આણંદ : આણંદના કરમસદ ખાતે આવેલી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની વર્ષ 1995ની બેચનો સ્નેહ સંમેલન યોજાયો હતો. જેમાં 55 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ...
બીલીમોરા : બીલીમોરા પાલિકા દ્વારા બનાવાતા પાર્ટી પ્લોટમાં માટી પુરાણ કરતા શાસક પક્ષના નેતા હરીશ ઓડને મળેલા પેટા કોન્ટ્રાક્ટ બાદ બીલીમોરા દલિત...
નડિયાદ: ઠાસરા તાલુકાની મોટાભાગની પ્રજા ખેતી ઉપર નિર્ભર છે. તાલુકાના ખેડૂતોએ હાલની રવી સીઝનમાં ઘઉં, ટામેટી, રાજગરો, તમાકુ સહિતના વિવિધ પાકોની ખેતી...
નડિયાદ: મહેમદાવાદના સોજાલી ગામમાં આવેલી રાષ્ટ્રીય ધરોહર રોજા રોજીની દરગાહનું હાલ રીનોવેશન ચાલી રહયું છે. આ રીનોવેશન બાદ સ્થળ પર લગાવવામાં આવનારી...
નવી દિલ્હી: ઈન્ડિગોની ફ્લાઈટમાં (Indigo Filght) ફરી એકવાર ટેક્નિકલ ખામી (Technical glitch) સર્જાતા ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરી તેને દિલ્હી (Delhi)...
સુરત : કેન્દ્ર સરકાર દ્વારા સકલ જૈન સમાજના પવિત્ર તિર્થ સ્થાન શ્રી સંમેત શિખરજીને તિર્થસ્થાનને ઇકો ટુરીઝમ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું...
તારીખ 27-12-22ના ‘ગુજરાતમિત્ર’માં ‘શિક્ષણ-સંસ્કાર’ કોલમના લેખક કાર્તિકેય ભટ્ટે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં જુદા જુદા પ્રકારની જે ગંદકીઓ પ્રવર્તી રહી છે તેનો વેધક અને...
દરેક વ્યકિત અને સમાજ પોતાના સમયથી કયાં વધુ પડતો નારાજ અથવા વધુ પડતો આત્મવિશ્વાસી હોય છે. પોતે કોઇ મહાન ઇતિહાસનો ભાગ હોય...
સાઇબર ક્રાઇમ દિવસે અને રાતે વધતે જાય છે. આનો કોઇ ઉકેલ લાવવો જોઇએ. પિસ્તોલ વગર લૂંટી લેતા આ અદૃશ્ય બહારવટીયાઓ આજથી ૫૦...
કોલકાતા: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ (West Bengal) માં...
આજથી 30 વર્ષ પહેલાં ‘‘ફેમિલી ડોક્ટરો’’ દર્દીની હાથની નસ પકડી રોગ પકડી લેતા હતા, ભાગ્યે જ કોઈને લોહી-પેશાબનાં રિપોર્ટ કાઢવાનું કહેતા હતા....
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) સુલતાનપુરીમાં થયેલા માર્ગ અકસ્માતમાં (Accident) એક નવો ખુલાસો થયો છે. આ કેસમાં એક બાદ એક નવા ખુલાસાઓ થતા...
બધા ભેગા મળીને સમય પસાર કરવા માટે અંતાક્ષરી રમી રહ્યા હતા.રમતા રમતા અમી ઉપર ‘અ’આવ્યો તેણે પોતાનું મનગમતું ગીત ગાયું.બધાએ તેના અવાજના...
કોઈની ફક્કડ મસોટી જોઇને અંજાઈ નહિ જવાનું દાદૂ..! બહારથી ફક્કડ ગિરધારી લાગે, પણ અંદરથી ફકીરભાઈ પણ હોય..! બધાં જ કંઈ મોટાઈ વગરના...
આપણા દેશમાં ઘણા મોટા પ્રમાણમાં કામદારો, ખાસ કરીને શ્રમિક વર્ગના લોકો એવા છે કે જેઓ નોકરી કરવા માટે પોતાના વતનથી ઘણે દૂર...
