લીલું લસણ આપણા ગુજરાતમાં વિવિધ શાકાહારી અને માંસાહારી વાનગીઓના ચાહકોમાં હોટફેવરિટ છે. લીલું લસણ માત્ર શિયાળામાં તાજું અને છૂટથી મળતું હોઈ, શિયાળામાં...
મિત્રો, 2022-2023 નું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવામાં ત્રણ-ચાર મહિના બાકી છે ત્યારે UGC દ્વારા 2023-24 ના વર્ષથી ઉચ્ચ નવી શૈક્ષણિક નીતિ- 2020...
ભારતીય સનાતન હિંદુ ધર્મમાં લગ્ન અને એમાં કરવામાં આવતી વિધિઓનું આગવું મહત્વ છે. લગ્ન નક્કી થાય ત્યારથી શરૂ કરીને કંકોત્રી લખવાથી લઈને...
નવી દિલ્હી: દેશમાં સનાતન ધર્મ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું (UP CM Yogi Adityanath) મોટું નિવેદન સામે આવ્યું...
રાજસ્થાન: રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન પિંગોરામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશના (Madhypradesh) મુરેનામાં...
વડોદરા: વડોદરાના વનવિભાગમાં આ વર્ષની ઉતરાયણ વખતે પતંગની દોરીમાં ફસાઈને ઘાયલ થયેલ અનેક કબૂતરો સારવાર હેઠળ હતા.જેમાં વનવિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓના સહયોગ...
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓને આગામી પરીક્ષાઓ એકાગ્રતા,એકચિત્ત અને સ્થિર મનોસ્થિતીથી આપવાનું પ્રેરણા માર્ગદર્શન પરીક્ષા પે ચર્ચાની ૬ઠ્ઠી આવૃત્તિ દ્વારા કર્યુ...
વડોદરા: મુખ્યમંત્રીએ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ૫૦મા બાળમેળાને ખુલ્લો મૂક્યો હતો.તેમજ ડિજિટલ બાલવાડીનું લોન્ચિંગ પણ કર્યું હતું.તા.૨૭ જાન્યુઆરીથી તા.૨૯...
વડોદરા: વડોદરા કોર્પોરેશન નું વર્ષ 2023 24 નું ડ્રાફ્ટ બજેટ તા.27મી જાન્યુઆરી એ બપોરે 1 કલાકે વડોદરા ના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીએ...
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે ફાગણી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. જોકે, મંદિરમાં વસંત પંચમીથી જ તેનો ઉત્સવ શરૂ થઈ...
આણંદ : આણંદ જિલ્લાના બોરસદ ખાતે 74મા પ્રજાસતાક પર્વની આન – બાન – શાનથી જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટર ડી....
ભાવનગર: રાજ્યમાં એક તરફ તીવ્ર ઠંડીના (Cold) કારણે લોકો ઠુંઠવાય રહ્યા છે. ત્યારે રાજ્યના કેટલાક શહેરોમાં વરસાદી (Rain) ઝાપટા પડ્યા હતા. હવામાન...
આણંદ : ચાંગા સ્થિત ચારૂસેટ કેમ્પસનો 23મો સ્થાપના દિન આજરોજ યુનિવર્સિટી કેમ્પસમાં ઉજવવામાં આવશે. જેમાં શ્રેષ્ઠ સંશોધન બદલ અધ્યાપકોને રિસર્ચ એપ્રિસિએશન એવોર્ડથી...
નડિયાદ: નડિયાદ શહેરમાં પોલીસ દ્વારા સઘન નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમછતાં શહેરમાં ચોરીના બનાવોમાં સતત વધારો...
આણંદ : આણંદના બોરસદ ચોકડી ખાતે રૂપિયા 60.51 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજ અને આણંદ નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 2.34 કરોડના ખર્ચે...
તાજેતરમાં ભવન્સ કલ્ચરલ સેંટર, અંધેરી આયોજીત એલએલડીસી નાટય સ્પર્ધા 2023 વર્ષ 15મુંના ઉપક્રમે જીવનભારતી હોલમાં વર્તમાનપત્રોના સહયોગ થકી સાત દિવસીય સ્પર્ધાનું સુંદર...
