિલ્લા એલ.સી.બી પોલીસે બાતમીને આધારે ખેડા ચોકડી પરથી ચોરીના બાઈક સાથે વાસણાબુઝુર્ગ ગામના એક શખ્સની અટકાયત કરી, પુછપરછ હાથ ધરી...
રેઈની સિઝન જામી જતાં જ વાતાવરણ ઠંડુંગાર થઈ ગયું છે. લોકો ગરમાહટ માટે ગરમ-ગરમ ભજીયા અને આદુની ચાની ચુસ્કી લઈ રહ્યા છે....
આણંદ : ડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ત્રીસ દિવસીય શ્રાવણી ભક્તિપર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે...
આજના યુગમાં લોકોને બ્રાન્ડેડ કંપનીના સાબુની વિશાળ રેંજ સહજતાથી મળી રહી છે. સાબુ માટે પસંદગીની વિશાળ ચોઇસ ઉપલબ્ધ હોવાથી બ્રાન્ડેડ કમ્પનીને પણ...
એક ૧૮ વર્ષની યુવતી બીમાર માતાની દવા લેવા માટે, ઘરે બનાવેલા નાસ્તાના પેકેટ વેચવા નીકળી; ગલી ગલીમાં નાસ્તાના પેકેટ વેચવા માટે તે...
આજે સાબરકાંઠા જિલ્લાના ગઢોડા ખાતે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સાબર ડેરી પ્લાન્ટની નજીક રૂા. ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રિક ટન પ્રતિદિનની...
સુરત: (Surat) સુરત મનપામાં (Municipal Corporation) છેલ્લા થોડા સમયથી ઉચ્ચ અધિકારીઓ તેમજ કાર્યપાલક ઇજનેર જેવી કી-પોસ્ટ ખાલી રહેતા એક જ અધિકારી પર...
ગાંધીનગર: (Gandhinagar) પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ (Lumpy Skin Disease) ફેલાતો અટકે અને પશુધન સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય...
સુરત: (Surat) ગુરૂવારે દિવાસો ઉજવાયા બાદ શુક્રવાર તારીખ 29 જુલાઈથી પવિત્ર શ્રાવણ મહિનો (Shravan Mas) શરૂ થઈ રહ્યો હોય ભગવાન શિવજીની આરાધના...
મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત તૂટી: 7 લોકોના મોત, 25થી વધુ ઘાયલ
ટેલિગ્રામ પર પ્રતિબંધ બાદ ભારતમાં VPNનો ધમાકેદાર ઉછાળો, લાખો યુઝર્સ પ્રભાવિત
‘સલમાન ખાન કોઈ ભગવાન નથી!’, કાલા હિરન ફિલ્મના ડિરેક્ટરનો જવાબ: ‘મારું કરિયર કોઈ બનાવી કે બગાડી નહીં શકે’
મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ફરી બનશે દુલ્હા, 5 જુલાઈએ કરશે ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન
NEET રી-એક્ઝામમાં નાગપુરના વિદ્યાર્થીનું અબુ ધાબીમાં કેન્દ્ર, ભુવનેશ્વરના વિદ્યાર્થીનું કેન્દ્ર દહેરાદૂનમાં
સુરતમાં મહોર્રમની નિયાઝના કાર્યક્રમમાં હોબાળો: એક થાળમાં 8 વ્યક્તિના નિયમને લઈને પરિવાર પર હુમલો
યુદ્ધવિરામ છતાં ઇઝરાયલે ફરીથી લેબનોન પર હુમલો કર્યો
ફિફા વર્લ્ડ કપમાં ખેલાડીઓ વચ્ચે ઘમાસાણ, કેનેડા-કતર મેચ બાદ મારામારી
ફ્લોપ ફિલ્મોની હેટ્રિક તરફ કંગના? ટેક્સ ફ્રી છતાં ‘ભારત ભાગ્ય વિધાતા’ બોક્સ ઓફિસ પર ધડામ, કંગનાની મુશ્કેલીઓ વધી
હેટ્રિકના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા ટીમ, આજે દક્ષિણ આફ્રિકા સામે મોટો પડકાર
“ચાંદી ઓગળી ગઈ છે; ભૂલી જાઓ” ટીનુ યાદવ સાથે સંકળાયેલા દાગીનાની ચોરી અંગે મોટો પુરાવો
સોનાએ ગુમાવી દોઢ લાખની સપાટી, ચાંદીમાં બે દિવસમાં 13 હજારનો મોટો કડાકો, પ્લેટિનમ પણ હજારો રૂપિયા સસ્તું થયું
ચોમાસુ 23 જૂનથી આગળ વધશે: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં ચક્રવાતી સિસ્ટમો સક્રિય
ભારતને મળ્યો સોનાનો ખજાનો! ચાર સ્થળોએ થશે ગોલ્ડ માઇનિંગ, હજારો કરોડની સંપત્તિ બહાર આવવાની આશા
પાકિસ્તાનમાં આતંકનો ડબલ ધડાકો! રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી બે વાહનો ઉડ્યા, 7ના મોત; સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
સીજફાયર પછી ફરી ભડક્યું સરહદી તણાવ! દક્ષિણ લેબેનનમાં ઇઝરાયલનો હુમલો, પાંચના મોતથી સ્થિતિ ગંભીર
