નવી દિલ્હી: અમેરિકાના (America) પેન્સિલવેનિયાના (Pennsylvania) ફિલાડેલ્ફિયામાં (Philadelphia) એક બારની બહાર 10 લોકો પર ફાયરિંગ (Firing) કરવાનો મામલો સામે આવ્યો છે. મળતી...
મુંબઈ: આ સમયે કપૂર પરિવારમાં (Family) ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે બેબી કપૂરનું આગમન થવા જઈ રહ્યું...
નવી દિલ્હી: સોમાલિયાની (Somaliya) રાજધાની મોગાદિશુમાં એક સૈન્ય મથક પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં (Bomb explosion) ઓછામાં ઓછા 15 લોકો માર્યા (Death) ગયાની...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં રવિવારે મોટો ઉથલપાથલ જોવા મળી હતી. એડિલેડમાં રમાયેલી રોમાંચક મેચમાં (Match) નેધરલેન્ડની ટીમે...
આજકાલ કેટલાક ચિકિત્સકો શરીરનાં સાત ચક્રોને શુદ્ધ કરવા દ્વારા હઠીલા રોગોની સારવાર કરવાનો દાવો કરે છે. આપણાં શરીરમાંથી જે ઊર્જા નિત્ય વહેતી...
પહેલા પ્રકારના હિંદુઓ અંતર્મુખી છે. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનો છું? એ પછી પહેલા પ્રશ્નનો ઉપ-પ્રશ્ન...
19૨૨ માં ભારતની અર્થ વ્યવસ્થામાં એક અનોખો વળાંક આવવાનો છે. ફાઇનાન્શયલ ટેક્નોલોજી જે ફિનટેકનાં ટૂંકા સંબોધન સાથે અનોખી પ્રગતિ કરી રહી છે...
ઓકસફર્ડ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ દુનિયાની અરધોઅરધ પ્રજા એવા વિસ્તારોમાં વસે છે જયાં તેઓને આસાનીથી ડેન્ગ્યુની બિમારી લાગુ પડી શકે છે. ભારત તેમાંનો...
‘એ’ ગ્રેડના હીરો ગણાતા અક્ષયકુમાર અને અજય દેવગનની મોટી ફિલ્મો આવ્યા પછી પણ બોલિવૂડની દિવાળી આ વર્ષે સારી રહી નથી. અલબત્ત થિયેટર...
સુરત: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ અને વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરતના પ્રયાસોને પગલે એક...
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Assembly Elections) હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષો (Political Parties) દ્વારા પ્રચાર પ્રસાર...
સુરત : બોગસ કંપનીઓ (Fake Compney) બનાવીને જીએસટી નંબર (GAT Nombar) મેળવી 200 કરોડનું કૌભાંડ (scam) આચરનાર 12 આરોપીઓની રાજ્યના અલગ અલગ...
સુરત: અમેરિકાના સિલિકોન વેલીમાં 1992માં આઇટી અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકોને મદદરૂપ થવા માટે સ્થપાયેલી સંસ્થા ટાઈ ગ્લોબલના સ્થાનિક...
વલસાડ : વલસાડના (Valsad) કપરાડા તાલુકાના નાનાપોંઢા (Nana Podha) સ્થિત જંગલ મંડળીના મેદાન ખાતે 6 નવેમ્બરે બપોરે 2 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...
સુરત:કેન્દ્રના નાણાં મંત્રાલય દ્વારા જીએસટી (GST) ચોરી પર અંકુશ મેળવવા (Control) માટે નવી જોગવાઈઓ કરવામાં આવી છે.એ મુજબ નવા કોમન ઈન્કમટેક્સ (Common...
ઈસ્લામાબાદ: નાણામંત્રી ઇશાક ડારે (Ishaq Dare) જણાવ્યું છે કે, રોકડની તંગીવાળા (Cash shortage) પાકિસ્તાને (Pakestan) તેના પરંપરાગત સાથી ચીન અને સાઉદી અરેબિયા...
