વર્તમાન સમયમાં બનતા વિવિધ બનાવો બને છે. જેમાં બાળકને ચાલુ શાળાએ હાર્ટએટેક આવવો પણ એક છે. હવે વિદ્યાર્થીઓને શાળામાં શારીરીક શિક્ષા ચર્ચાનો...
તાજેતરમાં તામિલનાડુ વિધાનસભા સત્ર પ્રસંગે રાજ્યપાલે પોતાનું ભાષણ અધવચ્ચે અટકાવી ગૃહત્યાગ કર્યો. તેનું કારણ એ રાજ્યપાલનું ભાષણ હંમેશા સત્તાપક્ષ તૈયાર કરે છે....
એક દિવસ એક સંતને તેના શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, મારે જીવનમાં ખૂબ જ સફળ થવું છે તો આપ મને સમજાવો કે જીવનમાં સફળ...
અદાણી ગ્રુપના શેરમાં બોલેલા કડાકાથી ગૌતમ અદાણીની સંપત્તિનું ઘણું ધોવાણ થયું. વૈશ્વિક અબજો પતિની યાદીમાં તે ત્રીજા સ્થાનેથી ગબડી તા. ત્રીજી ફેબ્રુઆરીએ...
નાગપુર: આવતીકાલે ગુરુવાર તા. 9 ફેબ્રુઆરીથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ (India vs Australia Test Series) શ્રેણી શરૂ થઈ રહી છે. બંને...
સૌરાષ્ટ્રમાં પાણીની અછત લગભગ સામાન્ય છે. સ્વતંત્રતા પછી સૌરાષ્ટ્રમાં ૧૪ વખત પાણીની તીવ્ર કટોકટી સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં પાણી માટે મોટાં રમખાણો અને...
સોમવારનો દિવસ તુર્કી માટે ખૂબ દુ:ખદ સંજોગો લઇને ઉગ્યો. ત્યાં વહેલી સવારે આવેલા પ્રચંડ ભૂકંપમાં હજારો લોકોના મોત થયા છે અને બીજા...
વડોદરા : સામાન્ય રીતે હોળી બાદ ઠંડી ઓછી થતી હોય છે પરંતુ આ વર્ષે હોળી તો ઠીક પણ શિવરાત્રી પહેલા જ ગરમી...
વડોદરા : વડોદરા શહેરમાં દબાણો નવી વાત નથી પ્રજાને તેમજ વાહન ચાલકોને ભારે નડતર રૂપ માંડવી પાસે કંટ્રોલ કેબીન સામે જાહેર રોડ...
અંકારાઃ તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 8000થી વધુના મોત થયા છે....
વડોદરા: રાજ્ય સરકારે 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં 100 ટકાનો વધારો કર્યો છે. જંત્રીના બમણા ભાવનો સોમવારથી જ અમલ કરાશે. આ અંગેનું...
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. બેઠક પૂરી થયા બાદ RBIના ગવર્નર શક્તિકાંત...
વડોદરા : વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી 100 કરોડની જમીન પર ગેરકાયેદ બાંધકામ કરી પચાવી પાડવાના કૌભાંડમાં સંજય પરમારને કોર્પોરેશનના...
વિરપુર: વિરપુર તાલુકાના ધાટડા ગામની પ્રાથમિક શાળા માટે સાત ખેડૂતોએ ભૂદાન કરી અનોખો દાખલો બેસાડ્યો છે. આ સાત ખેડૂતોની ભૂદાનના પગલે તેમનું...
નવી દિલ્હી: તુર્કી (Turkey) અને સીરિયામાં (Syria) આવેલા ભયાનક ભૂકંપના (earthquake) કારણે અત્યાર સુધીમાં 8000 લોકોના મોત (Death) થયા છે. તુર્કીમાં 5,894...
સોજિત્રા : સોજીત્રા ખાતે મુખ્ય રાજમાર્ગ પૈકીના દબાણો હટાવવાની કવાયત ઘણા દિવસોથી ચાલતી હતી. અહીં દબાણો સ્વૈચ્છિક દૂર કરવા પાલિકાએ અલ્ટીમેટમ પણ...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં બોડાણા સ્ટેચ્યુથી લઈ ગાયત્રી મંદિર સુધીના માર્ગ પરની સ્ટ્રીટલાઈટો છેલ્લાં ઘણાં દિવસોથી બંધ હાલતમાં હોવાથી અંધારપટ છવાયો છે. જેને...