કેન્દ્ર સરકારે ૨૦૧૬ની ૮ નવેમ્બરે ચલણમાંથી ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચી લીધી તે પગલું કાયદેસરનું હતું કે ગેરકાયદેસરનું? તેનો નિર્ણય...
ડેડિયાપાડા: ડેડિયાપાડા (Dediapada) અંતરિયાળ વિસ્તારમાં વારતહેવારે કાચાં ઘરોને આગ (Fire) લાગવાની ઘટના છતાં તેને અંકુશ કરવા માટે ફાયર બ્રિગેડની (Fire Brigade) અગવડ...
ગાંધીનગર : ગાંધીનગરના (Gandhinagar) ગીર ફાઉન્ડેશનના ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વન- પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા અને રાજય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં...
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) પીએચડીની (Ph.d) પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં લાયબ્રેરી સાયન્સ, મેનેજમેન્ટ, લો સહિતના અનેક...
રાજકોટ : જૈનની તિર્થનગરી પાલિતાણા (Palitana) માં 100થી 150 લોકોને ફૂડ-પોઇઝનિંગની (Food-Poisoning) અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. રવિવારે સાંજે યોજાયેલા...
ડેડિયાપાડા: જગતનો તાત ખેડૂતો (Farmers) ફેસિલિટીના અભાવે લાચાર બની રહ્યો છે. ડેડિયાપાડા (Diapada) તાલુકાના એગ્રીકલ્ચર વીજળી વિભાગના (Electricity Department) જટિલ પ્રશ્ને સોમવારે...
સુરત : ચીનમાં (China) કોરોનાની (Corona) નવી લહેરને લીધે મિડલ ઇસ્ટ અને અમેરિકા સહિતના યુરોપના દેશોમાં બેક્ટેરિયા અને વાઇરસ ફ્રી ફેબ્રિક્સની ડિમાન્ડ...
સુરત : ડાંગ (Dang) જિલ્લાના સુબીર તાલુકાના પાદલખડી ગામમાં શ્રમજીવી પરિવારનો 7 વર્ષનો દીકરો વીજળીના થાંભલા (Electricity pylons) પર ચઢ્યો હતો ત્યારે...
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) એક કોલેજમાંથી (College) બીજી કોલેજમાં જવા માટે 4,757 વિદ્યાર્થીઓએ (Student) ઓનલાઇન એપ્લિકેશન કરી છે....
ગાંધીનગર : રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે સરકારના 16 મંત્રીઓ માટે PA- PSની નિમણૂકના આદેશ કરી દીધી છે. જો કે...
ભરૂચ: (Bharuch) નર્મદા મૈયા બ્રિજ (Bridge) પર જીતાલીના બે સંતાનના પિતાએ પત્નીની (Wife) નજર સામે જ કોઈક કારણોસર છલાંગ લગાવી દીધી હતી....
ગાંધીનગર: ૧૦૮ એમ્બ્યુલન્સ (Ambulance) સેવા વર્ષ-૨૦૨૨ માં લાખો લોકો માટે સેવાનું માધ્યમ સાબિત થઇ છે. ગત વર્ષે ૩૬૫ દિવસમાં ૧૨ લાખ ૭૨...
નવી દિલ્હી : સંસદનું (Parliament) બજેટ સત્ર (Budget Session) 31 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. આ અંગે ન્યુઝ એજન્સીના જણવ્યા અનુસાર સંસદનું...
ગાંધીનગર : છેલ્લા એક મહિનાથી પથરીના (Kidney stone) કારણે પીડાતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હવે ખાનગી હોસ્પિટલમાં (Hospital) પથરીનું ઓપરેશન કરાવી લીધુ...
નવી દિલ્હી: કોઈને કોઈ કારણોસર ચીન (China) ચર્ચામાં રહેતું હોય છે. ચીનને લઈ હવે નાસના (NASA) ચીફે એક ચેતવણી જાહેર કરી છે....
