બેંગલૂરુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બેંગલૂરૂના (Bangalore) યેલહાંકાને એરફોર્સ સ્ટેશન પર એરો ઈન્ડિયાના 2023ની (Aero India 2023) શરૂઆત કરાવી છે....
વડોદરા: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-1માં બાળકોના પ્રવેશ મેળવવા અંગેની ઉંમર 6 વર્ષની નિર્ધારિત કરવાના મામલે સરકાર ફેર વિચારણા કર્યા બાદ...
વડોદરા: વડોદરાના બિલ્ડરે 140 જેટલાં લોકો પાસે થી ન્યુ વી. આઈ. પી રોડ પર આવેલ ખોડિયાર નગર પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ...
નડિયાદ: નડિયાદ રેલવે સ્ટેશનથી સરદાર સ્ટેચ્યુ તરફ જતા રસ્તા પર ગેરકાયદેસર દબાણો અને પાર્કિંગ પર પોલીસે સપાટો બોલાવ્યો છે. શહેરનો આ મુખ્ય...
નવી દિલ્હી: દુનિયાના કેટલાક દેશોમાં એક બાદ એક ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા રહ્યા છે. તુર્કી (Turkey), ભારત (India) બાદ હવે અફઘાનિસ્તાનમાં (Afghanistan)...
આણંદ : વિદ્યાનગર નેચર ક્લબ વર્ષ ૧૯૮૮થી આણંદ અને ખેડા જીલ્લામાં પર્યાવરણ શિક્ષણ, સંરક્ષણ અને જાગૃતિ માટે કાર્યરત છે. તેના અંતર્ગત વર્ષ...
નડિયાદ: નડિયાદમાં સેનેટરી વિભાગની બેદરકારી ચોમાસા ટાણે મુશ્કેલી ઉભી કરે છે. તેના દ્રશ્યો હાલ શહેરની વરસાદી કાંસમાં જોવા મળે છે. વરસાદી કાંસ...
આણંદ: પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત 50 વર્ષીય મહિલાના અંડાશયમાંથી 3.31 કિલોગ્રામની બેનીંગ ટ્યુમરની ગાંઠ કાઢીને...
સંતરામપુર: સંતરામપુર નગરપાલિકાના ફાયર ફાયટરની પોલ ખુલ્લી પડી ગઇ છે. હાલ શો રૂમમાં લાગેલી આગમાં પાલિકાના સત્તાધિશોએ અદબ પલાઠીવાળી મોંઢા પર આંગળી...
નવી દિલ્હી: 7 ફેબ્રુઆરીનાં રોજ સિદ્ધાર્થ અને કિયારા લગ્ન (Marriage) ગ્રંથિએ જોડાયા છે. રાજસ્થાનમાં (Rajasthan) લગ્ન કર્યા પછી આજરોજ 12 ફેબ્રુઆરીના રોજ...
કેનબેરા: અમેરિકી વૈજ્ઞાનિકોના એક જૂથે આ અઠવાડિયે ગ્લોબલ વોર્મિંગ (global warming) સામે લડવા માટે એક બિનપરંપરાગત યોજનાનો પ્રસ્તાવ મૂક્યો. અવકાશમાં (Space) ચંદ્રની...
સુરત : એર ઇન્ડિયા, એર એશિયા, વિસ્તારા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ સહિતની એરલાઈન્સનું તાતા ગ્રુપમાં (TATA Group) મર્જર (Merger) થવાથી સુરતની (Surat)...
નવી દિલ્હી: બોલિવુડની (Bollywood) ઓહ માય ગોડ ફિલ્મે (Film) ધણાં લોકોની આંખ ખોલી નાંખી હતી. જો કે આ ફિલ્મ થોડી અજીબો ગરીબ...
રાજપીપળા: (Rajpipla) સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) નજીક ગરૂડેશ્વર ખાતે આવેલી ઓરા ઇન્ટરનેશનલ સ્પાના (International Spa) સંચાલક મૌલિકગીરી પ્રવીણગીરી ગોસ્વામી તેમજ...
નવી દિલ્હી: તૂર્કીયે (Turkey) અને સિરિયામાં (Syria) ભૂકંપના (Earthquake) કારણે સ્થિત વણસી છે. 28000થી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમજ...
સુરત: (Surat) 2019માં 500 મિલિયન અમેરિકન ડોલરમાં (Dollar) નાદારી નોંધાવનાર ઉત્તર ગુજરાતના મૂળ વતની હીરા ઉદ્યોગકાર કૌશિક મહેતાની માલિકીની કંપની યુરો સ્ટાર...
અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાત (Gujarat) પંચાયત પસંદગી મંડળ દ્વારા વર્ગ-3 જુનિયર ક્લાર્કની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું...
કેપટાઉન : મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે (India) કટ્ટર હરીફ પાકિસ્તાનને (Pakistan) સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને...
સુરત: (Surat) સિટીલાઈટ ખાતે મહાવીરનગરમાં રહેતી 65 વર્ષીય વૃદ્ધા સહિત 41 લોકો પાસેથી હરિદ્વાર, ઋષિકેશ, દિલ્હી, આગ્રા તથા મથુરા પ્રવાસના (Tour) નામે...
ગાંધીનગર: રાજયના પ્રવાસીઓને હવે નવી આધુનિક સુવિધા ધરાવતી લકઝરી બસો (Bus) મળશે. સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે આ નવી એસટીની (ST) લકઝરી...
ગાંધીનગર: અમદાવાદ (Ahmedabad) ખાતે પ્રસિદ્ધ ગુજરાતી લેખક (Gujarati Writer) અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલની આત્મકથાની (Autobiography) અંગ્રેજી આવૃત્તિ ‘ફાઈન્ડિંગ ગટ્ટુ’ નું...
ગાંધીનગર: પ્રેમ, સદભાવના સંદેશ અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના (Gujarat) તમામ ગામ – શહેરો સુધી પહોંચાડવા માટે ‘હાથ થી હાથ...
નવી દિલ્હી: બોલિવુડ (Bollywood) અને ક્રિકેટમાં (Cricket) એક અલગ જ માહોલ બની રહ્યો છે. એક પછી એક કપલ લગ્ન (Marriage) ગ્રંથિથી જોડાઈ...
વ્યારા: (Vyara) તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) ચોરીની સાત મોટરસાઇકલ (Motor Cycle) સાથે બે રીઢા વાહન ચોરને ઝડપી લીધા હતા. આ...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના નોગામા પારડી ગામના (Pardi Village) બસ સ્ટેન્ડ (Bus Stand) પાસે પૂરઝડપે આવતા છોટા હાથી ટેમ્પોએ મોટરસાઇકલને (Bike) અડફેટમાં...
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્યાએ લખનઉનું (Lucknow) નામ લખનપુર કરવાની ભાજપ (BJP) સરકારની માગ ઉપર કડક પ્રતિક્રિયા આપી છે....
વલસાડ: (Valsad) વલસાડના પ્રાચીન પારનેરા ડુંગરનો (Hill) પર્યટન સ્થળ (Tourist Place) તરીકે વિકાસ થયા બાદ વધુમાં વધુ પર્યટકો ફરવા માટે તેવા શુભ...
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) ઉર્વશી રૌતેલા (Uravsi Rautela) ઘણીવાર ચર્ચામાં રહે છે. સાશિયલ મીડિયા (Social Media) પર અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું...
નવી દિલ્હી: ગોવાની (Goa) પ્રમોદ સાવંત (Pramod Sawant) સરકાર પ્રાચીન ઐતિહાસિક મંદિરોના જીર્ણોદ્ધાર માટે ખૂબ જ સક્રિય છે. પોર્ટુગીઝો (Portuguese) દ્વારા નષ્ટ...
નવી દિલ્હી : દિલ્હીના (Delhi) રામલીલા મેદાનમાં (Ramlila Maidan) ચાલી રહેલા જમીયત ઉલેમા-એ-હિંદના (Jamiat Ulema-e-Hind) જુલૂસમાં સૈયદ અરશદ મદનીએ (Syed Arshad Madani)...
