કામરેજ: (Kamrej) મૂળ ભાવનગરના (Bhavnagar) શિહોરના કાટોડિયાના વતની અને હાલ કામરેજના કઠોદરા ગામે (Village) આવેલા મારુતિનંદન રો હાઉસમાં મકાન નં.50માં રહેતા અને...
નવી દિલ્હી : તુર્કીમાં (Turkey) આવેલા ભયાનક ભૂકંપમાં મોતના (Earthquake) આંકડાઓ થોભવાનું નામ નથી લઇ રહ્યા. તુર્કી અને સીરિયામાં (Syria) આવેલા ભૂકંપમાં...
પારડી: (Pardi) પારડીના ભેંસલાપાડામાં પાલિકાના કોંગ્રેસના (Congress) સભ્ય અને તેના પુત્રએ દંપતી સહિત 3 વ્યક્તિને ગાળો આપી લાકડા અને ઈંટ વડે હુમલો...
વલસાડ: (Valsad) સુરત વરાછાના (Surat Varachha) રહીશ કાર લઇને સેલવાસ પ્રવાસે (Travel) આવ્યા હતા. ત્યાંથી પરત ફરતા તેમની કાર (Car) ગુંદલાવ નજીક...
નવી દિલ્હી : ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચની શરૂઆત થઇ ચુકી છે. નાગપુરમાં (Nagpur) રામેંયેલી પહેલી...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) મોટામાંળૂગાનાં બંધક (Hostage) 14 શ્રમિકો વતન પરત ફરતા નાયબ મુખ્ય દંડક અને જિલ્લા પંચાયતનાં પ્રમુખે તેમની...
બાગેશ્વર ધામના (Bageshwar Dham) સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krushna Shastri) પોતાના લગ્નને લઈને નિવેદન આપી ચુક્યા છે. એક ઈન્ટરવ્યુમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ...
નવી દિલ્હી: ભારતે (India) આસ્ટ્રેલિયા (Australia) સામે નાગપુર ટેસ્ટમાં ઈનિંગ 130 રને જીત મેળવી હતી. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ માત્ર...
નવી દિલ્હી : ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ટેસ્ટ મેચની (Test Match) શરૂઆત થઇ ચુકી છે. પહેલી મેચ નાગપુરમાં (Nagpur) યોજાઈ...
હરિદ્ધાર: ઉત્તરાખંડના (Uttrakhand) હરિદ્વારમાં (Haridwar) વરઘોડામાં ડાન્સ કરી રહેલા જાનૈયાઓ પર સ્કોર્પિયો દ્વારા કચડી નાખવાનો મામલો સામે આવ્યો છે. આ અકસ્માતનો હચમચાવી...
સુરત: સુરતના યુવાનોમાં માનસિક હતાશાનું પ્રમાણ વધી ગયું હોવાના પુરાવા આપતી બે ઘટના 24 કલાકમાં બની છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતો 22...
કચ્છ: ગુજરાતમાં 24 કલાકમાં બે અલગ અલગ શહેરોમાં ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. સુરતમાં (Surat) મોડી રાત્રે ભૂકંપના આંચકા મહેસૂસ થયા બાદ...
મુંબઈ: બોલિવૂડના (Bollywood) મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) ઓછી પરંતુ સારી ફિલ્મો (Film) કરવા માટે જાણીતા છે. ગયા વર્ષે આમિર ખાન...
સુરતઃ ડુમસમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સહિત ડ્રેજિંગના વિરોધમાં કલેકટર કચેરીએ મોરચો લઇ ને આવેલા ગ્રામવાસીઓનો અવાજનો બુલંદ પડઘો પડયો છે. જિલ્લા...
વલસાડ : વલસાડ નજીક ગુંદલાવ હાઇવે ઉપર મુંબઈથી સુરત જઇ રહેલા કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર ડિવાઈડર ઉપર પલ્ટી મારી બાજુમાં ઊભેલી...
ન્યૂયોર્ક: સૂર્યનો એક મોટો ભાગ તેની સપાટીથી તૂટી ગયો છે અને હવે તે ટોર્નેડોની જેમ તેની આસપાસ ચક્કર લગાવી રહ્યો છે. વૈજ્ઞાનિકો...