એલસીબી ઝોન 3ની ટીમે રૂ.2.52 લાખનો દારૂ ઝડપ્યો, પાણીગેટ પોલીસ ઊંઘતી ઝડપાઈ
વડોદરામાં મુખ્યમંત્રીની હાઈવોલ્ટેજ બેઠક: જિલ્લા ભાજપના પર્ફોર્મન્સથી ભૂપેન્દ્ર પટેલ નારાજ
ગુજરાતી સિનેમામાં નવો પ્રયોગ, ક્રિએચર કોમેડી સાથે આવશે ‘એ…આ’યું!!!‘ નવેમ્બરમાં, તો ‘ડમરુ’ આવશે 16 જુલાઈએ
વોર્ડ-10માં ચૂંટણી જંગ: વિકાસકામોના મુદ્દે ભાયલીમાં ઘમાસાણ, નીતિન દોંગાએ વિરોધને ‘રાજકીય સ્ટંટ’ ગણાવ્યો
ટ્રમ્પે પાક. આર્મી ચીફ સાથે વાત કરી: મુનીરે કહ્યું- જો હોર્મુઝ નાકાબંધી ચાલુ રહેશે તો વાતચીત મુશ્કેલ
વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફૂડ પોઈઝનિંગનો ભરડો, ભોજન બાદ 11 વિદ્યાર્થીઓની તબિયત લથડી
વડોદરા કોંગ્રેસમાં ‘ખર્ચ’ મુદ્દે માથાકૂટ: ચૂંટણી કાર્યાલયમાં જ નેતાઓ બાખડ્યા, વોર્ડ પ્રમુખ અને ઉમેદવારને પડ્યા લાફા!
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, ફરજ પરના કર્મચારીઓ માટે 22મી એપ્રિલના રોજ મતદાનની ખાસ વ્યવસ્થા
એશિયન ગેમ્સ અને WI સિરીઝ માટે BCCI એક સાથે બે T20 ટીમ તૈયાર કરશે, શ્રેયસ ઐયર બની શકે કેપ્ટન
સુરતથી બંગાળ સુધી ફ્રી મુસાફરીનો મુદ્દો, ચૂંટણી પહેલાં રાજકીય તણાવ, બંગાળ માટે ખાસ ટ્રેનથી ચર્ચા તેજ
ગંદકી કરનારા વેપારીઓ સાવધાન! રાત્રે કચરો રોડ પર ફેંકતા ‘રામકૃપા સ્ટોર’ને તંત્રએ સીલ માર્યું
વડસર બ્રિજ પાસે કાર અને સળિયા ભરેલા ટ્રેલર વચ્ચે અકસ્માત,ટ્રાફિકજામ થતા વાહનચાલકો અટવાયા
‘ફરી ફરિયાદ આવશે તો રિપોર્ટ લેશું’, SIR મામલે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, ટ્રિબ્યુનલની કામગીરી પર ઉઠ્યા પ્રશ્નો
‘હું કોઈ પણ યુવાનને બેરોજગાર નહીં રહેવા દઉં’: મમતા બેનર્જીએ પ્રતિજ્ઞા લીધી, સુવેન્દુએ આપ્યો આ જવાબ..
છત્તીસગઢમાં વિમાન દુર્ઘટના: આરા ટેકરી સાથે અથડાઈ ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું, પાઇલટ અને કો-પાઇલટનું મોત
‘નો-લુક’ સ્ટમ્પિંગથી જુરેલ છવાયા, જુરેલની સ્ટમ્પિંગે ધોનીની યાદ તાજી કરી, ફેન્સે પણ કર્યા વખાણ
સુરતથી કામદારોના પલાયન અંગે સંજય રાઉતે કહ્યું- તમારા ગુજરાતમાં બધું કેમ બરાબર નથી?
