સુરત : શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ (Builder Group) રાજગ્રીનના (Rajgreen) સંજય મોવલિયા અને મનોજ મોવલિયા સહિતના અન્યોએ રૂ. 100 કરોડની લોનની (Lone)...
ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) શેત્રુંજય જૈન તિર્થ (Shetrunjaya Jain Tirtha) ક્ષેત્ર પાલિતાણાના પ્રશ્નો અંગે જૈન સમાજની રજૂઆતો સંદર્ભે...
અમદાવાદ : પ્રમુખસ્વામી (Pramukh Swami) શતાબ્દી મહોત્વમાં (Centenary celebration) આજે ‘ટુરિઝમ કોનક્લેવ 2023’ – ભારતની પહેલી ટુરિઝમ કોન્ફરન્સમાં (Tourism Conference) ‘વેલ્યુઝ ઓન...
નવી દિલ્હી : શનિવારે ભારત (India) અને શ્રીલંકા (Shrilanka) વચ્ચે T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી ગણાતી નિર્ણાયક મેચ રમાઈ રહી છે.આ મેચમાં...
સુરત: (Surat) શહેરના પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં ઘરફોડ ચોરી (Thief) કરી તરખાટ મચાવનાર મધ્યપ્રદેશની ગેંગને પાંડેસરા પોલીસે (Police) ઝડપી પાડી હતી. આ...
સુરત: (Surat) પાંડેસરા ખાતે કપાયેલો પતંગ છત ઉપર લેવા ગયેલી 12 વર્ષીય કિશોરીની પાડોશી યુવાને છેડતી કરતાં ધક્કો મારી ભાગી છૂટેલી કિશોરીએ...
નવી દિલ્હી : કિંગ ખાન (King Khan) માત્ર બોલિવૂડ માટે જ નહિ તે અંગત જીવનમાં પણ રાજા છે. તેની ઉદારતાના ઘણીવાર કિસ્સાઓ...
ભરૂચ: (Bharuch) અમદાવાદથી મુંબઈ જતી ગુજરાત મેઇલ ટ્રેન (Gujarat Mail Train) વડોદરાથી ઉપડી ભરૂચ તરફ આવી રહી હતી. એ વેળા પાલેજ સ્ટેશન...
નવી દિલ્હી : એર ઈન્ડિયામાં (Air India) એક મહિલાના બ્લેન્કેટ પર લઘુશંકા કરવાની ઘટના સામે આવી હતી. તે ઘટનાની ચર્ચા હજુ ઓછી...
બારડોલી: (Bardoli) બારડોલી નગરપાલિકા દ્વારા શનિવારે બપોર બાદ ફાયર સેફ્ટી (Fire Safety) અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી કોમર્શિયલ હાઈરાઇઝ બિલ્ડિંગ (Highrise...
ઘેજ: (Dhej) ચીખલી (Chikhli) તાલુકાના નોગામા ગામે ખેતરમાં મધરાત્રે ખેપિયાઓની દારૂ (Liquor) કાર્ટિન કરાવવાની તજવીજના ટાણે જ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે છાપો...
નવી દિલ્હી : હિન્દી સિનેમામાં તોડફોડ અને ભારે ભરખમ ગાડીઓને રમકડાંની માફક હવામાં ઉછાળવા માટે જાણીતા બૉલીવુડ (Bollywood) ડાયરેક્ટર (Director) રોહિત શેટ્ટી...
સાપુતારા: (Saputara) રાજ્યમાં શિયાળાની (Winter) ઋતુમાં કડકડતી ઠંડીનો (Cold) માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારે દિવસ...
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં (West Bengal) પોલીસે ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની (Terrorist) ધરપકડ (Arrest) કરી છે. જેના અનુસંધાનમાં કલકત્તા...
વોશિંગ્ટન: અમેરિકા (America) માં મૂળ ભારતીય ડોક્ટર (Indian Doctor)ની ધરપકડ (Arrest)કરવામાં આવી છે. તેઓની પર હત્યાના પ્રયાસ અને બાળ શોષણનો આરોપ છે....