ટ્રમ્પે કહ્યું- હોર્મુઝ હમારા કબજામાં, માઈન બિછાવનાર જહાજોને જોતા જ ગોળી મારવાનો આદેશ
વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો રોડ-શો યોજાયો
JEE મેઈન 2026 સત્ર 2ના પરિણામમાં ટોપર્સની સફળતાને ચિહ્નિત કરવા માટે સામૂહિક ઉજવણી
બંગાળમાં પહેલા તબક્કામાં ભાજપ કેટલી બેઠકો જીતી શકે છે? સુવેન્દુ અધિકારીએ ચોંકાવનારો દાવો કર્યો
ઉમરેઠ પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૨% મતદાન નોંધાયું
વડોદરા જિલ્લા સંગઠનને કુમતિ સૂઝી, હથિયાર પરવાના કૌભાંડમાં નામ ઉછળ્યું હતું તેના ઘરે જગદીશ વિશ્વકર્માને લઈ ગયા
ઇતિહાસમાં પહેલીવાર બમ્પર મતદાન: બંગાળમાં 91.35% અને તમિલનાડુમાં 84.29% મતદાન
PM મોદી: ઝાલમુડી મેં ખાધી પણ મરચું વિપક્ષને લાગ્યું, 4 મેના રોજ ફક્ત પરિણામ નહીં, પરિવર્તન આવશે
2 કરોડ ભાડું ના ચૂકવાતા વિરાટ કોહલીના નામ સાથે જોડાયેલ રેસ્ટોરન્ટને લાગ્યા તાળા
પ્રયાગરાજ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે ટ્રેનોના માર્ગમાં પરિવર્તન
વડોદરામાં ચૂંટણીનો પારો ચડ્યો: વારસિયામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ‘ધિંગાણું’
અમદાવાદ ગ્રામ્યના ગામોમાં શેરી નાટકોના માધ્યમથી ગુંજ્યો લોકશાહીનો સંદેશ
ખાતરની અછત, ભાવવધારો – “આત્મનિર્ભર ભારત” કૃષિ ક્ષેત્રે નિષ્ફળ – ડૉ. મનીષ દોશી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરી જનતાની સુખાકારી માટે પ્રાર્થના
ધો.5થી 8માં નાપાસ વિદ્યાર્થીની પુનઃ પરીક્ષા લઈને પાસ કરવાના કારણે નાપાસની નીતિ કાગળ પર
ગુજરાત પોલીસની સાયબર સ્ટ્રાઈક : ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ હેઠળ ₹૬૨૨ કરોડના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, ૪૦ આરોપીઓ ઝડપાયા
‘… તો ગ્રાન્ટ નહીં આપવા દઉં’, આંકલાવમાં ભાજપ સાંસદના નિવેદન વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ
બુલેટ ટ્રેન કામને કારણે ટ્રાફિક બ્લોક: અનેક ટ્રેનો પ્રભાવિત
મતદાન માટે 1 લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ
લેન્સકાર્ટ સામે વિરોધનો વંટોળ, વડોદરા ઓપ્ટિકલ એસોસિએશન દ્વારા ‘બોયકોટ’નું એલાન
હાટકેશ્વર બ્રિજ તોડાતા લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી
ખેડામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસનો ‘કાળો પંજો’ તિજોરી પર હાથ મારવા મથી રહ્યો છે, પ્રજા ફરી કોંગ્રેસને ઘરભેગી કરશે”
બંગાળમાં લાકડીઓ અને પથ્થરમારા વચ્ચે બમ્પર વોટિંગ, બપોરે 3 વાગ્યા સુધીમાં 78% મતદાન
અમદાવાદમાં હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર: “ભાજપે ગુજરાતને ભયમુક્ત બનાવી વિકાસનો માર્ગ આપ્યો”
ગુજરાતમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ – આરોગ્ય વિભાગ દ્વારા હીટવેવ માર્ગદર્શિકા જાહેર, હોસ્પિટલોમાં ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ તૈયાર
શ્રી સોમનાથમાં ઉત્તરપ્રદેશના ભક્તો માટે ત્રિ-દિવસીય આધ્યાત્મિક પ્રવાસનું ભવ્ય આયોજન
ફ્રાન્સ સરકાર પર સાયબર હુમલો, લાખો નાગરિકોના ડેટા પર ખતરો
ગોન ટૂ સૂન, 30 વર્ષની હરિયાણવી અભિનેત્રી દિવ્યાંકા સિરોહીના અચાનક નિધન બાદ ભગવાન શિવને કરેલી પોસ્ટ ચર્ચામાં
ડોનાલ્ડ ટ્રમ્પ ભાન ભૂલ્યા, ભારત-ચીન વિશે કરી અપમાનજનક ટિપ્પણીઓ
સેન્સેક્સ 800 પોઇન્ટ ગગડ્યો, નિફ્ટી પણ તૂટ્યો, શું છે પાછળનું કારણ? રોકાણકારો ચિંતિત
બેંગલૂરુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બેંગલૂરૂના (Bangalore) યેલહાંકાને એરફોર્સ સ્ટેશન પર એરો ઈન્ડિયાના 2023ની (Aero India 2023) શરૂઆત કરાવી છે. પીએમ મોદીએ આ એર ઈન્ડિયા શોનું (Air India Show) ઉદ્ઘાટન કર્યું છે. ભારતનું સૌથી મોટું એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન એરો ઈન્ડિયાની 14મી સીઝન સોમવારથી શરૂઆત થઈ ગઈ છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે 5 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 98 દેશો ભાગ લઈ રહ્યા છે. આ એર શોની થીમ ‘ધ રનને ટુ એ બિલિયન ઓપર્ચ્યુનિટીઝ’ છે. કોરોનાકાળ બાદ પ્રથમ વખત આ શોમાં દર્શકો પણ સામેલ થયા છે.
