ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) એસીબીએ (ACB) હાથ ધરેલા ઓપરેશનમાં (Operation) જીએસટી ઈન્સપેકટરનો વહીવટદાર વચેટિયો 2.37 લાખની લાંચની (Bribe) રકમ લેતા ઝડપાઈ ગયો છે....
સુરત: (Surat) સચીન જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં મિત્ર સાથે બાઇક (Bike) પર જતા યુવકે સ્પીડ બ્રેકર (Speed Breaker) આવતા બાઇકની સ્પીડ ઘટાડી હતી....
નવી દિલ્હી: બે દિવસ બાદ પ્રધાન મંત્રી (PM Modi) રાજસ્થાનમાં (Rajasthan) દૌસાની મુલાકાતે જવાના છે પરંતુ તે પહેલા જ અહીંથી એક મોટા...
સુરત: (Surat) સુરતમાં 7800 કરોડના એન્ટ્રી કૌભાંડમાં (Scam) ઇકોનોમી સેલને હવાલા કાંડના પૂરાવા મળ્યા હોવાની વિગત જાણવા મળી છે. આ પ્રકરણમાં સંડોવાયેલા...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના ઉટિયાદરા ગામ ખાતે તરસાલી કોસંબાના 20 વર્ષીય યુવાનની હત્યા કરી ત્યજી દેવાયેલો મૃતદેહ (Dead Body) મળી આવ્યો હતો. યુવકના...
નવી દિલ્હી : હિંડનબર્ગના (Hindenburg) અહેવાલ બાદ અદાણી ગ્રુપની (Adani Group) દશા શરુ થઇ ગઈ હોઈ તેવું લાગી રહ્યું છે. હિંડનબર્ગ બાદ...
સાયણ: (Sayan) ઓલપાડથી (Olpad) સાયણ અને કીમ રોડ ઉપર બે અકસ્માતની ઘટનામાં ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની પ્રથમ ઘટનામાં ઓલપાડના કનાજ ગામના...
વલસાડ: (Valsad) વિરાર શટલ ટ્રેનમાં (Virar Shatal Train) મુસાફરી કરી રહેલા મુસાફરોનો ઊંઘનો લાભ લઈને તસ્કરો સોનાની ચોરી (Theft) કરી ગયા હતા....
નવસારી: (Navsari) મંદિર ગામે (Village) કરીયાણાના સામાનના (Groceries) ઉધારીના પૈસા બાબતે 4 લોકોએ ઝઘડો કરી દુકાનદારની બહેનને માર-મારતા મામલો જલાલપોર પોલીસ મથકે...
નવી દિલ્હી : શિરડી (Shirdi) સાંઈ ધામ જનારા ભક્તો માટે ખુશ ખબરી છે. સાંઈ ભક્તો માટે હવે મુંબઈ સાંઈ નગર સુંધીની વંદે...
કામરેજ: (kamrej) કામરેજના ખોલેશ્વર ગામે માહ્યાવંશી ફળિયામાં પોતાના માતા-પિતાનાં (Mother Father) ઘરે બે સંતાનો (Children) સાથે રહેતી પરિણિતાએ સાસરિયાઓ (In-Laws) વિરૂદ્ધ ફરિયાદ...
સુરત: બેન્ક ઓફ મહારાષ્ટ્રના કર્મચારીઓ ગુરુવારે તા. 9 ફેબ્રુઆરીના રોજ દેશવ્યાપી હડતાળ પર ઉતર્યા હતા. સુરતમાં બેન્કની એલપી સવાણી રોડ ખાતે આવેલી...
નવી દિલ્હી : સપ્તાહના મધ્યે ગુરુવારના દિવસે શેર માર્કેટમાં (Share Market) તેજીની લહેર દેખાઈ હતી. છેલ્લા કેટલાય વખતથી માર્કેટમાં ઘણા ઉતાર ચઢાવ...
