સુરત : બોલિવુડના (Bollywood) સુપરસ્ટાર શાહરૂખ ખાનની (Shahrukh Khan) પઠાણ (Pathan) મુવીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ (Controversy) ચાલી રહ્યો છે. મુવીની...
ગરબાડા: રાજ્ય સરકાર દ્વારા એક તરફ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સાથે ટ્રાફિક ના નિયમો અંગે સ્થાનિક પોલીસ...
નવી દિલ્હી: આર્થિક સંકટનો (economic crisis) સામનો કરી રહેલા પાકિસ્તાનની (Pakistan) મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાનમાં સોમવારે સવારે મોટાપાયે...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલા પરિવાર નિયોજનનુ ઓપરેશનન કરાવવા આવી હતી. આ મહિલા પોતાની સાથે એક માસનું નાનુુ...
આલીપોર: આજે સોમવારે તા. 23 જાન્યુઆરી 2023ના રોજ સુરત-મુંબઈ નેશનલ હાઈવે નં. 8 (Surat Mumbai National Highway 8) પર ગમખ્વાર અકસ્માત (Accident)...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતમાં (North India) કડકડતી ઠંડી (Cold) પડી રહી છે. ઊંચાણવાળા વિસ્તારમાં બરફ વર્ષા (Snow rain) થઈ...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા હદના મુખ્ય રસ્તાઓ ચોખા ચણક છે. પરંતુ આંતરીયાળ વિસ્તારો અને મોટા પોષ વિસ્તારની સોસાયટીઓમાં પણ સમયસર ગદંકી ન હટાવાતી હોવાના દ્રશ્યો...
સંતરામપુર : સંતરામપુરમાં જુના ચીબોટા નદી પુલના છેડાથી હડમતફળીયાથી પોલ ફેકટરી સુધીનો આરસીસી રોડ મંજુર થતાં આ રોડની કામગીરી સંતરામપુર નગરપાલિકાના કોન્ટ્રાક્ટર...
આણંદ : કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે જટિલ હાઈપોગ્લાસીમીયા રોગ અંગે ઓપીડીનું આયોજન કરાયું હતું. આ રોગ બાળકોમાં જોવા મળતો દુર્લભ રોગ...
નવી દિલ્હી : પોલેન્ડથી (Poland) ગ્રીસ જઈ રહેલા રાયનીયર એરલાઇન્સના (Rainier Airlines) વિમાનમાં રવિવારે બોમ્બ (Bomb) હોવાની માહિતીથી સનસની ફેલાઈ ગઈ હતી....
ઉમરગામ : ઉમરગામના (Umargam) બોરલાઇમાં દેશી બનાવટની બંદૂક (gun) લઈ ચાલતા જતા ઈસમને પોલીસે પકડી પાડ્યો હતો. પકડાયેલા ઇસમે જંગલી ભૂંડનો શિકાર...
નવસારી : ગણદેવીની (Gandevi) પરિણીતા પાસે દહેજની (Dowry) માંગણી કરી પતિ, સાસુ અને દિયરે શારીરિક-માનસિક ત્રાસ આપતા પરિણીતાએ મહિલા પોલીસ (Women Polic)...
નવી દિલ્હી : ભારતમાં 16 ડિસેમ્બરે રિલીઝ થયેલી ”અવતાર ધ વે ઓફ વૉટરે” વલ્ડ બોક્સઓફિસ ઉપર અનેક રેકોર્ડ કાયમ કર્યા છે. હોલીવુડના...
સુરત: (Surat) શહેરના ગોડાદરા ખાતે રહેતા રત્નકલાકારના (Diamond Worker) પુત્રએ પૂણા ગામની યુવતીને ભગાડી કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. યુવતીના પરિવારે યુવકના...
