ગાંધીનગર: દેશમાં ઠંડીનું (Cold) જોર વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં (North India) હિમવર્ષાના કારણે સમગ્ર દેશમાં તેની અસર પડી રહી છે. કડકડતી...
નવી દિલ્હી : હરિયાણાના (Haryana) રોહતકમાં એક માલગાડી પાટા ઉપરથી ખડી ગઈ હતી. રવિવારે થયેલી આ મોટી દુર્ઘટનાને લઇને બીજી અનેક ટ્રેનો...
હોકી વર્લ્ડ કપની (Hockey World Cup) પોતાની બીજી મેચમાં ભારતીય ટીમ (Indian Team) રવિવારે એટલેકે 15 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટકરાશે. જો ટીમ...
સુરત: (Surat) સુરતીઓએ પતંગ (Kite) અને ખાણીપીણી સંગ ઉત્તરાયણનો તહેવાય ઉજવ્યો હતો. શનિવાર અને રવિવાર (Saturday And Sunday) બંને દિવસ સુરતમાં પતંગનો...
RuPay ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર (Government) દ્વારા બેંકોને આપવામાં આવેતા ઇંસેન્ટિવ પર ગુડ્સ એન્ડ સર્વિસ...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ચાર વખત મુખ્યપ્રધાન રહી ચૂકેલા બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતીએ (Mayawati) તેમના 67માં જન્મદિવસ નિમિત્તે...
નવી દિલ્હી: આજે તિરુવનંતપુરમમાં સિરીઝની છેલ્લી મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ODI...
સુરત: ડાયમંડ (Diamond) અને ટેક્સટાઈલ સિટી (Textile City) બાદ હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામનાર સુરતમાં (SURAT)અંગદાન (ORGAN DONATION)ની ઘટનાઓ વધુ...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ (Team India) હાલમાં શ્રીલંકા (Sri Lanka) સામે વનડે સીરીઝ (ODI Series) રમવાની છે, ત્યાર બાદ તેને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ...
કર્ણાટકમાં ભારતીય સેના (Indian Army) દ્વારા બેંગલુરુના ગોવિંદસ્વામી પરેડ ગ્રાઉન્ડ પર આર્મી ડે (Army day) નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
નવી દિલ્હી: ભારતીય ટીમ (Indian Team) ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમશે. ચારમાંથી પ્રથમ બે ટેસ્ટ મેચ (Test match) માટે ભારતની ટીમની...
નવી દિલ્હી: નેપાળમાં રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાય છે. નેપાળના મુખ્ય શહેરોમાંથી એક પોખરા પાસે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે....
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ રવિવારે એટલે કે 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના (Makarsankaranti) અવસર પર દેશને આઠમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Train)...
નવી દિલ્હી: 71મો મિસ યુનિવર્સનો (Miss Universe) તાજ અમેરિકાની (America) આર બોની ગ્રેબિઅલાએ જીત્યો છે. મિસ યુનિવર્સ માટે 3 કન્ટેસ્ટનને પસંદ કરવામાં...
નવી દિલ્હી: શાહરૂખ ખાનના (Shaharukh Khan) તમામ ચાહકો પઠાણની (Pathaan) આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કિંગ ખાન પઠાણ સાથે ચાર વર્ષ બાદ...
નવી દિલ્હી : દુનિયાનો શક્તિ શાળી દેશ પૈકીનો એક દેશ રશિયા (Russia) છે. આ દેશ રશિયાના રાષ્ટ્રપતિ (President) વ્લાદિમીર પુતિન (Vladimir Putin)...
નવી દિલ્હી : સર્ચ એન્જીન (Search Engine) ગુગલનો (Google) ભારતમાં બહોડો વ્યાપ છે. બીજી તરફ તેના સી.ઈ.ઓ સુંદર પીચાઈ (Sundar Pichai) ભારતમાં...
એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘RRR’એ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મને ભારતના હિન્દી હાર્ટલેન્ડમાં પ્રેક્ષકો...
નવી દિલ્હી: અમેરિકાના અલાબામા રાજ્યમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ટોર્નેડોમાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત...
સુરત : શહેરના પર્વત પાટિયા (Parvat Patiya ) મહાવીર મોબાઇલ સર્કલ નજીક આવેલા ફૂટપાથ (Footpath) ફુગ્ગા વેચીને રોજગાર રડતા શ્રમજીવીઓની સાથે રાખેલા...
નવી દિલ્હી: સમગ્ર ભારતમાં પ્રદૂષણનો કેહેર મચ્યો છે. હવા, વાયુ પ્રદુષણ સૌથી વધારે દિલ્હીમાં જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોએ ન...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) લોકો કાંઝાવાલાની ઘટનાને પણ ભૂલ્યા નથી કે રાજધાનીમાં હિટ એન્ડ રનનો (Hit and run) એક નવો મામલો સામે...
