બારડોલી: (Bardoli) બારડોલીના તેન ગામની (Ten Village) સીમમાં સાઈ રિવર સોસાયટીની (Society) સામેથી પસાર થતી મીંઢોળા નદીમાંથી (Mindhola River) 15 વર્ષીય તરુણીની...
હથોડા: પાલોદ (Palod) પોલીસે કોઠવા ગામે મહિલા (Woman) બુટલેગરના (Bootlegger) ઘરમાંથી રૂ.38,000નો દારૂ ઝડપી કાર્યવાહી કરી હતી.પોલીસ (Police) દ્વારા કરવામાં આવેલી આ...
સુરત: આગામી તા.1લી ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં (Assembly Elections) ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઇ હતી. સુરત શહેર...
વલસાડ : વલસાડમાં (Valsad) સાઇબર ફ્રોડના (Cyber Faraud) અનેક બનવો બનતા રહ્યા છે. જેમાં સાઇબર ફ્રોડ વિવિધ પ્રકારની વેબસાઇટ થકી પોતાના નંબર...
પલસાણા: (Palsana) પલસાણાના કરણ ગામેથી પસાર થતા નેશનલ હાઇવે (National High Way) પર આવેલા કટ પરથી ગતરોજ બે મિત્ર બાઇક (Bike) પર...
પલસાણા: વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) ગુજરાતમાં યોજાઈ રહી છે ત્યારે બુટલેગરો દારૂની (Alcohol) હેરાફેરીને લઇ સક્રિય થયા છે. ખાસ કરીને સુરતની આજુબાજુના...
દેશમાં વધી રહેલા ધર્માંતરણના (Conversions) મામલાઓ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગંભીરતા દાખવી છે. તેમણે બળજબરીથી ધર્મ પરિવર્તનને દેશની સુરક્ષા (Security) માટે...
અમદવાદ : વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) ટાણે જ ગુજરાત કોંગ્રેસમાં (Congress) ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી ત્યારથી કાળો કકળાટ શરૂ થઈ ગયો છે....
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ (Delhi Lieutenant Governor VK Saxena) તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટ (Tihar Jail Superintendent) અજીત કુમારને સસ્પેન્ડ (suspend) કરી દીધા...
રાજકોટ: રાજકોટમાં (Rajkot) કાર (Car) અને ગેસના બાટલા ભરેલી ટ્રક (Truck) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. રાજકોટના મવડી ગામે આવેલા નવા 150...
નવી દિલ્હી: દુનિયા (World) હવે ડીઝીટલ (Digital) થઇ ગઈ છે. વર્તમાન પરિસ્થિતિનો જો ત્રાગ મૅળવીયે તો હાલ દરેક કામો પણ ડીઝીટલ પ્લેટફોર્મ...
આજના સમયમાં દરેક વ્યક્તિ પ્રખ્યાત થવા માંગે છે. ઘણા પૈસા (Lot Of Money) કમાવવા માંગે છે. યુટ્યુબ ચેનલ (YouTube Channel) દ્વારા વિડીયો...
વિશ્વના સૌથી મોટા અમીર એલોન મસ્કને (Elon Musk) આ અઠવાડિયે કોર્ટના (Court) ચક્કર લગાવવા પડશે. તેનું કારણ ટેસ્લામાં તેનું અબજો ડોલરનું પેકેજ...
નવી દિલ્હી: ટાટા ગ્રુપનો (Tata Group) બિઝનેસ (Business) દરેક ક્ષેત્રમાં ફેલાયેલો છે. પછી એ ગૃહણીના રસોડમાં વપરવામાં આવાતું મીઠું-મસાલા હોય કે પાણી-ચા-કોફી...
મુંબઈ: જાણીતા સિંગર અને મ્યુઝિક કમ્પોઝર અદનાન સામી (Adnan Sami) ટ્વિટર પર ભારતીય અને પાકિસ્તાની યુઝર્સ વચ્ચે ચાલી રહેલી ચર્ચામાં ફસાઈ ગયા...
ઈટાવા: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઈટાવામાં (Itava) ભરતિયા કોઠી પાસે આગરા-લખનૌ (Agra-Lucknow) એક્સપ્રેસ વે (Express way) પર દોડતી બસ (bus) એકાએક આગનો...
નવી દિલ્હી: ઈંગ્લેન્ડની (England) ટીમે ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાયેલો T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) જીતી લીધો છે. મેલબોર્નમાં રવિવારે રમાયેલી...
દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) 5 મહિના પહેલા 26 વર્ષની યુવતીની હત્યા (Murder) કેસમાં આરોપી યુવકે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપી આફતાબે...
મુંબઈ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનો(Amitabh Bachchan) જાદુ આજે પણ દર્શકો (audience) પર છવાયેલો છે અને તેનું તાજું ઉદાહરણ હાલ રિલીઝ (latest released)...
અમૃતસર: પંજાબના (Punjab) અમૃતસરમાં (Amritsar) આજે વહેલી સવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. અમૃતસરથી 145 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા....