સુરત: (Surat) શહેરનાં વોર્ડ નંબર 22 ડુમસમાં આવેલા જલારામ મંદિરની (Temple) નજીકનાં મહોલ્લાઓમાં દરિયાઇ ભરતીનાં મોજાથી થતું જમીનનું ધોવાણ (Soil Erosion) અટકાવવા...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) દૂરદર્શી નેતૃત્વમાં ભારતે G-20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે. ત્યારે ગુજરાત મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલના...
સુરત: (Surat) શહેરના સરથાણા વિસ્તારમાં જકાતનાકા પાસે આવેલ શાંતિવન સોસાયટીમાં આજે એક પરિવાર ઘરના પાર્કિંગમાં ઇલેક્ટ્રિક બાઈક (Electric Bike) ચાર્જિંગમાં (Charging) મૂકીને...
નવી દિલ્હી : ભારતના હોકી વિશ્વકપ (Hockey World Cup) માટે માઠા સમાચાર છે. હાર સાથે મેઝબાંન બનેલ ભારતની ટીમનું (Team India) સપનું...
પલસાણા: (Palsana) સુરતના પલસાણામાંથી રૂપિયા 40 લાખની કિંમતનો દારૂનો (Alcohol) જથ્થો ઝડપી પાડવામાં ગ્રામ્ય એલસીબીને સફળતા મળી હતી. દારૂનો આ જથ્થો ગેસના...
ઘેજ: (Dhej) ચીખલી તાલુકાના ફડવેલ પાસે કારમાંથી (Car) સ્ટેટ મોનિટરીંગ સેલના (State Monitoring Cell) સ્ટાફે ૧.૮૯ લાખ રૂપિયાનો વિદેશી દારૂ સાથે ચાલકને...
નવી દિલ્હી : યુપીના ગાઝિયાબાદથી (Ghaziabad) એક સનસની ફેલાવતા અપરાધની ખબર રવિવારે સામે આવી છે. અહીં એક પતિએ તેની પત્નીના પ્રેમીની ઘાતકી...
ભરૂચ: (Bharuch) ભરૂચનો કેબલ બ્રિજ (Cable Bridge) અને ગોલ્ડન બ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે. ગોલ્ડન...
નવી દિલ્હી : ચીનમાં (China) કોરોનાનો (Corona) હાહાકાર ચારે બાજુએ ફેલાઈ ગયો છે. આ સાથે જ ફરી એકવાર વિશ્વભરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં...
જમ્મુ અને કાશ્મીરના (Jammu And Kashmir) ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે કહ્યું છે કે આગામી 24 કલાકમાં ડોડા, કિશ્તવાડ, પૂંચ, રામબન, બાંદીપોર અને કુપવાડા...
નવી દિલ્હી : દિલ્હી (Delhi) પોલીસ પ્રસાસને રવિવારે ઇન્દિરા ગાંધી (Indira Gandhi) કાર્ગો ટર્મિનલમાં (Cargo Terminal) સંયુક્ત રીતે એક સર્ચ ઓપરેશન હાથ...
સુરત: (Surat) સુરત-ચેન્નઇ એક્સપ્રેસ વેનું (Express Way) કામ હાલ અટકી પડ્યું છે. પર્યાવરણ મંત્રાલયે (Ministry of Environment) મંજૂરી ન આપતા આ કામ...
સુરત: સુરતના (Surat) સરથાણા (Sarthana) ખાતે ઈલેક્ટ્રિક બાઈકમાં (electric bike) આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. ઘરની બહાર ચાર્જિંગમાં...
ગાંધીનગર: મોરબી દુર્ઘટના (Morbi Accident) મામલે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબીમાં થયેલા પુલ અકસ્માત કેસમાં ઓરેવા કંપનીના (Orewa Company)...
નવી દિલ્હી: અમેરિકાના (America) કેલિફોર્નિયામાં (California) ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગની (Firing) ઘટના સામે આવી છે. આ ઘટનામાં 16 લોકો ઘાયલ થયા છે....
નવી દિલ્હી: વર્ષ 2023ની સૌથી મોટી ફિલ્મ (Film) પઠાણ (Pathaan) ત્રણ દિવસ પછી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પઠાણની રિલીઝને લઈને...
