ઉપર શીર્ષકમાં જણાવેલો પ્રશ્ન મને મારા એક મિત્રે પૂછ્યો. હું જરા ગુંચવાયો. સ્પીડ પોસ્ટનો અર્થ ખબર નહીં હોય એવું બને નહીં, છતાં...
ભારત ડિસેમ્બર 2022 થી ડિસેમ્બર 2023 સુધી G20 સમિટનું અધ્યક્ષ રહેશે આ ભારત માટે એક ખૂબ જ મોટી સિદ્ધિ ગણી શકાય તેમ...
વર્ષ 2014થી દેશના રાજકારણમાં પરિવર્તનના વાયરે ભલે ને નવા દેશસેવાભાવી શાસકોએ સત્તાની ધુરા સંભાળી, પરંતુ બદલાતા સમયની માંગ અને આધુનિકીકરણ જે તે...
આજકલ વોટ્સએપ યુનિવર્સિટી પર કેટલાય એવા વીડિયો જોવા મળે છે કે રોજ રાત્રે વ્હિસ્કિ પીવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. તમે...
તા. 13 જાન્યુ.ના અંકમાં છપાયેલા ‘‘હિન્દુઓનું રક્ષણ કરવા તંત્ર કડક બને’’ શીર્ષક હેઠળ છપાયેલા ચર્ચાપત્રમાં વર્ણવેલી હકીકતો વાસ્તવિક નથી. હકીકતમાં ગુજરાતમાં અશાંત...
દૃશ્ય પહેલુંસ્થળ: પૃથ્વી: એક મંદિરમાં રોજે રોજ ભક્તોનાં ટોળેટોળાં આવે, ભગવાનનાં દર્શન માટે અને મનની પ્રાર્થના કરે. આ મંદિરની નામના હતી કે...
સુરત: નવજાત શિશુને ત્યજી દેવાની વધતી જતી ઘટનાઓ વચ્ચે સુરતમાં (Surat) માતાની નજર સામે જ ફૂટપાથ પર સૂતેલી દોઢ વર્ષની બાળકીને એક...
ભારતીય અને વિદેશી વિદ્વાનોએ દલીલ કરી છે કે આપણી લોકશાહીનું આરોગ્ય કથળ્યું છે. આમ છતાં ભારતીય લોકશાહીની તાજેતરમાં થતી એક અવનતિનું એક...
દુબઈ વિશ્વના અતિ સમૃદ્ધ લોકો માટે મનપસંદ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. દુબઈ સરકાર તેમને લાંબા ગાળાના ‘ગોલ્ડન વિઝા’ઓફર કરીને અને વિદેશીઓ...
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને ટ્રાફિકના નિયમો તોડવા બદલ 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. લેન્કેશાયર પોલીસે PM સામે રૂ.100નું ચલણ ઇસ્યું કર્યું...
વડોદરા: રણોલી બ્રિજ પાસે આજે જાહેર માર્ગ પર એક સગીર વિદ્યાર્થિની પર ચાકુના ઘા મારીને ખૂની હુમલો કરવાનો બનાવ બનતાં પોલીસે હુમલાખોરને...
ગાંધીનગર: ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) પત્ની હેતલબેન પટેલના (Hetal Patel) માતાનું નિધન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુ...
વડોદરા: સોમાતળાવ વિજયવાડી વિસ્તારમાં રહીશના વાડામાં દેશી દારૂની પોટલી કેમ ફેંકવા મુદ્દે બે પરિવારો બાખડ્યાં હતા. જેમાં એક યુવકને ટેમ્પા સાથે બાંધી...
બોડેલી : બોડેલીના ગોવિંદપુરા ગામ પાસે હાઇવા ડમ્પરના ચાલકે બાઈક પાછળથી ટક્કર મારતા બાઈક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળ...
સુરત (Surat) : શહેરના પીપલોદ (Piplod) ખાતે આવેલા બ્લ્યુ આઇ થાઇ સ્પા (Blue Eye Thai Spa Raid) ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ...