નવી દિલ્હી: રશિયા (Russia) -યુક્રેન (Ukraine) વચ્ચે લગભગ એક વર્ષથી યુદ્ધ (War) ચાલી રહ્યું છે. વિશ્વના ઘણા દેશોએ રશિયા અને યુક્રેનને સમજાવવાનો...
પહેલાંના સમયમાં લોકો કોઈ દસ્તાવેજ પર નહીં પરંતુ આપેલ વચન પર વધારે ભરોસો કરતાં હતાં. વચન એટલે જાણે પથ્થરની લકીર, એને કોઈ...
અરણ્ય સંસ્કૃતિમાંથી આર્ય સંસ્કૃતિમાં વસેલો માનવ સમાજ નગ્ન અવસ્થા છોડી પરિધાનને સ્વીકારી રહેતો થયો ત્યારેપુરુષો અને મહિલાઓ દેહ શણગારનો પણ આગ્રહ રાખતા...
શાળામાં વિદ્યાર્થીઓના હિતમાં, તેને જીવનના પાઠો શીખવવાના ભાગ રૂપે કરાતી શારીરિક શિક્ષાને યોગ્ય ઠેરવતો બોમ્બે હાઇકોર્ટે આપેલો ચુકાદો વિચાર માંગી લે એવો...
નાગપુર: બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાર ટેસ્ટ મેચની સિરીઝની નાગપુર ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતે મોટી જીત મેળવી છે. આ મેચમાં...
સૌરાષ્ટ્રના વિકાસ માટે ‘અવાર-નવાર’ કોલમમાં શ્રી ડો. નાનક ભટ્ટ લખે છે 6કે સૌરાષ્ટ્રની નદીઓને પરસ્પર જોડવી જોઈએ અને એમાં નર્મદાનાં પાણી, નહેર...
એક દિવસ રાજાએ દરબારમાં પ્રશ્ન પૂછ્યો કે, ‘માણસે કોના જેવા બનવું જોઈએ?’ કોઈએ જલ્દી જવાબ આપ્યો નહિ.રાજાએ ઉમેર્યું, ‘મારા પ્રશ્નનો એવો જવાબ...
દિલ્હી દેશનું પાટનગર છે, ત્યાં મોદી સરકાર સત્તા પર છે પણ દિલ્હી રાજ્યમાં આપની સરકાર છે અને હજુ ય આપ સરકારની લોકપિરીતા...
ભારત જોડેા યાત્રા પછી અને રાષ્ટ્ર પ્રમુખના પ્રવચન પછી રાહુલ ગાંધીની ચર્ચાના પગલે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેના સમીકરણ મંડાય છે....
મોબાઈલ ફોનએ વિશ્વમાં મોટી ક્રાંતિ સર્જી છે. એક સમયે જ્યારે લેન્ડલાઈન ફોન હતા ત્યારે માત્ર વાતો જ થઈ શકતી હતી. પછી મોબાઈલ...
વડોદરા: વડોદરા શહેર વિસ્તારમાં આવેલી સરકારી જમીન ઉપર ડોળો માંડીને બેઠેલા ભૂમાફિયાઓની સાન ઠેકાણે લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલીક મહત્વની...
ભરૂચ: અંકલેશ્વર GIDCમાં ફરી આગની ઘટના સામે આવી છે. જેના કારણે ભારે દોડધામ મચી જવા પામી છે. આગ લાગ્યાની જાણકારી તાત્કાલિક ફાયર...
સુરત: સુરત શહેરમાં શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા. નવાઈની વાત એ છે કે ભૂકંપના આંચકા વિશે સુરતના લોકોને જાણ પણ...
વડોદરા : વડોદરા શહેર પોલીસના 3000 અધિકારીઓ અને કર્મચારીઓનું સર્વાંગી સ્વાસ્થ્યલક્ષી વિકાસ થઇ શકે માટે તેમના આરોગ્યને ધ્યાનમાં રાખીને પોલીસ ભવન ખાતે...
