મુંબઈ: ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર (chanda kochhar) અને તેમના બિઝનેસમેન-પતિ દીપક કોચર (deepak kochhar) ને બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court)...
વડોદરા: ઐતિહાસિક ન્યાય મંદિરને હેરિટેજ સાઇટ બનાવવા તંત્રએ કમર કસી છે.ત્યારે ઐતિહાસિક વારસાને જાળવવા માટે પદ્માવતી શોપિંગ સેન્ટરને ઝડપથી હટાવવા માટે નિર્ણય...
વડોદરા : વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં મેક પ્લાસ્ટ નામની કંપનીમાં એક યુવક લગભગ 70 ફૂટથી નીચે પટકાયો હતો.યુવક લગભગ 70 ફૂટની ઉંચાઈથી નીચે...
વડોદરા: વડોદરા મેરેથોનમાં સહભાગી થયેલા શહેરીજનોનો ઉત્સાહ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવલખી મેદાન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.જ્યાં તેમની સાથે...
નડિયાદ: આણંદ શહેરમાં ફાયર સેફ્ટી વિનાના હાઈરાઈઝ બિલ્ડીંગો અને કોમ્પ્લેક્ષોને સીલ મારવાની કાર્યવાહી પાલિકાતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના બીજા દિવસે...
સુરત: સુરતમાં (Surat) ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક માસૂમ નાની બાળકીને કૂતરું કરડ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા...
આણંદ : આણંદ જિલ્લામાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પરના પ્રતિબંધને લઇને પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં આવી છે. જેમાં 89 કેસમાં 104 વેપારીને...
વિરપુર: વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પીકઅપ બસ સ્ટેન્ડની હાલત દિવસે દિવસે કથળતી જઇ રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો...
નડિયાદ: ખેડા જિલ્લામાં ખેડૂતો રવિ પાકની વાવણી પુરજોશમાં ચાલી રહી છે. જેના કારણે ગયા વર્ષે ડિસેમ્બર માસના મધ્યમાં શિયાળુ પાકનું વાવેતર 1.39...
ભરૂચ,જંબુસર : રાજયભરમાંથી ભાગીને આવેલા પ્રેમી-પંખીડા (Lover-birds)ઓ માટે લગ્ન નોંધણી (Marriage registration) માટે આખા ભરૂચ (Bharuch) જિલ્લાના આમોદ પાસે આવેલું રાણીપુરા (Ranipura)...
હિમાલય પર્વતનો સમગ્ર વિસ્તાર પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ઝોનમાં આવે છે. હિમાલયની પર્વતમાળા હજુ કાચી છે, જેને કારણે વારંવાર ભૂકંપ અને જમીન ધસી...
શહેરના વિવિધ વિસ્તારોમાં વધતા જતા અતિક્રમણ અને ગેરકાયદેસરના બાંધકામના પ્રશ્ને અનેકો નામી, અનામી, નામજોગ ફરિયાદો પાલિકાની વડી કચેરી સહિત સંબંધિત ઝોન ઓફિસને...
તા. 23મીના અખબારમાં રાજકાજ ગુજરાત કોલમમાં રખડતાં પશુઓ વિશે વિગતવાર છણાવટ કરવામાં આવી છે. રખડતાં ઢોરને નિયંત્રિત કરવા માટે નીતિ બનાવીને આવાં...
પલસાણા : સુરત (Surat) ના ડિંડોલી (Dindoli)વિસ્તારમાં રહેતા પરિવારને તાતીથૈયા (Tatithaya) પાસે અકસ્માત (Accident) નડતા માતા (Mother) અને પુત્ર (Son) નું મોત...
ચૂંટણી પતી ગયા પછી નવા નિમાયેલા પ્રધાન પાસે એક વ્યકિત ગયો.એણે ભ્રષ્ટાચાર વિશે વાત કરવા મુલાકાત માગી તો પ્રધાને ચોખ્ખું કહી દીધું...
નવી દિલ્હી: ફ્લાઈટમાં (Flight) હંગામાના કિસ્સાઓ અટકવાના નામ નથી લઈ રહ્યા. હવે ઈન્ડિગો ફ્લાઈટમાં (Indigo Flight) મુસાફરોએ હંગામો કર્યો હોય તેવો એક...
સુરત : સતત આકાર પામતા રહેવું એ ઘટનાનો સ્વભાવ છે. દુનિયાના દરેક ખૂણામાં કોઇને કોઇ સમયે કોઇને કોઇ ઘટના બનતી રહે છે....
સુરત : સુરત મહાનગરપાલિકાનાં (SMC) સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા જળવિતરણ મથકની સામે વ્રજચોક ખાડી ઉપર ડિંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Water Treatment Plant)...
સુરતઃ સુરતના (Surat) અગ્રણી બિલ્ડરનું ચારેક વર્ષ પૂર્વે અપહરણ (Kidnapping) કરી રૂ. 12 કરોડની કિંમતના બિટકોઇન (Bitcoin) અને રૂ. 78 લાખ રોકડાની...
નવી દિલ્હી: સોમવારે ઉત્તર ભારતમાં (North India) ગાઢ ધુમ્મસ (Fog) માર્ગ અકસ્માતોનું (Accident) કારણ બન્યું હતું. ઝીરો વિઝિબિલિટીના (Visibility) કારણે લખનઉ એક્સપ્રેસ...
બ્રાઝિલ: બ્રાઝિલ (Brazil) ના પૂર્વ રાષ્ટ્રપતિ (former president) જેયર બોલ્સોનારો (Jair Bolsonaro)ના સમર્થકો (Supporters) એ ફરી એકવાર રાજધાની બ્રાઝિલિયા (Brasilia) માં હંગામો...