આણંદ : કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મંગળવારના રોજ સેન્ટ્રલ ડાયગ્નોસ્ટિક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રૂ.5.5 કરોડના ખર્ચે બનેલા આ સેન્ટરને શાંતાબહેન...
નડિયાદ: નડિયાદ પાલિકામાં વહેલી સવારે ઓટો વિભાગમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. આગ પર કાબુ...
ગાંધીનગર : રાજ્યમાં વાહન સ્ક્રેપીંગ (Vehicle scrapping) પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેશ સેન્ટર (Fitness Center) બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે....
ગાંધીનગર : જી20 (G20) અંતર્ગત પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક ‘સામુદાયિક સશક્તિકરણ અને ગરીબી નાબૂદી માટે ગ્રામીણ પ્રવાસન’...
‘રંગ દે બસંતી’, ‘થ્રી ઇડિયટ્સ’, ‘ગોલમાલ’, ‘સ્ટાઇલ’ સહિત અનેક ફિલ્મો અને ‘ઓલ ધ બેસ્ટ’, ‘અમે લઇ ગયા તમે રહી ગયા’ જેવાં અનેક...
સુરત : નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેઇનની ફર્સ્ટ સેશનની પરીક્ષાનું (Exam) પરિણામ (Result) જાહેર કરાયું છે. જેમાં સુરતના (Surat) નિશ્ચય અગ્રવાલે શહેરમાં...
સુરત: (Surat) મગોબ ખાતે બીઆરટીએસ (BRTS) ઇલેક્ટ્રીક બસ (Electric Bus) ડેપોના પાર્કીંગમાં રવિવારે સાંજે રીલ બનાવતા અને સેલ્ફી લેતા પાંચ યુવકોને સિક્યોરિટી...
સુરત: (Surat) છેલ્લા 10 વર્ષથી સુરત મનપાએ (Municipal Corporation) નહી કરેલો વેરા વધારો આ વર્ષે સુરતીઓના માથા પર ઝીંકાયો જ છે. મ્યુનિ.કમિ....
સોનગઢના (Songadh) ધમોડીથી ખરસી તરફ જતા માર્ગે બમ્પરની બાજુમાં પથ્થર (Stone) મૂકનાર અરવિંદ ગામીતના માથામાં તેજશ ગામીતે લાકડાનો ફટકો મારતાં તેને ગંભીર...
ભરૂચ,અંકલેશ્વર: (Bharuch) અંકલેશ્વરમાં અલગ અલગ વિસ્તારોમાંથી થયેલાં ૨૩ વીજ ટ્રાન્સફોર્મરની (Power transformer) ચોરીનો પર્દાફાશ કરી ૧૧ વણશોધાયેલા ગુનાનો ભેદ LCB ટીમે ઉકેલી...
નાગપુર: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાનારી ચાર ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનીની પ્રથમ મેચ નાગપુરમાં રમાવાની છે. 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ...
ગાંધીનગર : લઘુમતી બાબતોના મંત્રાલય-નવી દિલ્હી (New Delhi) દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ હવે કેન્દ્ર સરકારે હવે હજ કમિટિના ક્વોટામાં (Quota...
ગાંધીનગર : રાજ્યમાં વારંવાર પેપર લીક (Paper leak) થવાની ઘટનાઓને પગલે રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં પેપર લીક કાંડને લઇ કડક કાયદો...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
વર્તમાન સમયમાં બનતા વિવિધ બનાવો બને છે. જેમાં બાળકને ચાલુ શાળાએ હાર્ટએટેક આવવો પણ એક છે. હવે વિદ્યાર્થીઓને શાળામાં શારીરીક શિક્ષા ચર્ચાનો વિષય બની છે. વાલીશ્રીઓ પોતાના બાળકોને સારૂ શિક્ષણ અપાવવા ઈન્ટરનેશનલ શાળામાં અભ્યાસ અર્થે મુકે છે. વર્તમાન સમયમાં શહેરના પોશ વિસ્તારમાં આવેલ એક નામાંકિત શાળામાં વિદ્યાર્થીની ફી ભરવા જવાનું થયુ. અને ફી બાબતે પૂછપરછ કરતાં જાણ્યું કે શાળામાં કાર્યરત બે માધ્યમના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીની વાર્ષિક ફીમાં લગભગ 5000થી 6000ની ફી (નાસ્તા ફી, કમ્પ્યુટર ફી, એક્ટીવીટી ફી) પેટે લેવાય છે. જે માત્ર રોકડ સ્વરૂપે જ સ્વીકારે છે.