વિજયની જીત પાછળ લેડી લક? ત્રિશાના બર્થડે પર વિજયની મોટી જીત
સ્ટ્રોંગરૂમમાંથી બહાર આવી મમતાએ કહ્યું: “મને માર મરાયો, ભવાનીપુરમાં ફરી કાઉંટીંગ થવું જોઈએ”
સુરત SBI લૂંટ કેસમાં મોટો ખુલાસો: UPમાંથી 2 આરોપી ઝડપાયા
પ્રિન્સ નરુલાના રેસ્ટોરન્ટની ઓપનિંગ પાર્ટીમાં બિગ બોસ ફેમ બસીર અલીએ કરી કેમેરામેન સાથે મારપીટ
બરોડા ટેક્ષ બાર એસોશીએશનના વર્ષ 2026-2027 માટેના નવા હોદ્દેદારોની વરણી
ડુ ઓર ડાઈ મેચમાં MI અને LSG આમને-સામને, મેચ, હારનાર ટીમ પ્લેઑફમાંથી બહાર
દેશવ્યાપી આહવાનને પગલે ઈન્કમટેક્સ કર્મચારીઓનું પડતર પ્રશ્ને ધરણા પ્રદર્શન
સાંકરદાના 23 વર્ષીય યુવકે ફાજલપુર બ્રિજ પરથી મહીસાગર નદીમાં ઝંપલાવ્યું
વડોદરામાં મમતા બેનર્જી સામે યુવા યોદ્ધા સંગઠનનો ઉગ્ર આક્રોશ: ફોટાને પગ નીચે કચડી દર્શાવ્યો વિરોધ
લેફ્ટ આઉટ, કોંગ્રેસ ઈન…ભાજપ Everywhere!બંગાળમાં દીદી પર ‘કમળ’ ભારે, તામિલનાડુમાં વિજયની વટદાર એન્ટ્રી!
બંગાળથી તામિલનાડુ સુધી રાજકીય પલટો, કોણ બનાવશે સરકાર? 5 વાગ્યા સુધીના અપડેટ્સ…
તામિલનાડુમાં વિજયની લહેર, કોલાથુરમાં સ્ટાલિન પરાજિત, 60 વર્ષનું રાજકીય ચક્ર તૂટ્યું
પ.બંગાળ: ભવાનીપુરમાં મત ગણતરી અટકાવી, મમતા અને સુવેન્દુ મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા
સનાતન-હિન્દી રાજનીતિ સ્ટાલિનને ભારે પડી? DMK પાછળ અને વિજય આગળ
કેરળમાં 10 વર્ષ બાદ કોંગ્રેસની વાપસી, LDF નો કિલ્લો ધ્વસ્ત
BJP, TMC, TVK અને UDF વચ્ચે ટક્કર: કોણ ક્યાં આગળ? 4 વાગ્યા સુધીના લેટેસ્ટ અપડેટ્સ…
વિધાનસભા ચૂંટણી સવારથી અત્યાર સુધીના અપડેટ્સ…
પશ્ચિમ બંગાળમાં ભાજપની સુનામી: મમતા બેનર્જીના નિવાસસ્થાનની બહાર BJP કાર્યકરોની ઉજવણી
વિધાનસભા ચૂંટણી 2026: પાંચ રાજ્યોમાં કોણ છે વિજયભવ તરફ? એક નજર 12 વાગ્યા સુધીના પરિણામો પર…
વડોદરા : IPO-સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને બિલના યુવક સાથે રૂ. 26.05 લાખ છેતરપિંડી
PMના વડોદરા પ્રવાસ પૂર્વે તંત્ર સજ્જ: ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સુધી સફાઈ અને સુરક્ષાની ‘ગ્રાઉન્ડ ઝીરો’ તપાસ
ગણતરી ધીમી પાડવાના આક્ષેપ વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન, એજન્ટોને ચેતવણી: ‘પોસ્ટ ન છોડો, સાવધાન રહો’
દેવડેમમાં નાવડી ઊંધી વળતા સાળા-બનેવીના કરુણ મોત
બંગાળમાં ‘મોદી મેજિક’
UAE અને OPECના છૂટાછેડાઃ પેટ્રો-ડૉલરનું પતન?
