સની લિયોન (Sunny Leone) મણિપુર (Manipur) રાજ્યના ઈમ્ફાલમાં એક કાર્યક્રમ કરવાની હતી પરંતુ તે પહેલા જ ખરાબ સમાચાર આવ્યા છે. તેમના કાર્યક્રમ...
મુંબઈ: બોલીવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિઆરા અડવાણીના (Kiara Advani) લગ્ન સેરેમનીની શરૂઆત આજથી એટલે કે 4 ફેબ્રુઆરીથી થઇ ગઈ...
રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૧૧૮૧ જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાનો મામલો ખૂબ જ ગાજ્યો છે. અત્યાર...
ગુજરાત પંચાયત સર્વીસ સીલેક્શન બોર્ડે ગુજરાત સરકારની પંચાયત ખાતાની જુનિયર ક્લાર્કની કુલ ૧૧૮૧ જગ્યા માટે ભરતી કરવાની જાહેરાતના આઘારે લગભગ સાડા નવ...
સાંજ પડી ,બધા સિનીયર ઝીટીઝન્સ ગાર્ડનમાં વોક કરીને થોડી વાર વાતો કરવા બેઠક જમાવી. થોડીવાર આડીઅવળી વાતચીત બાદ વાતચીત નીકળી કે આ...
નવી દિલ્હી: કેરળના (Kerala) કોઝિકોડમાં રહેતા ટ્રાન્સજેન્ડર કપલના (Transgender Couple) ઘરે ટૂંક સમયમાં એક નાનો મહેમાનની એન્ટ્રી થશે. ટ્રાન્સજેન્ડર કપલ જિયા પાવલ...
આંધ્રપ્રદેશના સીમાવર્તી વિસ્તાર ખમ્મમમાં એક રાજકીય સંમેલન યોજાયું એના તરફ બહુ ધ્યાન ગયું નથી. આ સંમેલનમાં પાંચ પ્રદેશના મુખ્યમંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓ...
સુરત: સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર ક્રાઈમ ફ્રી સિટી બનાવવા માટે પ્રયાસ કરી...
રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાએ અનેક આશ્ચર્યો આપ્યા છે અને ટીકાકારો અને શંકાશીલોને ખોટા પુરવાર કર્યા છે. 1. રાહુલ ગાંધી...
સુરત: સુરત શહેરમાં થોડા સમય પહેલાં એક બાળકીને રખડું કૂતરાંએ કરડ્યાની (Stray Dog Bite In Surat) ઘટના બની હતી, તેની શાહી હજુ...
ચંચૂપાત કોઇને પસંદ નથી હોતો એ વાત આબાલવૃદ્ધ જાણતાં હોવા છતાં દરેક ક્ષેત્રમાં દખલઅંદાજી કરનારાઓની ખોટ નથી. વેપાર હોય કે, ખેતી અભ્યાસ...
વડોદરા : વડોદરા જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 2023-24 ના વર્ષમાં...
વડોદરા : ગુજરાત પંચાયત પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લિક કૌભાંડમાં દિવસેને દિવસે નવા ખુલાસા બહાર આવવા સાથે અન્ય આરોપીઓની પણ...
વડોદરા : છાણીના ટીપી 13 વિસ્તારમાં મકાન ધરાવતા નાગપુરના માલિક વયોવૃદ્ધ હોવાથી મિલકતની દેખભાળ માટે વારંવાર વડોદરા આવી શકતા ન હતા. જેથી...
સુરત: કેટલાંક અતિચતુર લોકો ક્યારેક વધુ પડતી હોંશિયારી વાપરીને કૌભાંડ (Scam) કરતા હોય છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે પાપ ક્યારેય...
નડિયાદ: ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં મંદિરની આસપાસ વર્ષો અગાઉ ડીમોલેશનમા તૂટેલી દુકાનોનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. જગ્યા પાછી મેળવવા દુકાનદારોઓએ...
નવી દિલ્હી: દુનિયાના કેટલાક દેશમાં ભૂકંપનું (Earthquake) જોખમ જોવા મળી રહ્યું છે. ત્યારે અફઘાનિસ્તાનમાં (Afghanistan) ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ જોવા...
