અમદાવાદ: મયૂરસિંહ રાણા પર જીવલેણ હુમલાના (Attack) કેસમાં સંડોવાયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડની (Dewayat Khawad) મુશ્કેલી વધી છે. હાઈકોર્ટે (High court) લોક...
ભરૂચ: જંબુસરમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ પ્રેમી યુવકને તાલીબાની સજા આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાના પરિવારે પ્રેમી યુવકને જાહેરમાં નગ્ન...
સુરત: સુરતની સચીન જીઆઈડીસીમાં ડાઈંગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. સચીન જીઆઈડીસીમાં આવેલી સ્નેહા ફેશન ડાઈંગ મિલમાં (Fire In...
નવી દિલ્હી: ભારતના બે યુવાન બેટ્સમેન વચ્ચેના ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભારત વતી વન-ડેમાં બેવડી...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ફરી એક વાર આગની (Fire) ઘટના બનતા અફડાતફડી મચી જવા પામી છે. શહેરની ઊંચી રેસિડેન્સયલ બિલ્ડિંગના (Building) 12માં માળે...
બીલીમોરા: ગણદેવી (Gandevi) તાલુકાના બીલીમોરામાં (Bilimora) ગેસ લીકેજની (Gas Leakage) ઘટના બની છે. એમોનિયા (Ammonia) ગેસ લીકેજ થવાથી 40થી વધારે લોકોને અસર...
આંખમાં આવતાં પાણી-અશ્રુ, દુઃખ કે હર્ષ વખતે ટપકતાં હોય છે. અનેક પ્રસંગે આંખમાં ઝળઝળિયાં આવી જાય. દિલગીરીની લાગણી થવાથી, કોઈકની વિદાય થવાથી,...
માણસના લોભ લાલચને કોઈ સીમા નથી.માણસને જેટલું ભગવાનએ આપ્યું છે કે આપી રહ્યા છે તે કાયમ ઓછું પડે છે હમેશા ઓછું જ...
‘ચાય પે ચર્ચા’ અને ‘પરીક્ષા પે ચર્ચા’ની જેમ હવે ફરી પાછી ‘પેપરલીક પે ચર્ચા’. પેપરલીકના કૌભાંડીઓ પકડાયા, પરીક્ષા રદ થઇ અને ૧૦૦...
મુંબઈ: મુંબઈમાં (Mumbai) આતંકી હુમલાની (Terroirs Attack) ધમકી (Threat) આપવામાં આવતા ખળભળાત મચ્યો છે. NIAને ધમકી ભર્યો ઈમેલ (E-mail) મળ્યા બાદ દેશના...
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટી-20 મેચની સીરિઝ માટેની ભારતીય ટીમમાં સામેલ થયેલા વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને આ સીરિઝમાં રમવાની તક મળે...
બુધવાર 18 જાન્યુઆરીએ હૈદરાબાદની ધરતી પર રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં ભારતીય ટીમના ઓપનર શુભમન ગીલે જ્યારે બેવડી સદી ફટકારી તેની...
ભારતીય બેટ્સમેન શુભમન ગિલે તાજતરમાં ન્યૂઝીલેન્ડ સામેની વન ડે સીરિઝન પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ગિલ બેવડી સદી ફટકારનાર...
લગ્નનો માહોલ હોય એટલે તડામાર તૈયારી અને કઈક બાકી ન રહી જાય એની ચિંતા દરેક ઘરોમાં દેખાતી જ હોય છે. જો કે...
એક સમય હતો કે જ્યારે લગ્ન સહિતના પ્રસંગોમાં પરિવારના સભ્યો જ જોવા મળતા હતા પરંતુ સમય જતાં વધેલી સમૃદ્ધિને કારણે હવે સુરતમાં...
સુરત દુનિયાભરમાં કાપડ અને હીરા માટે જાણીતું છે સાથે જ સુરતીઓ હરવા ફરવામાં અને તહેવારોની ઉજવણી કરવા પ્રખ્યાત છે. પણ હાલની પરિસ્થિતી...
તમારી સામે મઘમઘતી મીઠાઈઓનો થાળ હોય, તો તમે પોતાની જાતને તેને ખાતા નહીં રોકી શકો. મીઠાઈ જોતા જ મન લલચાય છે અને...
સુરત : હનીપાર્ક રોડ પર રહેતી મહિલાને પાર્લેપોઈન્ટ ખાતે આવેલી ઓફિસમાં જમીન દલાલે નોકરીના ઇન્ટરવ્યુ માટે બોલાવી હતી. મહિલા સાથે વાતચીત દરમિયાન...
નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) મુશ્કેલીઓ વધી રહી છે. છેલ્લા 10 દિવસમાં તેમની નેટવર્થમાંથી $52 બિલિયનની મોટી રકમ ઘટી...
સુરત: સુરતમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. અહીં એક યુવતીને કોઈ અજાણ્યાએ વિડીયો કોલ કર્યો અને ત્યાર બાદ તે નગ્ન થઈ ગયો...
‘આ રેલવે જંકશન તમને લખી દેવું છે.’ ‘ભઈ’સાબ એવી મશ્કરી હું લેવા કરો? વખાના માર્યા આ જંકશન પર આવવું પડે અને ટ્રેનમાં...
અદાણી જૂથના શેરમાં ગત સપ્તાહે ભારે કડાકો બોલી ગયો. અદાણી જૂથની રસમો પર અમેરિકાની મૂડી રોકાણ મંત્રી હિંડનબર્ગે આપેલા સવિસ્તાર અને જફાકારક...
નવી દિલ્હી: સંસદના (Parliament) બજેટ સત્રનો (Budget session) આજે ચોથો દિવસ છે. સંસદની કાર્યવાહી 11 વાગ્યે શરૂ થઈ હતી. પરંતુ વિપક્ષના હિંડનબર્ગના...
નવસારી : ડોલવણ ગામના સાસરિયાઓએ પરિણીતા પાસે દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપી માર મારી ઘરમાંથી કાઢી મુકતા પરિણીતાએ સાસરિયાઓ વિરૂદ્ધ નવસારી...
આજે મોબાઇલ ફોન કે સ્માર્ટ ફોન કોઇ નવાઇની વાત નથી. અને ઘણા બધા એવા લોકો છે કે જેઓ મોંઘા દાટ સ્માર્ટ ફોનો...
સંસ્કૃતમાં કહેવત છે ‘ऋणं कृत्वा धृतं पिबेत ’તેનો મતલબ થાય છે, દેવું કરીને પણ ઘી પીવું જોઈએ. આ કહેવત દેવું કરવાનો ઉપદેશ...
વડોદરા: વડોદરા શહેર જિલ્લામા થી કાર ભાડે લઇ એકાદ બે મહિના ભાડુ ચૂકવી પછી કાર ને ગીરવે મૂકી ને બે ભેજાબાજ રફુ...
વાંસદા : દક્ષિણ ગુજરાતના ગામોમાં દીપડાનો આંતક વધી ગયો છે. નવસારી, ડાંગના જંગલોમાંથી દીપડો ગમે ત્યારે ખેતરોમાં ચઢી આવે છે અને પશુ,...
વડોદરા: શહેર ના ફતેગંજ ઓવરબ્રિજ ટુ વ્હીલર ચાલકોને સજા એ મોત આપતો હોવાની માન્યતા દ્રઢ કરે તેવા કિસ્સાનું એક મહિનામાં જ પુનરાવર્તન...
વડોદરા: નામદાર હાઇકોર્ટમાં થયેલ PI મુજબ નામદાર હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજયમાં લાયસન્સ/રજીસ્ટ્રેશન વગર ચાલતી ચીકન/મટનની દુકાનો, ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પડ મીટ વેચતી મટનની...
લો બોલો! સુરતમાં પનીર પછી હવે નકલી ઘીનો પર્દાફાશ, 2000 કિલોથી વઘુ નકલી ઘીનો જથ્થો પકડાયો
હોરર-કોમેડી ભૂત બંગલાનો ક્રેઝ, પ્રિવ્યૂ પહેલા જ સારો રિસ્પોન્સ, એડવાન્સ બુકિંગમાં 34 હજારથી વધુ ટિકિટ વેચાઈ
RSS અથવા ABVPની પૃષ્ઠભૂમિ ન હોવા છતાં સમ્રાટ ચૌધરી બિહારના મુખ્ય મંત્રી કેવી રીતે બન્યા?