સુરત: મુસ્લિમોના (Muslim) નેતાની છાપ ધરાવતા અસુદ્દીન ઓવૈસીનો (asaduddin owaisi) સુરતમાં (Surat) મુસ્લિમો દ્વારા વિરોધ કરાયો હોવાનો એક વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ...
મુંબઈ: નવરાત્રી, ધનતેરસ, દિવાળી અને દેવ દિવાળી પછી દેશમાં ફરી એકવાર લગ્નની મોસમ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં દેશમાં ફરી એકવાર સોના...
નવી દિલ્હી: ઈન્ડોનેશિયાના (Indonesia) બાલીમાં (Bali) G-20 શિખર સંમેલન (G-20 Summit) યોજાવા જઈ રહ્યો છે. પરતું આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યો...
જામનગર: ભારતીય ક્રિકેટર (Indian Cricketer) રવિન્દ્ર જાડેજાનો (Ravindra Jadeja) એક વીડિયો (Video) હાલ ખૂબ ચર્ચામાં છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા (Ravindra Jadeja...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) ફરી એકવાર પાકિસ્તાની ધ્વજના (Pakistan Flag) રંગનું એરક્રાફ્ટ (Aircraft) આકારનું બલૂન (balloon) મળી આવ્યું છે. સાંબા (Samba) જિલ્લાના...
દાહોદ : દાહોદ રેલવે સ્ટેશન ખાતે એક અજાણ્યો યુવાન હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચડી જતા રેલવે તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં દોડધામ...
વડોદરા : અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે ઇકોસ્ટેન્ડ બનાવી પહેલા આડેધડ ઉભા રહેતા હતા. પરંતુ હાલમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે અ્ને...
ભરૂચ: ભરૂચના (Bharuch) વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામે 11મી શરીફની નિયાઝના (Niyaz Dawat) કાર્યક્રમમાં 175 લોકોને ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) થતા તબિયત...
આણંદ: પેટલાદ તાલુકાના વડદલા પાસે એક ટેન્કર પાછળ ઈકો કાર ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમા વડોદરા સ્થિત પરિવારના ત્રણ લોકોનું...
વડોદરા: ગુજરાત વિધાનસભા ચૂંટણીમા વડોદરા જિલ્લા ની પાંચ બેઠકો પર ઉમેદવારો જાહેર થયા બાદ. જિલ્લાની ત્રણ બેઠકો પર બળવો થતા રાજકીય સમીકરણો...
હેપ્પી બર્થડે સચીન! માસ્ટર બ્લાસ્ટર આજે થયા 53ના, એક સલાહે બનાવી દીધા ક્રિકેટના લેજેન્ડ, આવો જાણીએ
બાલાજી રોડ અને બાલાજી મંદિર સાથે જોડાયેલું અમર નામ: કૃષ્ણ અર્જુન ત્રવાડી
ડભોઇ–વેગા રોડ પર અકસ્માત: નોકરી પરથી ઘરે ફરતા યુવકની બાઈક કન્ટેનર સાથે અથડાઈ
SMC પહેલાં સુરત સુધરાઈ ઓળખાતી,તેનો ઇતિહાસ છે રસપ્રદ
અહા….1000 પ્લાન્ટ્સથી આ સ્કૂલ તો બની ગઈ ગાર્ડન
રેલીના કારણે સુરતમાં લોકો ગરમી અને ટ્રાફિક જામથી અકળાયા, ધનમોરા-માધવબાગ વિસ્તારમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો
સ્ટડી સાથે બિઝનેસ કરી આત્મનિર્ભર બન્યા સ્ટુડન્ટ્સ
ઝાલમુરી બાદ પીએમ મોદીએ હુગલીમાં માણી નૌકાવિહારની મોજ, કેમેરા સાથે દેખાયા અનોખા અંદાજમાં
દુનિયાભરમાં તેલની રિફાઈનરીઓનો નાશ કરવાનું કોઈ ષડ્યંત્ર ચાલી રહ્યું છે?
એસએસજી હોસ્પિટલમાં મધરાતે ચોરીનો પ્રયાસ નિષ્ફળ! સતર્ક સિક્યુરિટી જવાનોએ ચોર ટોળકી રંગેહાથ ઝડપી
ત્રિરંગી પ્રકૃતિ
સંભવામિ યુગે યુગેનું વચન પ્રભુ કયારે પાળશે?
