Business

મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપો!

દેશના તમામ રાજયોના અનેક શહેરોમાંથી પ્રતિ દિન મહિલાઓની છેડતી, મહિલાઓ સાથે દુવ્યવહાર, મહિલાઓનું અપહરણ અને શોષણની અનેક ઘટનાઓ જોવા અને વાંચવા મળે છે. એક તરફ ભાજપના નેતાઓ મહિલા અનામત બિલ અને મહિલાઓનું સન્માનની મોટી મોટી વાતો જાહેર સભાઓમાં કરતા જોવા મળે છે. પરંતુ જમીની હકીકત કઇ અલગ જ જોવા મળે છે. મહિલા સુરક્ષાને અગ્રિમતા આપી કડક અને મજબુત કાયદા બનાવી તેનું કડકપણે અમલ થાય તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવું જરૂરી બન્યું છે.
સુરત              – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top