સુરત : રાજ્ય અને કેન્દ્રમાં સત્તાનું કેન્દ્ર અપ્રત્યક્ષ રીતે સુરત બનતાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ પછી હવે નેશનલ બીચ સોકર ચેમ્પિયનશીપ 2022-23 સુરતમાં...
વડોદરા : વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી સરકારી 100 કરોડની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી વ્હાઇટ હાઉસના નામનો આલિશાન બંગલો...
નડિયાદ: ઉમરેઠની કાછીયાપોળમાં ભાડે રહેવા આવ્યાંના બીજા જ દિવસે પરપ્રાંતિય યુવક અને યુવતિ વચ્ચે કોઈ બાબતે અણબનાવ બન્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલાં યુવકે...
વડોદરા : છેલ્લા કેટલાક સયમથી ગેસની બોટલ બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાક લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો...
સુરત : સમગ્ર રાજ્યમાં જીએસટી (GST) કૌભાંડનો (Scam) ઇકો સેલ દ્વારા પર્દાફાશ કરાયો હતો. અને કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડ પકડી પાડી...
સુરત : વૈશ્વિક મંદી, યાર્નનાં વધતાં ભાવ અને છેલ્લા એક વર્ષથી નબળી ડિમાન્ડને પગલે નાયલોન વિવર્સને મીટર કાપડે એકથી બે રૂપિયાનું નુકશાન...
નવી દિલ્હી: બાગેશ્વર ધામના (Bageshwar Dham) પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shashtri) પોતાના નિવેદનના કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે તેમના નિવદેન...
સુરત : બોલિવુડના (Bollywood) સુપરસ્ટાર શાહરૂખ ખાનની (Shahrukh Khan) પઠાણ (Pathan) મુવીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ (Controversy) ચાલી રહ્યો છે. મુવીની...
ગરબાડા: રાજ્ય સરકાર દ્વારા એક તરફ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સાથે ટ્રાફિક ના નિયમો અંગે સ્થાનિક પોલીસ...
નવી દિલ્હી: આર્થિક સંકટનો (economic crisis) સામનો કરી રહેલા પાકિસ્તાનની (Pakistan) મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાનમાં સોમવારે સવારે મોટાપાયે...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલા પરિવાર નિયોજનનુ ઓપરેશનન કરાવવા આવી હતી. આ મહિલા પોતાની સાથે એક માસનું નાનુુ...
આલીપોર: આજે સોમવારે તા. 23 જાન્યુઆરી 2023ના રોજ સુરત-મુંબઈ નેશનલ હાઈવે નં. 8 (Surat Mumbai National Highway 8) પર ગમખ્વાર અકસ્માત (Accident)...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતમાં (North India) કડકડતી ઠંડી (Cold) પડી રહી છે. ઊંચાણવાળા વિસ્તારમાં બરફ વર્ષા (Snow rain) થઈ...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા હદના મુખ્ય રસ્તાઓ ચોખા ચણક છે. પરંતુ આંતરીયાળ વિસ્તારો અને મોટા પોષ વિસ્તારની સોસાયટીઓમાં પણ સમયસર ગદંકી ન હટાવાતી હોવાના દ્રશ્યો...
સંતરામપુર : સંતરામપુરમાં જુના ચીબોટા નદી પુલના છેડાથી હડમતફળીયાથી પોલ ફેકટરી સુધીનો આરસીસી રોડ મંજુર થતાં આ રોડની કામગીરી સંતરામપુર નગરપાલિકાના કોન્ટ્રાક્ટર...
