અમદાવાદ: સમગ્ર દેશ અને ગુજરાતની (Gujarat) ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) માં કાર્યરત ઈન્સ્ટ્રક્ટર, અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ (Student), પ્લેસમેન્ટ અને માળખાકીય સુવિધા અંગે નીતિ...
ગાંધીનગર:રાજયમાં ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે હવે વીજળીના બિલમાં (Light Bill) બચત કરવા માટે મંત્રીઓને નવો પાઠ આપ્યો છે. મુખ્યમંત્રી પટેલે...
નવી દિલ્હી: સંસદના લોકલભામાં ગઈકાલથી શરૂ થયેલી બોલાચાલીનું રાજકીય ધમાસાણનું યુદ્ધ (War) થોભવાનું નામ નથી લઈ રહી. હિડનબર્ગના રિપોર્ટ અંગે મંળવારના રોજ...
સુરત: (Surat) ડિંડોલી ખાતે મહિલાઓના નામે હપ્તાથી પાંચ લક્ઝરીયસ કાર (Car) ઉતારી અન્યોને ગીરવે આપી તેમની પાસેથી ગીરવે પેટે આવેલા નાણાં કાર...
નવી દિલ્હી : દુનિયાની સાત આજાયબી (Seven Wonders) પૈકીનો એક ભારતનો તાજમહેલ (Taj Mahal) છે. વિશ્વ ભરમાંથી આ સ્થળની મુલાકાતે પર્યટકોની (Tourists)...
સુરત: (Surat) નાઇકી (Nike) કંપની અને અંડર આર્મ કંપનીના ડુપ્લીકેટ ગામેન્ટસ પૈકી ટ્રેક, ચડ્ડા, જેકેટ (Jacket) તથા અંડર ગારમેન્ટસનુ ડુપ્લીકેટ માલનુ વેચાણ...
ગાંધીનગર: કચ્છના સફેદ રણ ધોરડો ખાતે ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન જી-૨૦ની (G-20) પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં સહભાગી થવા આવી...
ગાંધીનગર: ભારતના (India) યજમાન પદે યોજાઇ રહેલી G-20 પ્રેસીડેન્સીની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકનો કચ્છના ધોરડોથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે...
નવી દિલ્હી : ખગોળવિંદોએ (Astronomers) આકાશ મંડળના તારાઓની વચ્ચે ખુબ જ નવી અને દુર્લભ શોધ કરી છે. એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ દ્વારા કરવામાં...
ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયાના તવડી ગામે વાડામાં મરઘાં (Poultry) ચરાવવાની બાબતે ઝઘડો થતાં એક વ્યક્તિને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી (Threat) અપાતાં...
નવી દિલ્હી: RBIએ ડિજિટલ રૂપિયાને (Digital Rupees) લઈને મહત્વની જાહેરાત કરી છે. આ અંતર્ગત પાંચ નવી બેંકો (Bank) અને 9 શહેરોનો (City)...
સુરત: (Surat) ઉધના ત્રણ રસ્તા પાસે આવેલા એચડીએફસી બેંકના (HDFC Bank) એટીએમમાં (ATM) ચાર અજાણ્યાઓએ મધરાતે આવીને એટીએમ મશીનનું સેફ તોડી ચોરી...
નવી દિલ્હી: છેલ્લાં કેટલાય સમયથી અદાણી ગ્રુપ (Adani Group) ઉપર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. હિડનબર્ગના રિપોર્ટ પછી તો શેર બજારમાં (Market)...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારના ગામોમાં (Village) રેલ્વે દ્વારા સિંગલ લાઈન બ્રોડગેજની સર્વેની (Survey) અને માપણીની (Measurement) કરાતી કામગીરીને કારણે અસરગ્રસ્તોમાં...
નવી દિલ્હી : મોહનલાલની (Mohanlal) ફિલ્મ ‘દ્રશ્યમેં’ (Drishyam) દીવાનગીની બધી હદો પાર કરી દીધી છે. ફિલ્મનો જાદુ દર્શકોના માથે ચઢીને ડોલે છે....
