ગાંધીનગર: ગુજરાત (Gujarat) સહિત દેશના 8 રાજ્યોમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દરોડા (Raid) પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. NIAએ ગેંગસ્ટર સિન્ડિકેટ...
સુરત : છેલ્લા એક માસમાં શહેરની ત્રણ-ત્રણ માસુમ બાળકીઓ પર રખડતા કૂતરાઓના ધાતક હુમલાથી શહેરમાં એરરાટી મચી જવા પામી છે. ત્યારે પગ...
સુરત: શહેરમાં વધતી જતી વસ્તીને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બનતી જાય છે. ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હવે તંત્ર દ્વારા...
સુરત : વિતેલા 6 મહિનામાં ખાણદાણ-પશુ આહાર, દૂધ ઉત્પાદન ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતાં સુમુલ ડેરીએ 2.50 લાખ પશુપાલકોને રાહત આપવા આજે...
નવી દિલ્હી: આજકાલ લોકો વધારે પગારવાળી જોબ (Job) શોધતા હોય છે. ત્યારે વધારે પગારવાળી (Salary) નોકરીની શોધમાં લોકો મોટાભાગે દુનિયાના કોઈપણ ખૂણામાં...
સેમ ઓલ્ટમેનની ‘ઓપન એઆઈ’ કંપની દ્વારા વિકસિત ‘ચેટજીપીટી’ અથવા ‘વર્ચ્યુઅલ રોબો’ અથવા ‘ચેટબોટ’ની જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સેક્ટરમાં બે...
સુરત: સુરતમાં ખૂબ જ શરમજનક અને હિંચકારી ઘટના બની છે. અહીં અશ્લીલ વીડિયો જોવાની લત ધરાવતા એક પતિએ લાજ શરમ નેવે મુકીને...
વડોદરા: વડોદરા પાલિકા દ્વારા વર્ષ 2023 – 24 માટે રૂ. 4830.75 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું . શહેરના સર્વાંગી વિકાસના આયોજન...
ભરૂચ,જંબુસર: વિદેશની ધરતી પર રોજગારી માટે જતા ભારતીયો ઉપર હુમલા અને હત્યાની ઘટનાઓ ભારતમાં રહેતા પરિવારજનો માટે ચિંતાનો વિષય બનતી હોય છે....
નવી દિલ્હી: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં (Border-Gavaskar Trophy) 0-2થી પાછળ ચાલી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ (Australian team) માટે મુશ્કેલીઓ વધી રહી છે. પહેલાથી જ શ્રેણી...
વડોદરા: માતા પિતાને જૂઠ્ઠું બોલી ઘરની બહાર નિકળનાર બાળકો , વિદ્યાર્થીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો વડોદરા શહેરમાં બન્યો છે.ઘરેથી સાયકલ ચલાવવા...
વડોદરા: વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધની ઝૂંબેશ અંતર્ગત વડોદરા શહેર-જિલ્લા પોલીસ દ્વારા શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે બેંક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો...
વડોદરા: વડોદરાના ઘણા સ્મશાનો બિસ્માર હાલતમાં છે. પરંતુ સત્તાવાળાના પાપે સ્મશાનોમાં અપૂરતી સુવિધાઓના કારણે લોકો હેરાન પરેશાન થઇ જતા હોય છે. ‘ગુજરાતમિત્ર’...
નડિયાદ: નડિયાદના ગાંધીવાદી શિક્ષકે સમાજ અને વ્યસ્તતાભર્યુ જીવન જીવતા યુવાનો માટે એક ઉત્તમ નમૂનો રજૂ કર્યો છે. નડિયાદમાં વીજ કરંટથી કપિરાજનું મોત...
ઉત્તરાખંડઃ જોશીમઠમાં(Joshimath) જમીન ધસી ગયા અને મકાનોની દિવાલોમાં તિરાડો (Cracks) પડી ગયાના સમાચાર બાદ હવે હાઈવે (Highway) પર તિરાડો જોવા મળી રહી...
નડિયાદ: નડિયાદમાં એક પરીવારનો લગ્નપ્રસંગ ચાલતો હતો. તે દરમિયાન તંત્રની બેદરકારીના કારણે વીજ પોલ લગ્નના મંડપ અને રસોઈ પર પડ્યો હતો અને...
આણંદ : આણંદના અતિધનાઢ્ય વિસ્તાર ગણાતા વોર્ડ આઠમાં ત્રણ વર્ષ પહેલા પાલિકાના સત્તાધિશોએ રાતોરાત 12 લાખના ખર્ચે બગીચો બનાવ્યો હતો. જેમાં તમામ...
આણંદ : આણંદ જિલ્લાના પ્રત્યેક પરિવારને કટોકટીના સમયે ગેસ માટે દોડવું ન પડે તે માટે પાંચ કિલોના ગેસ સિલિન્ડર સરળતાથી મળી રહે...
આણંદ : કેસર કેરીની વાત આવે એટલે ગીર, તળાળાનો અવશ્ય ઉલ્લેખ થાય છે. પરંતુ હવે કેસર કેરી ખાતા ખાતા આણંદને પણ યાદ...
ગુવાહાટી: આસામમાં એક પુરુષ અને તેની માતાને (Mother) મારી નાખીને તેમના મૃતદેહોના (Deadbody) ટુકડા કરવામાં આવ્યા હતા અને તે ટુકડા પાડોશી રાજ્ય...
નવી દિલ્હી: જૂની પેન્શન સ્કીમ અંગે નાણામંત્રી (Finance Minister) સીતારમણે સોમવારે નવી પેન્શન સ્કીમ (NPS) માટે રાજ્ય સરકારોને જૂની પેન્શન સ્કીમ (OPS)...