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
ગુજરાત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ને મળી મોટી સફળતા : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના ૬ સાગરીતો ઝડપાયા, ₹૨૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન પહેલા જ ભાજપનો દબદબો , 730 બેઠકો બિનહરીફ જાહેર
હિંમતનગરમાં મુખ્યમંત્રી – ‘હવે ચૂંટણીઓ જ્ઞાતિ-જાતિ કે પરિવારવાદ પર નહીં, માત્ર વિકાસની રાજનીતિ પર લડાય છે’
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર એનસીબીનો પ્રહાર: હેરોઈન સાથે પકડાયેલી ફિલિપાઈન્સની મહિલાને ૨૦ વર્ષની સખત કેદ
ગાંધીનગરના કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો પર દબાણના આક્ષેપ- ચૂંટણી પંચને ફરિયાદ
RTE પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધારાઈ
બિહારના સીએમને મારી નાખવાની ધમકી આપનારસાણંદથી ઝડપાયો
અમદાવાદમાં આવેલા આસારામનો આશ્રમ તોડી પડાશે, હાઈકોર્ટે અપીલ ફગાવી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે વંદે ભારત અમદાવાદથી ગાંધીનગર જશે નહીં
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર અને વચેટીયો લાંચમાં પકડાયો
વેનેઝુએલા પેટર્ન ફરી? ટ્રમ્પના નિવેદન બાદ ક્યુબા પાસે અમેરિકી 2000 કરોડનું ડ્રોન 6 કલાક મંડરાયું
એનરિચ્ડ યુરેનિયમ અને યુરેનિયમ ડસ્ટ શું છે અને અમેરિકા તેને ઈરાન પાસેથી કેમ જપ્ત કરવા માંગે છે?
CSK સામે કઠિન પડકાર, SRHએ જીતવા આપ્યો મજબૂત 194/8 સ્કોર,અભિષેક-ક્લાસેન ચમક્યા
નડિયાદમાં એ.સી.બી.નું સફળ ટ્રેપિંગસેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસમાં 10 લાખની લાંચ લેતા સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરની ધરપકડ
લાઇકથી લાઇમલાઇટ સુધી: જર્મન મોડલની પ્રતિક્રિયા, મને કોહલી માટે દુઃખ થયું, વાતનું વતેસર થઈ ગયું
ટ્રમ્પ Vs નેતન્યાહૂ: લેબનોન સીઝફાયર મુદ્દે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે તણાવ
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો પર ફાયરિંગ, જહાજો સ્ટ્રેટ પાર કર્યા વિના પાછા ફર્યા
વડોદરામાં ‘અશાંત ધારા’નો જોરદાર પડઘો: આર.વી. દેસાઈ રોડ પર રહિશોની ખુલ્લી ચેતવણી
ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરી થતી ટેક્સ ચોરી અટકાવવા પ્રયાસ
અનામત બિલ પર વિવાદ વધ્યો, થરૂર બોલ્યા, મહિલાઓને મળવું જોઈએ યોગ્ય પ્રતિનિધિત્વ
હૈદરાબાદમાં મોટી ટક્કર: SRH સામે CSK, કોને મળશે જીત? ચેન્નઈએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી
ચૂંટણી પૂર્વે SMCનો વડોદરામાં ફરી સપાટો ભાયલીમાં રેડ, રૂ 8.37 લાખના દારૂ સાથે 28.48 લાખનો મુદ્દામાલ જપ્ત
ઓસ્કર એકેડેમીના પેજ પર શાહરુખ ખાનનો જાદુ, ઓમ શાંતિ ઓમનો વીડિયો વાયરલ
વડોદરાની SSG હોસ્પિટલમાં ‘સ્વચ્છતા’ના નામે કરોડોનો ખેલ, કોન્ટ્રાક્ટની વહેંચણીમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં
પીઆઈ વી એ ચારણના વતનમાં આવેલા મહેમદાવાદના ઘરે ઝડતી, લાંચિયા અધિકારી ભૂગર્ભમા
મહારાષ્ટ્રમાં શાળાઓ માટે નવી ગાઇડલાઈન, મરાઠી ભાષા નહીં ભણાવનાર શાળાઓ પર કડક કાર્યવાહી, 1 લાખ સુધી દંડ
ઉપર શીર્ષકમાં જણાવેલો પ્રશ્ન મને મારા એક મિત્રે પૂછ્યો. હું જરા ગુંચવાયો. સ્પીડ પોસ્ટનો અર્થ ખબર નહીં હોય એવું બને નહીં, છતાં તેણે મને આવો પ્રશ્ન કેમ પૂછ્યો? મેં આશ્ચર્યચકિત થતાં પૂછ્યું કે કેમ શું થયું? તો કહે કે મેં બેંકમાં એ. ટી. એમ.માંથી પૈસા ઉપાડી શકાય તે માટે ડેબિટ કાર્ડ માટે અરજી કરી હતી. મારા ઉપર બેંકમાંથી મેસેજ આવ્યો કે તમારો ડેબિટ કાર્ડ ફલાણી તારીખે સ્પીડ પોસ્ટ દ્વારા રવાના કરવામાં આવ્યો છે. હું તો ખુશ થઈ ગયો કે સ્પીડ પોસ્ટ દ્વારા મારો કાર્ડ મોકલ્યો છે એટલે કાર્ડ મળ્યા પછી હવે એ. ટી. એમ. માંથી પૈસા ઉપાડી શકાશે. એ વાતને આજે દશમો દિવસ છે પણ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલો મારો ડેબિટ કાર્ડ મને મળ્યો નથી. બોલ, હવે મેં તને જે પ્રશ્ન પૂછ્યો એમાં કંઈ ખોટું કર્યું? મારી પાસે તેની વાતનો કોઈ જવાબ હતો નહીં. પણ ઘણા લાંબા સમય સુધી મને એ પ્રશ્ને સતાવ્યો કે ખરેખર સ્પીડ પોસ્ટનો મતલબ શું થાય? મારી દૃષ્ટિએ સ્પીડ પોસ્ટ એટલે આજે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલી ટપાલ બીજે દિવસે મળી જવી જોઈએ. જો તેમ ન થાય તો સ્પીડ પોસ્ટનો મતલબ શું? હું હજુ મારા મનમાં ઊઠેલા એ પ્રશ્નનો જવાબ શોધી રહ્યો છું.
સુરત – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શાળાના કેન્દ્રમાં વેપાર કે વિદ્યાર્થી?
ઠંડીને કારણે રાજ્યમાં એક વિદ્યાર્થીનું મોત થતાં શિક્ષણ વિભાગ તરફથી એક પરિપત્ર પાઠવાયો છે. જેમાં વિદ્યાર્થી ઘરેથી જે ગરમ વસ્ત્રો પહેરીને લાવે તેને માન્ય રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ બાબતે શાળાને પોતાની મનમાની નહીં કરવાની સ્પષ્ટ સૂચના છે. હવે જોવાનું એ રહે છે કે કેટલી શાળાઓ આ સૂચના વાલીઓ સુધી પહોંચાડે છે અને પરિપત્રનો અમલ કરે છે. કેટલીક શાળાઓ તરફથી યુનિફોર્મ, પુસ્તકો વગેરે અમુક દુકાનેથી જ લેવાનો દુરાગ્રહ જાણીતો છે. વાલીઓના સક્રિય સંગઠનને અભાવે અને શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતાને કારણે કેન્દ્ર સ્થાન બદલાય છે. ખરેખર તો શાળામાં વિદ્યાર્થી જ કેન્દ્રમાં હોવો જોઈએ તેને બદલે કેટલાક સંચાલકો શાળાના કેન્દ્ર સ્થાને વેપાર અને એ થકી થતાં નફાની ગણતરીને વધુ મહત્વ આપે છે. અલબત્ત ઘણી શાળાના સંચાલકો શિક્ષણનો ખરો અર્થ સમજીને સરસ કામ કરી રહ્યા છે એ નોંધવું રહ્યું. છતાં વાલીઓ પાસે પોતાના બાળક માટે યોગ્ય શાળા પસંદગીની ઝાઝી તકો ઉપલબ્ધ નથી ત્યારે શિક્ષણ વિભાગે આવી જાગરૂકતા સમયસર અને સતત બતાવવી પડશે.
સુરત – સુનીલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.