નવી દિલ્હી: દેશમાં હાલ હિમાચલના (Himachal) શિમલાથી (shimla) લઈને ઉત્તરાખંડના (Uttarakhand) ઓલી સુધી ભારે હિમવર્ષા થઈ રહી છે. તેની સીધી અસર ઉત્તર ભારતના...
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને (Nitin Gadakri) જાનથી મારી નાખવાની ધમકી મળી છે. નાગપુર (Nagapur) સ્થિત ઓફિસમાં લેન્ડલાઈન ફોન પર અજાણ્યા...
સુરતઃ કોરોના મહામારીના કપરા દિવસો પસાર કર્યા બાદ લગભગ બે વર્ષ પછી સુરતીઓ પોતાનો મનપસંદ તહેવાર ઉત્તરાયણ પૂરી આઝાદી સાથે આ વર્ષે...
નવી દિલ્હીઃ જે વિસ્તારોમાં સામાન્ય પણે ૫૦ ડિગ્રી સુધી તાપમાન રહેતું હોય અને લોકો ભારે ગરમીના લીધે હેરાન પરશાન થતા હોય તેવા...
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ આઈપીએલ ચેરમેન લલિત મોદી અને સુષ્મિતા સૈનના સંબંધો ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. લલિત મોદી કોવિડ ૧૯ અને...
નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ૨૪ કલાકમાં જ એવો કમાલ કર્યો છે કે દુનિયા જોતી રહી ગઈ છે. માત્ર ૨૪ કલાકના...
ઉત્તર ભારત તેમજ જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) બરફની ચાદર છવાઈ છે. જેની અસર ગુજરાતમાં (Gujarat) પણ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ...
અમેરિકામાં પોલીસની અશ્વેત પ્રત્યેની ક્રૂરતાની એક ઘટના સામે આવી છે. પોલીસે વર્ષ 2020માં જ્યોર્જ ફ્લોયડની કરેલી હત્યાની જેમ વધુ એક અશ્વેતની હત્યા...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ગાંધીનગર: દેશમાં ઠંડીનું (Cold) જોર વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં (North India) હિમવર્ષાના કારણે સમગ્ર દેશમાં તેની અસર પડી રહી છે. કડકડતી ઠંડીની અસર રાજસ્થાન (Rajasthan) તેમજ ગુજરાતમાં (Gujarat) પણ જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા રાજસ્થાન તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શિમલા જેવા નજારો જોવા મળ્યો હતો. માઉન્ટ આબુમાં (Mount Abu) કડકડતી ઠંડી પડતા સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે માઉન્ટ આબુમાં છેલ્લા 28 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો છે.
માઉન્ટ આબુમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડતા ત્યાનું તાપમાન ન્યૂનતમ માઈનસ 7 ડીગ્રી સેલ્સિયન પર પહોંચ્યું છે. સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર મેદાની વિસ્તારો તેમજ ખેતરોમાં બરફ જામી ગયા છે. અહીંની સૌથી ઊંચી પહાડની ચોંટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા બરફ જામી જાય તેવી ઠંડી 1994માં પડી હતી. માઉન્ટ આબુમાં 12 ડિસેમ્બર 1994નાં તાપમાન માઈનસ 7.4 ડિગ્રી થયું હતું, હાલ ઠંડીની તીવ્ર અસર દેખાતા વરસાદી નાળા, ઘરના વાસણો તેમજ ખેતરમાં પણ બરફ જામ્યો હતો અને પ્રવાસીઓ ઠંડીથી બચવા તાપણાનો સહારો લઇ રહ્યા છે.
હવામાન વિભાગે આપી આગાહી
ઉત્તર ભારતની અસર ગુજરાત-રાજસ્થાનના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આબુમાં આવનારા 4 દિવસો સુધી કકડતી ઠંડી રહેશે. આગાહી અનુસાર આગામી દિવસોમાં ન્યૂનતમ તાપમામ માઈનસમાં જ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 19 જાન્યુઆરી બાદ તાપમાનમાં થોડો વધારો થશે અને લોકોને થોડી રાહત મળશે.
હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી
ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા ગુજરાતનો રણ વિસ્તાર પણ ઠંડો બન્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસો સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે, એટલું જ નહીં કચ્છમાં તો કોલ્ડવેવની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જણવી દઈએ તમને કે કચ્છનાં નલિયામાં 4 ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં 8 ડિગ્રી જ્યારે ભૂજમાં 9 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. અમદાવાદમાં 10 ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસો સુધી ગુજરાતમાં ઠંડી પડવાની સંભાવના છે.