સુરત (Surat) : કાપોદ્રા વિશાલ નગર સોસાયટીમાં વિભાગ -01માં 12 વર્ષની બાળકી (Girl) પર ચાર થી પાંચ વખત બળાત્કાર (Rape) કરનાર યુવાનની...
ગુજરાતમાં નવી સરકારની રચના થઈ ચૂકી છે. ગુજરાતમાં છેલ્લી ચૂંટણીમાં શિક્ષણવ્યવસ્થા અને ગુણવત્તાનો મુદ્દો અગ્રેસર રહ્યો. દિલ્હી સરકારના શિક્ષણ મોડલની ચર્ચાની ગુજરાતનું...
હરિયાણા: હરિયાણા (Haryana) નાં નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) ને સોમવાર મોડી રાત્રે અકસ્માત (Accident) નડ્યો હતો. જો...
વલસાડ : ગુગલના (Google) સીઇઓ સુંદર પીચાઇ (Sundar Pichai), દિલ્હીના (Delhi) સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને રોટરી ક્લબના ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ વાપીના...
છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી એરપોર્ટ પર એક વિચિત્ર સ્થિતિ જોવા મળી રહી છે. એરપોર્ટ પર પ્રવાસીઓની ભીડ ખૂબ મોટા પ્રમાણમાં ભેગી થઇ...
ડાંગ જિલ્લાના (Dang District) વઘઇ તાલુકામાં સમાવિષ્ટ દરાપાડા ગામની વાત કરીએ તો આ ગામ દાપૂરના ઘનઘોર જંગલોની ખીણમાં સમથળ ભૂમિ પર ધબકતું...
સુરત: ખૂબ ઓછાં વર્ષોમાં સિન્થેટિક (Synthetic) કે લેબગ્રોન (Lab Grown) રફ ડાયમંડના (Diamond) ઉત્પાદનમાં ભારતની (India) સીધી સ્પર્ધા ચીન (China) સાથે થતાં...
નવી દિલ્હી: ઉત્તર ભારતના (North India) રાજ્યોમાં ઠંડી અને ધુમ્મસનું (Fog) પ્રમાણ સતત વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કોલ્ક વેવ...
જમ્મુ અને કાશ્મીર: ભારતીય સેના (Indain Army) દ્વારા આતંકવાદીઓ (Terrorist) વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેથી જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કેટલાક વિસ્તારોમાં...
સુરત: રસ્તામાં (Road) થતા અકસ્માતમાં (Accident) પોલીસના (Police) ડરથી મદદ નહીં કરનાર લોકો માટે સારા સમાચાર છે. હવે જો તમે રસ્તા પર...
ભરૂચ: ભરૂચ (Bharuch) દહેજ સ્ટેટ હાઇવે 6 ઉપર રૂપિયા 420 કરોડના ખર્ચે ફોરલેન (Fourlane) 3.5 કિલોમીટર લાંબો કોરિડોર (Corridor) બને તે પહેલાં...
પારડી : પારડીના (Pardi) ટુકવાડામાં ચાલીમાં રહેતી જુહીને મળવા વાપીના (Vapi) ચલા ખાતે ચાલીમાં રહેતો કુંદન શાહ ગઇકાલે રવિવારે આવ્યો હતો. રૂમ...
ભરૂચ: ભરૂચ (Bharuch) થઈને પસાર થતી મુંબઈ (Mumbai) અને અમદાવાદ (Ahmedabad) વચ્ચે રેલવેના (Railway) મહત્ત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામે વેગ પકડ્યું...
બારડોલી: સુરત જિલ્લાના બારડોલી (Bardoli) તાલુકાના ધામડોદ લુંભા ગામે એક એન.આર.આઈ. પરિવારે (NRI Family) દીકરીનાં લગ્ન (Marrige) નિમિત્તે અનોખો સેવા યજ્ઞ કર્યો...
હથોડા: સાવા (Sava) ગામની વચ્ચેથી પસાર થતી કોતરમાં નજીકમાં આવેલી ભવ્ય પેક નામની કંપની (Company) દ્વારા સંડાસ અને બાથરૂમનું ગંધાતું પાણી છોડવામાં...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નવા ‘લેબર લો’ વિષય (Subject) પર યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશનને સંબોધતા લેબર કાયદાઓના...