નવી દિલ્હી : તુર્કી (Turkey) સીરિયામાં (Syria) સોમવારે મોડી રાત્રે ફરી એક વાર ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના (Earthquake) ફરી એકવખત જોરદાર...
નવી દિલ્હી: બોલિવુડમાંથી (Bollywood) એક ખરાબ સમાચાર આવ્યા છે. સ્ટેજ (Stage) પર આવતાની સાથે જ પોતાના કેરેકટરમાં જઈ પરફોમ કરતી એકટ્રેસ (Actress)...
નવી દિલ્હી : કર્ણાટકમાં (Karnataka) આઈફોનની (iPhone) ડિલિવરી બોયની (Delivery Boy) હત્યા (Murder) કરી દેવામાં આવી હતી. એટલુંજ નહિ હત્યા બાદ તેની...
ગાંધીનગર: દેશના જરૂરિયાતમંદ અને ગરીબ કુટુંબોને (Poor families) રૂ.૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહે તેવા હેતુ સાથે પીએમ (PM) નરેન્દ્ર મોદીએ...
અમદાવાદ: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)ના નવા ટેરીફ ઓર્ડરમાં છટકબારીઓ શોધીને અસહ્ય ભાવ વધારો કરીને ચેનલોનું (Channels) પ્રસારણ અટકાવી દેતાં મનોરંજન...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ (Team India) મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં (Semi Final) જગ્યા બનાવી લીધી છે. સોમવારે પોર્ટ એલિઝાબેથના સેન્ટ જ્યોર્જ...
ગાંધીનગર: રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ”ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રરમાં જાહેર કરી હતી. આ...
સુરત: (Surat) અડાજણ પોલીસે (Police) બાતમીના આધારે જુગાર (Gambling) રમાડી રહેલા પાણીપુરી લારી ચલાવતા યુવકને ત્યાં રેઈડ કરીને 8 જુગારીઓને (Gamblers) ઝડપી...
ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ‘ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ, એવરીવેર’ના વિષયવસ્તુ સાથે યોજાઈ રહેલી આ કોન્ફરન્સની થીમ ગુજરાતે બાળકોની હોલિસ્ટિક હેલ્થકેર...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ગાંધીનગર: ગુજરાત (Gujarat) સહિત દેશના 8 રાજ્યોમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દરોડા (Raid) પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. NIAએ ગેંગસ્ટર સિન્ડિકેટ (Gangster Syndicate) અંગે 72 જગ્યાએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. NIAએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીસ ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર NIAના આ દરોડા ગેંગસ્ટ અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવ્યા છે. ટેરર ફંડિંગને લઈને ગેંગસ્ટર અને તેના નજીકના લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. તેમના પર બિશ્નોઈ ગેંગને આશ્રય આપવાનો આરોપ છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલા સમયથી કુલવિંદર બિશ્નોનો સાથી મિત્ર હોવાનું કહેવાય છે. કુલવિંદર ઈન્ટરનેશન ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલો હોવાનું પણ સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર મંગળવારે NIAએ દેશના 8 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે ટેરર ફંડિંગ મામલે ગેંગસ્ટર તેમજ તેમના નજીકના લોકોના ઘરે તેમજ ઓફિસે દરોડા પાડવામાં આવી રહ્યા છે. NIAએ ગાંધીધામના કિડાણામાં કુલવિંદર સિદ્ધુ નામના વ્યક્તિને ત્યા દરોડા પાડવામાં આવ્યા છે. કુલવિંદર સિદ્ધુ લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી જોડાયેલો છે. આ પહેલા પણ બિશ્નોઈ ગેંગને આશ્રરો આપવાના મામલે કુલવિંદરનું નામ સામે આવી ચૂક્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુલવિંદ સિદ્ધું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટમાં પણ જોડાયેલો છે.
NIAના રડાર પહેલાથી જ ગેંસ્ટર લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્ડી બ્રાર છે. આ મામલે NIAએ ઘણા ગેંગસ્ટરોની પૂછપરછ પણ કરી છે. આ પહેલા પણ ગયા વર્ષે ઓક્ટોબરમાં NIAએ ઉત્તર ભારત અને દિલ્હીમાં 50થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ એજન્સીએ એક ગેંગસ્ટર અને વકીલની પણ ધરપકડ કરી હતી.
તમને જણાવી દઈએ કે એજન્સી NIAએ દ્વારા તમામ જગ્યાએ એકસાથે જ દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર 6 ગેંગસ્ટરોની પૂછપરછ દરમિયાન અન્ય કુખ્યાત ગેંગસ્ટરોના નામ પણ સામે આવ્યા હતા. NIA પૂછપરછ કરાયેલા ગેંગસ્ટરોનાં ઘરો અને તેમના સાથી મિત્રો અને તેમની સાથે જોડાયેલા તમામ લોકો પર કાર્યાવાહી કરી દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે જ ગેંગસ્ટરોનો સંપર્ક દેશની બહાર હોવાનું પણ સામે આવ્યું છે. ભારતમાં લોરેન્સ બિશ્નોઈ અને બવાના ગેંગના નામે આતંક માટે ઘણું ફંડિંગ છે.
આ અગાઉની કાર્યવાહીમાં NIAએ ગેરકાનૂની પ્રિવેન્શન એક્ટ (UAPA) હેઠળ ધરપકડ કરાયેલા તમામ ગેંગસ્ટરોની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ NIAના હાથમાં પાકિસ્તાન-ISI અને ગેંગસ્ટરના ગઠબંધનની ઘણી માહિતીઓ સામે આવી છે. તેના આધારે ફરી એકવાર ટેરર ગેંગસ્ટરો અને તેમની સાથે જોડાયેલા લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.