સુરત મ્યુ. કૉર્પોરેશનના રોડ રિપેરિંગ અને ડ્રેનેજ વિભાગ અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો પૂરો પાડી રહ્યા છે. મ્યુ. કૉર્પોરેશન જે કામ હાથ પર...
એક દુનિયાભરની નાની મોટી પરેશાનીઓથી કંટાળેલો યુવાન પરેશાનીથી દૂર ભાગવા દારૂની બોટલમાંથી દારૂ પીતાં પીતાં મોડી રાત્રે રસ્તા પર બડબડ કરતો ચાલી...
૨૦૨૩-૨૪ ના નાણાંકીય વર્ષ માટેનું કેન્દ્ર સરકારનું અંદાજપત્ર રજૂ થવાની તૈયારીમાં છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમન બુધવાર તા. ૧લી ફેબ્રુઆરીએ સંસદમાં તે...
નવી દિલ્હી: દેશના નાણાંમંત્રી (Finance Minister) નિર્મલા સીતારણ પાસે સાડીઓનું (Saree) ખૂબસુરત કલેકશન છે. જાણકારી મુજબ તેઓ જે તે અવતસર ઉપર જે...
છપ્પનિયો દુષ્કાળ યમદૂત બનીને લોકોને ભરખી રહ્યો હતો. ભૂખ, રોગ અને રોજગારીના અભાવે રાજા-રજવાડાંઓને પણ લાચાર કરી મૂક્યાં હતાં. એ સમયે નર્મદાનાં...
આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ભયંકર આર્થિક કટોકટી ચાલી રહી છે. છેક શ્રીલંકા જેટલી ગંભીર કટોકટી તો ત્યાં નથી સર્જાઇ...
નવી દિલ્હી: દુનિયાના મોટા ભાગના દેશોની આવકનો મુખ્ય સ્ત્રોત આવકવેરો (Income Tax) હોય છે. પ્રજા જેટલું કમાય તેની પર ચોક્કસ રકમ ટેક્સ...
વડોદરા : સરકારી કચેરીઓ હવે સ્માર્ટ બની ચુકી છે સ્વછતા મામલે સરકારી બાબુઓ પણ સજાગ બન્યા છે. ઓફિસો ની આજુબાજુ દબાણો, ગંદકી...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) સહિત સમગ્ર ઉત્તર ભારતમાં (North India) લોકોને ઠંડીથી (Cold) રાહત મળી છે. જો કે ઉત્તરી રાજ્યોમાં હિમવર્ષાના (Snow...
વડોદરા : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર દ્વારા પોતાની છાપ ગૌ પ્રેમી તરીકે બનાવવા માટે તેમના નિવાસ્થાન ધનવંતરી બંગલો ખાતે બે...
નવી દિલ્હી: સામાન્ય લોકોની નજર બજેટ (Budget2023) પર ટકેલી હોય છે અને લોકો તેને ગંભીરતાથી સાંભળે છે, પરંતુ બજેટ સ્પીચમાં આવા અનેક...
વડોદરા : આગામી દિવસોમાં જેઇઇની પરીક્ષા આવી રહી છે જેની પરીક્ષા લેવા માટેનું એક કેન્દ્ર અટલાદરાનું સ્ટેકવાઇઝ કોચિંગ સેન્ટર ફાળવ્યું હતું. પરંતુ...
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પર આવેલ ટ્રેક્ટરના શો-રૂમના પ્રોપરાઈટરે પોતાના ચાર ગ્રાહકોને ટ્રેક્ટર ખરીદવા માટે ફાઈનાન્સ કંપનીમાંથી રૂ.૧૯,૫૫,૦૧૭ ની લોન પડાવી...
આણંદ : ખેડા જિલ્લાના રતનપુરમાં રહેતી પરણીતાના લગ્ન નહેર ખાતાના ક્લાસ વનના અધિકારી સાથે 12 વર્ષ અગાઉ થયા હતા. દરમિયાન તે એક...
આણંદ: આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કથળતી આરોગ્ય સેવાની જિલ્લા વિકાસ અધિકારીએ દવા શોધી કાઢી છે. તેઓએ જિલ્લાવાસીઓને અપીલ કરી છે અને...
ડાકોર: ડાકોરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું પાર્કિંગ તંત્રની નિષ્ક્રિયતાને કારણે બંધ હાલતમાં ધુળ ખાઈ રહ્યું છે. જેને પગલે ડાકોર મંદિરમાં દર્શનાર્થે...
નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે તા. 1 ફેબ્રુઆરી 2023ના રોજ વર્ષ 2023-24 માટે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું. આ સામાન્ય બજેટને...
આણંદ : ઓડ નગરપાલિકાના ચીફ ઓફિસરે વેરા વસુલાત બાબતે કર્મચારીઓને આપેલા લક્ષાંક અંગે બેઠક યોજી હતી. જેમાં એક કર્મચારી ઉશ્કેરાઇ ગયો હતો...