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના (Australia) ક્રિકેટર ઉસ્માન ખ્વાજા (Usman Khwaja) સાથે એવી ઘટના બની છે જેના લીધે ક્રિકેટ ચાહકોને તેના પ્રત્યે સહાનુભૂતિ થઈ...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શનિવારે ટીમ ઈન્ડિયાની (Team India) નવી પસંદગી સમિતિની (selection committee) જાહેરાત કરવામાં આવી છે....
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (Instant Messaging App) વોટ્સએપ (WhatsApp) એ પોતાના યુઝર્સને (Users) નવા વર્ષની ભેટ આપી છે. હવે તમે વૉટ્સએપનો ઉપયોગ કરીને...
સુરત: સુરતના (Surat) ઓલપાડમાં (Olpad) આવેલા મૂળદ ગામ નજીક શુક્રવારની મધરાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. અહીં એક બેકાબુ બનેલી કાર (Car)...
ભાવનગર: ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા (Mahuva) નજીક એક ગમખ્વાર અકસ્માતની (Accident) દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં કાર (Car) અને ટ્રક (Truck) વચ્ચે...
એર ઇન્ડિયાના વિમાનમાં (Air India Flight) મહિલા પેસેન્જર પર પેશાબ (Urine) કરના વ્યક્તિ પોલીસના હાથે પકડાઈ ગયો છે. પોલીસે (Police) શંકર મિશ્રા...
દેહરાદૂન: ઉત્તરાખંડનું પ્રાચીન શહેર જોશીમઠ ભૂસ્ખલનની ઝપેટમાં છે, સતત ભૂસ્ખલનને કારણે શહેરના 700 થી વધુ મકાનો, હોટેલો અને દુકાનોમાં મોટી તિરાડો પડી...
સુરત: સુરતના (Surat) ડીંડોલી વિસ્તારમાં શુક્રવારે સાંજે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં ટ્યુશન (Tuition Teacher) ક્લાસ માટે આવેલા વિદ્યાર્થી (Student) સાથે શિક્ષકે...
સુરત: (Surat) સુરત શહેરમાં ત્રણ દિવસથી સતત તાપમાન (Weather) વધતા ઠંડીની (Winter) અસર ઓસરી જવા પામી છે. આજે શનિવારે લઘુત્તમ તાપમાનમાં વધુ...
ઉત્તરાખંડ: જોશીમઠ (Joshi math) માં ભૂસ્ખલન (Landslide) ની ઝપેટમાં જ્યોતિર્મથ સંકુલ બાદ હવે શંકરાચાર્ય માધવ આશ્રમ મંદિર (Shankaracharya Madhav Ashram Tempal) ના...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર (Indian Cricketer) ઋષભ પંત (Rishabh Pant) કાર અકસ્માતમાં (Car Accidet) ઘાયલ થયા બાદ મુંબઈની (Mumbai) કોકિલાબેન હોસ્પિટલમાં (Kokilaben...
મુંબઈ: કોમેડી શો (Comedy) ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma) ઘર ઘર લોકોના દિલમાં રાજ કરે છે. દર સપ્તાહના અંતમાં કપિલ...
સુરત: સુરતના (Surat) અડાજણ અને પાલ વિસ્તારમાં આજે શનિવારે તા. 7 જાન્યુઆરી 2023ના રોજ સવારે ગેસ સપ્લાય (Gas Supply) ખોરવાઈ ગયો હતો....
સુરત: ઘણાં સમય સુધી પથારીવશ રહ્યા બાદ ડોકટરની સારવારથી ચાલતા થયેલા શીલા શ્રીવાસ્તવે પોતાનાં ડોક્ટર કુશ વ્યાસ માટે એક પુસ્તક લખી એમને...
