સુરત: છેલ્લા ઘણા સમયથી કોરોનાનું સંક્રમણ નહીવત્ પ્રમાણમાં છે. છેલ્લે 27 ડિસેમ્બરે કોરોનાનો એક કેસ નોંધાયો હતો. હાલ 67 દિવસ બાદ કોરોનાનો...
પંજાબમાં જ્યારે જ્યારે રાજ્ય સરકાર નબળી પડે છે ત્યારે અલગતાવાદ માથું ઊંચકે છે. પંજાબમાં વર્તમાનમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, જેમાં અનેક...
આપણા હિન્દુ સમાજમાં જાતજાતના અને ભાતભાતના તહેવારો ઉજવવામાં આવે છે તેમાં હોળી મુખ્ય તહેવાર છે. આમ તો હોળી એ રાજસ્થાની તથા આદિવાસી...
દર વર્ષે આપણે ‘વિશ્વ મહિલા દિન’ ઉજવતા આવ્યા છીએ. ફક્ત એક દિવસ પ્રવચનોનો પ્રવાહ વહેવડાવી કે પ્રોત્સાહિત પ્રસંગ ઊભા કરી સ્ત્રીશક્તિને વેગ...
ત્રીજી માર્ચના ‘ગુજરાતમિત્ર’માં માજી કોર્પો. પ્રકાશ દેસાઇનો શહેરના પ્રથમ નાગરિક કહેવાતા મેયરને લખેલ ખુલ્લા પત્ર બદલ સૌ પ્રથમ તો અભિનંદન કહેવા જોઇએ....
નવી દિલ્હી: 7 માર્ચે આજે હોલિકા દહન (Holika Dahan) અને આવતીકાલે 8 માર્ચે ધૂળેંટી (Thuleti) એટલે કે રંગોની (Color) રમઝટ કરતી હોળીનો...
સુરત: વરાછાના પુણાગામ વિસ્તારમાં આવેલી ક્રિષ્નાનગર સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી ગટરના પાણી ઊભરાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જે અંગે સ્થાનિકો...
એક મોટા સ્ટોરમાં એક વૃદ્ધ મહિલા એકલી શોપિંગ માટે આવી આમ તો તંદુરસ્ત હતી અને ધીમે ધીમે એક હાથે શોપિંગ ટ્રોલીને ધક્કો...
બાસુદી જેવાં હાસ્ય લેખ તો ઘણા લખ્યા, આજે મને રગડા-પેટીસ કે ભેળપૂરી જેવો લેખ લખવાની ઉપડી બોસ..! એમાં છાપું-ફરફરિયું-સંગીત-જાહેરાત-નામ વગેરે બધું જ...
સુરત: શહેરના અલગ-અલગ વિસ્તારમાં બે મહિલાઓની 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવામાં આવી હતી. બંને કેસમાં માતા અને બાળકોની તબિયત સારી છે. પ્રાપ્ત માહિતી...
પોતાના મૂળભૂત પ્રશ્નો પ્રત્યે સદંતર ઉપેક્ષા રાખતો સમાજ પરિપકવ કેવી રીતે ગણી શકાય? મુંબઇ આઈ. આઈ.ટી.માં ગુજરાતના એક યુવકે આત્મહત્યા કરી લીધી....
સામાન્ય ભારતના મોસમી પ્રદેશોમાં ઓકટોબરના અંતભાગેથી કે નવેમ્બરની શરૂઆતથી શિયાળાની ઋતુ શરૂ થાય છે અને ફેબ્રુઆરીના અંત સુધી ચાલે છે. પરંતુ આ...
ભરૂચ: ભરૂચ LCB પોલીસે ગેસ ટેન્કરની આડમાં લઇ જવાતો રૂ. ૬૪ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લામાં હોળી-ધૂળેટીનો તહેવાર...
બિહાર: બિહારમાં (Bihar) લેન્ડ ફોર જોબ કૌભાંડ (Land For Job Scam) મામલે CBIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગત રોજ બિહારની પૂર્વ...
નવી દિલ્હી: ભારતીય નૌકાદળે (Indian Navy) દુુશ્મન દેશોની એન્ટી શિપ મિસાઈલને (Anti Ship Missiles) તોડી પાડવા મિસાઇલનું પરીક્ષણ (Test) કર્યું હતું. ભારતીય...
બેંગ્લુરુ: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ઇસરો) મંગળવારે એક અત્યંત પડકારજનક પ્રયોગ કરવા માટે તૈયારી કરી રહી છે જેમાં કામગીરીમાંથી નિવૃત્ત કરી દેવાયેલા અને...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ આગામી ઉનાળુ ઋતુમાં ગરમ હવામાનની સ્થિતિઓની તૈયારી કરવા માટેની એક ઉચ્ચ સ્તરીય બેઠકની આજે અધ્યક્ષતા સંભાળી...
મુંબઇ: મહિલા પ્રીમિયર લીગમાં (WPL) આજે અહીં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની બેટરો પોતાની સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ન ફેરવી શકતાં...
