નવી દિલ્હી : પક્ષિમ બંગાળની (West Bengal) બિરભુમમાં બૉમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો છે. સમગ્ર ઘટનાને લઇ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો...
નવી દિલ્હી: બોલિવુડ કપલ (Bollywood Couple) કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રાના (Siddharth Malhotra) લગ્નને (marriage) લઈને એક મોટું અપડેટ સામે...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ આર્મી ચીફ (Former Army chief) અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (Former President) પરવેઝ મુશર્રફનું (Pervez Musharraf) લાંબી માંદગી બાદ...
રાજકોટ: રાજકોટમાં (Rajkot) એક 17 વર્ષીય વિદ્યાર્થીનીએ (Student) બહાદુરીભર્યું કામ કર્યું છે. રાજકોટમાં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક (Heart Attack) આવતા સ્ટિયરિંગ...
નવી દિલ્હી: ભારત સરકારે (Indian government) લોન (Loan) અને બેટિંગ એપ્સ (betting apps) પર મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે ચાઈનીઝ કનેક્શન...
નવી દિલ્હી: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝ (Test series) શરૂ થવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે...
નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું નિધન થયું છે. યુનાઈટેડ આરબ અમીરાતની અમેરિકન હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. દુબઈની...
નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી (Former cricketer Vinod Kambli) ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. વિનોદ કાંબલીની પત્ની (Wife) એન્ડ્રીયા હેવિટે...
નવી દિલ્હી: દેશના કેટલાક શહેરોમાં ઠંડીની (Cold) અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. પરંતુ હજી પણ કેટલાક શહેરોમાં ઠંડીની અસર વર્તાય...
અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના કઢૈયા ગામે વિસ્ફોટક (Explosive) પદાર્થથી ઇજા બાદ પ્રાણીઓ પર આ વિસ્ફોટક પદાર્થનો ભોગ બનતાં હોવાથી કરુણ મોત (death)...
પલસાણા: પલસાણાના (Palsana) ચલથાણ ગામે સુગર ફેક્ટરીની સામેની બાજુએ આવેલી એક જ્વેલર્સની દુકાનમાં (Jewelers shop) ગત તા.28 જાન્યુઆરીએ 6 ઇસમે આવી રીવોલ્વર...
નવી દિલ્હી : રેલ મંત્રી (Railway Minister) અશ્વિન વૈષ્ણવે (Ashwin Vaishnav) શનીવારે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર (PM Narendra Modi) મોદીએ રેલ...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે 12 વર્ષ પછી હવે જંત્રીના (Jantri) દરમાં બે ગણો વધારોકરવાનો નિર્ણય લીધો છે. આ નવો વધારો આવતીકાલ તારીખ...
વ્યારા: (Vyara) ઉચ્છલ તાલુકાની નડિયાદમાં ધો.૯માં ભણતી ગત તા.૨૩મીએ ગુમ થયેલી આશરે ૧૫ વર્ષની કિશોરી (Girl) ગત ૩જી ફેબ્રુઆરીએ મળી આવી હતી....
ગાંધીનગર : રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ (Urban development) સત્તા મંડળના રૂ.140 કરોડના વિકાસ કામોના ઈ-લોકાર્પણ (E-launch) અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી...
અમદાવાદ: દેશમાં દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ (Corporate Scam) દેશમાં ચાલી રહ્યું છે. શેલ કંપનીઓ-ફેક કંપનીઓ ઉભી કરીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી...
પલસાણા: (Palsana) પલસાણા ખાતે રહેતો યુવાન નોકરીના (Job) કામ અર્થે તાંતીથૈયા બાઇક લઇ જઇ રહ્યો હતો. એ દરમિયાન સીએનજી (CNG) પંપના કટ...
નવી દિલ્હી : દુનિયા (world) એ ખરેખર જોવા લાયક જગ્યા છે. તો હવે હોંગકોંગ (Hong Kong) હવે દુનિયાના લોકોનું સ્વાગત કરવા માટે...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લા (Surat District) પોલીસ વડાએ બારડોલી સહિત પાંચ પી.આઈ.ની (PI) આંતરિક બદલી (Transfer) પોલીસ (Police) બેડામાં ચર્ચાનો વિષય બની...
વાપી: (Vapi) વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નજીકના ગામમાંથી (Village) એક મહિલાએ પોતાની ૧૯ વર્ષીય દીકરીને કોઈ અજાણ્યા પરપ્રાંતિય યુવકે ઈન્સ્ટાગ્રામ (Instagram) ઉપર...
નવી દિલ્હી : મુંબઈમાં (Mumbai) ફાયર બ્રિગેડની (Fire Brigade) ભરતી પ્રક્રિયાને હવે રદ કરવાની માંગો ઉઠી રહી છે. મુંબઈના દહિસરમાં (Dahisar) મુંબઈ...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકની હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં (Ice Factory) એમોનિયા ગેસ લીકેજથી (Ammonia Gas Leakage) મચેલા હડકંપ બાદ તેને સીલ (Seal) કરી...