સુરતના કતારગામમાં ગજેરા સર્કલ વિસ્તારમાં રહેતા હીરા દલાલને વિચિત્ર ધમકી મળી છે. હીરા દલાલ કતારગામ જીઆઈડીસીના બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં...
નવી દિલ્હી: કોમેડિયન જગતના હાલના સમયના બાદશાહ ગણાતા કપિલ શર્માનું નામ સાંભળતા જ ભલભલાના ચહેરા પર એક મોટું સ્મિત આવી જાય. પોતાની...
નવી દિલ્હી : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi) ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન (Bullet Train) બનવનું કાર્ય પણ ચાલી રહ્યું છે....
નવી દિલ્હી: છેલ્લાં બે દિવસથી દિલ્હીમાં (Delhi) સંસદ ભવનમાં કોંગ્રેસ (Congress) તેમજ ભાજપ (BJP) વચ્ચે બોલાચાલીનું રાજકીય ધમાસણ યુદ્ધ ચાલી રહ્યું છે....
સુરત: તબીબને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે પરંતુ ક્યારેક તબીબો રાક્ષસ જેવું કૃત્ય કરી સમગ્ર પ્રોફેશનને બદનામ કરી મુકતા હોય છે....
સુરત: ભગવાનનું મંદિર (Temple) પવિત્ર ઘામ કહેવાય છે. કોઈ પણ જાતના કપટ વગર લોકો મંદિરમાં શુદ્ધ ભાવે જતાં હોય છે. પરંતુ સમય...
સુરત: સુરતના વરાછા વિસ્તારમાં બુધવારે રાત્રે સરેઆમ મર્ડર થયું છે. અહીં એક યુવક બાઈક પર બેઠો બેઠો કોઈક સાથે વાતો કરી રહ્યો...
‘રંગ દે બસંતી’, ‘થ્રી ઇડિયટ્સ’, ‘ગોલમાલ’, ‘સ્ટાઇલ’ સહિત અનેક ફિલ્મો અને ‘ઓલ ધ બેસ્ટ’, ‘અમે લઇ ગયા તમે રહી ગયા’ જેવાં અનેક...
નાગપુર: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મેચની ટેસ્ટ (India vs Australia Test Series) સિરીઝનો આજથી આરંભ થયો છે. નાગપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ...
અભિનેત્રી અદા ખાન કહે છે કે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મે વિશ્વની કાર્યશૈલી બદલી નાખી છે. જ્યારે આ એપ્સનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ...
ફિલ્મજગત માટે આ ખરેખર સારો સમય ગણાય કે હવે પૌઢ કળાકારોને કેન્દ્રમાં રાખી ફિલ્મો બને છે. વિત્યા વર્ષોમાં ડેવિડ, ઓમપ્રકાશ, પ્રાણ, અશોકકુમાર...
જ્યાં સુધી તમે પ્રવાહમાં છો ત્યાં સુધી તમે કયાંક પહોંચી શકો છો. ફિલ્મોમાં કામ કરતા કરતા જ પોતાની પ્રતિભાને અને કામને શોધતા...
યામી ગૌતમે લગ્ન કર્યાને બે વર્ષ થઇ ગયા અને આ વર્ષની તેની પહેલી ફિલ્મ રજૂ થઇ રહી છે. ફિલ્મનું નામ છે ‘લોસ્ટ’,...
જે અભિનેત્રીઓ ખૂબ મહત્વાકાંક્ષી હોય અને તેમને સારી ફિલ્મો પણ મળતી રહેતી હોય તે વહેલું પરણવું પસંદ નથી કરતી. પરંતુ હવે આ...
વડોદરા: વડોદરામાં છેલ્લા કેટલાક વર્ષો થી નીકળતી શિવજી ની સવારી શિવરાત્રી નજીક આવતા જ ભોળા નાથની સવારીની પૂરજોશમાં તૈયારી આરભી દેવાઈ છે....
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા તંત્રએ સ્વચ્છતા સર્વેક્ષણમાં સ્માર્ટ રેન્ક મેળવવા માટે કવાયત હાથ ધરી છે. તો બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં ઉભરાતી...
