યુક્રેન : છેલ્લા ઘણા સમયથી એવું લાગી રહ્યું હતું કે રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધનો (war) અંત આવી ગયો છે....
સુરત: (Surat) અઠવાલાઈન્સ આદર્શ સોસાયટીની પાસે રહેતી ધોરણ 11 ની વિદ્યાર્થીની ગઈકાલે પિતાએ અભ્યાસ (Education) બાબતે ઠપકો આપતા ચીઠ્ઠી લખીને ઘર છોડી...
કેન્દ્ર સરકારે (Central Government) રાજીવ ગાંધી હત્યા કેસમાં (Rajiv Gandhi Murder Case) છ દોષિતોની મુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સમીક્ષા અરજી...
રાજપીપળા: માદક પદાર્થ ગાંજાની (Marijuana) હેરાફેરી કરતા એક કેરિયરને (Carrier) નાંદોદ (Nandod) પોલીસે (Police) દબોચી પડ્યો હતો. પોલીસને હાથો ઝડપાયેલ આ કેરિયર...
પેરિસઃ(Paris) યુરોપીયન સોલાર ઓર્બિટર (Solar Orbiter) સૂર્યની (Sun) અંદર છુપાયેલા રહસ્યોને પૃથ્વી પરના વૈજ્ઞાનિકો સમક્ષ લાવે છે. હવે આ પ્રોબ દ્વારા આપણા...
મોરબી નગરપાલિકાએ (Morbi Municipality) ગુજરાત હાઈકોર્ટને (Gujarat High Court) જણાવ્યું છે કે બ્રિજના (Bridge) સમારકામની જે કંપનીને જવાબદારી સોંપવામાં આવી હતી તેણે...
ઉત્તર પ્રદેશના (UP) ગાઝિયાબાદ જિલ્લાની (Ghaziabad District) ડાસના જેલમાં 140 કેદીઓ એચઆઈવી પોઝીટીવ અને 17 કેદીઓ ટીબી પેશન્ટ મળી આવતા ખળભળાટ મચી...
ભરૂચ: ભરૂચ (Bharuch) તાલુકા ત્રાલસા ગામના પરમાર ફળિયામાં GRD જવાનના (GRD Jawan) મકાનને તસ્કરો નિશાન બનાવી સોના-ચાંદીનાં ઘરેણાં (Gold-silver Jewellery) મળી કુલ...
અમદાવાદ: આપના (Aam Aadmi Parti) ઉમેદવારે (Candidate) વેરાવળના એક ટોલકર્મીને (Tolkarmy) માર માર્યો હોવાનો બનાવ સોમનાથમાં બન્યો હતો. આ બનાવ ગત 15મી...
જો તમે સપ્તાહના અંતે બેંક (Bank) સંબંધિત કામ કરવાનું આયોજન કર્યું છે તો આટલું જાણી લેજો. શનિવારે દેશની ઘણી જાહેર ક્ષેત્રની બેંકોમાં...
સુરત: ગુજરાતમાં (Gujarat) એકતરફ ચૂંટણીનો (Election) માહોલ જામ્યો છે ત્યાં ફરી એકવાર પેપક લીક કૌંભાડનો (SCAM) નાદ ગાજ્યો છે. સુરતની અઠવાલાઈન્સ પાસે...
મુંબઈ: અભિનેતા (Actor) અજય દેવગનની જાણીતી ફિલ્મ ‘દ્રશ્યમ’ પછી ચાહકો તેના બીજા ભાગ (Part 2) ‘દ્રશ્યમ 2’નો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં...
સુરત: (Surat) સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની (Gujarat Assembl Election) પહેલા તબક્કાની ચુંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
નવી દિલ્હી: રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આજે ભારત જોડો યાત્રા દરમિયાન મીડિયા (Media) સાથે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ સાવરકરે...
મુંબઈ: ભારતીય ટીમ (Indian Team) હાલમાં ન્યુઝીલેન્ડના (New Zealand) પ્રવાસે છે જ્યાં તેને ત્રણ મેચની વનડે અને ટી20 શ્રેણીમાં ભાગ લેવાની છે....
ક્રિતી સેનોન કયારની ઇચ્છી રહીછે કે તેનું નામ ધમાકો બની જાય પણ એવું થતું નથી એટલે જરા હતાશ છે. એ જોકે હતાશા...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) બે તબકકે થવા જઈ રહેલી ચૂંટણીમાં (Election) તમામ પક્ષો વચ્ચે રસાકસીનો માહોલ જામ્યો છે. તમામ પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી...
સારા અલી ખાનને લઈને કરણ જોહરે ‘એ વતન મેરે વતન’ ફિલ્મ શરૂ કરી છે. કન્નન ઐયર દિગ્દર્શિત આ ફિલ્મમાં બહુ બધા વિદેશી...
કરણ જોહર ટાઇગર શ્રોફ સાથે ‘સ્ક્રુ ઢીલા’ ફિલ્મ શરૂ કરવામાં હતો પણ હવે તેઓ આ ફિલ્મ જ બનાવવા નથી માંગતો. ટાઇગર શ્રોફે...
વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો લાગ્યો છે. ત્યારે આજે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત અન્ય...
નવી દિલ્હી: ટ્વિટર, મેટા પછી એમેઝોનમાં (Amazon) કર્મચારીઓની છટણીનો (Retrenchment) દોર શરૂ થયો છે. આ માટે એમેઝોને એક પત્ર (Letter) પણ તેના...
