નવી દિલ્હી : ભારતીય રેલવે તંત્ર (Indian Railways) ખુબ આધુનિક થઈ રહ્યું છે. પણ તેની સામે લોકોઈ માનસિકતા કેમ નથી બદલાઈ રહી...
સુરત: (Surat) અમરોલી વિસ્તારમાં આવેલી બ્લ્યુ ઓરીજન હાઈટ્સમાં રહેતો રત્નકલાકાર (Diamond Worker) ફ્લેટના નવમાં માળની ગેલેરીમાંથી નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું....
વ્યારા: (Vyara) સોનગઢ માંડળ ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ (Toll) મુક્તિની માંગ સાથે ટોળું એકઠું થયું હતું. સઘન પોલીસ (Police) બંદોબસ્ત વચ્ચે...
સુરત: (Surat) રવિવારે પવનની દિશા બદલાને કારણે શહેરના તાપમાનમાં (Temperature) વધારો જોવા મળ્યો છે. શહેરનું તાપમાન 31.5 ડિગ્રી રહેતા શહેરીજનોએ ભરશિયાળે ગરમી...
પટનાઃ (Patna) બિહારના પટનાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આરજેડીના (RJD) પૂર્વ ધારાસભ્ય (Former MLA) ગુલાબ યાદવ અને બિહાર સરકારના...
સુરત: (Surat) સ્ટેટ જીએસટી વિભાગ (GST Department) દ્વારા બોગસ બિલીંગનો ખાત્મો કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત સ્ટેટ જીએસટી...
સુરતઃ (Surat) અઠવાલાઈન્સ ખાતે આવેલી કોલેજમાં (College) અભ્યાસ કરતી પુણાગામની યુવતીને કોલેજના એક મિત્રએ વિડીયોકોલ (Video Call) કરીને નાના ભાઈને મારવાની ધમકી...
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 13 જાન્યુઆરીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં (Varanasi) હશે. આ દરમિયાન તે ‘વિશ્વની (world) સૌથી...
સુરતઃ (Surat) ડિંડોલી વિસ્તારમાં નંદનવન નજીક ખુલ્લા મેદાનમાં 35 વર્ષીય યુવકની હત્યા (Murder) કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે (Police) ગણતરીના કલાકોમાં...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા આનંદનગર સોસાયટીમાં રવિવારે વહેલી સવારે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો અંદાજીત રૂ.15 લાખની માલમત્તા ચોરી જતા પોલીસ (Police) દોડતી...
જોશીમઠ (Joshimath) મુદ્દે વડાપ્રધાન કાર્યાલય (PMO) ખાતે યોજાઈ રહેલી ઉચ્ચસ્તરીય બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM...
નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open) 2023ની શરૂઆત થવા જઈ રહી છે. પરંતુ તે પહેલાજ રેકોર્ડ (Record) બન્યો છે. સ્ટાર ખેઅડી...
નવસારી: (Navsari) ઉન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) કેમ્પ સાઈટ પર કાર અડફેટે યુવાનનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય...
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India) શ્રીલંકા વિરુદ્ધ 2-1થી સીરીઝનો મુકાબલો જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય યુવા ટીમના કપ્તાન (Captain)...
વલસાડ: (Valsad) વલસાડના તિથલ રોડ (Tithal Road) સ્થિત પાલીહીલમાં રૂરલ જીઇબીની (GEB) બેદરકારીને પગલે 7 ભેંસને વીજ કરંટ (Electric Current) લાગતાં તેમનું...
નવી દિલ્હી : લગાતાર ત્રણ-ત્રણ હત્યાને ઠંડે કલેજે અંજામ આપનાર એક સાઈકોપથ હાલ યુપી પોલીસ માટે માથાના દુખાવા સમાન બની ગયો છે....
નવી દિલ્હી: ન્યૂયોર્કથી (New York) દિલ્હી (Delhi) જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં (Air India Flight) પેશાબની (Urine) ઘટના અંગે ટાટા ચેરમેને (Tata Chairman)...
મુંબઈ: બોલિવૂડની બ્લોકબસ્ટર (Bollywood blockbuster ) ફિલ્મ KGF -KGF ચેપ્ટર 2 (KGF Chapter 2) ગયા વર્ષે એપ્રિલમાં આવી હતી અને યશની આ...
મહારાષ્ટ્રના (Maharashtra) પાલઘર જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાલઘર જિલ્લાના કાસા પોલીસ સ્ટેશન હેઠળ વેગનઆર...
નવી દિલ્હી: ટી20 સીરીઝ (T20 Series) સિવાય ટીમ ઈન્ડિયાની (Team India) નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (World Test Championship) ફાઈનલ (Final) પર પણ...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) નાદારીની આરે છે પરંતુ હવે પણ તે પોતાની હરકતોથી બાઝ નથી આવતું. જાણકારી મુજબ પોતાના ડૂબતા જહાજને બચાવવા...
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) ટ્વિટર હેન્ડલ ડાયરેક્ટર (Twitter handle Director) મનીષ જગન અગ્રવાલની (Manish Jagan Aggarwal) હઝરતગંજ પોલીસે ધરપકડ (Arrest)...