નવી દિલ્હી: દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના (Corona) ચાઈના વુહાનની (China Wohan) લેબમાંથી ફેલાયો હતો. કોરનાએ પચલા ત્રણ ચાર વર્ષમાં મોતનો (Death) ભારે...
સુરત: એક બાજુ સુરત મનપા (SMC) કમિશનર શાલીની અગ્રવાલ આખા શહેરમાં કન્સ્ટ્રક્શન વેસ્ટનો (Construction waste) નિકાલ કરવા મોટા પાયે ઝુંબેશ ચલાવી રહ્યા...
નવી દિલ્હી : કતાર ફિફા વર્લ્ડકપ 2022માં (FIFA WorldCup-2022) આર્જેન્ટીનાની ટીમ ફ્રાન્સને (France) હરાવીને ચેમ્પિયન બની તેની સાથે જ સોશિયલ મીડિયા પર...
પલસાણા: પલસાણાના (Palsana) બગુમરામાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રનો ઇસમ તેની બે વર્ષની પુત્રી સાથે બાઇક (Bike) પર જઇ રહ્યો હતો. ત્યારે બગુમરા...
ભરૂચ: (Bharuch) ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વૈરાગી વાડ વિસ્તારમાં રહેતા એક યુવક ઉપર બે મોટરસાઇકલ (Motorcycle) ઉપર ચાર લોકોએ આવી ૩ લોકોએ પકડી...
નવી દિલ્હી : દુનિયા ભરમાં એચઆઈવી (HIV) અને એઈડ્ઝના (AIDS) દર્દીઓ માટે આ મોટા સમાચાર છે. વિશ્વમાં અત્યાર સુધી લાઈલાજ ગણાતી આ...
સુરત: (Surat) ચોકબજાર નજીક મેટ્રો પ્રોજેકટની (Metro Project) કામગીરીમાં નડતર રૂપ લાઇનો સીફટ થઇ ચુકી છે તે નવી લાઇનના જોડાણ તેમજ રાજશ્રી...
અમદાવાદ : આજે મહોત્સવના પાંચમા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ‘ગુરુભક્તિ દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા...
ગાંધીનગર : ભારતમાં (India) યોજાનારી G-20 સમિટના ઉપલક્ષ્યમાં અમદાવાદને (Ahmedabad) આંગણે યોજાનારા અર્બન-20 સમિટના લોગો તથા વેબસાઇટ (Website) અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ...
અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidhyapith) પરિસરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ મનપા (AMC) દ્વારા અત્યાર સુધીમાં 40 ટ્રક ભરીને કચરો-ભંગાર કાઢવામાં...
સુરત: (Surat) શહેરના કતારગામ વિસ્તારમાં ડભોલી બ્રિજ (Bridge) પાસે બે અલગ અલગ બનાવવામાં બે ફોર વ્હીલ કાર (Car) સળગી જવા આપી હતી....
ગાંધીનગર : મનપા – શહેરી વિકાસ વિસ્તાર તથા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ (Illegal construction) નિયમિત કરવા માટે આજે વિધાનસભામાં રાજય સરાકરના શહેરી...
નવી દિલ્હી : (New Delhi) ચાઈનાના (China) ખતરનાક ઈરાદાઓને નિષ્ફળ કરવા માટે મોદી સરકાર (PM Modi) ભારત,ચીન,તિબ્બત અને મ્યાનમારની સરહદ પર 2000...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભામાં આજે તમામ ચૂંટાયેલા ઉમેદવારોએ ધારાસભ્ય તરીકેના શપથ (Oath) લીધા હતા. વિધાનસભા ખાતે આજે વિરમગામના ભાજપના (BJP) ધારાસભ્ય...