સુરત: (Surat) જહાંગીરાબાદ ખાતે રહેતા યુવકને તેની પત્નીના (Wife) અનૈતિક સંબંધની જાણ થતા તેણે પત્ની સાથે વાત કરતા પત્નીએ મારામારી કરી હતી....
નવી દિલ્હી: ઝારખંડ (Jharkhand) શહેરના બેંક મોડ પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના શક્તિ મંદિર પાસે આવેલા આશીર્વાદ ટાવરમાં મંગળવારે સાંજે 6.30 કલાકે...
વલસાડ: (Valsad) વલસાડ અને નવસારીમાં ચાલી રહેલા કાર ઠગાઇના કૌભાંડમાં (Scam) પોલીસે (Police) એક ગુનો દાખલ કર્યો હતો. જેના સૂત્રધાર પરવેઝને પોલીસે...
નવી દિલ્હીઃ CBIએ 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 50 સ્થળો પર દરોડા પાડ્યા છે. દરોડા હિમાચલ પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલની પોસ્ટ માટેના...
સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (South Gujarat University) 115 કોલેજોએ એસસી એસટી (SC ST) સેલને વિદ્યાર્થીઓની સાથે શૈક્ષણિક અને બિન...
ગાંધીનગર: ગુજરાતના ચીફ સેક્રેટરી (Gujarat Chief Secretary) તરીકે 1987ની બેચના આઇએએસ અધિકારી રાજકુમારે આજે સાંજે ચાર્જ સંભાળી લીધો છે. તેમના પૂરોગામી ચીફ...
ગાંધીનગર : આજે રાજયના પોલીસ વડા તરીકે આશિષ ભાટિયા સેવા નિવૃત્ત થઇ જતાં તેમના સ્થાને ગુજરાત રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી...
નવી દિલ્હી: પૂર્વ કાયદા મંત્રી અને વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણનું મંગળવારના રોજ નિધન થયું છે. તેમણે 97 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના કચીગામ નજીક આવેલી એક વાડીમાંથી પસાર થતી ગટર લાઈન (Sewer Line) પાસે એક અજાણ્યા પુરૂષની લાશ (Dead Body)...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને પુનઃપ્રાપ્ય ઊર્જાના વધુને વધુ ઉપયોગથી સ્વચ્છ અને હરિત ઊર્જાના વિનિયોગની પ્રેરણા આપી છે. મુખ્યમંત્રી...
ભરૂચ: (Bharuch) ભરૂચના ઝઘડિયાના સારસા ગામ નજીક રોડની સાઈડમાં (Road Side) ઊભેલી એક ટ્રકના (Truck) પાછળના ભાગે એક મોટરસાઇકલ (Motorcycle) અથડાતાં ચાલકનું...
વ્યારા: (Vyara) ડોલવણ ઉમરાવદુર સ્વરાજ્ય ફળિયામાં જેઠાણીએ કચરાનો ઢગલો કર્યો હોય ત્યાં દેરાણીએ લીલો ચારો કાપી કચરાના ઢગલાની બાજુમાં નાંખતાં બબાલ થઈ...
મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ મારામારી: કપડાં ફાટ્યા અને અફરાતફરી મચી
મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર કોંગ્રેસના ટેકેદારે ફોર્મ ખેંચતા હોબાળો
વોર્ડ નં.2માં ‘અદ્રશ્ય રમત’! ઉમેદવારી પરત પાછળ કોનો હાથ?
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર
ઇન્ફોસિસની મોટી જાહેરાત: 7 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ, કુલ 94 ઉમેદવારોએ મેદાન છોડ્યું
પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે ચાર યુવાનોના મોત, પોલીસ અને GRP ઘટનાસ્થળે
સ્માર્ટ સિટીના નકશા પરથી ગાયબ થયેલું વડોદરા કારેલીબાગ ખાતે આવેલું જલારામ નગર
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર US સંદેશ લઈને તેહરાન પહોંચ્યા
વાઘોડિયા સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખ અને ભાજપ વચ્ચે ખેંચતાણ: જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ
બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે – હર્ષ સંઘવી
‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને ક્રાંતિકારી પગલું ગણાવતા જગદીશ વિશ્વકર્મા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં કોંગ્રેસના ‘ગઢ’માં ભાજપનું ગાબડું, ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે અર્પી ભાવભીની પુષ્પાંજલિ
ગાંધીનગરમાં સામાજિક સમરસતાનો મહાકુંભ – છેવાડાના માનવીનો ઉત્કર્ષ એ જ સાચી રાષ્ટ્રસેવા – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ગાંધીનગર સચિવાલયમાં SRP જવાનની આત્મહત્યાથી ચકચાર- રહસ્ય યથાવત
હોર્સ ટ્રેડિંગના ડરે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ શરૂ, ચૂંટણી આયોગમાં કોંગ્રેસની ધા : ‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે, ઉમેદવારોને રક્ષણ આપો’
અમદાવાદમાંથી ડ્રગ્સ – ગાંજાનો જથ્થો ઝડપાયો- ચાર પેડલરોની ધરપકડ- લાખોનો મુદ્દામાલ જપ્ત
RRU પદવીદાન સમારોહ: સુરક્ષા ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રેસર, NSA અજીત ડોવાલને માનદ ડોક્ટરેટ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ફોર્મ રદ કરવાના દબાણમાં ઉમરગામના મામલતદારનો આપઘાત
રાજકુમાર રાવની આ કોમેડી ફિલ્મ પેટ પકડીને હસાવશે..