નવી દિલ્હી: શાહરુખ ખાનની ફિલ્મ પઠાનને (Pathan) લઈને હાલમાં હંગામો ચાલી રહ્યો છે. પઠાનનું સોંગ (Song) બેશર્મ રંગમાં ભગવા બિકિનીને લઈને વિવાદ...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલની (International Kite Festival) ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્ચે આજરોજથી ખુલ્લો...
નવી દિલ્હી: કંઝાવાલા કેસમાં ધરપકડ થયેલા આરોપીઓએ રવિવારના રોજ એક મોટો ખુલાસો કર્યો છે. પોલીસ (Police) પૂછપરછમાં કબૂલ કર્યો છે. તેઓએ જણાવ્યું...
નવી દિલ્હી: ઉત્તરાખંડના (Uttarakhand) ચમોલીના (Chamoli) જોશીમઠથી (Joshimath) શરૂ થયેલો ભૂસ્ખલન (Landslides) હવે કર્ણપ્રયાગ (Karnaprayag) સુધી પહોંચી ગયો છે. એક તરફ જોશીમઠના...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) વરિષ્ઠ નેતા પશ્ચિમ બંગાળના પૂર્વ રાજયપાલ કેશરીનાથ ત્રિપાઠીનું (Kesharinath Tripathi) 8 જાન્યુઆરી સવારે 5 વાગ્યે પ્રયાગરાજમાં...
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) શિયાળાનો (Winter) ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. જાન્યુઆરીના શરૂઆતના દિવસોમાં, દિલ્હી સામાન્ય રીતે સવારે...
સુરત: શહેરના કાપોદ્રા (Kapodra) વિસ્તારમાં એક ચાલુ કારમાં (Car) અચાનક આગ (Fair) લાગવાની ઘટના બની હતી. કાપોદ્રા ફાયર સ્ટેશનની સામે જ આગ...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ ખડકી ગામે (Khadki village) વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં પ્રાર્થના બાદ પ્રાર્થના ખંડમાં...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
નવી દિલ્હી : ભારતીય રેલવે તંત્ર (Indian Railways) ખુબ આધુનિક થઈ રહ્યું છે. પણ તેની સામે લોકોઈ માનસિકતા કેમ નથી બદલાઈ રહી તે એક સળગતો સવાલ છે. સરકાર અને રેલવે વિભાગ ભારતીય ટ્રેનને આધુનિક બનાવવા માટે દેશભરમાં ઘણી વંદે ભારત ટ્રેનો (Vande Bharat Train) દોડાવી રહી છે. આ ટ્રેનો સેમી સ્પીડ એક્સપ્રેસ ટ્રેનો પૈકીની ટ્રેન છે. પરંતુ આ ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. લગભગ દરરોજ કોઈને કોઈ જગ્યાએથી ટ્રેનો પર પથ્થરમારાની માહિતી મળે છે.આજે રવિવારે પણ ન્યૂ જલપાઈગુડીથી હાવડા જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ટ્રેન બિહારના (Bihar) બારસોઈ (Barsoi) વિસ્તારમાં હતી ત્યારે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, આ પથ્થરમારામાં ટ્રેન કે કોઈ મુસાફરને કોઈ નુકસાન થયું નથી.
બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ પર ફરીથી પથ્થરમારો થયો
પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારોનો મામલો સામે આવ્યો છે. જેમાં ટ્રેનના કાચને થોડું નુકસાન થયું છે. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ વંદે ભારતના C14 ડબ્બાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે ટ્રેનને બોલપુર સ્ટેશન પર લાંબા સમય સુધી રોકવી પડી હતી જ્યારે અહીં માત્ર 2 મિનિટનું સ્ટોપેજ છે. જોકે આ પથ્થર મારામાં કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી નથી.
બોલપુર સ્ટેશન પર લાંબા સમય સુધી રોકવી પડી હતી
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પછી 1 જાન્યુઆરીએ અને પછી 2 જાન્યુઆરીએ ટ્રેન પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી હતી. પૂર્વ રેલવેના સીપીઆરઓએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વીડિયો ફૂટેજને સ્કેન કર્યા બાદ જાણવા મળ્યું છે કે સોમવારે (1 જાન્યુઆરી)ના રોજ જે પથ્થરમારો થયો હતો તે માલદા જિલ્લામાં થયો હતો. બીજી તરફ, મંગળવાર (2 જાન્યુઆરી)ની ઘટના બિહારના કિશનકંજની છે. તેમના તરફથી એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો કે આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ છે. હવે તપાસ ચાલી રહી છે, પરંતુ ભાજપે આ મામલે NIA તપાસની માંગ ઉઠાવી છે.
પશ્ચિમ બંગાળમાં નહીં પરંતુ બિહારમાં વંદે ભારત પર પથ્થરમારો: મમતા
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 1 અને 2 જાન્યુઆરીના રોજ બનેલી પથ્થરમારાની ઘટનાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં નહીં પરંતુ બિહારમાં વંદે ભારત પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જુઠ્ઠાણા ફેલાવવાનું કામ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણા રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોઈપણ રીતે વંદે ભારત નવી ટ્રેન નથી. આ એક જૂની ટ્રેન છે જેમાં નવું એન્જિન લગાવવામાં આવ્યું છે.