NEET પહેલાં NTAની મોટી ભૂલ! નાગપુરના વિદ્યાર્થીને મળ્યું અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર
NH-48 પર ‘ઝીરો ફેટાલિટી કોરિડોર’નો પ્રારંભ : અકસ્માતમાં મૃત્યુઆંક શૂન્ય કરવાનો સંકલ્પ
પંજાબ કાશ્મીર કે પશ્ચિમ બંગાળ નથી: ભાજપ એકલા હાથે જીતી ન શકે
વડોદરા : મહિલાને બેભાન કર્યા બાદ રોકડ અને સોનાની બુટ્ટી બે શખ્સોએ કાઢી લીધા
વિકાસની આંધળી દોડમાં ફુટપાથ પર ચાલવાનો મૂળભૂત અધિકાર હણાઈ ગયો છે
ભારતમાં 37 કરોડ લોકો નશાના બંધાણી, વર્ષે 9 લાખથી વધુ લોકોના મોત:નશાની લતથી દેશને દર વર્ષે રૂ.1.60 લાખ કરોડનું આર્થિક નુકસાન
પિતા ધર્મેન્દ્રની બીમારી દરમિયાન પાપારાઝી પર સની દેઓલના ગુસ્સાનું બોબી દેઓલે કર્યું સમર્થન
‘ફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૂળભૂત અધિકાર, રસ્તાઓ પર વાહનો કરતાં પદયાત્રીઓનો પહેલો હક’ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
હરિયાણાના પોલીસ સ્ટેશનમાં કેન્સર પીડિત યુવક સાથે કથિત યૌન અત્યાચારનો આરોપ, 2 ASI અને હોમગાર્ડ સસ્પેન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની નવી શરતો, જહાજોએ 48 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી
ગઈકાલ સુધી આતંકવાદ પર પાકિસ્તાનને ઘેરતા ટ્રમ્પ, આજે જનરલ આસિમ મુનીરને ‘મહાન નેતા’ કેમ કહી રહ્યા છે?
સિંદૂર લગાવવાનો ઇનકાર પડ્યો ભારે! લગ્ન તૂટ્યા બાદ પિતાએ જીવતી દીકરીનું પૂતળું બનાવી કર્યા અંતિમ સંસ્કાર, અનોખો કિસ્સો ચર્ચામાં
બિહાર પોલીસમાં DSP બનશે ટીમ ઈન્ડિયાના બે બિહારી ક્રિકેટ સ્ટાર! સમ્રાટ ચૌધરી સરકારનો મોટો નિર્ણય
‘કૂતરા ભસે છે, પરંતુ વાઘ શિકાર કરે છે’ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને બે ટૂક જવાબ, મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાયો શબ્દયુદ્ધ
સુરત(Surat) : અડાજણ ખાતે રહેતી પરિણીતાને (Married Women) તેના પહેલા પતિનો (Ex Husband) મિત્ર (Friend) ફોન (Phone) કરીને પરેશાન કરતા તેને બ્લોક (Block) કરી દીધો હતો. જેથી તેણે પરિણીતાના પતિ સાથેના ફોટો પર બિભત્સ વોઈસ ક્લીપ અને વિડીયો (Video) બનાવી તેના પતિ અને સંબંધીને વોટ્સએપ કર્યા હતા. અડાજણ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી હતી.
અડાજણ ખાતે પાલનપુર કેનાલ રોડ પર આવેલા રો હાઉસમાં રહેતી 32 વર્ષીય આરતી (નામ બદલ્યું છે)એ અડાજણ પોલીસ સ્ટેશનમાં ભરતસિંગ ઉર્ફે જશપાલસિંગની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરતીબેનના પતિ ટેક્સટાઈલ માર્કેટમાં આવેલી દુકનમાં નોકરી કરે છે. આરતીના પહેલા લગ્ન વર્ષ 2007માં રાજસ્થાન ખાતે થયા હતા. વર્ષ 2020માં પતિ સાથે છુટાછેડા થયા હતા. અને 2021માં બીજા લગ્ન થયા હતા. દશેક મહિના પહેલા આરતીના પહેલા પતિ સાથે કામ કરતા ભરતસિંગે ફોન કરીને આરતીને ‘તેરા ડિવોર્સ હો ગયા હૈ તો મેરે સાથ ફ્રેન્ડશીપ કર લો તું મેરે કો અચ્છી લગતી હેં’ કહ્યું હતું. જેથી આરતીએ ફોન કાપી નાખ્યો હતો.
ત્યારપછી વારંવાર ફોન કરીને આરતીને ગાળો આપતો હતો. આરતીએ મોબાઈલ નંબર બ્લોક કરતા બીજા નંબર પરથી ફોન કરતો હતો. ઘણી વખત આરતીના તો ક્યારેક આરતીના પતિના ફોન પર વિડીયો કોલ કરી પરેશાન કરતો હતો. પરંતુ તેના ફોન લેવાનું બંધ કરતા તેને આરતીના ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાંથી તેના પતિ સાથેના ફોટો કોપી કરીને બિભત્સ વોઈસ ક્લીપ તથા અશ્લીલ વિડીયો બનાવ્યા હતા અને આરતીના પતિ, સગાસંબંધી અને સમાજના લોકોને વોટ્સએપ ઉપર મોકલી આરતીને બદનામ કરી હતી. અડાજણ પોલીસે તેની સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.