આણંદ : આણંદ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા રોકવા માટે જરૂરિયાત મંદોને બેન્કનો લોન સરળતાથી મળે તે માટે લોન મેળાનું આયોજન...
સુરત : કૌટુંબિક ભાઇ સાથે નિકટના સબંધો રાખવાનુ અઢાર વર્ષીય યુવતીને ભારે પડી ગયુ હતું. માતા-પિતા સાથેના સંબંધો હેઠળ યુવતીની નિકટ જઈને...
જમ્મુ-કાશ્મીર: ઉત્તરાખંડના (Uttarakhand) જોશીમઠમાં (Josh math) ભૂસ્ખલનની (landslides) ઘટના હજી પણ લોકોના મનમાં તાજી જ હશે ત્યારે હવે દેશના અન્ય રાજ્યમાંથી પણ...
સુરત: વિશ્વ વિખ્યાત ડાયમંડ ઉદ્યોગપતિ અને માનવતાવાદી ગોવિંદ ધોળકિયા (Govind Dholakiya) ઉત્સાહિત થઈને ગૌરવ સાથે કહે છે. “કુટુંબને કંપની નહીં પણ કંપનીને...
અમરેલી: અમરેલી (Amreli) જિલ્લામાં સતત બીજા દિવસે ભૂકંપના (Earthqauke) આંચકા અનુભવાતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. અમરેલીના સાવપકુડંલાના (Savarkundla) મીતીયાળા પંથકમાં...
ધરમપુર : (Dharampur) ધરમપુર તાલુકાના ધામણી ગામે અચાનક શોર્ટ સર્કિટથી (Short Circuit) આગ લાગતા ચાર જેટલી દુકાન બળીને ખાક થઈ જતાં ભારે...
બીલીમોરા : બીલીમોરા (Belimora) નજીક દેવસર ની હરસિદ્ધ (Harsiddha) આઇસ ફેક્ટરીમાં (Ice Factory) મધ્ય રાત્રે એમોનિયા ગેસ લીક (Gas leak) થતા અફરાતફરી...
સુરત: આજ રોજ એટલે 4થી ફેબ્રુઆરીના દિવસે દુનિયા ભરમાં વર્લ્ડ કેન્સર ડે (World Cancer Day) તરીકે ઉજવાય છે. યુનિયન ફોન ઇન્ટરનેશનલ કેન્સર...
સુરત: લાઇસન્સ પ્લમ્બર દ્વારા આસિ. ઇજનેરને (Engineer) જો તેં મારું કામ નહીં કર્યુ તો એસીબીમાં (ACB) ફસાવી દેવાની ધમકી અપાઈ હતી. ઉપરાંત...
સુરત: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ (CA) ઓફ ઇન્ડિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટની ફાઉન્ડેશનની પરીક્ષાનું (Exam) રિઝલ્ટ (Result) શુક્રવારે જાહેર કર્યું હતું. સુરત બ્રાંચના...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં સરહદીય વિસ્તારમાં આવેલ મોટામાળુંગા (હનવતપાડા)ગામથી રોજગારી માટે મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યનાં બારામતિ વિસ્તારમાં ગયેલ 14 જેટલા મજૂરો...
સુરતઃ મોદી સરકાર (Modi Government) દ્ધારા ડિજિટિલાઇઝેશન (Digitization) ઉપર વિશેષ ભાર આપવામાં આવે છે. ડિજિટિલાઇઝેશન અંતર્ગત મિલકતોના દસ્તાવેજોની કોપી (Copy) ડિજિટલ સ્વરૂપે...
સુરત : હવે પછીની એમબીબીએસની (MBBS) થિયરી પરીક્ષામાં (Exam) 20 માર્ક્સના એમસીક્યૂ (MCQ) માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ઓએમઆર શીટ...
ગાંધીનગર: સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ માટે સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે. ખેડૂતો (Farmer) પણ સમજીને સ્વીકારી રહ્યા છે કે ઓછા ખર્ચમાં, ઓછા...
ગાંધીનગર: ખેતીમાં (Farming) ટેકનોલોજીનો (Technology) ભરપૂર ઉપયોગ કરજો પણ પ્રાકૃતિક ખેતી જ કરજો. ઓરિસ્સાને પ્રાકૃતિક ખેતી સાથે જોડશો તો ભવિષ્ય વધુ ઉજવળ...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે જી20ની (G20) અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ...