ભરૂચ: (Bharuch) ગુજરાત પોલીસને (Gujarat Police) હચમચાવી દેનારા ભરૂચના એલસીબીના (Bharuch LCB) 2 કોન્સ્ટેબલના બુટલેગરો (Bootlegger) માટે પૈસા લઈ પોલીસની જ જાસૂસીકાંડમાં...
પારડી: (Pardi) પારડી ખડકી એપીકલ હોટલ સામે નેશનલ હાઇવે નં ૪૮ (Nationl Highway No. 48) પર પોલીસ ને મળેલી બાતમીના આધારે વોચ...
નવસારી: (Navsari) નેશનલ હાઇવે નં. 48 (National Highway No.48) ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી એલ.સી.બી. (LCB) પોલીસે 25 હજારના વિદેશી દારૂ (Foreign...
કેરળ: ટ્રાન્સજેન્ડર પુરુષ દ્વારા બાળકને જન્મ આપવાની દેશમાં પહેલી ઘટના કેરળમાં બની છે. અહીં ટ્રાન્સજેન્ડર કપલે સિઝેરીયનથી બાળકને જન્મ આપ્યો છે. બુધવારે...
ગાઝિયાબાદ (Ghaziabad) કોર્ટમાં (Court) દીપડો (Leopard) ઘૂસી જતાં હંગામો મચી ગયો હતો. દીપડાએ જીવલેણ હુમલો કરીને કોર્ટની અંદર હાજર અનેક લોકોને ઘાયલ...
નવી દિલ્હી: વિશ્વભરના ક્રિકેટ ચાહકો લાંબા સમયથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (World Test Championship) અંતિમ તારીખોની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે એટલે...
નવી દિલ્હી : સંસદમાં (Parliament) બજેટનું સત્ર (Budget Session) શરુ થયાને બુધવારે સાતમો દિવસ છે. ભવનમાં રાષ્ટ્રપતિના આભિભાષણમાં થયેલી ચર્ચાની જવાબી કાર્યવાહીની...
સુરત: કહેવા માટે તો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ તે માત્ર કાગળ પર જ હોઈ તેવું સૌ કોઈ જાણે છે. આખાય...
નવી દિલ્હી: રાજ્યસભામાં બુધવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હોબાળો થયો હતો. કોગ્રેસના નેતા (Congress Leader) મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge) પીએમ મોદી...
નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર (budget session) ચાલી રહ્યું છે. વિપક્ષના હોબાળા વચ્ચે સંસદની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે...
મુંબઈ: બોલિવુડ (Bollywood) ક્યુટ કપલ કિઆરા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) 7 જાન્યુઆરીએ સાત ફેરા લીધા હતા. ચાહકો કિઆરા...
સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા અપાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 3 હજારનો ઘટાડો નોંધાયો છે. આ વખતે...
સુરત: આજના જમાનાના યુવાનોએ મોજશોખને જ જીવનનું એક માત્ર લક્ષ્ય માની લીધું છે. મોજશોખ પુરા કરવા માટે યુવાનો કોઈ પણ હદે જઈ...
અમદાવાદ: અમદાવાદમાં ફિલ્મી ઢબે જાહેરમાં ક્રુર હત્યા કરાઈ હોવાની સનસનીખેજ ઘટના બની છે. અહીંના વસ્ત્રાપુર વિસ્તારમાં એક અજાણ્યો યુવક ખાટલા પર સુતેલા...
ChatGPT શું છે અને તે શું અજાયબીઓ કરી શકે છે? તમે કદાચ તેના વિશે થોડું ઘણું જાણતા હશો, પરંતુ છેલ્લા 15 દિવસમાં...