નવી દિલ્હી: ભારતીય ટીમ (Indian Team) ઘર આંગણે શ્રીલંકા (Sri Lanka) સામે ત્રણ મેચની T20 શ્રેણી (T20 Series) રમી રહી છે. અને...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સુરત : શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ (Builder Group) રાજગ્રીનના (Rajgreen) સંજય મોવલિયા અને મનોજ મોવલિયા સહિતના અન્યોએ રૂ. 100 કરોડની લોનની (Lone) ભરપાઈ નહીં કરતા નાદારી જાહેર કરાઈ છે. તેવામાં જ જિલ્લા કલેક્ટરે પાલની રાજહંસ મલ્ટિપ્લેક્સ (Rajahansa Multiplex) સાથે મગોબ પાસેની અમેઝિયા વોટર પાર્કવાળી (Amezia Water Park) મિલકત જપ્ત કરવા માટેનો હુકમ કરતા બિલ્ડરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.શહેરના પાલમાં રાજહંસ મલ્ટિપ્લેક્સ સાથે અમેઝિયા વોટર પાર્ક વાળી મિલકત પર જાણીતા બિલ્ડર ગ્રુપ રાજહંસના સંજય મોવલિયા અને મનોજ મોવલિયા બંને ભાઇએ રૂ. 136 કરોડની લોન યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લીધી હતી.
100 કરોડની લોનની વસૂલાત માટે સરહેલી એક્ટ હેઠળ કાર્યવાહી
જે પછી લોનના અમુક હપ્તા ભર્યા બાદ બાકીના રૂ. 100 કરોડના હપ્તા નહીં ભરાતા બેંકે મોવલિયાભાઇઓને નોટિસ આપી હતી. પરંતુ તેમણે હપ્તા ભર્યા ન હતાં. તેવામાં જ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં રૂ. 100 કરોડની લોનની વસૂલાત માટે સરહેલી એક્ટ હેઠળ કાર્યવાહી કરી મિલકત જપ્ત કરવા હુકમ કરવા અરજી કરી હતી. અરજીને પગલે જિલ્લા કલેક્ટરે સંજય મોવલિયા, મનોજ મોવલિયા, અતુલ કોટડિયા, અલ્પેશ પટેલ સહિતનાઓની બેંક લોન સામે ગિરો મૂકેલી પાલની રાજહંસ મલ્ટિપ્લેક્સ અને મગોબ ડુંભાલ સ્થિત અમેઝિયા વોટર પાર્ક વાળી મિલકત જપ્ત કરી કબજો બેંકને સોંપવા આદેશ જારી કર્યો છે.
અંત્રોલીમાં ગેરકાયદે મોરમની ચોરી: રૂ.50 લાખનો મુદ્દામાલ જપ્ત
માંડવી: માંડવીના અંત્રોલી ગામે બિન અધિકૃત રીતે મોરમ (માટી)ની ચોરી થતી હોવાની બાતમી સુરત ભૂસ્તર વિભાગને મળતાં ચેકિંગ હાથ ધર્યુ હતું. આ બનાવમાં સ્થળ પરથી મોરમ, એક જેસીબી મશીન, હાઈવા ટ્રક મળી રૂ.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ માંડવી-કીમ રોડ ઉપર આવેલા અરેઠ નજીકના અંત્રોલી ગામે બિન અધિકૃત મોરમ (માટી) ખનનની બાતમી મળતાં સુરત ભૂસ્તર વિભાગના અધિકારી હિતેશ પટેલ, ભાવેશ ભાવસાર, બીપીન કાછડિયા અને માંગી લાલાએ ચેકિંગ કરતાં સ્થળ પરથી ખોદકામ કરતું એક જેસીબી નં.(GJ-19-AJ-9950) અને હાઈવા નં.(GJ-19-Y-1306) મળ્યું હતું.
હાઇવામાં મોરમનો જથ્થો હતો. બિન અધિકૃત મોરમની ખનીજ ચોરીમાં વદેશીયા ગામના કિરણ ડાહ્યા ચૌધરીનું નામ બહાર આવ્યું હતું. આ બનાવમાં મોરમ, જેસીબી મશીન અને હાઈવા ટ્રક મળી રૂ.50 લાખનો મુદ્દામાલનો કબજો લઈ કસાલ ખાતે લાવવામાં આવ્યો હતો. જેને કારણે માંડવી તાલુકામાં રેતીખનન અને માટીખનન કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.