નવી દિલ્હી: અમેરિકા (America) તેના ગન ક્લચરને કારણે ખુબ જ બદનામ છે. જ્યાં અવાર-નવાર અંધાધૂંધ ગોળીબાર (Firing) થતી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી...
નડિયાદ : નડિયાદ તાલુકાના સલુણ તાબેના વૈધના કુવા ખાતે દાનમાં આપેલ જમીનમાં પ્રાથમિક શાળા બનાવવામાં આવી હતી. દાતાએ જમીનનો બક્ષિસ કરાર કરી...
વડોદરા: શહેર પોલીસ આખું વર્ષ 24 કલાક મહેનત કરીને વિવિધ ગુનાઓની ડિટેક્ટ કરતી હોય છે પરંતુ કેટલાક ગુનાઓનો નિકાલ કરવાનો બાકી રહી...
વડોદરા : વાઘોડિયાના રૂસ્તમપુરા ભાડાના મકાનમાં રહેતા યુવકના ઘરમાં મોડી રાત્રી બંદુક અને ચાકુ ધારી લુંટારુઓ ત્રાટક્યા હતા. હિન્દી ભાષામાં અલમારી કી...
વડોદરા: ન્યૂ વીઆઇપી રોડ પર રહેતા વૃદ્ધાને પ્રદિપ પટેલે આપેલા બે લાખના વ્યાજ સાથે 11.54 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ સુનિલ પ્રજાપતિના...
વડોદરા : ડોદરાના દંતેશ્વરની હદમા આવેલ વાઘોડિયા ડી માર્ટની પાછળના ભાગે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલ વ્હાઇટ હાઉસને આજે આખરે ઘ્વસ્ત કરી દેવામાં...
વાંસદા : વાંસદાના (Vansda) જુજડેમમાંથી છ માસના બાળકની લાશ (Deadbody) મળી આવી હતી. જેની જાણ રાયબોરના માછીમારે વાંસદા પોલીસ મથકે (Police station)...
ભરૂચ: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હવે ગુજરાતની (Gujarat) નર્મદા, તાપી, મહિસાગર, ઓરસંગ સહિતની નદીઓને (River) ઉચ્ચ રાજકીય વગ અને વહીવટી પીઠબળ ધરાવતા...
ભરૂચ: બુધવારે સવારે ભરૂચમાં (Bharuch) આગની (Fire) ત્રણ ઘટનાએ ફાયર બ્રિગેડને દોડતો કરી દીધો હતો. વહેલી સવારે હાંસોટ તાલુકાના અલવા અને આમોદ–જંબુસર...
નવી દિલ્હી: એક તરફ પાકિસ્તાની (Pakistan) હાલત બદથી બદ્તર થઈ રહી છે આવા સમયે પણ રાજકરણીઓ (Leader) એકબીજાની વિરોધ જઈ એકબીજા સાથે...
નવી દિલ્હી : મધ્યપ્રદેશના ખંડવા સ્થિત પ્રસ્સિધ તીર્થ ધામ ઓમકારેશ્વર (Omkareshwar) જ્યોતિર્લિંગના (Jyotirlinga) નર્મદા નદી (Narmada River) ઉપર બનેલા ઝૂલતા પુલનો (Suspension...
કેપટાઉન : (Cape Town) બુધવારે અહીં રમાયેલી મહિલા (woman) ટી-20 વર્લ્ડકપની (T-20 World Cup) એક મેચમાં ભારતીય સ્પીનર દીપ્તિ શર્માની (Deepti Sharma)...
સુરત: (Surat) પૂણા પોલીસ દ્વારા સીનીયર સીટીઝનોનો (Senior Citizen) મકાન પચાવી પાડવા માટે મારી નાંખવાની ધમકી (Threat) આપનાર કપૂત દિકરો તથા ઉધારમાં...
નવી દિલ્હી : કેનેડામાં (Canada) સતત ભારતીય હિન્દૂ મંદિરોને (Indian Hindu Temples) નિશાન બનાવવાની ઘટનાએ દરેક લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચું છે....
ગાંધીનગર: ભારતને (India) તા. ૧લી ડિસેમ્બર ૨૦૨૨ થી ૩૦મી નવેમ્બર-૨૦૨૩ સુધી G-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્તથઈ છે. લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦...
ગાંધીનગર: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું (Exam) પેપર (Paper) રદ થતાં હવે નવી તારીખ મુજબ 9મી એપ્રિલના (April) રોજ પરીક્ષા લેવાશે. તેવી વાત સોશિયલ...