US અમેરિકામાં ગુજરાતી મહિલાને અકસ્માતે ગોળી વાગવાની ઘટના
RBIનો મોટો નિર્ણય: પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ
વડોદરામાં ‘પોસ્ટર વોર’: મતદાનના ગણતરીના કલાકો અગાઉ માંજલપુરમાં ‘આયાતી’ ઉમેદવારનો ઉગ્ર વિરોધ
કરજણમાં ચૂંટણી ફરજ દરમિયાન અધિકારી અચાનક ઢળી પડ્યા: સમયસર સારવારથી બચાવ
AAPમાં મોટો રાજકીય ઝટકો
વડોદરા: વોર્ડ નં.16માં રાજકીય તાપમાન ઉંચું, ચંદ્રકાંત ભથ્થુંએ રેલી કાઢી તાકાત બતાવી
કેજરીવાલના નજીકના સાથીઓનો ઝટકો, ઘર છોડતાં જ મિત્રે પાર્ટી છોડી
તેલના ભાવના ઝાટકાથી શેરબજાર લથડ્યું
લસ્સીમાં ઝેર, વિશ્વાસનો ઘાત: વૃદ્ધની કરૂણ હત્યા સાથે ખૂલ્યો ખતરનાક ખેલ – અંતે અમદાવાદમાંથી ઝડપાઈ કિલર લેડી
વડોદરામાં મતદાન પૂર્વે પોલીસનો ફૂલપ્રૂફ બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ
લખણપુર નજીક બે બાઇકો વચ્ચે અથડામણ: ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત
માલેગામ વિસ્ફોટ કેસમાં તમામ હિન્દુ આરોપીઓ હવે નિર્દોષ સાબિત થયા છે
સુરત મનપા ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત
મનથી ન હારો
Sai Sudharsanની સદી છતાં RCBને અનિચ્છનીય IPL રેકોર્ડ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ માટે શરમજનક આંકડો
UK Board Result 2026 જાહેર
કાશ્મીરમાં યાસીન મલિક એક નહીં, અનેક છે
બિનહરીફ વિજય
ચૂંટણીમાં દસ હજાર જેટલા પોલીસ જવાનો ફરજ પર
મહિલા અનામત બિલનો ફિયાસ્કો:મોદી સરકારની સંસદમાં પ્રથમ મોટી હાર
“કભી ઈન્ડિયા આ કે દેખો” ટ્રમ્પના ‘Hell-Hole’ નિવેદન પર ઈરાનનો તીખો પ્રહાર, કહ્યું, પહેલા ભારત આવી જુઓ પછી બોલો
ગુજરાતમાં ચૂંટણીઓના પ્રચાર પડઘમ શાંત, પરિણામ ત્રણેય પક્ષને સબક આપનારું હશે
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી શરૂ થશે શાંતિ ચર્ચા? બે મુખ્ય અમેરિકી પ્રતિનિધિઓ કાલે પાકિસ્તાન જશે
ધોરી માર્ગ પરના બિહામણા ગટર ઢાંકણા
સુરત મનપા સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની બેઠકો માટે આવતીકાલે મતદાન
સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન શરૂ: વડોદરામાં ઇવીએમ અને સામગ્રીનું વિતરણ
મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપો!
અંતિમયાત્રા વિશે સમજ
‘AAP’ના તમામ ઉમેદવારો પાસેથી પક્ષપલટો નહીં કરવાની બાંહેધરી લેવાઈ
Royal Challengers Bengaluruની મોટી જીત પછી IPL 2026 પોઈન્ટ્સ ટેબલ અપડેટ
અમદાવાદ: સમગ્ર દેશ અને ગુજરાતની (Gujarat) ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) માં કાર્યરત ઈન્સ્ટ્રક્ટર, અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ (Student), પ્લેસમેન્ટ અને માળખાકીય સુવિધા અંગે નીતિ આયોગના અહેવાલમાં ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થાની કથળતી શૈક્ષણિક અને માળખાકીય વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી ગઈ છે. ગુજરાતમાં ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં તાલીમ મેળવ્યાં બાદ પણ યુવાનોને રોજગાર (Employment) મળતો નથી. વર્ષ ૨૦૨૦માં ૩૫૪૮૨ ઔદ્યોગીક તાલીમાર્થીઓ પાસ થયા હતા જેમાંથી માત્ર ૯૨ તાલીમાર્થીઓને રોજગાર મળ્યો છે.