જમીન ભીની રાખો
કમોસમી વરસાદથી ગુજરાતના કેસર અને હાફૂસ કેરીનાં પાકને વ્યાપક નુકસાન: ખેડૂતો તરફથી સરકાર પાસે અપેક્ષાઓ
IPLમાં આજે જંગ, PBKS જીતે તો નંબર-1, MI માટે ડુ-ઓર-ડાય, રોહિત વગર મુંબઈની કસોટી
દેશમાં લોકસભાની બેઠકો વધારવાનો મુદ્દો મોટું રાજકીય ઘમાસાણ ઉભું કરશે
તુર્કીની સ્કૂલમાં 13 વર્ષના બાળકનો તાંડવ, ફાયરિંગથી 10 વિદ્યાર્થીઓએ પ્રાણ ગુમાવ્યા
માથાના દુખાવાની ગોળી લો તો પર્યાવરણ પર અસર થાય?
શિક્ષણ હવે કાયદેસરની દુકાન
ઈરાન તણાવથી IPO બજાર ઠપ, રૂ. 3 લાખ કરોડના ઇશ્યૂ અટવાયા, કરોડોના પ્રોજેક્ટ પર લાગી બ્રેક
અમર ગાયિકા આશા ભોંસલે જી
સુરતની ખરી ઓળખ
2047નું ભારત કેવું હશે?
ટાઇમ 100માં ભારતીયોનો જલવો, સુંદર પિચાઈ અને રણબીર કપૂરનો સમાવેશ
ગરીબનો બેલી પરમેશ્વર
કોમનવેલ્થ ગેમ્સ 2030માં સુરતનું ઈન્ડોર સ્ટેડિયમ કેમ નહિ?
મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ મારામારી: કપડાં ફાટ્યા અને અફરાતફરી મચી
મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર કોંગ્રેસના ટેકેદારે ફોર્મ ખેંચતા હોબાળો
વોર્ડ નં.2માં ‘અદ્રશ્ય રમત’! ઉમેદવારી પરત પાછળ કોનો હાથ?
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર
ઇન્ફોસિસની મોટી જાહેરાત: 7 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ, કુલ 94 ઉમેદવારોએ મેદાન છોડ્યું
પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે ચાર યુવાનોના મોત, પોલીસ અને GRP ઘટનાસ્થળે
સ્માર્ટ સિટીના નકશા પરથી ગાયબ થયેલું વડોદરા કારેલીબાગ ખાતે આવેલું જલારામ નગર
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર US સંદેશ લઈને તેહરાન પહોંચ્યા
વાઘોડિયા સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખ અને ભાજપ વચ્ચે ખેંચતાણ: જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ
બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે – હર્ષ સંઘવી
‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને ક્રાંતિકારી પગલું ગણાવતા જગદીશ વિશ્વકર્મા
અમદાવાદ: મયૂરસિંહ રાણા પર જીવલેણ હુમલાના (Attack) કેસમાં સંડોવાયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડની (Dewayat Khawad) મુશ્કેલી વધી છે. હાઈકોર્ટે (High court) લોક સાહિત્યકાર દેવાયત ખવડની રેગ્યુલર જામીન (regular bail) અરજી ફગાવી દીધી છે. કોર્ટેના જણાવ્યા અનુસાર કેસમાં ચાર્જસીટ ફાઈયલ થયા બાદ આરોપી ફરીથી અરજી કરી શકશે. આ પહેલા પણ દેવાય ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમા જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દેતા ખવડે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
રોજકોટમાં 7 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ અને તેના સાથી મિત્રો દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામવે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેના મિત્રો સામે ગુનો નોંધાયો હતો. દેવાયત ખવડ 10 દિવસ સુધી ફરાર રહ્યો હતો પરંતુ 10માં દિવસે તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યપં હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી અને ત્રણેય આરોપી સહિત દેવાયત ખવડને જેલમાં ધકેલી દીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 55 દિવસથી દેવાયત ખવડ જેલમાં બંધ છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ધોળા દિવસે ક્ષત્રિય સમાજના મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના યુવક પર લાકડી વડે દેવાયત ખવડ સહિત તેના સાથી મિત્ર દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો. ઘટના બની તેના થોડા સમય બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ધોળા દિવસે ક્ષત્રિય સમાજના યુવક પર હુમલા કરતા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા દેવાયત ખવડની તસવીરને સળગાવવામાં આવી હતી. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં કોઈપણ જગ્યાએ દેવાયત ખવડનો પ્રોગ્રામ નહિ કરવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી.
રોજકોટમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેની સાથી મિત્રો દ્વારા કરવામાં આવેલો જીવલેણ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. આ ઘટના એ ડિવિઝન પોલીસે કાવતકાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કાવતરૂં રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ રાણા પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા હતા.