ડભોઇમાં કોંગ્રેસ કમજોર: સિદ્ધાર્થ પટેલના નજીકના સાથીનો ભાજપમાં પ્રવેશ
ગ્લોબલ એક્સપોઝર : પારૂલ યુનિ.ના ૩૪ દેશોની ૧૦૨ યુનિ. સાથે એમઓયુ
સત્તાનો જંગ: ૧૫મીએ ચિત્ર સ્પષ્ટ થશે, વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં રાજકીય ગરમાવો
વડોદરામાં ખાદ્ય સુરક્ષા અભિયાન, પાલિકા દ્વારા ₹58,500નો દંડ
તમિલનાડુમાં 9 પોલીસ કર્મીઓને મૃત્યુદંડની સજા: પિતા અને પુત્રનું 6 વર્ષ પહેલા કસ્ટડીમાં મૃત્યુ થયું હતું
ચૂંટણીનો જંગ જામ્યો, કલેકટર કચેરીએ ઉમેદવારોનો ઘસારો
છાણી GSFC બ્રિજ પાસે ગોઝારો અકસ્માત, ટેન્કર ચાલકે રીક્ષા બાદ આઇસરને અડફેટે લીધા, બે લોકોના મોત
કરજણ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો: 24 બેઠકો માટે સંગ્રામ, 1 લાખ મતદારો લખશે નેતાઓનું ભાગ્ય
માણેજામાં પડુ પડુ થઈ રહેલા વીજ પોલથી લોકોમાં ભયનો માહોલ
ગોત્રીમાં હનુમંત ચરિત્ર કથા સ્થળે વિધર્મીઓને નાના બાળકોની રાઇડ્સ ચલાવવાનો કોન્ટ્રકટ આપતા વિવાદ
ચંદા કો ઢૂંઢને, તારે નિકલ પડે
હાલોલ પાવાગઢ બાયપાસ પર ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
શ્રી બાલાજી સ્કાયરાઈઝ સ્કીમ વિવાદમાં, બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ
ગોધરાના રૂ.૪ કરોડના ખર્ચે બનેલા ડોક્ટરના મુવાડાથી છકડીયા માર્ગ પર સાઈડ શોલ્ડર ન પુરાતા અકસ્માતનો ભય
ઈરાનનો અમેરિકાને કટાક્ષ, કહ્યું, “હોર્મુઝની ચાવી ખોવાઈ ગઈ છે”
ઈરાને પાકિસ્તાનના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો
પાદરા નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક જૂથબંધી તેજ
“ભાજપમાં રાષ્ટ્રનો વિશ્વાસ સતત વધ્યો છે”: ભાજપ સ્થાપના દિવસ પર PM મોદીનું સંબોધન
દિલ્હી વિધાનસભામાં સુરક્ષામાં મોટી ચૂક, કાર ગેટ તોડી અંદર ઘૂસી, સ્પીકરના કાર્યાલય પાસે ફૂલોનો ગુલદસ્તો પણ મૂક્યો
રિપોર્ટ: ઈરાનમાં યુદ્ધ અટકાવવા અંગે આજે સર્વસંમતિ બની શકે છે
યુદ્ધ અને મોંઘવારી વચ્ચે બજારમાં બદલાવ, સોનું-ચાંદી ઘટ્યા, ડોલર મજબૂત થતાં રોકાણ પેટર્ન બદલાયા
ભાજપના પૂર્વ પ્રમુખ અન્નામલાઈ હવે સ્ટાર કેમ્પેઇનર, તામિલનાડુ રાજકારણમાં ફરી જોવા મળશે
ચૂંટણી સંગ્રામ: ઉમેદવારોની પસંદગી માટે ભાજપમાં બેઠકોનો ધમધમાટ
આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં પવન સાથે વરસાદની શક્યતા
પંજાબનો આતંકવાદી ઢાબા પર મજૂરી કરતો હતો
ગ્રામ્ય વિસ્તારોમાં કેરોસીનનું વિતરણ શરૂ
કોંગ્રેસે ૨૪૩ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
કેરળ કોઝિકોડની 36 વર્ષની મહિલા ચાર દિવસ જંગલમાં ગુમ થયા બાદ સુરક્ષિત મળી
ચૂંટણી વચ્ચે ડભોઈ સેવા સદનમાં જનસેવા કેન્દ્રની કામગીરી ઠપ્પ
યુએસ-ઈઝરાયલ હુમલામાં IRGC ગુપ્તચર વડા મેજર જનરલ માજિદ ખાદેમી માર્યા ગયા
સુરત (Surat) : કાપોદ્રા વિશાલ નગર સોસાયટીમાં વિભાગ -01માં 12 વર્ષની બાળકી (Girl) પર ચાર થી પાંચ વખત બળાત્કાર (Rape) કરનાર યુવાનની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. સંદીપ પવનકુમાર શુકલ (રહેવાસી રૂમ નંબર 22 ધરમ નગર કાપોદ્રા , મૂળ રહેવાસી યુપી, પ્રતાપનગર)ની સ્થાનિક રહેવાસીઓ દ્વારા પણ ધુલાઇ કરવામાં આવી હતી.