સુરત: (Surat) સુરત શહેરમાં આશરે સોળ વરસ બાદ દેખાયેલા અશ્વકૂળના પશુઓના ગ્લેંડર ડિસિઝને (Glandular Disease) લઇને સમસ્ત પશુપાલન વિભાગ હરકતમાં આવી ગયુ...
નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railways) દ્વારા એક મોટું પગલું ઉઠાવ્યું છે. વર્ષ 2023માં માલના વાહક માટે રેલવે તેની ભાગીદારીનો હિસ્સો...
પલસાણા: (Palsana) પલસાણામાં વાનમાં દારૂ લઈ જતી 3 મહિલાઓ પોલીસ (Police) પકડમાં આવી હતી. પલસાણા પોલીસ ગત મંગળવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. ત્યારે...
ગાંધીનગર: ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા ૨૩મી જુલાઈ, ૨૦૨૨થી વાહન (Vehicle) અને મોબાઈલ (Mobile) ચોરીના કિસ્સામાં સિટિઝન પોર્ટલ ઉપર ફરિયાદ નોંધવા માટે...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં બાઇક (Bike) ઉપર હેલ્મેટ (Helmet) પહેરી બોરસદ વાયા જંબુસર થઈ તસ્કરી કરવા આવતા હાલ પેટલાદ અને મૂળ અમરેલીના 26...
નવી દિલ્હી: ભારતમાં બીજેપીની (BJP) સરકાર આવ્યા પછી દેશભરમાં ધણાં ફેરફારો થયાં છે. દેશમાં ફરીવાર એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ...
નવસારી: (Navsari) કોલાસણા ગામ પાસેથી પસાર થતા બાઈક (Bike) ચાલકનો અજાણ્યા ઈસમોએ બાઈક પર આવી મોબાઈલ (Mobile) લૂંટી (Loot) લીધો હતો. ચાલુ...
નવી દિલ્હી : આગામી 6 મેંના રોજ બ્રિટનની મહારાણીના (Queen OF Britain) તાજપોશીનો કાર્યક્રમ યોજાનારો છે. 6 મેંના રોજ બ્રિટનની મહારાણી કૅમીલાએ...
દિલ્હી: (Delhi) દિલ્હીમાં શ્રદ્ધા વાલકર હત્યા કેસને (Murder Case) લોકો હજુ ભૂલી પણ નથી શક્યા કે બીજી એવી ઘટના સામે આવી છે....
નવી દિલ્હી : ઋશુભ શેટ્ટી (Rishubh Shetty) જેની ફિલ્મ કાંતારાએ (Movie Kantara) બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી હતી. ફિલ્મ પહેલા જ અઠવાડિયામાં...
સુરત: સુરતના વરિયાવ-ઉતરાણ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. બાઈક પર જતા દંપતીને ટેન્કર ચાલકે પાછળથી ટક્કર મારી 60થી 70 ફૂટ ઢસડ્યા...
મુંબઈ: બિગ બોસ 16 વિનર (Big Boss 16 Winner) એમસી સ્ટેન (MC Stan) પર ચાહકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો છે. જ્યારે 12 ફેબ્રુઆરીએ...
નવી દિલ્હી : વિજ્ઞાનની (Science) દુનિયામાં આવિશ્કારો (Inventions) ખુબ જ આગળ વધી ગયા છે. મનુષ્ય મંગળ ગ્રહની ધરતી ઉપર પાણી શોધી રહ્યો...
ઝારખંડ: ઝારખંડના (Jharkhand) પલામુ (Palamu) જિલ્લામાં બે સમુદાયો વચ્ચે હિંસા (Violence) બાદ પથ્થરમારો અને આગચંપીની ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર સામે...
Pahalgam હુમલાને એક વર્ષ: ક્યાંક ચૂપ્પી, ક્યાંક ભાવનાઓનો પ્રવાહ
Balen Shah સરકાર વિરુદ્ધ નેપાળમાં જનઆક્રોશ
નંદીગ્રામમાં મતદાનથી 48 કલાક પહેલાં મોટો ફેરફાર
Pawan Singhની યાદમાં તડપી ઊઠી Jyoti Singh
SRH vs DC Highlights અભિષેકનું તોફાની શતક
‘આજે પણ અમને મંદિરમાં પ્રવેશ નથી’Vinod Suryavanshiએ વ્યક્ત કર્યો જાતિભેદનો કડવો અનુભવ
ઈરાનમાં સત્તા પરિવર્તનના સંકેત?