એર શોનું ઉદ્ધાઘટન કર્યા બાદ પીએમ મોદીએ દેશનું સંબોધન કર્યું હતું, તેમણે કહ્યું કે એરો ઈન્ડિયા શો માત્ર એક શો નથી, પરંતુ દેશની તાકાત છે. તેમણે કહ્યું કે આ ભારતની નવી ઊંચાઈઓના સંકેત છે. આ નવી શક્યતાઓનું સર્જન કરશે. આત્મનિર્ભર બનીને ભારતની તાકાત સતત વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોઈ દેશ નવી વિચારસરણી, નવા અભિગમ સાથે આગળ વધે છે ત્યારે તેની સિસ્ટમ્સ પણ નવી વિચારસરણીને અનુરૂપ થવા લાગે છે. ભારત આજે સંભવિત સંરક્ષણ ભાગીદાર પણ છે, આજે દેશ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે અને તેને પાર પણ કરી રહ્યો છે. 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ શોમાં મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ પ્લાન મુજબ સ્વદેશી ટેક્નોલોજીને પ્રદર્શિત કરવા અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
#AeroIndiaShow2023 is being held in Bengaluru. PM Shri @narendramodi is gracing the inaugural ceremony with his presence. https://t.co/tzXObM29mT
— Rajnath Singh (@rajnathsingh) February 13, 2023
વધુમાં તેમણે કહ્યું હતું કે 21મી સદીનું નવું ભારત ન તો કોઈ તક ગુમાવશે અને ન તો તેની મહેનતમાં કોઈ કમી રહેશે. અમે તૈયારી કરી રહ્યા છીએ. અમે દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યા છીએ. જે દેશ દાયકાઓ સુધી સંરક્ષણનો સૌથી મોટો આયાતકાર હતો તે દેશ હવે વિશ્વના 75 દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં દેશની નિકાસ 6 ગણી વધી છે. 2021-22માં, અમે અત્યાર સુધીમાં $1.5 બિલિયનથી વધુનો રેકોર્ડ નિકાસનો આંકડો પાર કર્યો છે. સંરક્ષણ એક એવું ક્ષેત્ર છે જેનું બજાર સૌથી જટિલ માનવામાં આવે છે. પરંતુ ભારતે તેના સંરક્ષણ ક્ષેત્રને નવજીવન આપ્યું છે. અમારું લક્ષ્ય 2025 સુધીમાં સંરક્ષણ સાધનોની નિકાસ $1.5 બિલિયનથી વધારીને $5 બિલિયન કરવાનું છે.
‘એર શોમાં ઇકો રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’
‘એરો ઈન્ડિયા 2023’માં પીએમ મોદીએ કહ્યું કે આકાશમાં ગર્જના કરતા ફાઈટર જેટ મેક ઈન ઈન્ડિયાની શક્તિ દર્શાવે છે. પીએમે કહ્યું કે ફાઈટર જેટની સાથે એરો ઈન્ડિયા શો પણ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો પડઘો પાડે છે. સમગ્ર વિશ્વમાં ભારતમાં થયેલા સુધારાની ચર્ચા થઈ રહી છે.તમને જણાવી દઈએ કે એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી ઉદઘાટનના ફેલાઈ પાસ્ટમાં ‘ગુરુકુલ’ ફોર્મેશન ડીલ કરશે. તેઓ LCA ઉડાવશે. ‘ગુરુકુલ’ ફોર્મેશનમાં એક LCA,એક HAWKi,એકIJT,એક HTT-40 સામેલ હશે.
કાર્યક્રમમાં UAV સેક્ટરના વિકાસ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે, જે ભવિષ્યની મહાન ટેકનોલોજી છે. એલસીએ તેજસ, ડોર્નિયર લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને પણ પ્રમોટ કરવામાં આવશે. આ સાથે 09 સંરક્ષણ કંપનીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. આ સાથે 32 દેશોના રક્ષા મંત્રીઓ પણ એરો શોમાં ભાગ લઈ રહ્યા છે.
ભારતમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાજદૂત એલિઝાબેથ જોન્સ એર શોમાં અત્યાર સુધીના સૌથી મોટા અમેરિકન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે ભારત તેની સંરક્ષણ ક્ષમતાઓને આધુનિક બનાવી રહ્યું છે, અલબત્ત અમે ભારતના પસંદગીના ભાગીદાર બનવા માંગીએ છીએ. અમે પરસ્પર ફાયદાકારક સહ-ઉત્પાદન અને સહ-વિકાસ ભાગીદારી પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.