લંડન: નવી ઓનલાઈન અરજીમાં (Online application) વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી શ્રેણીમાં બ્રિટનમાં જાહેર પ્રસારણકર્તા તરીકેની તેની ફરજોમાં બીબીસી (BBC)...
નવી દિલ્હી: કેટલાક લોકો જેમને ભારતના (India) સૌથી લાયક ‘બેચલર’ તરીકે જોય છે તે કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીનું કહેવું છે કે...
વૉશિંગ્ટન: અમેરિકામાં (America) હજારો ભારતીય આઇટી પ્રોફેશનલો, કે જેમણે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓમાં તાજેતરની શ્રેણીબધ્ધ છટણીઓ પછી પોતાની નોકરીઓ ગુમાવી...
ન્યૂયોર્ક: મોટી ટેકનોલોજી કંપનીઓમાં (Technology Company) છેલ્લા કેટલાક સમયથી સામૂહિક છટણીઓનો (Retrenchment) શરૂ થયો છે જે હજી પણ ચાલુ જ છે. માઇક્રોસોફ્ટ,...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (VNSGU) રિઝલ્ટ (Result) મોડા જાહેર થવા કે પુન:મૂલ્યાંકનમાં પાસ થવા કે પછી માર્ક્સમાં સુધારો થતો હોય...
સુરત : વિતેલા કેટલાંક સમયથી રાજકારણીઓની ચંચૂપાત અને દાવપેચને લઇને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) રાજકારણનો ઉકરડો બની ગઇ છે. જેને...
ગાંધીનગર: આજથી સુરેન્દ્રનગરમાં ભાજપની (BJP) બે દિવસીય કારોબારી બેઠકનો આરંભ થયો છે. જેમાં 2024ની લોકસભાની ચૂંટણીની (Election) તૈયારીનો રોડ મેપ તૈયાર થયો...
નવી દિલ્હી : હાલ ભારતમાં ભલે કોરોના વાયરસનો (Corona Virus) પ્રકોપ ઓછો થયો હોય પણ બીજી તરફ નવો વાયરસ માથું ઉંચકી રહ્યો...
નવી દિલ્હી: દિલ્હીથી (Delhi) હૈદરાબાદ જનારી સ્પાઈસ જેટની (Spice Jat) ફલાઈટમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર આવ્યાં છે. જો કે આ અગાઉ પણ...
ગાંધીનગર : કેન્દ્રીય વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ, ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલે વ્યવસાયોને તેમની રીતોમાં પર્યાવરણને અનુકુળ અને સતત વિકાસ માટેનો અભિગમ અપનાવવા...
મુંબઇ: ભારતીય ટીમના (Indian Team) બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) અને અભિનેત્રી આથિયા શેટ્ટીએ (Athiya Shetty) આજે સોમવારે ખંડાલા સ્થિત સુનિલ શેટ્ટીના...
સુરત: (Surat) શહેર પોલીસ હાલમાં એક તરફ પ્રેમમાં (Love) ગાંડા થયેલા પ્રેમીઓને જેલના સળિયા ગણાવ્યા હતા. યુવતીને રહેસી નાંખવાની ધમકી (Threat) આપાત...
નવી દિલ્હી: રામચરિત માનસને (Ramcharit Manas) લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે મધ્યપ્રદેશના (MP) મુખ્યમંત્રીએ મોટો ખુલાસો કર્યો છે. તેઓએ કહ્યું છે કે...
ભરૂચ: (Bharuch) શિક્ષણધામ ગણાતા ભરૂચની કે.જે.પોલિટેક્નિક કોલેજ (College) બહાર કથિતપણે ગેરકાયદે વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનું રેકેટ પ્રકાશમાં આવતાં દારૂ (Alcohol)...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં (Australia) હિંદુ મંદિરમાં 15 દિવસમાં જ ત્રીજા હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના આલ્બર્ટ પાર્ક સ્થિત ઈસ્કોન મંદિરમાં...
નવી દિલ્હી : ભારતીય નૌકાદળ (Indian Navy) સોમવારે મુંબઈના મઝગાંવ ડોક્સમાંથી તેની પાંચમી કલવારી-ક્લાસ સબમરીન INS વાગીરને (INS Vagir) કમિશન કર્યા પછી...
સુરત: (Surat) યુવતીના અપહરણની ફરિયાદ સામે તપાસ કરવા ગયેલા પીએસઆઇનો (PSI) કોલર પકડવાની ઘટના બનતાં ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો....
નવી દિલ્હી: મણિપુરમાં (Manipur) ભૂકંપથી (Earthquake) ધરતી ધ્રુજી ઉઠી છે. મળતી માહિતી મણિપુરમાં આવેલ ભૂકંપનો રિકટર સ્કેલ 4.8 જાણવા મળ્યો છે. જાણકારી...
સુરત: (Surat) બારડોલીના સુરતી પાર્ક વિસ્તારમાં ટેમ્પો (Tempo) પાર્ક કરવા જેવી નાની અમથી બાબતમાં ટેમ્પોચાલકને બે ઈસમોએ લાકડાનો સપાટો મારતાં માથું ફૂટી...