બંગાળમાં રાજકીય પલટો: પહેલીવાર ‘ભગવો’ લહેરાયો
બંગાળમાં BJP- TMC ટક્કર, તમિલનાડુમાં ત્રિકોણીય જંગ, કેરળમાં UDF આગળ
બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલાં જ હાઈ વૉલ્ટેજ રાજકીય તણાવ, ભવાનીપુરમાં BJP-TMC કાર્યકરો આમને સામને
નાની દુકાન, મોટા સપના: મોબાઈલ રિપેરિંગ કરનાર પિતાના પુત્રે ધોરણ 12માં મચાવી ધૂમ
વડોદરાનું સા.પ્રવાહમાં 88.11 ટકા અને વિ.પ્રવાહનું 83.55 ટકા પરિણામ
કામરેજ: (Kamrej) મૂળ ભાવનગરના (Bhavnagar) શિહોરના કાટોડિયાના વતની અને હાલ કામરેજના કઠોદરા ગામે (Village) આવેલા મારુતિનંદન રો હાઉસમાં મકાન નં.50માં રહેતા અને સુરત રત્નકલાકાર (Diamond Worker) તરીકે કામ કરતા અતુલ ભૂપત કેવડિયા (ઉં.વ.35) બે દિવસ અગાઉ રાત્રે નોકરી (Job) પરથી જઈ રહ્યો હતો. ત્યારે બાઇક નં.(જીજે 05 6503)ને ખડસદ ગામની હદમાં અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી દેતાં અતુલને ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જતાં શુક્રવારે મોત નીપજ્યું હતું. આ અંગે કામરેજ પોલીસે (Kamrej Police) અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં મરનાર અતુલને સંતાનમાં એક પુત્રી છે.
જીતાલીની સિલ્વર સિટી નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઇકચાલકનું મોત
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિલ્વર સિટી નજીક અજાણ્યા વાહનચાલકે મોટરસાઇકલને અડફેટે લેતાં 32 વર્ષીય બાઇકચાલકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલી ગોપીનાથ-2 સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના 32 વર્ષીય પવનદેવ બ્રીજકિશોર સીંગ પોતાની મોટરસાઇકલ લઇ જીતાલી ગામ પાસેની સિલ્વર સિટી સોસાયટી પાસેથી પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે તેની મોટરસાઇકલને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પવનદેવ બ્રીજકિશોર સીંગને ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અજાણ્યા વાહનનો ચાલક અકસ્માત સર્જી વાહન લઇ ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોથાણથી સાયણ જતા રેલવે ટ્રેક ઉપરથી મળેલી લાશની ઓળખ
સાયણ: સાયણ પોલીસને ગત તા.૧૧ના રોજ ગોથાણથી સાયણ જતા રેલવે ટ્રેક ઉપર ૩૫થી ૪૦ વર્ષના એક અજાણ્યા પુરુષની લાશ મળી હોવાની જાણ થઈ હતી. પોલીસે લાશનો કબજો લઈ ઓળખની તજવીજ હાથ ધરી હતી. જે લાશ મૂળ ભરૂચના જંબુસરના ડાબા ગામ અને હાલ ઓલપાડના ઉમરા ગામે પાંચેત્રી ફળિયામાં રહી છૂટક મજૂરી કરતા રાજુ ઉર્ફે મિથુન ગોરધન વસાવાના સસરા રામઆશિષ બાલી રાજવંશી (ઉં.વ.૪૫)ની હોવાનું તથા તામિલનાડુના નવાદાના તૈલી ગામની હોવાની પૃષ્ટિ કરી હતી. જ્યારે રાજુનો સાળો દુલારૂ હાલ રાજકોટ મુકામે રહી મજૂરીકામ કરતો હોવાનું જણાવતાં પોલીસે રાજુ પાસેથી દુલારૂનો મોબાઈલ ફોન નંબર મેળવી દુલારૂનો સંપર્ક કરી લાશનો કબજો સોંપવા તજવીજ હાથ ધરી છે.