આ મામલે બાળકીના વાલી (Parents) દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમની દિકરી રાત્રિના સમયે વાંચવા બેઠી હતી. રાત્રિના દોઢ વાગ્યે તેઓ દ્વારા ચેક કરવામાં આવતા તેમની દિકરી તેમના ઘરમાં જોવા મળી ન હતી. તેથી તેઓએ તેમના બાજુમાં રહેતા તેમના ભાઇને બોલાવ્યા હતા. તેઓ દ્વારા આખી સોસાયટીમાં શોધખોળ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ દ્વારા તેમનાથી ત્રીજા ઘરે આવેલા મકાનમા શંકા જતા તેઓએ અગાસી ચેક કરી હતી. ત્યાં સંદીપ તેમની દિકરી સાથે નગ્ન અવસ્થામાં ઉંઘી ગયો હતો.
તેમની દિકરીએ જણાવ્યું કે સંદીપ દ્વારા તેઓને વારંવાર મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે. તેથી તેના ડરથી તે સંદીપ પાસે ચાલી ગઇ હતી. અગાઉ ચાર થી પાંચ વખત આ રીતે બાર વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો હોવાની વિગત બાળકીએ જણાવતા કાપોદ્રા પોલીસ મથકમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દરમિયાન વિશાલ નગર સોસાયટીવાળાઓએ સંદીપને મેથીપાક આપ્યો હોવાની વિગત જાણવા મળી છે.
ચેક રિટર્ન કેસમાં ડીજે સંચાલકને એક વર્ષની કેદ અને દોઢી રકમ ચૂકવવા આદેશ
સુરત: ડી.જે.ના ધંધા માટે રૂપિયાની જરૂર પડતાં મિત્રને આપેલા 1.20 લાખ રૂપિયાની સામે મિત્રએ આપેલો ચેક રિટર્ન થતાં કોર્ટે ચેક રિટર્ન કરાવનાર મિત્રને એક વર્ષની સજા અને મૂળ રકમની દોઢ ગણી રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. કેસની વિગત એવી છે કે, સોસિયો સર્કલ પાસે અંબાનગર પાસે શ્રીનાથ સોસાયટીમાં રહેતા કેતનકુમાર ઠાકોરદાસ રાણાએ તેમના મિત્ર રાહુલ હિરાલાલ રાણા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદ અનુસાર રાહુલને ડી.જે.ના ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી તેણે ફરિયાદી પાસે હાથઉછીના રૂપિયા માંગ્યા હતા.
ડિસેમ્બર-2019માં કેતનકુમારે રાહુલને 1.20 લાખ રૂપિયા આપ્યા હતા. રાહુલે જૂન-2020 સુધીમાં રૂપિયા પરત આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ નક્કી થયેલા સમય ઉપર રાહુલે રૂપિયા પરત આપ્યા ન હતા. કેતનકુમારે રૂપિયાની માંગણી કરતાં રાહુલે ચેક આપ્યો હતો. તે ચેક ફંડ્સ ઇન સફિશિયન્ટના શેરા સાથે પરત થયા હતા. તેથી કેતનકુમારે એડ્વોકેટ દ્વારા રાહુલને નોટિસ મોકલાવી હતી. રાહુલે નોટિસનો પણ કોઈ જવાબ આપ્યો ન હતો. તેથી કેતનકુમારે કોર્ટમાં ફરિયાદ કરી હતી. કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી રાહુલ રાણાને દોષી જાહેર કરીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ કરતાં દોઢી રકમનું વળતર ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આરોપી રાહુલ પોતે કોર્ટમાં હાજર ન હોવાથી રાહુલ વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢવાનો હુકમ પણ કર્યો હતો.