ઈસ્લામાબાદ: ઈમરાન ખાનને (Imran Khan) મારવા માટે કોઈ કાવતરું (Conspiracy) ઘડવામાં આવ્યું ન હતું અને તે તેમની પાર્ટી (Parti) પીટીઆઈ(PTI) છે, જેણે...
અમદાવાદ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની (Saurashtra University) 12 ઓક્ટોબરના રોજ બી.કોમ (B COM) સેમેસ્ટર 5 અને બીબીએ (BBA) સેમેસ્ટર 5ના પેપરલીક મામલે 24 દિવસ...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) આગામી તારીખ 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ (Pramukh Swami Maharaj) શતાબ્દી મહોત્સવનું (Centenary Festival)...
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Assembly Elections) તારીખો જાહેર થવાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)...
ગાંધીનગર : કેન્દ્રિય ગૃહ પ્રધાન (Union Home Minister) અમિત શાહની (Amit Shah) ઉપસ્થિતિમાં છેલ્લા ત્રણ દિવસથી કમલમ (Kamalam) ખાતે ચાલી રહેલી ભાજપની...
સાપુતારા : ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવાથી (Ahawa) સવારે નવ વાગ્યે ઉપડતી આહવા-અમદાવાદ એસ.ટી.બસને(ST Bus) આહવા નજીક શિવઘાટમાં (Shiv Ghat) અકસ્માત (Accident)...
વાપી : વાપી જીઆઇડીસીના હાઈવે સર્વિસ રોડ ઉપર આવેલી બોસ્ટન ટી સેન્ટરની સામેના રસ્તા ઉપર પાકિસ્તાન (Pakistan) અને આફ્રિકા (Afrika) વચ્ચે રમાતી...
વાપી : વાપીના (Vapi) પાંચ મિત્રો દમણ ફરવા તેમજ ઢાબામાં જમવા માટે જતા રિક્ષાના ભાડાના (Auto Fear) ૨૦ રૂપિયા માટે ત્રણ મિત્રોએ...
અંકલેશ્વર: અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં શનિવારે બપોરે અકસ્માતની (Accident) ઘટના સર્જાતાં ભારે ટ્રાફિક જામનાં (Trafic Jam) દૃશ્યો સર્જાયાં હતાં. સરકારી એસ.ટી. બસ...
ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar) શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલા શાક માર્કેટમાંથી રાહદારીનો ફોન (Phone) ઝૂંટવી ભાગવા જતાં ગઠિયાને લોકોએ ઝડપી પાડી પોલીસને (Police)...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના દહેજના સુવા ચોકડીથી ગલેન્ડા ગામ જવાના રોડ ઉપર આવેલા આદિત્ય ઇન્ફ્રા (Aditya Infra) કંપનીના ક્વોલિટી ઇનચાર્જનું દેવું વધી...
ભરૂચ: ભરૂચ (Bharuch) નગરપાલિકામાં (Municipality) હાઉસટેક્સ (House Tax) ભરવા આવતાં સિનિયર સિટિઝન્સ સહિતના કરદાતાઓ ક્યારેક સર્વર ડાઉન તો ક્યારેક કર્મચારીઓની (Employees) ગેરહાજરીના...
બારડોલી: બારડોલીના (Bardoli) શિવાજી ચોક નજીક આવેલા પેટ્રોલપંપના (Petrol Pump) માલિકને ધરમ કરતાં ધાડ પડી જેવો ઘાટ થયો હતો. અજાણ્યા શખ્સે પેટ્રોલપંપ...
નવી દિલ્હી : રાષ્ટ્રગીત (national Anthem) માટે માંન સન્માન અને ગર્વની લાગણી દરેક ભરતીયોના (Indians) હૈયામાં હોય જ છે. ત્યારે કેન્દ્ર સરકારે...