અમદાવાદ : ભાજપના (BJP) ધારાસભ્ય દ્વારા સ્વતંત્ર સેનાની અને આઝાદ હિન્દ ફોજના સંસ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખના ભાગ તરીકે સોશિયલ મીડિયામાં...
ગાંધીનગર : નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ‘પરાક્રમ દિવસ”ના આજના શુભદિવસથી નવી દિલ્હીના (New Delhi) ”કર્તવ્ય પથ” ખાતેથી 74-મા ગણતંત્ર દિવસની ઉજવણીનો સત્તાવાર...
નવી દિલ્હી : વિશ્વ ભરમાં એમેઝોન (Amazon) ખુબ જ લોકપ્રિય કંપનીઓ પૈકીની એક છે. હવે આ જાણીતી ફર્મ નવું સાહસ ખેડી રહી...
રાજકોટ : હાલમાં જ સરકારી ઈજનેરી કોલેજ વિદ્યાનગર, ભાવનગર (Bhavnagar) ખાતે અદાણી ગ્રૃપ દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યું યોજાયો હતો. તેમાં મિકેનિકલ એન્જિનિયરિંગના છ...
ગાંધીનગર: પદવી મેળવીને જવાબદાર નાગરિક બનેલા છાત્રો, આ દેશના મેઘાવી, પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી યુવાનો પોતપોતાના ક્ષેત્રોમાં પ્રમાણિકતાપૂર્વક પરિશ્રમ કરે તો ભારત રાષ્ટ્ર...
બારડોલી: (Bardoli) એશિયાની સૌથી મોટી સહકારી ક્ષેત્રની સુગર ફેક્ટરીમાં (Sugar Factory) સ્થાન પામતી બારડોલી સુગર ફેક્ટરીને નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરી,...
પલસાણા: (Palsana) કામરેજમાં રહેતા અને ડાયમંડ મશીનનું (Diamond Machine) મેન્યુફેક્ચરિંગનું કામ કરતો એક યુવક તેના મિત્ર (Friend) સાથે કામ અર્થે મુંબઇ (Mumbai)...
સાપુતારા: (Saputara) રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા સહેલાણીઓ તથા સ્થાનિક પ્રજાજનોને પ્રજાસત્તાક પર્વની ભેટ આપતા ડાંગ જિલ્લા (Dang District) વહીવટી...
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India) હાલ જોરદાર ફોર્મમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં ભારતીય ટીમના ખેલાડીઓ ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની...
સૂતક નિર્ણયમૂળ પુરુષ (પોતે)થી ગણતાં સાતમી પેઢી સુધી સપિંડ કહેવાય. આઠમી પેઢીથી ચૌદમી પેઢી સુધીના સમાનોદક અને પંદરમી પેઢીથી એકવીસમી પેઢી સુધીના...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્રના (Maharashtra) રાજ્યપાલ (Governor) ભગત સિંહ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક ટ્વીટ દ્વારા કોશ્યારીએ...
ટીંબા ગામનું આરોગ્ય મંદિર બે વર્ષથી અધૂરું: ગ્રામજનો આરોગ્ય સુવિધાથી વંચિત, તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ
પુનિયાદ–આનંદી માર્ગ પર નાળું તૂટી પડવાની ભીતિ: ચોમાસા પહેલાં સમારકામ ન થાય તો માર્ગ બંધ થવાનો ખતરો
કરજણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર ‘AI’ પ્રહાર , લોન્ચ કર્યું દેશનું પ્રથમ ‘NARIT AI’ ટૂલ
ભાજપનું ‘માસ્ટરસ્ટ્રોક’ લિસ્ટ: પૂર્વ IPS મનોજ નિનામાને ગણતરીના કલાકોમાં ટિકિટ, સુરેન્દ્રનગરમાં ‘રિપીટ થિયરી’
સાયબર ગુનેગારો સાવધાન ! ગુજરાત પોલીસ એક્શન મોડમાં: ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે ફૂંક્યું ‘પ્રોએક્ટિવ અભિગમ’નું રણશિંગુ
બજાર ખુલતાં જ તેજી:સેન્સેક્સ 736 અને નિફ્ટી 227 પોઈન્ટ ઉછળ્યા, સોના-ચાંદીમાં ઘટાડો
આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસનો ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર
આસામ HSLC Result 2026 જાહેર
અમદાવાદમાં ‘સ્વેપ’ અભિયાનથી મતદાતા જાગૃતિ અભિયાન- 1.5 લાખ વિદ્યાર્થીઓ જોડાયા
રૂસ્તમપરા: રૂસ્તમજી માણેક નામના સુવર્ણ અક્ષરથી લખાયેલો વિસ્તાર
રાજકોટના ઉમેદવારો માટે ,ભાજપમાં અંતિમ ઘડી સુધી નેતાઓનું લોબિંગ
ચૂંટણી રોકવા દિનેશ બાંભણિયા સુપ્રીમ પહોંચ્યા
34 IAS અધિકારીઓને ચૂંટણી નિરીક્ષકની કમાન
સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી,બજાર ‘કન્સોલિડેશન’ ફેઝમાં, નજીકના સમયમાં શું સંકેત?