પ.બંગાળ: ભવાનીપુરમાં મત ગણતરી અટકાવી, મમતા અને સુવેન્દુ મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા
સનાતન-હિન્દી રાજનીતિ સ્ટાલિનને ભારે પડી? DMK પાછળ અને વિજય આગળ
કેરળમાં 10 વર્ષ બાદ કોંગ્રેસની વાપસી, LDF નો કિલ્લો ધ્વસ્ત
BJP, TMC, TVK અને UDF વચ્ચે ટક્કર: કોણ ક્યાં આગળ? 4 વાગ્યા સુધીના લેટેસ્ટ અપડેટ્સ…
વિધાનસભા ચૂંટણી સવારથી અત્યાર સુધીના અપડેટ્સ…
પશ્ચિમ બંગાળમાં ભાજપની સુનામી: મમતા બેનર્જીના નિવાસસ્થાનની બહાર BJP કાર્યકરોની ઉજવણી
વિધાનસભા ચૂંટણી 2026: પાંચ રાજ્યોમાં કોણ છે વિજયભવ તરફ? એક નજર 12 વાગ્યા સુધીના પરિણામો પર…
વડોદરા : IPO-સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને બિલના યુવક સાથે રૂ. 26.05 લાખ છેતરપિંડી
PMના વડોદરા પ્રવાસ પૂર્વે તંત્ર સજ્જ: ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સુધી સફાઈ અને સુરક્ષાની ‘ગ્રાઉન્ડ ઝીરો’ તપાસ
ગણતરી ધીમી પાડવાના આક્ષેપ વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન, એજન્ટોને ચેતવણી: ‘પોસ્ટ ન છોડો, સાવધાન રહો’
દેવડેમમાં નાવડી ઊંધી વળતા સાળા-બનેવીના કરુણ મોત
બંગાળમાં ‘મોદી મેજિક’
UAE અને OPECના છૂટાછેડાઃ પેટ્રો-ડૉલરનું પતન?
બંગાળમાં રાજકીય પલટો: પહેલીવાર ‘ભગવો’ લહેરાયો
બંગાળમાં BJP- TMC ટક્કર, તમિલનાડુમાં ત્રિકોણીય જંગ, કેરળમાં UDF આગળ
બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલાં જ હાઈ વૉલ્ટેજ રાજકીય તણાવ, ભવાનીપુરમાં BJP-TMC કાર્યકરો આમને સામને
નાની દુકાન, મોટા સપના: મોબાઈલ રિપેરિંગ કરનાર પિતાના પુત્રે ધોરણ 12માં મચાવી ધૂમ
વડોદરાનું સા.પ્રવાહમાં 88.11 ટકા અને વિ.પ્રવાહનું 83.55 ટકા પરિણામ
ધોરણ 12નું પરિણામ જાહેર: સાયન્સમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% સફળતા દર
બંગાળમાં BJP બહુમતી પાર, તમિલનાડુમાં TVKનો તોફાન DMK અને AIADMK પાછળ
તમિલનાડુ–પુડુચેરી ચૂંટણી પરિણામ 2026 LIVE:
ચૂંટણીના રુઝાનો વચ્ચે શેર બજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટી દોડ્યા
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ આગળ
બંગાળમાં ‘સાપ-સીડી’ જેવી ટક્કર, ક્યાંક TMC તો ક્યાંક BJP આગળ
બાયપોલ ચૂંટણી પરિણામ LIVE: બાગલકોટમાં કોંગ્રેસ આગળ, ત્રણ રાજ્યોમાં ભાજપ આગળ
Election Results 2026 LIVE: બંગાળમાં BJP- TMC ટક્કર
“લોકોએ મમતા બેનર્જીને નકારી દીધી” બંગાળ ભાજપ પ્રમુખનો મોટો દાવો, 2026માં ભવ્ય જીતનો વિશ્વાસ
દિલ્હી વિવેક વિહાર અગ્નિકાંડમાં ચોંકાવનારા ખુલાસા
છેલ્લી ઓવરની થ્રિલર! ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને હરાવ્યા
