ગાંધીનગર : રાજયમાં ગત 5મી ફેબ્રુઆરીથી લાગુ પડેલી નવી જંત્રીનો (Jantri) રાજ્યના બિલ્ડર એસોસિએશન વિરોધ નોંધાવી રહ્યાં છે. ગઇકાલે તેમણે મુખ્યમંત્રીને (CM)...
સુરત: (Surat) રાહુલ રાજ મોલ (Rahul Raj Mall) પાછળ સુમન મલ્હાર બિલ્ડીંગનો ફ્લેટ (Flat) એક વખત વેચાણ કર્યા બાદ અન્યને પણ વેચાણ...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) રોજે રોજ લોકોએ નવી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિત સુઘરવાનું નામ નથી લઈ રહી અને સામે...
સાપુતારા: (Saputara) મહારાષ્ટ્ર રાજ્યની સરહદને (Border) અડીને આવેલા ડાંગ જિલ્લામાં (Dang District) વસતાં ખાસ કરીને મહારાષ્ટ્રીયન પરિવારોની કુળ દેવી તથા સૌ ડાંગવાસીઓની...
વ્યારા: (Vyara) સોનગઢ (Songadh) મોટા આમલપાડા ગામે કંટ્રોલ ફળિયામાં રહેતા ઈશ્વર સિંગા વસાવાના ઘરેથી ભાતના પુળિયામાં સંતાડેલો દેશી કટ્ટો મળી આવતાં આ...
નવી દિલ્હી: વેલેન્ટાઈન ડેને આમ તો હજુ વાર છે પરંતુ વેલેન્ટાઈન ડેના સાત દિવસ પહેલાથી જ અમુકખાસ દિવસોની શરૂઆત થઈ જાય છે....
ગાંધીનગર: (Gandhinagar) 15 વર્ષ જુના વાહનોને ફરજિયાત સ્ક્રેપમાં (Scrap) મોકલવાનાં નિર્ણયને લઈ સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારે નવી વાહન સ્ક્રેપીંગ પોલીસીમાં 15...
ગુજરાતમાં (Gujarat) વર્ષ 2023નો ઉનાળો (Summer) વધુ તિવ્ર રહેશે અને તેની તબક્કાવાર શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં...
સિદ્ધપુર: ગુજરાતમાં (Gujarat) દારૂબંધી છે, પરંતુ તે માત્ર કાયદાની ચોપડીઓમાં જ રહી ગઈ હોય તેમ લાગે છે. કારણ કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ...
નવી દિલ્હી: લદ્દાખમાં (Ladakh) લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC) પર સૈનિકો પેટ્રોલિંગ (patrolling) કરી રહ્યા છે. ટેક્નોલોજી (Technology) દ્વારા દુશ્મનો પર નજર રાખવામાં આવી...
સુરત: (Surat) સુરત મનપાના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટને (Dumas Sea Phase Development) સાકાર કરવા વર્તમાન કમિશનર શાલીની...
નવી દિલ્હી: બોલિવુડ કપલ (Bollywood Couple) કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં (SuryaGarh Palace) આજે સાત...
સુરત: આવતીકાલે તા. 8 ફેબ્રુઆરીથી સુરત શહેરના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો અવરોધાશે. આ વિસ્તારોમાં બે દિવસ પાણી નહીં મળે. તેથી સુરત મનપા...
સુરત: દિલ્હીમાંથી આધાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીંના યમુના એક્સપ્રેસ વે (Yamuna Express Way) પર એક કારની પાછળ લાશ ઢસડાઈ છે. 11...
નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના પાંચમાંથી ત્રણ દિવસની કાર્યવાહીમાં વિપક્ષના હોબાળાના કારણે સ્થગતિ થઈ રહી હતી. અદાણી મુદ્દે ચર્ચાની માંગને લઈને વિપક્ષ...
સુરત: મંદિરમાં પુજા કરતી વખતે દીવાની ઝાળ સાડી પર લાગતા દાઝી ગયેલા સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા વૃદ્ધાને છ દિવસની સારવાર બાદ પણ...
નવી દિલ્હી: અદાણી ગ્રૂપની (Adani Group) લગભગ તમામ કંપનીઓના શેરમાં (Share) સતત ઘટાડાથી મંગળવારે બ્રેક લાગી હતી. અદાણી વિલ્મરથી (Adani Wilmar) લઈને...
સુરત: સુરતમાં બે ચોંકાવનારી ઘટના બની છે. અહીં 2 વર્ષની ઉંમરના જોડિયાં બાળકોએ ભૂલથી કેમિકલ પી લેતાં બંનેને સારવાર અર્થે નવી સિવિલ...
વડોદરા : ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે ફરજ બજાવતા આશિષ ભાટીયા ગત તા. 31 જાન્યુઆરીએ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. તેઓના...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2023-24નું 4761 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધવિકાસ કામો કરવા...