વડોદરા: વડોદરા સોમાતળાવ વિસ્તારમાંથી રહેતી મંદ બુદ્ધિની કિશોરીને એક યુવકને મકાની પાછળ લઇ જઇને શારીરિક અડપલા કરે છે. અભયમની ટીમે તાત્કાલિક સ્થળ...
IPLમાં પંજાબનો પાવર શો,182 રનની ભાગીદારીથી કર્યો રેકોર્ડ સ્કોર, લખનઊ સામે 254 રન
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, 100 વર્ષ જૂનો નિયમ બદલાશે
KKRની પહેલી જીત, રિંકુ સિંહની ફિફ્ટીથી રાજસ્થાન પર 4 વિકેટથી વિજય
ક્યારે છે તામિલનાડુ ચૂંટણી? કેટલી સીટ્સ અને કોણ છે આગળ, આવો જાણીએ અત થી ઇતિ સુધી…
દાહોદના ભીટોડી નજીક ગમખ્વાર અકસ્માત: ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા 3 માસૂમ બાળકોના મોત
પશ્ચિમ બંગાળ: મેદિનીપુરમાં PM મોદીએ કહ્યું- 5 વર્ષમાં TMCની નિર્દય સરકારે લૂંટમાં PHD મેળવી
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટી બેઠક, 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં ચર્ચા, અબજો ડોલરના વેપાર પર નજર
બિહારના નવા સીએમ સમ્રાટ ચૌધરી સામે પ્રથમ ચેલેન્જ, વિશ્વાસ મત 24 એપ્રિલે
દેવામાં ડૂબ્યું માલદીવ, નિયમો પાળવા કે નિભાવવો પડોશી ધર્મ, માલદીવ મુદ્દે ભારત માટે અગ્નિપરીક્ષા
મહીસામાં રખડતા આખલાનો આતંક
ખેડા આરોગ્ય વિભાગમાં બદલીના બહાને ઉઘાડી લૂંટ
વડોદરામાં ‘મોતનો વન-વે’: તૂટેલી ગટરનું ઢાંકણું ગમે ત્યારે મોટી હોનારત સર્જશે
ડિજિટલ જનગણના પોર્ટલમાં મોટી ભૂલ, અરુણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ
શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળતા હડકંપ
ધુરંધર-2 એ પુષ્પા-2 નો રેકોર્ડ તોડ્યો: વિશ્વમાં 1,748.91 કરોડ સાથે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
IPL મેચ પર સટ્ટો રમતા 5 શખ્સો ઝડપાયા, PCBની મોટી કાર્યવાહી
વડોદરામાં ‘પટેલભાઈ’નો આતંક: રોકાણકારોને ડબલ પૈસાની લાલચ આપી ₹2 કરોડ લઈ રફુ ચક્કર
એનટીએ દ્વારા કોમન યુનિવર્સીટી એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી) 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ
તમિલનાડુ: વિરુદુનગરમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 16 લોકોના મોત
સાયબર ક્રાઇમની દુનિયામાં વડોદરા પોલીસનો મોટો ધડાકો: 210 કરોડના ટ્રાન્ઝેક્શન અને 273 ગુનાઓનો ભેદ ઉકેલાયો
કેનેડાના નવા કાયદાથી ભારતીય ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં, 30,000 અરજદારોને નોટિસ, ડિપોર્ટેશનનો ખતરો
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દીપિકા-રણવીરે આપી સરપ્રાઈઝ, ફરી પારણું બંધાશે
‘આ એક મોટું કાવતરું હતું…’ અશોક ગેહલોતે વડા પ્રધાનના સંબોધન પર કર્યો મોટો દાવો
અમે પોતે પસાર નથી થઈ શકતા તો બીજાઓ માટે હોર્મુઝમાંથી પસાર થવું અશક્ય- ઇરાનની ટ્રમ્પને ધમકી