ભરૂચ: ભરૂચના (Bharuch) સેવાશ્રમ હોસ્પિટલ (Hospital) ખાતે એપેન્ડિક્સના ઓપરેશન (Operation) માટે દાખલ થયેલી યુવતીનું ઓપરેશન બાદ મોત (Death) થતાં મૃતકના પરિવારજનોએ હોસ્પિટલના...
ગાંધીનગર: રાજયમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજના દરે (high interest rates) રૂપિયાનું (Money) ધિરાણ કરી ધાક ધમકી આપી લોકો પાસેથી હદ કરતાં બહારનું...
અમદાવાદ: સાબરમતી નદીની (Sabarmati River) પાણીની (Water) ગુણવત્તામાં ભારે પ્રદૂષણ છે, અને સમગ્ર દેશમાં પ્રદુષિત નદીઓમાં તે બીજા ક્રમાંકે છે તેવું લોકસભામાં...
ગાંધીનગર: રાજયમાં હવે ઈમ્પેકટ ફી (Impact fee) કાયદા હેઠળની અરજીઓ (Applications) ઓફ લાઈન પણ સ્વીકારવામાં આવનાર છે. આજે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે...
અનાવલ: મહુવા તાલુકાના કઢૈયા ગામે ખેતરે પાણી મૂકવા ગયેલા ખેડૂતને (Farmer) લસણ જેવા આકારનો પદાર્થ મળી આવ્યો હતો. આથી તેને દબાવતાં હાથમાં...
નવી દિલ્હી: ભારતને (India) એક પછી એક ગૌરવ પ્રાપ્ત થઈ રહ્યું છે. મોદી નામનો નાદ સમગ્ર ભારતમાં ગૂંજી રહ્યો છે. ત્યાં હવે...
પલસાણા: (Palsana) કડોદરા પોલીસને બાતમી મળી હતી કે, દમણથી (Daman) એક ટેમ્પોમાં ઝેરોક્ષ મશીનની આડમાં વિદેશી દારૂ (Foreign liquor) ભરીને આવી રહ્યો...
વ્યારા: ડોલવણના (Dolvan) કમલાપોર ગામે વિરપોર વિભાગ ખેડૂતોની (Farmers) પિયત સહકારી મંડળીની મોટરોમાંથી 300 ફૂટ જેટલો વીજ વાયર ચોરી (Power Wires) જતાં...
નવી દિલ્હી: આજના ઠગબાજો અવનવી રીતો અપનાવીને ઠગાઈ કરતા હોય છે. સામાન્ય માણસે તો ફૂંકી ફૂંકીને તેમજ ખૂબ જ સાવચેતી પૂર્વક રહેવું...
સુરત: વ્યારા, સોનગઢ, મહુવા, માંડવી સહિતના ખેડૂતોને (Farmers) રાહતદરે બોર કરી આપવાની લાલચ આપી બોરના કુલ રૂ.24,22,638 તથા સભાસદ પેટેના કુલ રૂ.3,960...
નવી દિલ્હી: એક તરફ પાકિસ્તાનમાં (Pakistan) મોંધવારી ઘટવાનું નામ નથી લઈ રહી. દેશ ચલાવા માટે પૈસા નથી. વિદેશી મૂડીથી પણ કંઈક વધારે...
નવી દિલ્હી : બૉલીવુડમાં (Bollywood) આજકાલ પારિવારિક (Family) જીવનને લઇને ચર્ચાનો વિષય બની ગયો છે. બૉલીવુડના સુપર સ્ટાર નવાઝુદીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)...
ઉત્તર પ્રદેશ: સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવના (Akhilesh Yadav) કાફલાનો અકસ્માત (Accident) થયો હોવાના સમાચાર સામે આવી...
સુરત : શહેરના ડિંડોલી (Dindoli) વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા હોઈ તેવું લાગે છે. આ વિસ્તારમાં રોજબરોજ ગુનાઓ બનવાની ઘટનાઓ પ્રકાશમાં...