આણંદ : આણંદ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા રોકવા માટે જરૂરિયાત મંદોને બેન્કનો લોન સરળતાથી મળે તે માટે લોન મેળાનું આયોજન...
સુરત : કૌટુંબિક ભાઇ સાથે નિકટના સબંધો રાખવાનુ અઢાર વર્ષીય યુવતીને ભારે પડી ગયુ હતું. માતા-પિતા સાથેના સંબંધો હેઠળ યુવતીની નિકટ જઈને...
જમ્મુ-કાશ્મીર: ઉત્તરાખંડના (Uttarakhand) જોશીમઠમાં (Josh math) ભૂસ્ખલનની (landslides) ઘટના હજી પણ લોકોના મનમાં તાજી જ હશે ત્યારે હવે દેશના અન્ય રાજ્યમાંથી પણ...
સુરત: વિશ્વ વિખ્યાત ડાયમંડ ઉદ્યોગપતિ અને માનવતાવાદી ગોવિંદ ધોળકિયા (Govind Dholakiya) ઉત્સાહિત થઈને ગૌરવ સાથે કહે છે. “કુટુંબને કંપની નહીં પણ કંપનીને...
અમરેલી: અમરેલી (Amreli) જિલ્લામાં સતત બીજા દિવસે ભૂકંપના (Earthqauke) આંચકા અનુભવાતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. અમરેલીના સાવપકુડંલાના (Savarkundla) મીતીયાળા પંથકમાં...
ધરમપુર : (Dharampur) ધરમપુર તાલુકાના ધામણી ગામે અચાનક શોર્ટ સર્કિટથી (Short Circuit) આગ લાગતા ચાર જેટલી દુકાન બળીને ખાક થઈ જતાં ભારે...
બીલીમોરા : બીલીમોરા (Belimora) નજીક દેવસર ની હરસિદ્ધ (Harsiddha) આઇસ ફેક્ટરીમાં (Ice Factory) મધ્ય રાત્રે એમોનિયા ગેસ લીક (Gas leak) થતા અફરાતફરી...
સુરત: આજ રોજ એટલે 4થી ફેબ્રુઆરીના દિવસે દુનિયા ભરમાં વર્લ્ડ કેન્સર ડે (World Cancer Day) તરીકે ઉજવાય છે. યુનિયન ફોન ઇન્ટરનેશનલ કેન્સર...
સુરત: લાઇસન્સ પ્લમ્બર દ્વારા આસિ. ઇજનેરને (Engineer) જો તેં મારું કામ નહીં કર્યુ તો એસીબીમાં (ACB) ફસાવી દેવાની ધમકી અપાઈ હતી. ઉપરાંત...
સુરત: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ (CA) ઓફ ઇન્ડિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટની ફાઉન્ડેશનની પરીક્ષાનું (Exam) રિઝલ્ટ (Result) શુક્રવારે જાહેર કર્યું હતું. સુરત બ્રાંચના...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં સરહદીય વિસ્તારમાં આવેલ મોટામાળુંગા (હનવતપાડા)ગામથી રોજગારી માટે મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યનાં બારામતિ વિસ્તારમાં ગયેલ 14 જેટલા મજૂરો...
સુરતઃ મોદી સરકાર (Modi Government) દ્ધારા ડિજિટિલાઇઝેશન (Digitization) ઉપર વિશેષ ભાર આપવામાં આવે છે. ડિજિટિલાઇઝેશન અંતર્ગત મિલકતોના દસ્તાવેજોની કોપી (Copy) ડિજિટલ સ્વરૂપે...