ભારતની (India) ગણતરી હવે વિશ્વના એવા દેશોમાં થાય છે, જ્યાં લોકો મહત્તમ ડિજિટલ પેમેન્ટનો (Digital Payment) ઉપયોગ કરે છે. કેન્દ્ર સરકાર ઓનલાઈન...
સોનું (Gold) ખરીદવું કોને ન ગમે. સોનાને મુસીબતનો સાથી પણ કહેવામાં આવે છે, પરંતુ વિચારો કે જ્યારે કોઈ તમારી વર્ષોની બચતમાંથી ખરીદેલા...
નવી દિલ્હી: મહાઠગ સુકેશ હાલ દિલ્હીની (Delhi) તિહાડ જેલમાં (Jail) બંધ છે. હોળીના (Holi) અવસરે તેણે જેલમાંથી બોલિવૂડની (Bollywood) અભિનેત્રી જેકલિન માટે...
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) પ્રદૂષણનું પ્રમાણ ઉંચુ જોવા મળે છે. પરંતુ હવે સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે હવે...
ગાંધીનગર: રાજયમાં ૨૦૨૦ની વસ્તી ગણતરી મુજબ ગીરના જંગલમા સિંહોની (Lion) સંખ્યા વધીને ૬૭૪ થઈ હતી. જો કે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન ગીરમાં...
ગાંધીનગર: રાજ્ય પોલીટેકનીક કોલેજોમાં (Polytechnic Colleges) મંજૂર મહેકમ અને ખાલી જગ્યાઓ અંગે વિધાનસભામાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પ્રશ્નના લેખિત જવાબમાં ઉચ્ચ અને તાંત્રિક...
ગાંધીનગર: આ બજેટમાં (Budget) રાજ્યભરની તમામ મેડિકલ કોલેજ (Medical College) તેમજ સરકારી સિવિલ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સર્વિસિઝ વધુ સરળતાથી મળી રહે તે...
સુરત: (Surat) સુરતમાં સોમવારે કમોસમી વરસાદ (Rain) અને મીની વાવાઝોડાના પગલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાડ તુટી પડવાના બનાવો, પડી જવાના બનાવો...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાના ઈતિહાસમા પહેલી વખતે હવે ધારાસભ્યો આવતીકાલે વિધાનસભા ગૃહની બહાર પ્રાકૃતિક રંગોથી હોળી (Holi) રમશે. આ માટે ૧૦૦ કિલો...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસ આગામી તા.૯મી માર્ચના રોજ અમદાવાદની (Ahmedabad) મુલાકાતે આવી રહયા છે. બન્ને મહાનુભાવો...
સુરત: (Surat) વેસુ ખાતે આવેલા કાપડ વેપારીએ (Trader) વૃદ્ધ માતા-પિતાની સેવાચાકરી માટે રાખેલા 4 નોકરોએ (Servant) ઘરના કબાટમાંથી રૂ. 6.50 લાખના દાગીનાની...
ગાંધીનગર: ઉત્તર ગુજરાતના (Uttar Gujarat) પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર (Ambaji Temple) ખાત વર્ષોથી ચાલતી આવતી પરંપાર મુજબ મોહનથાળનો પ્રસાદ બંધ કરી દઈને...
સુરતની એક હોસ્પિટલમાં માનવતાનું કતલ
ઓપરેશન ‘સિંદૂર’ : પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી માસ્ટરમાઇન્ડ્સને નિશાન બનાવવાનો ગુપ્ત મિશન
ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ફિલ્મ ‘ધરપકડ’ની ટીમ ગુજરાતમિત્રની મુલાકાતે
ભારે ડિસ્કાઉન્ટ પર તેલ આપવાની ઓફર,પરંતુ એક શરત સાથે ,રશિયા બાદ ઇરાકે ભારતને આપ્યો મોટો પ્રસ્તાવ
અરબી સમુદ્રમાં ફસાયેલા ભારતીય જહાજને પાકિસ્તાન નેવીએ આપી મદદ
AI ટેક્નોલોજીથી વધુ સ્માર્ટ બનશે સુરત
સુરત શહેર હવે બનશે વધુ સ્માર્ટ અને સુરક્ષિત
બાપ’ સામે ‘બેટો’ બન્યો કસાઈ, ગાડી અને પૈસા માટે પૂજારી પિતાને ચપ્પુના ઘા ઝીંક્યા
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મેરેથોન બેઠક: વડોદરા અને અન્ય શહેરોને ટૂંક સમયમાં મળશે નવા મેયર અને પદાધિકારી
ડભોઇ કેન્દ્રનું ધોરણ ૧૦નું ૭૬.૯૬ ટકા ઉંચુ પરીણામ
દિલ્હીમાં ભારે વરસાદ અને કરા પડતા વિમાની વ્યવહાર ખોરવાયો
સંખેડાની ડી.બી. પારેખ હાઈસ્કૂલનો SSCમાં ડંકો, 86.46% પરિણામ સાથે વિદ્યાર્થીઓએ શાળાનું નામ કર્યું રોશન
દીશા ડાયનેમિક ટેબલ ટેનિસ અકેડમીના ખેલાડીઓનું પુણે માસ્ટર નેશનલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન
આણંદ જીલ્લામાં SSCનુ પરિણામ ૮૨.૨૯ ટકા, ૮૩૦ વિદ્યાર્થીઓએ A વન ગ્રેડ મેળવ્યો
