નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલીને (Virat Kohli) હવે T20 ટીમમાં સ્થાન નહીં મળે તેવી માહિતી...
આમ તો શિયાળામાં (Winter) લીલું લસણ (Garlic) સ્વાસ્થ્ય વર્ધક (Healthy) કહેવાય છે. પરંતુ લસણ આખું વર્ષ આપણા શરીર માટે લાભદાયી હોય છે....
ગાંધીનગર: ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) નાગરિકોના (citizens) હિતમાં માટે એક જાહેરાત કરી છે. ઘણીવાર રાજ્યના નાગરિકોને ઘણી સમસ્યાઓ...
અમેરિકા: અમેરિકાના કેલિફોર્નિયામાં તોફાનને કારણે તબાહી સર્જાઈ છે. સધર્ન કેલિફોર્નિયાના મોન્ટેસિટોમાં હજારો લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ જો...
સુરત: ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરનાર મજબૂર ગરીબોનું સર્વસ્વ છીનવી લેનારા વ્યાજખોરો સામે રાજ્ય સરકારે કડકાઈ શરૂ કરી છે....
નવી દિલ્હી: ફ્લાઇટમાં (Flight) મુસાફરો સાથે ગેરવર્તણૂકના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે. વિશ્વના ઘણા દેશોની ફ્લાઈટ્સમા મુસાફરો સાથે થઈ રહેલા ગેરવર્તણૂક...
મુંબઈ: સ્થાનિક શેરબજારમાં મંગળવારે ફરી મોટો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં સ્થાનિક સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો....
નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. આગામી વર્ષ 2024માં રામ મંદિર બનીને તૈયાર થઇ જશે તેવું શક્યતાઓ સેવાઈ રહી...
બેંગલુરુ: (Bengaluru) બેંગલુરુમાં એક દર્દનાક અકસ્માત થયો છે. અહીં મેટ્રોનું (Metro) નિર્માણ કાર્ય (Construction Work) ચાલી રહ્યું છે અને આ દરમિયાન એક...
સુરત(Surat): ભોળી યુવતીઓને (Young Girl) લગ્નનું વચન આપી પ્રેમજાળમાં ફસાવી તેઓના ભોળપણનો ગેરલાભ ઉઠાવવામાં આવતા હોવાના અનેક બનાવો આસપાસ બની રહ્યાં છે,...
નવી દિલ્હી: દુનિયાભરમાંથી હજ (Hajj) પર જનારા હજયાત્રીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સાઉદી અરેબિયાએ (Saudi Arabia) છેલ્લા ત્રણ વર્ષથી હજયાત્રીઓની સંખ્યા પરનો...
અમદાવાદ: અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA)એ 50 હજાર વર્ષ બાદ ધૂમકેતુ (Comet)પૃથ્વી (Earth) સૂર્ય (Sun) ની નજીકથી પસાર થવાની ઘટનાની જાહેરાત કરતાં...
સુરત: સુરત (Surat) શહેરમાં જ્વેલર્સના (Jewelers) શોરૂમમાં નોકરી કરતા એક આધેડને ફેસબુક (Facebook) પર અજાણી યુવતીને હેલ્લોનો મેસેજ કરવાનું ભારે પડ્યું હતું....
મુંબઈ: વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ઓસ્કર 2023 એલિજિબલ કરવામાં આવી છે. જ્યારે અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી...
નવી દિલ્હી: જાન્યુઆરીની શરૂઆતથી જ ઉત્તર ભારતના (North India) રાજ્યોમાં તીવ્ર ઠંડી (Cold) પડી રહી છે. દિલ્હી, યુપી સહિત ઘણા રાજ્યો ધુમ્મસ...
વડોદરા,: કોરોના મહામારી બાદ ફરી એક વખત વડોદરાના પતંગ રસીયાઓને આંતરરાષ્ટ્રીય પતંગ કળા અને પરંપરાનો સાક્ષાત્કાર થયો હતો.શહેરના નવલખી મેદાનમાં ગુજરાત પ્રવાસન...
વડોદરા : બાપોદમાં પિતાએ પુત્રના ફાંસો આપ્યા બાદ પોતે પણ આપઘાત કર્યાની ઘટનાની સાહી સુકાઇ નથી કે દેવા રૂપી હવનમાં નાનો સરખો...
નડિયાદથ: નડિયાદ શહેરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી ફિલ્ટરેશન પ્લાન્ટનું નિર્માણ કરાયુ છે. સ્થાનિક નેતાઓ અને તંત્ર દ્વારા વારંવાર આ પ્લાન્ટ કાર્યરત થઈ...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) માં ગ્રામ્ય પોલીસ (rural police) કર્મીઓની પોલમપોલ સામે આવી છે. આ તમામ કર્મચારીઓ ડ્યુટી પરની ગેરહાજરીનાં કારણે ભેરવાયા છે....