સુરત : હવે પછીની એમબીબીએસની (MBBS) થિયરી પરીક્ષામાં (Exam) 20 માર્ક્સના એમસીક્યૂ (MCQ) માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ઓએમઆર શીટ...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સની લિયોન (Sunny Leone) મણિપુર (Manipur) રાજ્યના ઈમ્ફાલમાં એક કાર્યક્રમ કરવાની હતી પરંતુ તે પહેલા જ ખરાબ સમાચાર આવ્યા છે. તેમના કાર્યક્રમ સ્થળની નજીક એક મોટો વિસ્ફોટ થયો હતો. સની લિયોન રવિવારે ઇમ્ફાલમાં એક ફેશન શો (Fashion Show) કાર્યક્રમમાં ભાગ લેવાની હતી. તે પહેલા ચીની ગ્રેનેડ જેવા વિસ્ફોટક (Blast) ઉપકરણમાંથી વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટની માહિતી શોના એક અધિકારીએ શેર કરી છે. જોકે વિસ્ફોટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
Manipur | Explosive device went off at a fashion show venue at Hapta Kangjeibung in Imphal East dist around 6am today.
— ANI (@ANI) February 4, 2023
"There is no report of any casualty. We suspect it to be an explosive device like a Chinese grenade," says Maharabam Pradip Singh, SP Imphal East to ANI.
અધિકારીએ જણાવ્યું હતું કે ફેશન શો ઇવેન્ટના સ્થળની નજીક એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ શો માં સની લિયોન હાજરી આપવાના હતા. જોકે આ મામલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ઈમ્ફાલ ઈસ્ટના એસપી મહારબમ પ્રદીપ સિંહે ANIને જણાવ્યું કે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. અમને શંકા છે કે તે ચીની ગ્રેનેડ જેવું વિસ્ફોટક ઉપકરણ છે. જોકેહાલ તેની તપાસ થઈ રહી છે.
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સની લિયોન પણ શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી. જેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. તે શુટિંગના પોશાકમાં બેઠેલી જોવા મળે છે અને તેના પગમાં લોહી વહેતું દેખાઈ રહ્યું છે. જ્યારે તેની ટીમ તેને ઘા પર પટ્ટી બાંધવામાં મદદ કરે છે ત્યારે સની તેઓની મજાકમાં થપ્પટ મારવાની વાત કરી રહી છે. આ પોસ્ટ સનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
અરમાન મલિકે કર્યા ત્રીજા લગ્ન
યુટ્યુબર અરમાન મલિકને ત્યારે ઘણો ટ્રોલ કરવામાં આવ્યો જ્યારે તેણે પોતાની બંને પત્નીઓના પ્રેગ્નન્ટ હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા. અને હવે તેનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં એવું જોવા મળે છે કે અરમાને બે પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિક હોવા છતાં ત્રીજી વખત લગ્ન કર્યા છે. વીડિયોમાં પાયલ અને કૃતિકા અરમાન અને તેની નવી દુલ્હન પર પ્રહાર કરતા જોવા મળે છે.

પત્નીઓએ ચપ્પલ ઉપાડ્યા
જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બંને પત્નીઓની પ્રેગ્નન્સી વચ્ચે અરમાને ત્રીજા લગ્ન કર્યા છે. અરમાન મલિકની ત્રીજી પત્નીનું નામ લક્ષ્ય છે. આ વીડિયો અરમાને પોતે પોતાની ચેનલ પર શેર કર્યો છે. હવે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કારણ કે તેમની બંને પત્નીઓએ આ નવા લગ્નને લઈને ભારે હોબાળો મચાવ્યો છે. તસવીરોમાં અરમાન અને તેની ત્રીજી પત્ની ગળામાં હાર પહેરેલા જોઈ શકાય છે. આ બંનેને જોઈને અરમાનની પત્ની પાયલ મલિક ગુસ્સામાં ચપ્પલ ઉપાડી લે છે.
તમને જણાવી દઈએ કે અરમાને વીડિયોની શરૂઆતમાં કહ્યું હતું કે આ એક પ્રૅન્ક વીડિયો છે જે તેણે દર્શકોની માંગ પર બનાવ્યો છે. તેણે જણાવ્યું કે આ વીડિયો બનાવવા માટે તેણે ક્યાં-ક્યાં કેમેરા લગાડ્યા હતા. તે આ વીડિયો પર પત્નીઓની પ્રતિક્રિયા જોઈને ઉત્સાહિત દેખાય છે.