નવી દિલ્હી: સમગ્ર વિશ્વ (World) હાલ મંદીનો (Financial crisis) સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત કેટલાય શહેરોમાં કુદરતી ઘટનાએ કહેર મચાવ્યો છે....
કડી: ગુજરાતના (Gujarat) મહેસાણા (Mahesana) જિલ્લાના કડીમાં (Kadi) પૈસાનો વરસાદ (Rain) થયો છે. 500-500ની કડક નોટો લેવા લોકોએ લૂંટ મચાવી હતી. જેનો...
નવી દિલ્હી: એક તરફ કે જયાં સમગ્ર વિશ્વ (World) તેલની (Oil) સમસ્યાને લઈને ચિંતિત છે. ધણાં દેશોમાં આ સમસ્યા વિસ્ફોટક બની છે....
ગાંધીનગર: સંબંધીની ખબર અંતર પૂછવા હોસ્પિટલ (Hospital) જનાર પરિવારને અકસ્માત (Accident) નડયો હતો. સંબંધીની ખબર જોવા બાલાસિનોર લકવાની હોસ્પિટલમાં ગયેલા છોટાઉદેપુર જિલ્લાના...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની (Chamber of Commerce and Industry) બિઝનેસ કનેક્ટ કમિટી દ્વારા આયોજિત ‘અવેરનેસ એન્ડ...
નવી દિલ્હી: દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Film Industry) હાલ એક પછી એક દુખદ ઘટનાઓ ધટી રહી છે. જેના કારણે શોકનો માહોલ જોવા મળી...
તિરુવનંતપુરમ: દુબઈથી તિરૂવનંતપુરમ આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ...
સુરત: (Surat) ગોડાદરા વિસ્તારમાં રહેતા અને કપડાંની દુકાનમાં (Shop) નોકરી કરતા યુવકનાં લગ્ન નક્કી થયાં હતાં. તે સગાં અને મિત્રોને પોતાનાં લગ્નની...
સુરત: છેલ્લાં કેટલાય સમયથી યુવાનોમાં હાર્ટએટેકના (Heart Attack) કિસ્સાઓ વધતા જાય છે. આજની પેઢી માટે આ વાત સામાન્ય ન ગણી શકાય. આવો...
સુરત: સુરત (Surat) શહેરમાં ફરી એક વખત શ્વાનનો (Dogs) આતંક દેખાયો છે. સુરતના ખજોદ (Khajod) વિસ્તારમાં બે વર્ષની બાળકી ઉપર ત્રણ જેટલા...
નવી દિલ્હી: વાતાવરણમાં હવામાન પલટો થઈ રહ્યો છે. આ પલટો ખાસ દિલ્હીમાં (Delhi) જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં ગુજરાતમાં (Gujarat)...
નવી દિલ્હી: સીરિયમાં (Syria) રવિવારે સવારે રાજધાની દમાસ્કસમાં ઇમારતો પર ઇઝરાયેલી (israel) મિસાઇલ હુમલા (missile attack) કર્યો હોવાનું સામે આવ્યું હતું. એક...
નવી દિલ્હી: મહારાષ્ટ્રની (Maharastra) રાજનિતીમાં ભૂકંપ આવ્યો છે. શિવસેનાનું (Shivsena) નામ અને પાર્ટીનું (Party) ચિહ્ન શિંદે જૂથને આપવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ...
નવી દિલ્હી: ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ સતત ચોથી...
નવી દિલ્હી: પાકિસ્તાનનું (Pakistan) અર્થતંત્ર કંગાળ થવાના આરે છે. પણ આવા સમયે પણ તે પોતાની હરકતો છોડી રહ્યું નથી. હાલમાં તૂર્કીમાં (Turkey)...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ (Manish Sisodiya) પૂછપરછ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) પાસે એક સપ્તાહનો સમય માંગ્યો...
સુરત: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ચેનલોના (Channels) ટેરિફમાં 30થી 40 %નો વધારો કરાતાં મનોરંજન, સ્પોર્ટ્સ સહિતની ચેનલોનું પ્રસારણ (Broadcasting)...