ખેડા: ખેડા તાલુકાના ખુમરવાડ ગામમાં વૃક્ષ પરથી જમીન પર પટકાયેલ વાનર અને તેનું નવજાત બચ્યું જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યું હતું. આ...
ખંભાત : રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલા વિકાસની વાતો કરવામાં આવે છે. પરંતુ ખંભાતની પતંગ ઉદ્યોગ એવો છે કે જ્યાં વરસોથી...
ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે કોવિડ-૧૯ની વેક્સિનનો ધંધો અબજો ડોલરની કમાણી કરાવી આપનારો છે. દુનિયામાં એક બહુ મોટો વર્ગ આજે પણ એવું માને છે...
દેશના ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઓડિસા અને રાજસ્થાન સરકારના નીચેના નિર્ણયો પ્રજાલક્ષી હોઈ નોંધપાત્ર ગણી શકાય. (1) ઉત્તરપ્રદેશ : ઉત્તરપ્રદેશમાં અપરાધીઓ પર દાખલારૂપ ત્વરિત...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતશ્રીએ ગાંધીજીએ સ્થાપિત ડિસેમ્બર-22ની મધ્યમાં લીધી. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિયુક્ત થતાં જ ઓચિંતી મુલાકાત લીધી. વાસ્તવિક પરિસ્થિતિ નજરે...
ગુ.મિ.ની કોલમમાં ડો. શ્રી નાનક ભટ્ટે શિક્ષણમાં આધુનિક આધાર (સેક્સ) વિષે ખૂબ જ વિશદ ચર્ચા કરી સમજાવ્યું છે. આધુનિક શિક્ષણ વિષે વધુ...
એક દિવસ એક રાજાએ પોતાના ચતુર મંત્રીને કહ્યું, ‘મારા મનમાં એક પહેલી છે. હું તમને ચાર સંજોગ કહું છું તેનો જવાબમાં કઈ...
મુંબઈ: શાહરૂખ ખાન (Shahrukh Khan) અને દીપિકા પદુકોણની (Deepika Padukone) ફિલ્મ પઠાણનો (Film Pathaan) ઈતઝાર પૂરો થયો, આખરે શાહરૂખ ખાન અને દીપિકા...
અમારો રતનજી પ્લેબેક સિંગર તો નહિ, પણ ક્યારેક ક્યારેક તહેવાર જોઇને ગળું ખંખેરવામાં ઓઆવ્ર્ધો. ચાંદો જોઇને ચાંદનાં ગીતો ગાય, ડુંગરા જોઇને ડુંગરના...
ગુવાહાટી: શ્રીલંકા સામેની 3 મેચની વન-ડે સિરીઝની (INDvsSrilanka) પહેલી મેચ ગુવાહાટી ખાતે આજે મંગળવારે તા. 10 જાન્યુઆરીના રોજ બપોરે 1.30 વાગ્યે શરૂ...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) મંદીના (Financial crisis) કારણે લોકો ભૂખે મરી રહ્યા છે. પાકિસ્તાન ભૂખમરાથી પોકારી રહ્યું છે, ગરીબી, મંદી, એક-એક પૈસા...
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા
…તો ઉંમર વધતી અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સપનાને સાકાર કરવાની નજીક
સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત
મણિપુરના ઉખરુલમાં કુકી-તાંગખુલ વચ્ચે અથડામણ: ગામોમાં હિંસા અને આગચંપીના બનાવોથી સુરક્ષા દળો તૈનાત
‘અતિ સંવેદનશીલ બૂથની સુરક્ષાની જવાબદારી ECની છે’: કોલકાતા હાઇકોર્ટે TMCની અરજી ફગાવી
WMOનો એલર્ટ: અલ નીનો આવશે, મે થી શરૂ થશે કાળઝાળ ગરમી, દુષ્કાળનો ખતરો પણ વધશે
ભગવંત માને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો, તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ મંગાવેલા વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો
બલ્લુ ફરી આવશે! 33 વર્ષ પછી ખલનાયકની વાપસી, ‘ખલનાયક 2’નું ટીઝર વાયરલ
પાક.માં US-ઈરાન વાટાઘાટો: ઈરાને કહ્યું- પાકિસ્તાન સમક્ષ શરતો રજૂ કરીશું, USને બેઠકની આશા
વેજલપુરમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
હરભજન સામે શ્રીસંતના નવા ખુલાસા, ‘થપ્પડ કાંડ’થી કમાણી કર્યાનો દાવો, 18 વર્ષ બાદ ફરી ગરમાયો આ મુદ્દો
રાહતનો શ્વાસ: ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ
નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલીને (Virat Kohli) હવે T20 ટીમમાં સ્થાન નહીં મળે તેવી માહિતી બહાર આવી છે. T20માંથી નિવૃત્તિ લેવાનો હાલ કોઈ ઈરાદો નહીં હોવાના રોહિત શર્માના નિવેદન બાદ આ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આ બંને ખેલાડીઓની T20 ટીમમાં પસંદગી નહીં કરવાનું મન BCCI એ બનાવ્યું છે. આ મામલે ટૂંક સમયમાં બંને ખેલાડીઓ સાથે BCCI વાત કરશે. BCCI હવે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવાન ખેલાડીઓને T20માં રમાડવા ઈચ્છે છે. આ સમાચાર રોહિત શર્માના નિવેદન પછી આવ્યા છે, ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડે પહેલા રોહિત શર્માએ કહ્યું હતું કે, તેણે T20ની કેપ્ટનશીપ છોડી નથી અને હાલ T20માંથી નિવૃત્તિ લેવાનો તેનો કોઈ ઈરાદો નથી.