યુકેના વર્ક વિઝાના બહાને યુવક અને મહિલા સાથે રૂ. 11.50 લાખથી વધુની છેતરપિંડી
પશ્ચિમ બંગાળ: ભાજપ મહિલાઓને દર મહિને ₹3,000 આપશે, ચૂંટણી પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ટ્રમ્પે હોર્મુઝ પર વલણ નરમ પાડ્યું, ઈરાન સાથે યુદ્ધવિરામ વધુ બે અઠવાડિયા લંબાઈ શકે છે
પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી: AAPનો દાવો છે કે તેમને કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે
વડોદરા જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતોની 19 અને નગરપાલિકાની 17 બેઠકો ભાજપે બિનહરીફ જીતી
કરમસદ – આણંદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે બિનહરિફ 12 બેઠકો મેળવી
એકતરફી કાર્યવાહી કે આચાર સંહિતાનો ખેલ?
કોંગ્રેસના ગંભીર આક્ષેપો વચ્ચે ઉમેદવારનું વળતર: દબાણ કે વ્યક્તિગત નિર્ણય? વોર્ડ નંબર 1માં બોની પટેલે ફોર્મ પરત ખેંચતા રાજકીય ગરમાવો તેજ
સુરત મ્યુ. કૉર્પોરેશનના રોડ રિપેરિંગ અને ડ્રેનેજ વિભાગ અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો પૂરો પાડી રહ્યા છે. મ્યુ. કૉર્પોરેશન જે કામ હાથ પર લે તે પ્રજાહિત માટે જ હાથ પર લેતી હોય, પણ જે કામ આયોજનબદ્ધ રીતે અને તબક્કાવાર થવું જોઈએ તે બધું એકસાથે હાથ પર લે છે, પરિણામે પ્રજાને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે, એટલું જ નહીં ટ્રાફિક જામ થવાનો પ્રશ્ન ઊભો થાય છે. પ્રજાને સગવડ આપવાનાં કામો અગવડરૂપ સાબિત થાય છે. ઉદાહરણ જોવું હોય તો હમણાં જ જાણવા મળેલી સાચી હકીકત પ્રમાણે ૧. ભાગળના બુંદેલાવાડ ખાતે ડ્રેનેજ લાઇનના કામ માટે એર ઇન્ડિયા સુધીનો માર્ગ બંધ છે. ૨. ભાગળથી ચોર્યાસી ડેરીથી અંબાજી માતા મંદિર, ખપાટિયા ચકલા સુધીના માર્ગને વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન નાખવા ૧૧ ફેબ્રુઆરી સુધી બંધ જાહેર કરવામાં આવ્યો છે. ૩. સગરામપુરા તલાવડી રોડ પર ડ્રેનેજ લાઇન નાખવા ૪૫ દિવસ માર્ગ બંધ. ૪. બેગમપુરા પતરાની ચાલ ખાતે પણ ડ્રેનેજ લાઇન નાખવા માટે રસ્તો બંધ કરાયો છે.૫. સેન્ટ્રલ ઝોનમાં મેટ્રોની કામગીરી માટે નાનપુરા રંગઉપવનથી ચોક બજાર અને મુગલીસરા ક્રાઇમ બ્રાન્ચ માર્ગ પણ બંધ હોવાથી વાહનચાલકો ટ્રાફિકજામના લીધે તોબા પોકારી ઊઠ્યા છે. આ બધાં કામો એકસાથે નહીં, પણ તબક્કાવાર જ હાથ પર લેવાવાં જોઇએ કારણકે આ બધા વિસ્તારો આજુબાજુમાં અને એકબીજા સાથે સંકળાયેલા છે. તેને લીધે પ્રજાએ પારાવાર હાલાકી અને બિનજરૂરી ટ્રાફિક જામ નો સામનો કરવો પડી રહ્યો છે અને આ બધાં કામો એક બે દિવસમાં નહીં ખાસ્સા દોઢ બે મહિના અથવા તેના કરતાં વધુ સમય ચાલુ રહેવાનાં છે. તંત્રો તો કોઇ રીતે સુધરે એવું લાગતું નથી એટલે પ્રજાએ હાલાકી ભોગવવા સિવાય છૂટકો નથી અને ટ્રાફિક જામથી ટેવાઈને કિંમતી સમય બરબાદ કરવો જ પડશે એવું લાગ્યા વગર રહેતું નથી.
સુરત – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.