તમિલનાડુમાં ‘વિજય યુગ’ની શરૂઆત
રાહુલ ગાંધીનો પ્રહાર ‘ભાજપનો દરેક છઠ્ઠો સાંસદ વોટ ચોરીથી જીત્યો
ખેડા જિલ્લાના શિક્ષણ સ્તરમાં સુધારો: ધોરણ 10નું પરિણામ 77.90 ટકા
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટી રોકેટ બન્યા, ટ્રમ્પના એક સંકેતે બદલી નાખી બજારની ચાલ
ભાજપે દરેક મોરચે આક્રમક રણનીતિ અપનાવીને મમતા બેનરજીનો પરાભવ કર્યો
‘પ્રોજેક્ટ ફ્રીડમ’ પર તાત્કાલિક બ્રેક, ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય
ખુશીના બે પ્રકાર
બિઝનેસ છોડીને એક્ટિંગમાં આવી રહી છે ઋષિ કપૂરની લાડકી! 45 વર્ષની ઉંમરે કરશે ડેબ્યૂ
પશ્ચિમ બંગાળમાં મોટા ફેરફાર
GSEB 10th Result 2024 LIVE
ચૂંટણી પરિણામો વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધનના આંતરિક સમીકરણો બદલી શકે છે
બધો જ વાંક સરકારનો નથી, પ્રજા તરીકે આપણે જ કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ
હરતુ ફરતુ આનંદિત શરીર સ્વયં તંદુરસ્તીની નિશાની છે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 SSC વડોદરાનું 78.38 ટકા પરિણામ જાહેર
મજબૂત વિરોધપક્ષ લોકશાહી માટે જરૂરી છે
તમિલનાડુમાં રાજકીય હલચલ તેજ
સુરત: છેલ્લા ઘણા સમયથી કોરોનાનું સંક્રમણ નહીવત્ પ્રમાણમાં છે. છેલ્લે 27 ડિસેમ્બરે કોરોનાનો એક કેસ નોંધાયો હતો. હાલ 67 દિવસ બાદ કોરોનાનો એક કેસ નોંધાયો છે. એ. કે. રોડ, વરાછામાં રહેતા 20 વર્ષના પુરૂષનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીને ત્રણ દિવસથી શરદી, ખાંસી અને તાવની ફરિયાદ હતી. આથી ફુલપાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. પાંચમી માર્ચે દર્દીએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.
આ દર્દીને બીજી કોઈ ગંભીર બિમારી નથી તેમજ તેમની તબિયત હાલમાં સ્થિર છે અને ઘરે આઈસોલેનશમાં સારવાર હેઠળ છે. દર્દી વરાછાના હીરાના કારખાનામાં નોકરી કરે છે. દર્દીના સંપર્કમાં આવેલા ઘરના ત્રણ સભ્યોના ટેસ્ટ કરાયા છે. જ્યારે કામના સ્થળ પર સંપર્કમાં આઠ સભ્યોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ તથા ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે, જે તમામ નેગેટિવ આવ્યા છે. દર્દીને કોઈ ટ્રાવેલિંગ તથા પબ્લિક ગેધરિંગની હિસ્ટ્રી નથી. દર્દીને અગાઉ કોવિડની હીસ્ટ્રી પણ નથી. દર્દી તથા તેના પરિવારજનોએ કોવિડ રસીના તમામ ડોઝ લીધા છે. 2023માં કોરોનાનો આ પ્રથમ કેસ નોંધાયો છે. મનપા દ્વારા હાલ પ્રતિદિન 400 થી 500 લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
પુણા ગામની ક્રિષ્ણાનગર સોસાયટીમાં ગટરીયા પૂરથી લોકો ત્રાહિમામ
સુરત: વરાછાના પુણાગામ વિસ્તારમાં આવેલી ક્રિષ્નાનગર સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી ગટરના પાણી ઊભરાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જે અંગે સ્થાનિકો દ્વારા વારંવાર વરાછા ઝોન ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી. આથી લોકોને ગંદકી વચ્ચે રહેવાનો વારો આવ્યો છે.
છેલ્લા એક સપ્તાહથી નર્કાગાર સ્થિતિ વચ્ચે રહેવા માટે લોકો મજબૂર બન્યા છે. વરાછા ઝોનમાં પુણા ગામના નાગરિકોને છેલ્લા એક સપ્તાહથી ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સોસાયટીમાં ગટરિયા પૂરને પગલે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે સ્થાનિકોની રજૂઆત સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ગટરિયા પૂરના કારણે મચ્છર સહિત દુર્ગંધની સમસ્યાને કારણે ક્રિષ્નાનગર સોસાયટીના રહેવાસીઓ માટે ઘરની બહાર નીકળવું પણ દુષ્કર સાબિત થઈ રહ્યું છે. આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતાં લોકો રોષે ભરાયા છે.