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
ડીલ કે સંઘર્ષ? હવે સીઝફાયર આગળ નહીં વધે, ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક ચિંતા વધી
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
100થી વધુ સામાન પર ટેક્સ, બાલેન શાહના નિર્ણયથી ભારત-નેપાળ સરહદ ગરમાઈ, જનતામાં અસંતોષ
નવી દિલ્હી: અમેરિકા (America) તેના ગન ક્લચરને કારણે ખુબ જ બદનામ છે. જ્યાં અવાર-નવાર અંધાધૂંધ ગોળીબાર (Firing) થતી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ફરી એક વખત અમેરિકાના ટેક્સાસમાં (Texas) ગોળીબાર થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ટેક્સાસના એક મોલમાં બંધુક લઇને આવેલા શખ્સે આડેધડ ફાયરિગ દેતા એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જયારે ત્રણ વ્યકિતઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાના ટેક્સાસમાં આવેલા એલ પાસો શોપિંગ મોલમાં (Shopping mall) ગોળીબાર થયો હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. આ ઘટનાથી મોલમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો.
આ મોલમાં આગાઉ પણ ફાયરીંગની ઘટના બની હતી
કેટલાક સમય પૂર્વે પણ આજ મોલમાં ગોળીબારની ઘટના બની હતી. પોલીસ સૂત્રોએ આ ઘટના અંતર્ગત જણાવ્યું હતું કે ઘટનાને અંજામ આપનારા એક શંકાસ્પદને પોલીસ કસ્ટડીમાં તુરંત લઇ લેવામાં આવ્યો છે. જ્યારે આ કેસમાં અન્ય સંભવિત શકમંદોને પોલીસ શોધી રહી છે. આ એ જ કેલીયો વિસ્તા મોલ છે જે વોલમાર્ટ સ્ટોરની બાજુમાં છે. અહીં 3 ઓગસ્ટ 2019ના રોજ એક બંદૂકધારીએ 23 લોકોની હત્યા કરી હતી.
આ ઘટનામાં અન્ય આરોપીઓની સંડોવણી હોઈ શકે છે
ઘટનાને લઇ પોલીસ સૂત્રોનું માનવું છે કે આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ પણ સામેલ હોઈ શકે છે. એટલા માટે હવે મોલની વ્યાપક સર્ચ કરવામાં આવી રહી છે. તે જ સમયે તેણે કહ્યું કે મોલમાં ફાયરિંગ કયા મનસૂબા સાથે કરવામાં આવ્યું છે તેનો મોટીવ હજુ સ્પષ્ટ રીતે સામે આવ્યો નથી. પોલીસ પ્રવક્તા રોબર્ટ ગોમેઝે કહ્યું કે ઘટના બાદ મોલ એકદમ અસ્તવ્યસ્ત અવસ્થામાં છે. મોલમાં ગોળીબાર થતાં જ લોકો જીવ બચાવવા માટે ભાગદોડ મચાવી દીધી હતી અને આમતેમ દોડી ગયા હતા. તેણે કહ્યું કે ત્યાં હાજર લોકોમાં દહેસતનો માહોલ ફેલાઈ ગયો હતો.
2019માં આ મોલમાં હુમલો થયો હતો જેમાં 23 લોકોના મોત થયા હતા
ફાયરિંગની ઘટનાના પ્રત્યક્ષદર્શી રોબર્ટ ગોન્ઝાલેઝે કહ્યું કે તેમણે જીવ બચાવવા માટે લોકોને ભાગતા અને બહાર નીકળવા માટે દોડધામ કરતા જોયા હતા તેઓ પણ દોડીને તેમની કાર સુધી સુરક્ષિત રીતે પહોંચી ગયા હતા.બીજી તરફ લોકો પણ સુરક્ષિત રીતે ઘટનાસ્થળેથી નીકળી ગયા હતા. સીએલો વિસ્ટા મોલમાં બુધવારે ફાયરિંગની આ ઘટના વ્યસ્ત ગણાતા શોપિંગ મોલ વિસ્તારમાં અને વોલમાર્ટના એક વિશાળ પાર્કિંગની નજીક થયું હતું, જ્યાં 2019માં થયેલા જાતિવાદી હુમલામાં 23 લોકો માર્યા ગયા હતા.