પાકિસ્તાનમાં ડોલરનો ભાવ એક જ દિવસમાં ઉછળીને ૨૩૦ રૂપિયા પરથી ૨૫૫ રૂપિયા પર પહોંચી ગયો છે. પાકિસ્તાન સરકારને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું ૬.૫...
તા.૨૩-૦૧-૨૦૨૩ને દિનના ‘ગુજરાતમિત્ર’માં ભાઇ શ્રી સુરેન્દ્ર દલાલના સ્પીડપોસ્ટ અંગેના ચર્ચાપત્રમાં એમણે પોસ્ટઓફિસની કાર્યક્ષમતા/કાર્યપધ્ધતિ અંગે જે સવાલ ઉઠાવ્યો એ સંપૂર્ણપણે વ્યાજબી છે. ભાઇશ્રી...
સવાર પડી અને ઘરમાં બુમાબુમ શરૂ થઇ. ‘મમ્મી મારાં મોજાં કયાં છે?’ દીકરા કિયાને પૂછ્યું; બીજી બૂમ આવી ‘નિશા મારું ટીફીન આપ’...
પર્યાવરણપ્રેમીઓ પર્યાવરણના રક્ષણ માટે પોતાના જીવનને પણ મુશ્કેલીમાં મૂકતાં ખંચકાતા નથી એનું ઉત્તમ ઉદાહરણ લદ્દાખના સમાજસુધારક, પર્યાવરણપ્રેમી અને મિકેનિકલ એન્જિનિયર ઉપરાંત જેમના...
બિહારમાં નીતીશકુમારે પલટી મારી પછી એમની આબરૂના ગઢમાં ઘણાં બધાં ગાબડાં પડ્યાં છે. ભાજપ આવતી ચૂંટણીમાં નીતીશને માત કરવા ચોકઠાં અત્યારથી ગોઠવવા...
ખરાબ હવામાન, સખત ઠંડી, આતંકવાદીઓના હુમલાના સતત ઝળુંબતા જોખમ અને કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે સુરક્ષાના મામલે કરેલા બફાટ છતાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની...
ભારતના શેરબજારને જાણે કેટલાક સમયથી ગ્રહણ લાગ્યું છે. અગાઉ માર્કેટ 62 હજારથી પણ વધુ સેન્સેક્સ પર પહોંચી ગયા બાદ રશિયા અને યુક્રેનના...
સુરત : સુરતમાં એર એશિયાનાં આગમન પહેલાં એર ઇન્ડિયાએ એનું સંપૂર્ણ ઓપરેશન સમેટી લેવાનો નિર્ણય લીધો છે. એરલાઈન્સે દિલ્હી-સુરત રૂટની સવારની પછી...
સુરતઃ એક્સપ્રેસ બીજ બીઝીબી લોજિસ્ટિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સિસ્ટમ હેક કરી ૨૬૪૮ ઓર્ડર કંપનીના સિસ્ટમમાં ડિલિવર થયા હોવાનું બતાવી છેતરપિંડી કરાયાની...
સુરત : સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સ્મીમેર હોસ્પિટલની (Hospital) કાયાપલટ થવા જઈ રહી છે. સારામાં સારા ઈન્ફ્રાસ્ટક્ચર અને આધુનિક મેડિકલ સુવિધાઓથી સજ્જ...
નવી દિલ્હી : ટોસ જીતીને ભારતે (India) આજે બોલીગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ટી-20 (First T20) શુક્રવારે રાચીમાં રમાઈ હતી.જોકે 177...
સુરત : શહેરના ભરીમાતા રોડ પર રહેતી કીશોરી ઘર પાસે દૂધ (Milk) લેવા ગઈ ત્યારે તેની ઘરની પાસે રહેતા યુવકે હાથ પકડીને...
સુરત: વેડરોડ વિજયનગર-૨ સ્થિત સમર્પણ એપાર્ટમેન્ટમાં આવેલા ન્યુ ગૌતમ જ્વેલર્સના માલિકોએ ગ્રાહકો (Customers) પાસેથી નવા સોનાના દાગીના બનાવી આપવાના બહાને લાખો રૂપિયાના...