વડોદરા: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થયા બાદ લાખો ઉમેદવારોના સપના ચકનાચુર થઇ ગયા હતા. જેમાં...
સુરત: સુરત અને રાજસ્થાનમાં મોટું એક્સપોઝર ધરાવનાર બાંધકામ અને ટેક્સટાઈલ ઉધોગ સાથે સંકળાયેલા જનરલ ગ્રુપનાં 15 ઠેકાણા પર આવકવેરા વિભાગે આજે સાગમટે...
વડોદરા: વડોદરા શહેરમાં હાલ દબાણ ટીમની દબાણ હટાવો જુબેશ ચલાવી રહી છે પરંતુ જ્યાં ખરેખર દબાણ હટાવવાની જરૂર છે તેવા માંડવી વિસ્તારમાં...
નવી દિલ્હી: તુર્કી (Turkey) અને સીરિયામાં (Syria) ભૂકંપના (Earthquake) કારણે ભયાનક તબાહી મચી છે. બે દિવસથી તુર્કી અને સીરિયાના લોકો ભયમાં જીવી...
વિરસદ : આણંદ જિલ્લાના સરકારી કર્મચારી ઠાકોર ગૃપ આયોજીત દ્રિતિય સ્નેહ મિલન સમારોહ બોરસદ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ...
આણંદ : રાજ્ય સરકાર દ્વારા રાતોરાત જંત્રી બે ગણા કરી દેવાનો નિર્ણય લેતા બિલ્ડર્સ ગ્રુપ ચોંકી ગયું છે અને આ નિર્ણયમાં યોગ્ય...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીમાં સર્જનમાં ભારતીયતા વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીજરૂપ વક્તવ્ય પુનરુત્થાન...
આણંદ : આણંદ શહેર પાસેથી પસાર થતાં અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ વે પર રવિવારની મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ડાકોરના બે મિત્રો...
અમેરિકાએ ચીનનાં કથિત જાસૂસી બલૂનને આકાશમાં ફૂંકી માર્યું તેને કારણે ચીન અને અમેરિકા વચ્ચેના તંગ સંબંધો વધુ તંગ બન્યા છે. ચીન દ્વારા...
દેવોની ભાષા એટલે સંસ્કૃતી. આજકાલ એને અઘરામાં અઘરી ભાષાનું સ્વરૂપ કહેવામાં આવે છે. સરકારમાં બેઠેલા શિક્ષણશાસ્ત્રીઓ પણ એને એજ રીતે ઓળખાવે છે...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ગાંધીનગર : રાજયમાં ગત 5મી ફેબ્રુઆરીથી લાગુ પડેલી નવી જંત્રીનો (Jantri) રાજ્યના બિલ્ડર એસોસિએશન વિરોધ નોંધાવી રહ્યાં છે. ગઇકાલે તેમણે મુખ્યમંત્રીને (CM) રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ ફેર વિચારણાની ખાતરી આપી હતી. જો કે આજે મળેલી કેબિનેટની બેઠકમાં જંત્રીની કોઇ ચર્ચા નહીં થઇ હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું. એટલે હાલ પૂરતી તો જંત્રીમાં કોઇ જ રાહત નથી.
આજે ગાંધીનગરમાં કેબીનેટ બેઠક પૂરી થયા પછી પ્રવકત્તા મંત્રી ઋશિકેશ પટેલે કહ્યું હતું કે તા.4થી ફેબ્રુઆરી બાદ દસ્તાવેજ કે સ્ટેમ પેપર ખરીદ્યા હશે તો નવા દર લાગુ થશે. તા.5મી ફેબ્રુઆરી પહેલા જે ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ લેવાયા હશે અને નોંધાયા ન હોય તેમાં જૂના જંત્રી દર લાગુ થશે. એટલે તા.5મી ફેબ્રુઆરી પછી જંત્રીના નવા દરો લાગુ પડશે.
ક્રેડાઈ તરફથી ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન સમક્ષ એવી રજૂઆત કરી હતી કે રાજય સરકાર જંત્રીના દરોમાં અચાનક બમણો વધારો કર્યો છે.જે હાલ પુરતો સ્થગિત કરવો જોઈએ. નવી જંત્રીનો અમલ તા.1લી મેથી કરવો જોઈએ, એટલું જ નહીં નવી જંત્રી અમલમાં મૂકતા પહેલા રાજયમાં વિવિધ શહેરો તથા તેની અંદર આવેલા વિસ્તારોનો વૈજ્ઞાનિક સર્વે કરવો જોઈએ. જેમાં જરૂર લાગે તો જંત્રીના દરો વધારી 150 ટકા પણ કરવા જોઈએ, અને જરૂર લાગે તો 5 ટકા જ રાખવો જોઈએ. અલબત્ત, આ બાબત વૈજ્ઞાનિક સર્વેના આધારે નક્કી કરવી જોઈએ. જંત્રી માટે નવા સર્વેની કામગીરીમાં ક્રેડાઈ ગુજરાત પણ મદદ કરવા તૈયાર છે.