અનુભવથી નહીં, ઈમાનદારીથી નેતૃત્વ મજબૂત બને, ન્યૂયોર્ક મેયર મમદાનીનો પ્રેરણાદાયી વિચાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતાનો મહાયજ્ઞ – ત્રણ દિવસમાં ત્રણ અંગદાન, ૧૧ દર્દીઓને નવજીવન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસનું ‘વિઝન ડોક્યુમેન્ટ’ જાહેર : “બધા માટે શહેરો, બધાના સપનાઓ”ના નારા સાથે જનકેન્દ્રિત વિકાસનું વચન
જેટલી પીવી નહોતી એટલી પી ગઈ… ધુરંધર’ બાદ ચર્ચામાં જાસ્મીન, જીવનના કઠિન સમયનો કર્યો ઉલ્લેખ
ધંધુકા હત્યાકાંડમાં 20 થી વધુ ઝડપાયા
PSI ભરતી માટે આજે રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાઈ , 1.10 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી
ગુજરાતમાં ગરમી પ્રકોપ વચ્ચે આજે વરસાદની આગાહી
US ઉપરાષ્ટ્રપતિ ઈરાન સાથે વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના: ઈરાનની ભાગીદારી મામલે અસમંજસ
ડેપ્યુટી સી એમ હર્ષ સંઘવીનો દૃઢ સંદેશ: ટેકનોલોજી શિસ્ત અને કડક કાર્યવાહીથી બનશે નવું સુરત
ઈરાન તણાવ વચ્ચે ભારતની કડક એડવાઇઝરી, જહાજોને લારકથી દૂર રહેવા સૂચના
જાપાનમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ, 3 મીટર સુનામીના એલર્ટ સાથે હજારો લોકોને ખસેડાયા
IPL 2026: મલ્લાનપુરમાં પંજાબ કિંગ્સનો ધમાકેદાર વિજય, લખનૌ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યા
દર વર્ષે ચોમાસામાં સુરતમાં ખાડીપૂરનું સંકટ,કાયમી ઉકેલ માટે કેન્દ્ર સરકારની નિષ્ણાત ટીમ મેદાને
આણંદ : આણંદના કરમસદ ખાતે આવેલી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની વર્ષ 1995ની બેચનો સ્નેહ સંમેલન યોજાયો હતો. જેમાં 55 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે જોડાયાં હતાં અને જુના યાદો તાજી કરી આનંદ માણ્યો હતો. હાલ આ બેચના અનેક વિદ્યાર્થી વિદેશમાં સ્થાયી થયાં છે. કરમસદ સ્થિત પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની વર્ષ 1995ની બેચનો સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ભાઇકાકા યુનિવર્સિટી ખાતે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ એલમ્ની એસોસિએશનના સહયોગથી યોજાયો હતો. જેમાં 1995ની બેચના 55 વિદ્યાર્થીઓએ પરિવાર સહિત ભાગ લીધો હતો. આ ઉપરાંત આ બેચને શિક્ષણ પુરૂ પાડનારા ફેકલ્ટીને પણ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમ યુનિવર્સિટીના લેક્ચર હોલમાં યોજાયો હતો. જ્યાં પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ડીન ડો. હિમાંશુ પંડ્યાએ સંસ્થાની માહિતી પુરી પાડી હતી. ભાઇકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડે ભાઇકાકા યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમની માહિતી આપી હતી. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ એલમ્ની એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ ડો. મનિષા ગોહેલે ભાઇકાકા યુનિવર્સિટીના ચેરમેન અને માનદ્દ સેક્રેટરીનો શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે એલમ્ની એસોસિએશનના સેક્રેટરી ડો. રાજેશ પટેલ, ટ્રેઝરર ડો. ઉત્કર્ષ શાહ અને વિદ્યાર્થીઓએ જુની વાતો વાગોળી હતી. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ફેકલ્ટી ડો. જ્યોતિ મન્નારી, ડો. ભાલેન્દુ વૈષ્ણવ, ડો. સ્મૃિત વૈષ્ણવ, ડો. ગિરિશ મિશ્રા, ડો. ભરત ગજજર, ડો. અલ્પા પટેલ અને ડો. હિતેશ શાહે પણ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી જૂની વાતો વાગોળી હતી. આ સ્નેહ સંમેલન કાર્યક્રમમાં નિયામકની ભૂમિકા 1995ની બેચના ડો. ચેતના રામાનુજે નિભાવી હતી.