પૂણે: ઈલેક્ટ્રિક કારની સાથે સાથે દેશમાં ઈલેક્ટ્રિક ઈ-બાઈકની પણ માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં, પુણે સ્થિત સ્ટાર્ટ-અપ EMotorad એ સ્થાનિક બજારમાં...
આણંદ: આણંદ જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. આમ છતાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર કરવામાં પેટલાદ બેઠક પર છાસ ફૂંકી ફૂંકીને પીવી પડી...
વારાણસી: જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. કોર્ટે તે બાબતને જાળવી રાખવા યોગ્ય ગણી અને તેના આધારે અરજીને...
આમ આદમી પાર્ટી (AAP) આ વખતે ગુજરાતમાં (Gujarat) ઉમેરાયેલું એક નવું ફેક્ટર છે અને આ જ કારણસર ગુજરાતમાં ચૂંટણી (Election) રોચક બની...
નડિયાદ: નડિયાદ કિડની હોસ્પિટલના નામે જાણીતી MPUH (મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ) વર્ષ 1978થી કાર્યરત છે. ભારતની સર્વપ્રથમ સિંગલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દેશ-વિદેશના...
સુરત: ગુજરાતના (Gujarat) રાજકારણનું એપી સેન્ટર મનાતા સુરતમાં (Surat) 12 બેઠક પૈકી નવાજૂની થઇ શકે તેવી જે ચાર-પાંચ બેઠક છે, તેમાં સુરત-ઉત્તર...
આણંદ : આણંદ જિલ્લામાં 2022ની વિધાનસભા ચૂંટણી સાત વિધાનસભા બેઠક પર યોજાનારી છે. પરંતુ ચાર દાયકા પહેલા 1980માં યોજાયેલી ચૂંટણીમાં જિલ્લામાં આઠ...
મુંબઈ: મહારાષ્ટ્રની (Maharashtra) રાજધાની મુંબઈમાં (Mumbai) ઓરીના (Measles ) કેસ ઝડપથી વધી રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ સ્થિતિ વધુ વણસી ગઈ...
મેટા કંપનીએ ૧૧,૦૦૦ કર્મચારીઓને ૨૪ કલાકની નોટિસમાં છૂટા કર્યા તે પછી એમેઝોન કંપનીએ ૧૦,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. એમેઝોનમાં કુલ...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
યુક્રેન : છેલ્લા ઘણા સમયથી એવું લાગી રહ્યું હતું કે રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધનો (war) અંત આવી ગયો છે. પણ રશિયાએ ફરી એકવાર આક્રમક વલણ દાખવીને યુક્રેનની શાંતિમાં ભંગ નાખ્યો છે. રૂસે ફરીથી યુક્રેનના શાંત વિસ્તારોમાં મિસાઈલના હુમલા (Missile Attacks) શરુ કરી દીધા છે. યુક્રેનના ઓડેસા વિસ્તારમાં રશિયાએ મિસાઈલ છોડી છે. આ ઉપરાંત યુક્રેનના અન્ય કેટલાક શહેરોમાં પણ એક પછી એક હુમલા થયા છે. રશિયાનું આવું આક્રમક વલણ એવા સમયે સામે આવ્યું છે જ્યારે તેને ખેરસોન વિસ્તારમાંથી તેની સેનાએ પછી ફરી રહી હતી.જેથી ખેરસોનની આઝાદીને લઇ ત્યાંના સ્થનિકો ખુશ થઇને જશ્ન માનવી રહ્યા હતા.બીજી તરફ G20 સમિટ દરમિયાન જ આક્રમક વલણ જોવા મળ્યું છે.
ઓડેસામાં રુસી હુમલાનો શું મતલબ નીકળે છે ?
ઓડેસાના ગવર્નર મેક્સીમ માર્શેન્કોએ આ વાતને લઇ ટિપ્પણી કરી હતી કે,રુસ સતત મિસાઈલ હુમલા કરી રહ્યું છે. વધુમાં તેમણે જ્બવ્યું હતું કે રુસ આવનાર સમયમાં પણ મોટા હુમલાઓ કરશે તેવી શંકાઓ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ઓડેસામાં છેલ્લા કેટલાય મહિનાઓથી શાંતિ બની રહી હતી.અને હવે અચાનક રૂસે યુક્રેનના અલગ અલગ વિસ્તારોને નિશાન બનવી રહ્યું છે.જોકે આ હુમલાની રણનીતિ હજી સપશષ્ટ થઇ શકી નથી.
વૈશ્વિક વિરોધ બાદ પણ પુતિન આક્રમક બની રહ્યા છે
હાલ જી-20 સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ઘણા દેશોથી ઘેરાયેલા હતા.આ પહેલા પુતિને જી-20માં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. ભારતે ચોક્કસપણે આ સમગ્ર મામલે તટસ્થ વલણ જાળવી રાખ્યું હતું. પરંતુ અમેરિકાથી લઈને બ્રિટન સુધી આ તમામ દેશોએ પુતિનને આર્થિક મંદી, મોંઘવારી જેવા મુદ્દાઓ માટે જવાબદાર ઠેરવ્યા હતા. એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે રશિયાએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવું જોઈએ. પરંતુ આની પુતિન પર કોઈ અસર થઈ નથી. તેનાથી વિરુદ્ધ રશિયા યુક્રેનના તે વિસ્તારો પર પણ આક્રમક હુમલો કરી રહ્યું છે જે ઘણા અઠવાડિયાથી શાંત હતા.