નવી દિલ્હી : ભારતીય (Indian) સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા શુક્રવારે એટલે કે 27 જાન્યુઆરી 2023 ના રોજ ઓડિશા નજીક હાઇપરસોનિક...
નડિયાદ મનાપની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોને ધાક-ધમકી, હેરાનગતિનો આક્ષેપ
જૂનાગઢમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર: ‘મેરા બુથ સબસે મજબૂત’ના મંત્ર સાથે વિજયનો વિશ્વાસ, રાજયમાં ભાજપની 41 બેઠકો બિનહરીફ
‘યોગમય ગુજરાત’ના સંકલ્પને મળશે વેગ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને લકુલિશ યોગ યુનિવર્સિટી વચ્ચે MoU સંપન્ન
ચાંદખેડાના ખીરાકાંડમાં માતાને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસની સઘન પૂછપરછ શરૂ
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી: શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવનો એક્શન પ્લાન
રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
વાઘોડિયા રોડ પર નશામાં ધૂત કારચાલકનો કહેર: ત્રણ વાહનોને ટક્કર, સદનસીબે જાનહાનિ ટળી
વે-બ્રીજ વજન કાંટામાં રિમોટ ચીપ ફિટ કરી કરોડોની છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગના ૭ સાગરીતોની ધરપકડ
ભાજપના ઉમેદવારોનો ‘હુરોડિયો’: વોર્ડ નં. 12માં પ્રચાર કરવા ગયેલા નેતાઓને જનતાએ સવાલોના વમળમાં ઘેર્યા
ફરી વાતચીતની ટેબલ પર આવી શકે અમેરિકા-ઈરાન! ગુરુવારથી શરૂ થઈ શકે શાંતિ વાર્તાનો નવો રાઉન્ડ
નોઈડા પ્રદર્શન મામલે અત્યાર સુધી 300 લોકોની ધરપકડ! પોલીસનો દાવો, ફેક હેન્ડલથી ફેલાવવામાં આવી અફવાઓ
UPમાં SIRના આંકડાઓથી ભાજપમાં ચિંતા વધતી
ટ્રમ્પ અમેરિકાને ‘નાટો’માંથી બહાર ખેંચી લેશે?
સંબંધની સફળતા માટે જરૂરી
હોર્મુઝ ખાડીમાં અમેરિકાનો શક્તિશાળી સૈન્ય જથ્થો તૈયાર
મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સક્રિય ભારત
જાહેર જીવનમાંથી ડરની રાજનીતિ બાજુ પર રાખીને બીજા પ્રશ્નો વિચારી શકાય
દાદી આશા ભોસલેના અંતિમ સંસ્કારે ઝનાઈ ભોસલે ભાવુક બની તૂટી પડી
હનુમાનજી એટલે સ્વયં હાસ્યદેવતા..!
આપત્તિગ્રસ્ત સંપ્રભુતા
SRH સામે પહેલી જ બોલ પર આઉટ થતાં વૈભવ સુર્યવંશીને મળ્યો મોટો ‘રીયાલિટી ચેક
નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા
બિહારમાં મોટો રાજકીય ફેરફાર
45 મિનિટનો રસ્તો પાર કરવા લાગ્યા 2 કલાક! નોઈડા વેતન વિરોધના કારણે ટ્રાફિકથી મુસાફરો પર ભારે માર
શાંતિ અને આધુનિક માણસ
અલવાનાકા શાક માર્કેટ પાસે આવેલા પ્રોવિઝન સ્ટોરમાં આગ,વૃદ્ધ દંપતિનું રેસ્ક્યુ
સાચો હીરો
દેશની બેરોજગારી
નોઈડામાં મજૂરોના વિરોધ બાદ મોડી રાત સુધી ચર્ચા
પત્રકારિતા છોડીને બન્યા પોસ્ટમેન
લીલું લસણ આપણા ગુજરાતમાં વિવિધ શાકાહારી અને માંસાહારી વાનગીઓના ચાહકોમાં હોટફેવરિટ છે. લીલું લસણ માત્ર શિયાળામાં તાજું અને છૂટથી મળતું હોઈ, શિયાળામાં લસણ દ્વારા બનતી વાનગીઓ ઝાપટવાની ખરેખર મજા આવી જતી હોય છે.