શું જુબિન નૌટિયાલે ગુપચુપ કર્યા લગ્ન? બાળપણની પ્રેમિકા સાથે સિક્રેટ લગ્નના સમાચાર વાયરલ
સેફ્ટી એલર્ટ અવગણાયા? વેદાંતા દુર્ઘટનામાં મોટા ખુલાસા, લાપરવાહીના આરોપ બાદ માલિક સામે FIR
KKRને શરૂઆતમાં જ ઝટકો: 2 ઓવરમાં 2 વિકેટ, GT મજબૂત સ્થિતિમાં
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલ્યો: વાણિજ્યિક જહાજો પસાર થઈ શકશે, ટ્રમ્પે આભાર વ્યક્ત કર્યો
વિવાદમાં ફસાયા પ્રકાશ રાજ, રામાયણ પર ટિપ્પણી કરવી ભારે પડી, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ: અલ્હાબાદ હાઈકોર્ટે CBI તપાસનો નિર્દેશ આપ્યો
AI બનશે NEET સ્ટુડન્ટ્સનો માર્ગદર્શક, ગૂગલની નવી સુવિધા લોન્ચ
અમિત શાહે સમજાવ્યું લોકસભાની 850 બેઠકોનું ગણિત: દક્ષિણના 5 રાજ્યોની સીટો 129 થી વધી 195 થશે
પુતિનની નવી વ્યૂહરચના? સ્પેસ વોરનો ખતરો વધ્યો, રશિયા પર પરમાણુ સેટેલાઇટ હુમલાનો આરોપ
રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર 2028માં મંગળ પર જશે, નાસા-સ્પેસએક્સનું મોટું મિશન
GCAS પોર્ટલ સામે વિદ્યાર્થીઓનો રોષ, VNSGU ખાતે ABVPનું ઉગ્ર પ્રદર્શન
રાહુલ ગાંધી સામે કેસ નોંધાઈ શકે છે: અલ્હાબાદ HC એ બેવડી નાગરિકતા મામલે તપાસનો આદેશ આપ્યો
બાંગ્લાદેશ vs ન્યુઝીલેન્ડ પહેલી ODI મેચ, સ્મિથનો ડબલ ઝટકો, લિટન-સૈફે સંભાળી ઇનિંગ
RBI લાવશે આ નિયમ: આટલા રૂપિયાની UPI ચુકવણી બાદ તમારા એકાઉન્ટ પર લાગશે એક કલાકનો બ્રેક
બુમરાહ આઉટ ઓફ ફોર્મ, રોહિત ઈજાગ્રસ્ત, સતત 4 હાર પછી ટીમમાં મોટા ફેરફારની તૈયારી
ઓપરેશન સિંદૂરના ‘જાદુગરો’ પકડાઈ ગયા છે: લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનથી હોબાળો
TCS નાસિક ઓફિસ વિવાદમાં મોટો દાવો, મહિલા કર્મચારીઓ પર દબાણ અને શોષણના આરોપ
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
વલસાડ કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી: દરિયામાં ફિલ્મી ઢબે બોટ આંતરી 55 લાખનો દારૂ જપ્ત થયો, 8 બુટલેગરોની ધરપકડ
કોંગ્રેસનો આક્રોશ
રાહુલ ગાંધી: મહિલા અનામતના નામે BJP ચૂંટણી નક્શો બદલવાનો પ્રયાસ કરી રહી છે
ઇમ્પેક્ટ પ્લેયર મુદ્દે કોહલીનો બદલાયો સ્ટેન્ડ, IPLમાં વાસ્તવિકતા સામે આવી
વડોદરા કોંગ્રેસમાં ‘સ્ટેજ’ માટે સંગ્રામ: પૂર્વ મંત્રી તુષાર ચૌધરીની સભામાં મહામંત્રીની અવગણના થતા હોબાળો
વડોદરા કોંગ્રેસના સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર: ‘ચૂંટણી લડવા દો, પ્રજાને નક્કી કરવા દો કે સિકંદર કોણ?