દિલ્હીમાં વાહન પ્રદૂષણ સામે કાર્યવાહી તેજ, વિધાનસભાએ 31 જાન્યુઆરી 2027 સુધી રિપોર્ટ માંગ્યો
તિલક વર્માની તોફાની સદી, મુંબઈએ ગુજરાત સામે 200નો ટાર્ગેટ મૂક્યો
JEE Main સેશન 2, 2026 પરિણામ ઓનલાઈન જાહેર, સરળ સ્ટેપ્સમાં કરો ચેક
તામિલનાડુ ચૂંટણી સોગંદનામા વિવાદ, વિજય પાસે આવકવેરા વિભાગે માંગ્યો જવાબ
એલસીબી ઝોન 3ની ટીમે રૂ.2.52 લાખનો દારૂ ઝડપ્યો, પાણીગેટ પોલીસ ઊંઘતી ઝડપાઈ
વડોદરામાં મુખ્યમંત્રીની હાઈવોલ્ટેજ બેઠક: જિલ્લા ભાજપના પર્ફોર્મન્સથી ભૂપેન્દ્ર પટેલ નારાજ
ગુજરાતી સિનેમામાં નવો પ્રયોગ, ક્રિએચર કોમેડી સાથે આવશે ‘એ…આ’યું!!!‘ નવેમ્બરમાં, તો ‘ડમરુ’ આવશે 16 જુલાઈએ
વોર્ડ-10માં ચૂંટણી જંગ: વિકાસકામોના મુદ્દે ભાયલીમાં ઘમાસાણ, નીતિન દોંગાએ વિરોધને ‘રાજકીય સ્ટંટ’ ગણાવ્યો
ટ્રમ્પે પાક. આર્મી ચીફ સાથે વાત કરી: મુનીરે કહ્યું- જો હોર્મુઝ નાકાબંધી ચાલુ રહેશે તો વાતચીત મુશ્કેલ
વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફૂડ પોઈઝનિંગનો ભરડો, ભોજન બાદ 11 વિદ્યાર્થીઓની તબિયત લથડી
વડોદરા કોંગ્રેસમાં ‘ખર્ચ’ મુદ્દે માથાકૂટ: ચૂંટણી કાર્યાલયમાં જ નેતાઓ બાખડ્યા, વોર્ડ પ્રમુખ અને ઉમેદવારને પડ્યા લાફા!
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, ફરજ પરના કર્મચારીઓ માટે 22મી એપ્રિલના રોજ મતદાનની ખાસ વ્યવસ્થા
એશિયન ગેમ્સ અને WI સિરીઝ માટે BCCI એક સાથે બે T20 ટીમ તૈયાર કરશે, શ્રેયસ ઐયર બની શકે કેપ્ટન
સુરતથી બંગાળ સુધી ફ્રી મુસાફરીનો મુદ્દો, ચૂંટણી પહેલાં રાજકીય તણાવ, બંગાળ માટે ખાસ ટ્રેનથી ચર્ચા તેજ
ગંદકી કરનારા વેપારીઓ સાવધાન! રાત્રે કચરો રોડ પર ફેંકતા ‘રામકૃપા સ્ટોર’ને તંત્રએ સીલ માર્યું
વડસર બ્રિજ પાસે કાર અને સળિયા ભરેલા ટ્રેલર વચ્ચે અકસ્માત,ટ્રાફિકજામ થતા વાહનચાલકો અટવાયા
રાજસ્થાન: બાડમેરની બાલોત્રા રિફાઇનરીમાં ભીષણ આગ, પ્રધાનમંત્રી કાલે તેનું ઉદ્ઘાટન કરવાના હતા
‘ફરી ફરિયાદ આવશે તો રિપોર્ટ લેશું’, SIR મામલે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, ટ્રિબ્યુનલની કામગીરી પર ઉઠ્યા પ્રશ્નો
‘હું કોઈ પણ યુવાનને બેરોજગાર નહીં રહેવા દઉં’: મમતા બેનર્જીએ પ્રતિજ્ઞા લીધી, સુવેન્દુએ આપ્યો આ જવાબ..
છત્તીસગઢમાં વિમાન દુર્ઘટના: આરા ટેકરી સાથે અથડાઈ ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું, પાઇલટ અને કો-પાઇલટનું મોત
‘નો-લુક’ સ્ટમ્પિંગથી જુરેલ છવાયા, જુરેલની સ્ટમ્પિંગે ધોનીની યાદ તાજી કરી, ફેન્સે પણ કર્યા વખાણ
સુરતથી કામદારોના પલાયન અંગે સંજય રાઉતે કહ્યું- તમારા ગુજરાતમાં બધું કેમ બરાબર નથી?