બાકીની FRC મુજબની માન્ય ફીનો જ ચેક સ્વીકારવામાં આવશે. શાળાના એક માધ્યમમાં લગભગ 700થી 800 બાળકો અભ્યાસ કરતા હશે. આ તમામ પાસેથી રોકડ સ્વરૂપે લેવાતી વધારાની ફીની પહોંચ (રસીદ) અંગે પૂછપરછ કરતાં જાણવા મળ્યુ કે એવી કોઈ પહોંચ આપવામાં આવશે નહીં. વાત અહી નહીં અટકતા વિદ્યાર્થીએ ફી ચોક્કસ સમય મર્યાદામાં નહી ભરાઈ હોવાથી માસિક પેન્લટી (દંડ) પેટે રકમ પણ વાલી પાસે વસૂલવામાં આવે છે. પ્રતિકાર કરતા શાળા કાર્યાલયમાંથી આચાર્યશ્રીનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું જ્યાં આચાર્યશ્રી વ્યસ્ત હોવાનું કહી લગભગ કલાક સુધી રાહ જોવડાવી પછી આચાર્યશ્રીની મુલાકાત મળી.
જેમાં કોઈ પણ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ ન આપતા વાલી સાથે ઊંચા અવાજથી વાત કરી બહાર કાઢી મૂકાયા. – આચાર્યશ્રીને પૂછવામાં આવેલ પ્રશ્નો- – આપની વિદ્યાર્થી પાસે વસૂલવામાં આવતી તમામ ફી FRC દ્વારા મંજૂરી છે? – શિક્ષણ વિભાગના આદેશ મુજબ આપની શાળાની FRCની મંજૂરી આપના નોટીસ બોર્ડ પર છે? -શાળા દ્વારા માત્ર રોકડ સ્વરૂપે લેવાતી ફી (નાસ્તા ફી, કમ્પ્યુટર ફી, એક્ટીવીટી ફી, અન્ય ફી)ની મંજૂરી FRCમાં પ્રાપ્ત થયેલ છે? – વિદ્યાર્થી પાસે માસિક દંડ સ્વરૂપે વસૂલવામાં આવતી દંડની રકમનો ઉલ્લેખ FRCમાં છે? * FRC અંગે તપાસ કરતા FRC ઓફિસે પણ રજૂઆત કરતાં ત્યાં પણ વાલીશ્રી પાસે લેખિતમાં અરજી કરવા તેમજ વિદ્યાર્થીના આધારરજૂ કરવા કહેવામાં આવ્યું.
આમ કરવાથી શાળા દ્વારા વિદ્યાર્થીને નુકશાન પહોચી શકે એમ રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું કે નિયમ મુજબ તમામ વિગતો સાથે જ ફરીયાદ સ્વીકારાશે. – FRC કમિટીની તપાસ કરતા જાણવા મળ્યું કે FRC કમિટીના વડા તરીકે હાલમાં શહેરના એક વિદ્યાસંકુલના (સંચાલક, આચાર્ય) જ આ કાર્યભાર સંભાળે છે તો આ તમામ સમસ્યાથી એ કમિટી વાકેફ જ હશે. – શાળા સંકુલો પોતાના રાજકીય વગ, આંતરિક શાળાકીય સંબધોનો યોગ્ય ઉપયોગ કરી FRCની મંજૂરી ઉપરાંતની ફી સરળતાથી વસૂલ કરી લે છે. શહેરની મોટાભાગની ખાનગી શાળામાં FRCમાં મંજૂર થયેલ ફી સિવાય આડકતરી રીતે ઘણી બધી ફી લેવામાં આવે છે તો આ સંજોગોમાં FRCની સાર્થકતા ચકાસવી રહી?
સુરત – સામાન્ય નાગરીક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.