નવી દિલ્હી : રિયો ઓલમ્પિક (Rio Olympics) 2016માં ઐતિહાસિક પ્રદર્શન કરી ભારતનું નામ રોશન કરનાર જિમ્નાસ્ટ (Gymnast) દીપ કમલાકરની (Deepa Kamlakar) મુશ્કેલીઓ...
વલસાડ: (Valsad) વલસાડમાં રહેતો અને કાર (Car) ભાડે (Rent) લઇ ચોરી કરી તેને વેચી મારતા ઠગ પરવેઝની ઠગાઇનું લીસ્ટ લાંબુ થઇ રહ્યું...
નવી દિલ્હી : બિહારમાં (Bihar) ચોરી કરવાની દરેક સરહદોને જાણે ચોરો વટાવી ગયા હોય ગયા હોઈ તેવું લાગે છે. ક્યારેક પુલની ચોરી...
નવી દિલ્હી: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે 9 ફેબ્રુઆરીએ ટેસ્ટ સીરિઝ (Test Series) યોજાવા જઈ રહી છે. મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ...
સુરત: અત્યાર સુધી એવું જોવા મળતું રહ્યું છે કે સુરતના હીરા ઉત્પાદકોએ કુદરતી હોય કે કૃત્રિમ હીરા તે વેચવા માટે વિદેશ જવું...
નવી દિલ્હી: (New Delhi) અગ્નિવીર (Agniveer) ભરતી માટે ઉમેદવારોએ (Candidate) હવે 2023 થી આ નવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ માટે પહેલી...
નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) મુશ્કેલીઓ વધી રહી છે. અમેરિકન ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ (Hindenburg Report) બાદ અદાણી ગ્રૂપની (Adani...
નવી દિલ્હી: સંગીત જગતમાંથી (Music Industry) એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સંગીત જગતના પ્રસિદ્ધ ગાયિકા વાણી જયરામનું (Vani Jayaram) નિધન થયું...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
નવી દિલ્હી : પક્ષિમ બંગાળની (West Bengal) બિરભુમમાં બૉમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો છે. સમગ્ર ઘટનાને લઇ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે આ ઘટના બાદ મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકારે તેનો મિજાજ બતાવી દીધો છે અને સખત વલણ અપનવતા તુરંત એક્શન મોડમાં આવી ગઈ છે. બૉમ્બ બ્લાસ્ટ બાદ આ કેસમાં 6 લોકોની તાબડતોડ ધરપકદ કરવામાં આવી છે. અને આ સાથે હવે પોલીસ અધિકારીઓને પણ સાણસામાં લેવામાં આવ્યા છે. સરકારે સખત વલણ આપનાવતા ત્યાંના એસપીની (SP) બદલી કરી દીધી છે. એસપી નાગેન્દ્ર ત્રિપાઠીને વીરભૂમથી ટ્રાન્સફર આપ્યા બાદ હવે ઓએસડી પક્ષિમ બંગાળના નિર્દેશક પદ ઉપર બદલી કરી દેવાઈ છે. અને હવે તેમના સ્થાને જિલ્લાનું કામ ભાસ્કર મુકર્જીને સોંપી દેવામાં આવ્યું છે. જે અત્યાર સુધી સુંદરવન જિલ્લામાં એએપીનું પદ સંભાળી રહ્યા હતા.

પોલીસનું સર્ચ ઓપરેશન શરુ : 6ની ધરપકડ
ઉલ્લેખનીય છે કે ગત મોડી રાત્રે બીરપુર જિલ્લાના મારગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે જેમાંથી અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ પામેલા બંને યુવકો ટીએમસીના કાર્યકર્તા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટના બાદ પોલીસે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે.
ઘટનાના અનુસંધાનમાં પોલીસ વધુ માહિતી એકત્ર કરી રહી છે
આ ઘટનામાં જે મૃતક છે તેઓ TMC પંચાયત પ્રધાનના ભાઈ લલ્તુ શેઠ અને ન્યૂટન શેખ નામના યુવકનો સમાવેશ થાય છે. બંને ટીએમસીના કાર્યકરો હોવાનું કહેવાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બોમ્બ બ્લાસ્ટ લલ્ટુ અને ન્યૂટનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ એક આયોજનબદ્ધ હુમલો હોવાનું માનવામાં આવે છે. પોલીસ ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ અને વધુ માહિતીઓ એકત્ર કરી રહી છે.
બૉમ્બ બ્લાસ્ટની ઘટના રાજનૈતિક રંગ પકડી રહી છે
આ ઘટનાના પડઘાઓ સમગ્ર પક્ષિમ બંગાળ પડી રહ્યા છે જે હવે રાજનૈતિક રંગ પણ પકડી રહી છે. ડાબેરી પક્ષોએ દાવો કર્યો છે કે આ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદનું પરિણામ છે. ડાબેરી નેતા મોહમ્મદ સલીમે કહ્યું છે કે જે લોકો તૃણમૂલ છોડી રહ્યા છે તેમની જ પાર્ટીના લોકો દ્વારા હત્યા કરવામાં આવી રહી છે. તૃણમૂલના લોકો તૃણમૂલને મારી રહ્યા છે અને મમતા બેનર્જી હકીકતો પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહી છે.