મતગણતરીના દિવસે વરસાદનો ખતરો!કોલકાતા માટે ઓરેન્જ અલર્ટ જાહેર-IMDની ચેતવણી
સુરત : બોલિવુડના (Bollywood) સુપરસ્ટાર શાહરૂખ ખાનની (Shahrukh Khan) પઠાણ (Pathan) મુવીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ (Controversy) ચાલી રહ્યો છે. મુવીની અંદર જે ભગવા રંગના અશ્લીલ કપડાં પહેરાવવામાં આવ્યા છે. તેને લઈને હિંદુ (Hindu) સંગઠનો વિરોધ નોંધાવતા આવ્યા છે. હવે આ ફિલ્મની રિલીઝ નજીકમાં છે ત્યારે તેની સામેનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. રવિવારે સુરતના (Surat) થિયેટરમાં (Theatre) પઠાણ મુવીના (Movie) બેનરો (Posters) ફાડીને ફરી એકવાર વિરોધ (Protest) કરવામાં આવ્યો છે. સુરતમાં હિન્દુ સંગઠનોએ પઠાણ મૂવીની રિલીઝ અટકાવવા માટે રવિવારે બેનરો ફાડી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. હિન્દુ સંગઠનોના આક્રમક વલણના પગલે થિયેટર માલિકોમાં ભય વ્યાપી ગયો છે.
વિસ્તૃત વિગતો મુજબ પઠાણ મુવીમાં દીપિકા પાદુકોણે (Deepika Padukone) જે બિકીની (Bikini) પહેરી છે તેના રંગને લઈને ભારે હોબાળો મચ્યો છે. ભગવા રંગમાં દેખાતા દીપિકા પાદુકોણના પહેરવેશને લઈને હિન્દુ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે. ભગવા કલરને બેશરમ રંગ (Besharam Rang) તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનો મુવીનો પણ વિરોધ કરી રહ્યા છે.
રાંદેર વિસ્તારના રૂપાલી થિયેટરમાં પઠાણ મુવીના બેનર લાગતાની સાથે જ વિશ્વ હિન્દુ પરિષદના (VHP) કેટલાક કાર્યકર્તાઓ રૂપાલી થિયેટર પર પહોંચીને પઠાણ મુવીના બેનરો ફાડી નાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેને પગલે પાંચ યુવકોની ધરપકડ (Arrest) કરી છે. જે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે આ પ્રકારના વિરોધ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
તેમનું કહેવું એવું છે કે જેમણે વિરોધ કરવો હોય તે કરી શકે છે પરંતુ આ વિરોધ લોકશાહી (Democratic) ઢબે કરવો જોઇએ. અથવા તો ફિલ્મ અટકાવવા માટે સરકાર ઉપર દબાણ કરવું જોઇએ. જ્યારે હવે સરકારે ફિલ્મને મંજૂરી આપી દીધી છે ત્યારે થિયેટર ઉપર જઇને ત્યાં બેનર ફાડવાનો કોઇ મતલબ નથી કારણે કે તેમાં થિયેટર માલિકનો કોઇ વાંક નથી.
તમને જણાવી દઈએ કે કિંગખાન તેમજ દીપિકાની ફિલ્મ પઠાન (Pathan) રીલિઝ થતા પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી હતી. જો કે પઠાણ ફિલ્મને સેન્સર બોર્ડમાંથી મંજૂરી મળી ગઈ છે. આ ફિલ્મને યૂએ સર્ટિફિકેટ મળ્યું છે. આ ફિલ્મમાંથી દસ સીન કટ કરવામાં આવ્યાં છે અને ત્યારપછી જ આ ફિલ્મને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ મૂવી તા. 25 જાન્યુઆરી 2023ને બુધવારના રોજ રિલીઝ થઈ રહી છે.