અનુભવથી નહીં, ઈમાનદારીથી નેતૃત્વ મજબૂત બને, ન્યૂયોર્ક મેયર મમદાનીનો પ્રેરણાદાયી વિચાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતાનો મહાયજ્ઞ – ત્રણ દિવસમાં ત્રણ અંગદાન, ૧૧ દર્દીઓને નવજીવન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસનું ‘વિઝન ડોક્યુમેન્ટ’ જાહેર : “બધા માટે શહેરો, બધાના સપનાઓ”ના નારા સાથે જનકેન્દ્રિત વિકાસનું વચન
જેટલી પીવી નહોતી એટલી પી ગઈ… ધુરંધર’ બાદ ચર્ચામાં જાસ્મીન, જીવનના કઠિન સમયનો કર્યો ઉલ્લેખ
ધંધુકા હત્યાકાંડમાં 20 થી વધુ ઝડપાયા
PSI ભરતી માટે આજે રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાઈ , 1.10 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી
ગુજરાતમાં ગરમી પ્રકોપ વચ્ચે આજે વરસાદની આગાહી
US ઉપરાષ્ટ્રપતિ ઈરાન સાથે વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના: ઈરાનની ભાગીદારી મામલે અસમંજસ
આણંદ : આણંદ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા રોકવા માટે જરૂરિયાત મંદોને બેન્કનો લોન સરળતાથી મળે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1890 જેટલી અરજી બેન્કને મળી હતી.
આણંદ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે નાણા ધીરનારની પ્રવૃત્તિ કરનારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આવા તત્વો સામે ગુના દાખલ કરી ધરપકડ કરી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આણંદ જિલ્લા પોલીસ વડા પ્રવિણકુમારની અધ્યક્ષતામાં બુધવારના રોજ હેડ ક્વાટર્સ ખાતે રાષ્ટ્રીયકૃત બેન્ક, સરકારી બેન્કના પ્રતિનિધિઓ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીની હાજરીમાં જિલ્લાના નાગરિકોને એક જ જગ્યાએથી તમામ બેંક દ્વારા લોન ધિરાણ મેળવવા સહાય મળી રહે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અલગ અલગ બેંક દ્વારા બનાવવામાં આવેલા સ્ટોલ પર જિલ્લામાંથી કુલ 583 નાગરિકે મુલાકાત લીધી હતી. જેઓને બેંક દ્વાર અલગ અલગ હેતુ માટે આપવામાં આવતી લોનની સરળતાપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન આણંદ જિલ્લામાંથી આવેલા નાગરિકોએ હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન, શિક્ષણ લોન, પીએમ સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભરનિધી વિગેરે મળી અલગ અલગ લોન ધિરાણ માટે તમામ બેંકમાં કુલ 1890 અરજી મળી હતી. જે મળેલી અરજીઓ આધારે બેંક દ્વારા લોન આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવી છે.
મહીસાગરમાં રેન્જ આઇજીના અધ્યક્ષ સ્થાને લોન ધીરાણ કેમ્પ યોજાયો
મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા લુણાવાડા રાજપુત સમાજની વાડી ખાતે ગોધરા રેન્જ આઇજી ચિરાગ કોરડીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાની તમામ રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેંકના સૌજન્યથી પોલીસ અધિક્ષક આર પી બારોટના માર્ગદર્શનમાં લોન – ધીરાણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પોલીસ વિભાગના અધિકારીઓ, લીડ બેન્ક મેનજર, સ્વસહાય જુથ જિલ્લા મેનેજર, વિવિધ રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેન્કોના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં જરૂરીયાતમંદ નાગરીકો તેમજ લઘુઉદ્યોગ, ફેરીયા, લારી-ગલ્લા તથા વેન્ડર તરીકે રોજગારી મેળવતા અને નાની દુકાન ધરાવતા તેમજ દુધાળા પશુના વ્યવસાય સાથે સંકળાયેલ પશુપાલકો, સ્વસહાય જુથની મહિલાઓ, ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેન્કોના અધિકારીઓએ સરકારની લોન ધિરાણ અંગેની વિવિધ યોજનાઓ સાથે ઉપયોગી માહિતી આપી હતી અને અગાઉ આધાર પુરાવા રજૂ થયેલ મંજૂર ધિરાણનું ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન લુણાવાડા પોલીસ ઇન્સ્પેકટ્ર ધેનુ ઠાકર અને આભારદર્શન ડીવાયએસપી જે. જી ચાવડાએ કર્યું હતું.