ઢોસાના ખીરામાં ઝેરી પદાર્થની હાજરી મળી
LPGના નિયમોમાં સુધારાથી ઔદ્યોગિક એકમોને લાભ
પનીર માટે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા પર ચેકિંગ
બોડેલી નગરપાલિકા ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થતાં રાજકીય હલચલ: ક્યાંક ખુશી તો ક્યાંક અસંતોષનો માહોલ
ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા
બંગાળ ચૂંટણી ૨૦૨૬
CWG ટીમની પ્રથમ ગુજરાત
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને ફરી તક: રાષ્ટ્રપતિ દ્વારા સભ્ય તરીકે નિમણૂંક
તે આ શું કર્યું? માસૂમ ચહેરા પાછળ છુપાયેલું ખૂની મન
દોઢસો વર્ષનું છે ઝાંપાનું કુંભારવાડ, અહીંની 100થી વધુ માટીની વેરાયટીનું આકર્ષણ
સયાજીગંજ સિલ્વરલાઈન કોમ્પ્લેક્સના વીજ મીટરમાં શોર્ટ સર્કિટથી આગ
અમદાવાદમાં ચૂંટણી માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ જાહેરસભા-સરઘસની પરવાનગી હવે એક જ જગ્યાએ મળશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓના નવી તારીખ જાહેર કરી
દરેક ક્ષેત્રે ટેક્નોલોજી અપનાવતા સુરતીઓહાઈરાઈઝ કોમ્પ્લેક્સથી લઈ સોસાયટીઓના મેનેજમેન્ટ અને સિક્યોરિટીમાં ઑટોમેશન
‘ભારત ગૌરવ ટ્રેન’ દ્વારા મે માસમાં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું આયોજન
લંડન: નવી ઓનલાઈન અરજીમાં (Online application) વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી શ્રેણીમાં બ્રિટનમાં જાહેર પ્રસારણકર્તા તરીકેની તેની ફરજોમાં બીબીસી (BBC) દ્વારા ‘ગંભીર ભંગ’ની સ્વતંત્ર તપાસની માગ કરવામાં આવી હતી. ચેન્જ.ઓઆરજી વેબસાઈટ પર ‘બીબીસીમાં મોદી ડોક્યુમેન્ટ્રી પર સ્વતંત્ર તપાસ માટે હાકલ કરાઈ હતી, જે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની (બીબીસી) ‘સંપાદકીય નિષ્પક્ષતાના ઉચ્ચ ધોરણો’ને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ભારે ટીકા કરે છે, તેમાં અત્યાર સુધીમાં 2,500થી વધુ લોકોએ સહી કરી છે.
અરજીમાં ‘ભારતઃ ધ મોદી ક્વેશ્ચન’નો ઉલ્લેખ કરાયો છે, જેનો પહેલો ભાગ ગયા અઠવાડિયે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને બીજો મંગળવારે પ્રસારિત થવાનો છે. ‘ભયંકર પ્રચાર પત્રકારત્વ જે તેના દર્શકોને ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપે છે’ એમ અરજીમાં કહેવાયું હતું. ‘અમે બીબીસી બોર્ડને જાહેર સેવા પ્રસારણકર્તા તરીકે પોતાની ફરજોમાં ભંગ થવાના મુદ્દે સ્વતંત્ર તપાસની અને સંપૂર્ણ માહિતી પ્રકાશિત કરવાની માગ કરીએ છીએ.
અરજીમાં સાથે જ બ્રિટનના સ્વતંત્ર મીડિયા વોચડોગ, ઓફિસ ઓફ કમ્યુનિકેશન્સને (ઓએફસીઓએમ) સામગ્રીના ધોરણોને સુરક્ષિત રાખવામાં વારંવાર નિષ્ફળ જવા બદલ બીબીસીને જવાબદાર ઠરાવવાની માગ કરાઈ હતી, અરજી મુજબ આ ધોરણોથી પૈસા ચુકવનાર દર્શકોનો વિશ્વાસ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત બીબીસી સાથે જરૂરી સુધારાઓ અને સ્પષ્ટતા અંગે પણ ચર્ચા કરવાની માગ કરાઈ હતી.
અરજીમાં બીબીસીની આ શ્રેણીને પ્રસારિત કરવાના સમય અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે 21 વર્ષ બાદ કથિત અહેવાલમાં કંઈ નવું નથી અને નિર્માતાઓ પૂર્વનિર્ધારીત તારણ દર્શાવે છે. આ શ્રેણી એવા સમયે આવી છે જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલતે વડા પ્રધાન મોદીને 2002 રમખાણોમાં આ જ આરોપોમાંથી ક્લીન ચિટ આપી હતી.