માનવોનું મહાયુદ્ધ મહાવિનાશ
શૈક્ષણિક સંસ્થાઓ કોર્મશિયલ બની રહી છે
મુંબઈના ભાંડુપમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી, એકનું મોત, 10 સારવાર હેઠળ
લોકશાહી પર્વ ની ઉજવણી
ઓઇલના ભાવ ઉછળતાં બજાર દબાણમાં, સેન્સેક્સ 300 પોઇન્ટ તૂટ્યો
ગામડાંઓ જીવવાલાયક રહે તો એ જીતવાલાયક રહે
ઈઝરાયલ-લેબેનોન સીઝફાયર 3 અઠવાડિયા લંબાયું, ટ્રમ્પની મધ્યસ્થતાથી મોટો નિર્ણય
મહિલાઓ નારાજ છે જ
અવિચારી વિકાસકાર્યોને કારણે હિમાલયન વિસ્તારોમાં હોનારતોનું પ્રમાણ વધ્યું છે
બંગાળ ચૂંટણીમાં ઊંચું મતદાન: કોને મળશે સ્પષ્ટ બહુમતી? ભાજપ અને ટીએમસીના જુદા જુદા દાવા
બંગાળમાં મતદાનનો રેકોર્ડ: 92.14% વોટિંગ, તમિલનાડુના ઇતિહાસમાં સૌથી વધુ 84.98% મતદાન
ટ્રમ્પે કહ્યું- હોર્મુઝ હમારા કબજામાં, માઈન બિછાવનાર જહાજોને જોતા જ ગોળી મારવાનો આદેશ
વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો રોડ-શો યોજાયો
JEE મેઈન 2026 સત્ર 2ના પરિણામમાં ટોપર્સની સફળતાને ચિહ્નિત કરવા માટે સામૂહિક ઉજવણી
બંગાળમાં પહેલા તબક્કામાં ભાજપ કેટલી બેઠકો જીતી શકે છે? સુવેન્દુ અધિકારીએ ચોંકાવનારો દાવો કર્યો
ઉમરેઠ પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૨% મતદાન નોંધાયું
વડોદરા જિલ્લા સંગઠનને કુમતિ સૂઝી, હથિયાર પરવાના કૌભાંડમાં નામ ઉછળ્યું હતું તેના ઘરે જગદીશ વિશ્વકર્માને લઈ ગયા
ઇતિહાસમાં પહેલીવાર બમ્પર મતદાન: બંગાળમાં 91.35% અને તમિલનાડુમાં 84.29% મતદાન
બારડોલી: (Bardoli) બારડોલીના તેન ગામની (Ten Village) સીમમાં સાઈ રિવર સોસાયટીની (Society) સામેથી પસાર થતી મીંઢોળા નદીમાંથી (Mindhola River) 15 વર્ષીય તરુણીની લાશ (Dead Body) મળી આવી હતી. તરુણી ગાંધી રોડ (Gandhi Road) પર આવેલા આશિયાના નગરમાં રહેતી હોવાની ઓળખ થઈ હતી. તેણી વહેલી સવારે માતા અને તેનાં ભાઈ-બહેનોને ઘરમાં ગોંધી ક્યાંક નીકળી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે બપોરે બારડોલીના તેન ગામની સીમમાં આવેલી સાઈ રિવર સોસાયટી નજીકથી પસાર થતી મીંઢોળા નદીમાં કોઈ યુવતીની લાશ તણાઇ આવી હોવાની જાણ બારડોલી પોલીસને થતાં બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢ્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા. પોલીસે લાશની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી.
એ સમયે તલાવડી પર આવેલા વકીલની ઓફિસમાં આશિયાનાનગરમાં રહેતો દાઉદભાઈ નિઝામભાઈ ઔધંકર તેણી પુત્રી ગુમ થઈ હોવાની અરજી લખાવવા માટે આવ્યા હતા. ટેમ્પોમાં લાશ લઈ આવેલો ચાલક પણ તે સમયે ઓફિસમાં પહોંચ્યો હતો અને તેણે લાશનો ફોટો બતાવતા દાઉદભાઈએ આ તેમની જ પુત્રી હોવાની ઓળખ કરી હતી. તેમની પુત્રી સફિયા દાઉદ નિઝામ ઔધંકર (ઉં.વ.15) સોમવારે સવારે 8 વાગ્યે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેણી તેની માતા અને ભાઈ-બહેનોને ઘરમાં પૂરીને જતી રહી હતી. ત્યારબાદ પરિવારજનોએ તેણી શોધખોળ આદરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતાં અંતે પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમની પુત્રીની માનસિક હાલત સારી ન હતી. આથી તેણીએ આવું પગલું ભર્યું હોવાનું પોલીસને જણાવ્યુ હતું.
કડોદરાની જય ભારત મિલમાં આગ, 35 લાખનું નુકસાન
પલસાણા: કડોદરા નગર સ્થિત જય ભારત મિલમાં ગતરોજ પ્રિન્ટિંગ વિભાગની ૩ ઓફિસમાં અચાનક લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો. ત્યારે સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી. પરંતુ ૩૫ લાખનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના કડોદરા નગર સ્થિત જય ભારત ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ પ્રા.લિ.માં એક્સપોર્ટ ખાતામાં અગમ્ય કારણોસ૨ અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે મિલમાં આવેલી ત્રણેય પ્રિન્ટિંગ ઓફિસોની ઉ૫૨ની છત ફર્નિચર, ૬ જેટલાં એરકન્ડિશનર, ૪ કોમ્પ્યુટર, એક પ્રિન્ટર તેમજ એક્સપોર્ટ ખાતામાં રાખવામાં આવેલાં ૩૭ જેટલાં અલગ અલગ એચ.પી.ના ઇન્વેટ૨વાયરિંગ તેમજ અન્ય ઇલેક્ટ્રિક સામાન મળી અંદાજે ૩૫ લાખનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી. આ અંગે કડોદરા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.