એક અહેવાલ મુજબ, BCCIના સૂત્રોનું કહેવું છે કે ટીમ મેનેજમેન્ટ T20 ટીમમાં પસંદગીને લઈને વર્તમાન કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે થોડા દિવસોમાં વાત કરવામાં આવશે. બોર્ડ ઈચ્છે છે કે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં યુવા ટીમ તૈયાર કરવામાં આવે, જે ટી20 વર્લ્ડ કપ 2024માં ભાગ લેશે. આ માટે જરૂરી છે કે ટૂર્નામેન્ટની તૈયારી અત્યારથી જ શરૂ થઈ જાય. હાર્દિકને લાંબા ગાળાના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ચેતન શર્માની આગેવાની હેઠળની નવી BCCI પસંદગી સમિતિ વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે તેમના T20 ભવિષ્ય વિશે વાતચીત કરે તેવી શક્યતા છે. સૂત્રોએ કહ્યું કે, આ સ્ટાર ખેલાડીઓએ પોતાને T20માં પસંદગી માટે ઉપલબ્ધ કરાવ્યા છે. પરંતુ બોર્ડ તેઓની પસંદગી કરવા ઈચ્છુક નથી.
શ્રીલંકા સામે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો
તાજેતરમાં શ્રીલંકા સામે સમાપ્ત થયેલી ત્રણ મેચની T20 શ્રેણીમાં હાર્દિક પંડ્યાને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, ત્યારે જ એવી અટકળો શરૂ થઈ હતી કે T20માં રોહિતની કેપ્ટનશીપ છીનવાઈ શકે છે. રોહિત સિવાય વિરાટ કોહલી પણ આ સિરીઝમાં ટીમનો ભાગ નહોતો. તેથી તેના સ્થાન પર પણ જોખમ હોવાની ચર્ચા વહેતી થઈ હતી.
વિરાટ અને રોહિતના T20માં અનેક રેકોર્ડ છે
રોહિત શર્માએ જૂન 2007માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું, તે જ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં રોહિત તેની પ્રથમ T20 મેચ રમ્યો હતો. જ્યારે વિરાટ કોહલી ઓગસ્ટ 2008માં શ્રીલંકા સામે ડેબ્યુ કરી જૂન 2010માં પહેલી T20 મેચ રમ્યો હતો. બંને ખેલાડીઓએ T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું છે પરંતુ જીત મેળવી શક્યા નથી. વિરાટ 115 T20 મેચોમાં 52.73ની સરેરાશથી 4008 રન સાથે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. રોહિત શર્માએ 148 T20 મેચમાં 31.32ની સરેરાશથી 3853 રન સાથે આ યાદીમાં બીજા સ્થાને છે.
રોહિત શર્માએ કહ્યું હતું, મેં T20ની કેપ્ટનશીપ છોડી નથી
ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડેની પૂર્વસંધ્યાએ રોહિત શર્માએ કહ્યું હતું કે તેણે હજુ સુધી T20 ટીમનું સુકાની પદ છોડ્યું નથી. તેણે કહ્યું હતું અમારી પાસે માત્ર 6 ટી-20 છે, જ્યારે ત્રણ પૂરી થઈ ગઈ છે. વર્કલોડ મેનેજમેન્ટ પર ફોકસ રહેશે. જો તમે શેડ્યૂલ પર નજર નાખો, તો બેક-ટુ-બેક મેચો હતી, તેથી અમે કેટલાક ખેલાડીઓના વર્કલોડને જોતા નિર્ણય કર્યો, અમે ખાતરી કરવા માગીએ છીએ કે ખેલાડીઓને પૂરતો આરામ મળે. આ યાદીમાં મારો પણ સમાવેશ થયો છે.