છબરડો: ભાજપના ઉમેદવાર સુધા પાંડે બી.એ.પહેલાં જ એમ.એ.ની ડિગ્રી મેળવી?
તેલંગાણામાં અરજી કેમ? આસામ કેમ ન ગયા? સુપ્રીમ કોર્ટના પવન ખેરાને તીખા સવાલો
ગાંધીનગરના આકાશમાં સૂર્યની આજુબાજુ અદભૂત ‘સૂર્ય મંડળ’ સર્જાયું: લોકોમાં કુતૂહલ સાથે ચર્ચા
વડોદરા નજીક કાર શોરૂમમાં રૂ. 26.06 લાખની ઉચાપતનો પર્દાફાશ
વંદે ભારત સહિત મેમુ, ઇન્ટરસિટી અને એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર
પ્રભસિમરન સિંહની અણનમ 80 રનની ઇનિંગ્સથી Punjab Kingsની શાનદાર જીત
નવી દિલ્હી: અમેરિકાના (America) પેન્સિલવેનિયાના (Pennsylvania) ફિલાડેલ્ફિયામાં (Philadelphia) એક બારની બહાર 10 લોકો પર ફાયરિંગ (Firing) કરવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ફાયરિંગના કારણે હોબાળો મચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા. પ્રાથમિક માહિતી અનુસાર આ ફાયરિંગમાં 10 લોકોને ગોળી વાગી છે.
ફાયરિંગની માહિતી પોલીસને આપવામાં આવી હતી. પોલીસે વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે. આરોપીની શોધ ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના અમેરિકાના ફિલાડેલ્ફિયાના કેન્સિંગ્ટન વિસ્તારમાં બની છે. અહીં એક બારની બહાર ઓછામાં ઓછા 10 લોકોને ગોળી મારી દેવામાં આવી છે. ઘટના શનિવાર રાતની જણાવવામાં આવી રહી છે.
ફાયરિંગની ઘટના કેન્સિંગ્ટન અને એલેગેની એવેન્યુ વિસ્તારમાં એક બાર પાસે બની હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. લોકોએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ ઘટનાની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે.
આ પહેલા અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગોળીબારની ઘટનામાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃતકોમાં ઑફ ડ્યુટી પોલીસ અધિકારી પણ સામેલ છે. આ ઘટના નોર્થ કેરોલિનાના રેલેની છે. નોર્થ કેરોલિનાના મેયર એન બાલ્ડવિને આ માહિતી આપી હતી.
ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ અનુસાર, મેયરે જણાવ્યું કે સાંજે પાંચ વાગ્યે ન્યુસ નદી ગ્રીનવે પાસે અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. હુમલાખોર ગોરો સગીર હોવાનું કહેવાય છે, જેની ઉંમર 13 થી 16 વર્ષની વચ્ચે છે. તેની પાસે લાંબી બંદૂક હતી. પીડિતોને સારવાર માટે વેકમેડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે શંકાસ્પદ હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
સોમાલિયામાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 15થી વધુનાં મોત
નવી દિલ્હી: સોમાલિયાની (Somaliya) રાજધાની મોગાદિશુમાં એક સૈન્ય મથક પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં (Bomb explosion) ઓછામાં ઓછા 15 લોકો માર્યા (Death) ગયાની માહિતી મળી આવી છે. મળતી માહિતી મુજબ ઉગ્રવાદી જૂથ અલ-શબાબને આ આત્મઘાતી હુમલા (Attack) માટે જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. જો કે આ હુમલા પાછળ ખરેખર કોણ જવાબદાર છે તે હજુ સ્પષ્ટ થયું નથી. જાણકારી મળી આવી છે આ જૂથ પર ગયા અઠવાડિયે બે કાર બોમ્બ વિસ્ફોટ કરાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.