હાર્ટ એટેક પહેલા એલર્ટ આપશે AI, 24×7 હેલ્થ મોનિટરિંગ, ચેન્નાઈના ડોક્ટરોની નવી પહેલ
ભાજપનું મોટું પગલું: પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર બનશે
હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનો ડેમેજ કંટ્રોલ શરૂ, ઈરાને કહ્યું ગેરસમજ જલ્દી ઉકેલાશે
સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ યોજના રદ, આધાર એપ ફરજિયાત કરવાનો પ્લાન સરકારે પાછો ખેંચ્યો
લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો
ભારત અને રશિયા નજીક આવ્યા: સૈનિકો, જહાજો અને એરબેઝ શેર કરવાની નવી વ્યવસ્થા
ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) એસીબીએ (ACB) હાથ ધરેલા ઓપરેશનમાં (Operation) જીએસટી ઈન્સપેકટરનો વહીવટદાર વચેટિયો 2.37 લાખની લાંચની (Bribe) રકમ લેતા ઝડપાઈ ગયો છે. જયારે જીએસટી ઈન્સ્પેકટર વિપુલ મહાદેવભાઈ કનોજ નાસી છૂટયો હતો. તેને ઝડપી લેવા માટે એસીબીએ હવે વ્યાપક દરોડા પાડયા છે. સમગ્ર કેસની વિગતો એવી છે કે ફરિયાદીની ભંગાર ભરેલી ટ્રક જીએસટી તંત્રએ રોકી હતી. જેમાં ઓછો દંડ લઈને તેને જવા દેવા સામે 2.37 લાખની લાંચની માંગણી કરાઈ હતી. આ રકમ જીએસટી ઈન્સ્પેટકર વતી તેના વચેટિયા નીલેશ પરમારે સ્વીકારી હતી. જયારે જીએસટી ઈન્સ્પેકટર સાથે વિપુલ કનેજીયા સાથે ફોન પર વાત કરી દીધી હતી.
ગાંધીનગરમાં એસીબીનું ઓપરેશન
ફોન પર લાંચની રકમની વાત પણ થઈ ગઈ હતી. એસીબીની ટીમે નરોડા ગેલેકસી ચાર રસ્તા પાસેથી નીલેશ પરમારને ઝડપી લીધો હતો. જયારે ગાંધીનગર જુના સચિવાલયની ઓફિસમાં બેસતા જીએસટી ઈન્સ્પેકટર વિપુલ કનેજીયા નાસી છૂટયા હતા. કનેજીયાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીધામ સીજીએસટીના આસિ. કમિશનર સામે 3.71 કરોડની બેનામી મિલકતનો ગુનો
ગાંધીનગર: સીબીઆઈની ટીમે આજે કચ્છના ગાંધીધામ ખાતે સેન્ટ્રલ જીએસટીના આસિટન્ટ કમિશનર મહેશ ચૌધરી સામે આવક કરતાં વધુ પ્રમાણમાં મિલકત વસાવવાનો ગુનો દાખલ કરી દીધો છે. દરોડાની કાર્યવાહી દરમિયાન સીબીઆઈની ટીમે 42 લાખની માલ મત્તા જપ્ત કરી લીધી છે. સીબીઆઈના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે 2017થી 2021 દરમ્યાન ગાંધીધામના આસી કમિશનર મહેશ ચૌધરીએ 3.71 કરોડની મિલકત એકત્ર કરી લીધી હતી. જેમાં કેશ ,બેન્કમાં જમા રકમ , સ્થાવર જંગમ મિલકતનો પણ સમાવેશ થાય છે. ગુજરાત તથા રાજસ્થાનનામાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરીને 42 લાખની મત્તા જપ્ત કરાઈ છે. જેમાં સોનું – ચાંદી , ઝવેરાત , રોકડ , વિેદેશી કરન્સી નોટનો પણ સમાવેશ થાય છે. સેન્ટ્રલ જીએસટી તથા તેમના પત્ની સામે પણ સીબીઆઈ દ્વારા ગુનો દાખલ કરાયો છે.