આજે આશ્રમમાં બાગકામ કરવામાં આવી રહ્યું હતું. બધા શિષ્યો અને ગુરુજી પોતે બધા જ કામ પર લાગ્યા હતા.કોઈ જૂના સૂકાં પાંદડાં સાફ...
વરસ ૨૦૨૪ ના મધ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. તે અગાઉ ૨૦૨૩ માં ભારતનાં નવ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. વિઅમુક વખત પેટા ચૂંટણીઓ...
ચીનના સત્તાવાર ડેટા દેશમાં કોરોના વાયરસની સાચી અસરનું દૃશ્ય રજૂ નથી કરતાં એવું જણાવતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ મૃત્યુની ચીનની સત્તાવાર વ્યાખ્યાની...
દરેક દેશમાં એક વાત મુદ્દો સામાન્ય હોય છે અને તેમાં એક જ વાત કહેવામાં આવતી હોય છે કે માઇનોરિટી ઉપર અત્યાચાર થાય...
નવી દિલ્હી: સમગ્ર ઉત્તર ભારત (North India) ઠંડી (Cold) અને ગાઢ ધુમ્મસની (Fog) તીવ્ર અસર દેખાઈ રહી છે. આજે 9 જાન્યુઆરીએ દિલ્હી...
વાપી : વાપી પાલિકા (Vapi Municipality) વિસ્તારમાં ફાયર સેફ્ટીની એનઓસી નહીં લેનાર 14 હાઇરાઈઝ બિલ્ડીંગની (Highrise Building) દુકાનોને વાપી પાલિકાની ટીમે રવિવારે...
નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં બાવળની જેમ વ્યાજખોરો ઉગી નીકળ્યા છે. હજારો લોકો માત્ર જરૂરિયાત મંદોને નાની રકમ (Amount) આપી વ્યાજ (Interest)...
વાપી : વાપીના (Vapi) રહેવાસીને સેલવાસથી (Selvas) પાંચ બિયરના ટીન લાવવું ભારે પડી ગયું હતું. પીપરીયા ચેકપોસ્ટ (Piparia Checkpost) ઉપર લવાછા ગામમાં...
ઘેજ : ચીખલી (Chikhli) તાલુકાની 178 જેટલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં (Primary School) 76 જેટલા શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ (Study) પર...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
મુંબઈ: ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર (chanda kochhar) અને તેમના બિઝનેસમેન-પતિ દીપક કોચર (deepak kochhar) ને બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) જામીન (Bail) આપ્યા છે. ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે જામીનનો હુકમ કર્યો છે. કોર્ટે કહ્યું કે ‘તેઓની ધરપકડ કાયદા અનુસાર કરવામાં આવી નથી’. આદેશને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવતા કોર્ટે કહ્યું, ‘દંપતીની ધરપકડ CrPCની કલમ 41Aના આદેશ અનુસાર નથી’. હવે સીબીઆઈ આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાય તેવી શક્યતા છે. કોર્ટે દંપતીને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે.
કાયદા મુજબ ધરપકડ નથી કરાઈ: બોમ્બે હાઈકોર્ટ
વર્ષ 2012માં વિડિયોકોન જૂથને બેંક દ્વારા લોનની છેતરપિંડી કરવાના મામલામાં સીબીઆઈએ 24 ડિસેમ્બરે બંનેને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ચંદા કોચર અને દીપક કોચર પર આરોપ લગાવતા સીબીઆઈએ કહ્યું હતું કે બંને પ્રશ્નોના યોગ્ય જવાબ નથી આપી રહ્યા અને સાથે જ તપાસમાં સહકાર પણ નથી આપી રહ્યા. જે બાદ બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દંપતીના વકીલ રોહન દક્ષિણીએ જણાવ્યું હતું કે ધરપકડ ગેરકાયદેસર હોવાના આધારે કોર્ટે તેમને જામીન આપ્યા હતા. કલમ 41A હેઠળ જાહેર કરાયેલી નોટિસના પાલનમાં ચંદા અને દીપક સીબીઆઈ સમક્ષ હાજર થયા હતા. આ હેઠળ, જો કોઈ વ્યક્તિ દેખાય છે, તો તેની ધરપકડ કરી શકાતી નથી જ્યાં સુધી તે પુરાવા સાથે છેડછાડ કરી રહ્યો છે.
3250 કરોડની છેતરપિંડીનો આરોપ
જાણકારી અનુસાર, 2012માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી. જે પાછળથી NPA બની ગયું અને પછીથી તેને “બેંક ફ્રોડ” કહેવામાં આવ્યું હતી. સપ્ટેમ્બર 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દીપક કોચરની ધરપકડ કરી હતી. હકીકતમાં, 2012 માં, ચંદા કોચરની આગેવાની હેઠળની ICICI બેંકે વિડિયોકોન જૂથને 3,250 કરોડની લોન આપી હતી અને છ મહિના પછી વેણુગોપાલ ધૂતની માલિકીની મેસર્સ સુપ્રીમ એનર્જીએ મેસર્સ ન્યુપાવર રિન્યુએબલ્સને 64 કરોડની લોન આપી હતી. જેમાં દીપક કોચરનો 50% હિસ્સો છે.
શેરધારકે કરી હતી ફરિયાદ
ICICI બેંક અને વિડિયોકોનના શેરહોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, રિઝર્વ બેંક અને સેબીને પત્ર લખીને વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂત અને ICICI CEO અને MD ચંદા કોચર પર એકબીજાની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ધૂતની કંપની વિડિયોકોનને ICICI બેંક તરફથી રૂ. 3250 કરોડની લોન આપવામાં આવી હતી અને તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચર દ્વારા સંચાલિત વૈકલ્પિક ઊર્જા કંપની નુપાવરમાં રોકાણ કર્યું હતું.