લીલું લસણ શું છે?
લસણ પૂરેપૂરું પરિપકવ થાય એ પહેલાં જ તેને મૂળિયાંમાંથી કાઢી લેવામાં આવે છે. આ પ્રકારના કુમળા, અપરિપકવ લસણને અંગ્રેજીમાં ‘સ્પ્રિંગ ગાર્લિક’ કહેવામાં આવે છે. આ સ્પ્રિંગ ગાર્લિક તેની તાજી ખુશ્બૂ અને તેના અલગ રાસાયણિક બંધારણને લીધે સૂકા લસણથી અલગ પડે છે.
શિયાળાની શરૂઆતમાં લસણની રોપણી કરવામાં આવે છે અને ખૂબ ઠંડી પડે અને લસણની કળી પરિપકવ થાય તે પહેલાં જ તેને જમીનમાંથી કાઢી લેવામાં આવે છે. આ પ્રકારનું તાજું લીલું લસણ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે.
લીલું લસણ એન્ટિ ઓક્સિડન્ટનો ખજાનો
લીલું લસણ ‘એલિસિન’નામનું એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં ધરાવે છે. આ ‘એલિસિન’ માનવ શરીરમાં નીચે મુજબના ફાયદા કરે છે.
કોલેસ્ટેરોલ ઘટાડવું
લીલા લસણનું ત્રણ માસ સુધી રોજિંદું સેવન કોલેસ્ટેરોલની માત્રામાં નોંધપાત્ર ઘટાડો કરે છે એવું પ્રયોગો દ્વારા જાણવા મળે છે.(સૂત્રો દ્વારા)
શરીરમાં ઇન્ફલેમેશન ઘટાડે
શરીરના કોષોમાં, નસોમાં, સાંધાઓમાં, સ્નાયુઓમાં સોજો આવ્યો હોય તો લીલા લસણનું સેવન આ સોજાને ઘટાડે છે.
શરદી – કફમાં રાહત
શિયાળામાં ખાસ થતાં શરદી,ખાંસી, કફ સામે લીલું લસણ રક્ષણ આપે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
લીલા લસણમાં રહેલું એન્ટિ ઓક્સિડન્ટ સિઝનલ રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. વારંવાર શરદી – કફનો શિકાર થતાં બાળકો માટે લીલા લસણનું સેવન ખૂબ અસરકારક નીવડે છે.
કેન્સર સામે રક્ષણ
કેટલાંક સંશોધનો મુજબ લીલા લસણનું ‘એલિસિન’ કેટલાક જૂના અને શરીરમાં ઘર કરી ગયેલા કેન્સર જેવા રોગોમાં ફાયદાકારક સાબિત થયું છે.( હજી વધુ સંશોધનો આ વિષયમાં થઈ રહ્યાં છે.)
ઘા રૂઝાવામાં સરળતા
લીલા લસણનું વિટામિન K ઘા દ્વારા વહી જતું લોહી અટકાવવામાં અને નવા કોષોનું નિર્માણ કરી ઘા ઝડપથી રુઝાવામાં પણ મદદરૂપ થાય છે.
એનિમિયાના દર્દીઓ માટે ફાયદાકારક:
લીલા લસણમાં આયર્ન સારા પ્રમાણમાં રહેલું છે જેથી એનિમિયાના દર્દીઓના હિમોગ્લોબિનના પ્રમાણમાં લીલા લસણના રોજિંદા સેવનથી ફાયદો જોવા મળી શકે.
દાંત અને હાડકાંની મજબૂતી માટે
કેલ્શિયમ અને ફોસ્ફરસનું ઊંચું પ્રમાણ હાડકાં અને દાંતની મજબૂતી માટે ખૂબ જરૂરી છે. લીલું લસણ આ બંને ખનીજો સારી માત્રામાં ધરાવે છે.