પ્રદેશ કોંગ્રેસના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૧માં રાજ્યમાં ૧૩૬૮૦૦ બેઠકો હતી. જેમાંથી ૮૧૨૦૦ બેઠક ભરાઈ, ૪૦ ટકા થી વધુ બેઠકો ખાલી રહી હતી. આ ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓમાં મહિલા તાલીમાર્થીઓની સંખ્યા માત્ર ૧૮.૭૮ ટકા જ છે. નીતિ આયોગના ઔદ્યોગીક તાલીમ સંસ્થા અંગેના અહેવાલે ભાજપ સરકારની ઔદ્યોગીક તાલીમ સંસ્થાની શૈક્ષણિક અને માળખાકીય સુવિધાની પોલ ખોલી નાખી છે.
ગુજરાતની આઈ.ટી.આઈ.માં ઈન્સ્ટ્રક્ટર માટે કુલ ૧૦૦૦૪ મંજુર કરવામાં આવી છે. જેમાંથી ૪૦૦૦ થી વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બે કરોડ રોજગાર આપવાની વાતો કરતી ભાજપ સરકાર પાસે રોજગારના કોઈ આંકડા નથી. ઔદ્યોગીક તાલીમ મેળવ્યા બાદ વર્ષ ૨૦૨૦ પહેલા અને પછી કેટલા તાલીમાર્થીઓને રોજગાર મળ્યો તેની કોઈ વિગત સરકાર પાસે નથી. ગુજરાતની ૨૧૬ સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓમાંથી માત્ર ૪૯ સંસ્થાઓ ૨ થી વધુ ગ્રેડ અને માત્ર ૩૬ સંસ્થાઓ એ ૧ થી ઓછો ગ્રેડ મેળવ્યો છે. પ્રાઈવેટ ૧૫૬ આઈ.ટી.આઈ. માંથી માત્ર ૧૩ સંસ્થાઓએ ૨ થી વધુ ગ્રેડ મેળવ્યો છે જ્યારે ૭૬ આઈ.ટી.આઈ.એ ૧ થી ઓછો ગ્રેડ મેળવ્યો છે.
ડૉ. મનિષ દોશીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં દિવસે દિવસે થઈ રહેલા ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓના કથળતા સ્તર અંગે નીતિ આયોગના અહેવાલમાં જણાવ્યા અનુસાર ઔદ્યોગીક એકમો સાથેના જોડાણનો અભાવ, પુરતા સ્ટાફનો અભાવ, પુરતી માળખાકીય સુવિધાનો અભાવ, નાણાંકીય ફાળવણીમાં ઘટ, પ્લેસમેન્ટનો અભાવ સહિતના કારણે ગુજરાતના યુવાનો ઔદ્યોગીક તાલીમ મેળવ્યા બાદ પણ રોજગાર મળ્યો નથી, ત્યારે ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં ઈન્ડ્રસ્ટીઝ – ઈન્સ્ટીટ્યુટ જોડાણ મજબૂત કરવામાં આવે, પુરતા ક્વોલીફાઈડ ઈન્સ્ટ્રક્ટરોની નિમણૂંક કરવામાં આવે, કોર્પોરેટ સોશ્યલ રીસ્પોસીબીલીટી (સી.એસ.આર.) હેઠળના નાણાં ઔદ્યોગીક તાલીમ સંસ્થાને ટેકનીકલ મેનપાવર તૈયાર કરવા માટે વપરાય તોજ રાજ્યના યુવાનોના ભવિષ્ય માટે જરૂરી “હર હાથને રોજગાર” મળશે.