નવી દિલ્હી : મહિલા (Woman) વર્લ્ડ કપ 2023 શનિવારે દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની (T20 World Cup) ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડ...
સુરત: શહેરમાં અશ્વોમાં (Horses) જોવા મળેલા ગ્લેંડર રોગચાળાની (Glander Epidemic) દહેશત બાદ અત્યાર સુધી કુલ 125 થી વધારે ઘોડાઓના સેમ્પલ (Sample) પરિક્ષણ...
નવી દિલ્હી : આતંકવાદી હુમલાઓએ પાકિસ્તાનને (Pakistan) હલાવીને રાખી દીધું છે. પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીના (Karachi) પોલીસ હેડક્વાર્ટર પર શુક્રવારે ઘાતક...
સુરત: (Surat) ગોડાદરા ખાતે રહેતો યુવક પુણા વિસ્તારની બીઓબીમાં સીડીએમ મશીનમાં 13 હજાર જમા કરાવવા ગયો હતો. પૈસા જમા નહી થતા તેને...
સુરત: (Surat) કાપોદ્રા ખાતે આવેલા હીરાના (Diamond) કારખાનામાંથી ગઈકાલે 48.86 લાખના હીરાની ચોરી થઈ હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી...
માંડવી: (Mandvi) માંડવીના નોગામા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં (Canal) ડ્રેનેજ સાઈફન તૂટતાં ખેતરોમાં (Farm) પાણી ફળી વળ્યા...
નવી દિલ્હી : વિશ્વ ભરમાં તહેલકો મચાવતો અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગના (Hindenburg) અહેવાલ બાદ કંપનીની હાલત ખરાબ થઇ હતી. હજુ પણ...
પારડી: (Pardi) પારડી નજીક ખડકી હાઈવે (Highway) ઉપર સેલવાસથી દારૂ (Alcohol) ભરીને જતી કારને પોલીસે પીછો કરી મહિલા સહિત બે ને પોલીસે...
ઉમરગામ: (Umargam) સેલવાસથી સુરતના કડોદરા દારૂનો (Alcohol) જથ્થો ભરીને જતો એક આઇસર ટેમ્પોને ભિલાડ પોલીસે પકડી પાડી દારૂના જથ્થા સહિત રૂપિયા 13,72,400...
વલસાડ: (Valsad) સુરતની ટેક્સટાઇલ (Textile) કંપનીના કર્મચારીની બાઇકનો અકસ્માત વલસાડ નજીક હાઇવે (Highway) પર થયો હતો. જેમાં તેનું મોત થયું હતુ. આ...
નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં (Maharashtra) ચૂંટણી પંચે (Election Commission) આપેલા ફેંસલા બાદ મહારાષ્ટ્રમાં જાણે રાજકીય યુદ્ધ શરુ થઈ ચૂક્યું હોઈ એવા ઘાટના...
સુરત: (Surat) સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટેશનમાં (BRTS Bus Station) એકાએક જ આગ લાગી હતી. અચાનક જ આખેઆખું BRTS...
નવી દિલ્હી : ડીઝીટલ વેબ સિરીઝમાં (Web Series) ખુબ જ ચર્ચિત રહેલી ફિલ્મ ‘મિર્જાપૂર’માં (Mirjapur) ગુડ્ડુ ભૈયાના સસરાની ભૂમિકા નિભાવનાર કલાકારના (Artist)...
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું- ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદની વધુ એક શાળામાં વિદ્યાર્થી પર હિંસક હુમલો
ફિક્સ પગારના કર્મચારીઓને લઘુતમ વેતન ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ
રાજ્યમાં હીટવેવ, અમરેલીમાં 41 ડિગ્રી, હજુ 2-3 ડિગ્રી વધશે
વિજય વર્માએ કાર્તિક આર્યનને કહ્યું ‘PR કિંગ’, સોશિયલ મીડિયામાં મચ્યો વિવાદ – ચાહકોમાં ઉગ્ર પ્રતિક્રિયા
IPL 2026: અભિષેક શર્મા ઓરેન્જ કેપમાં ટોચ પર, હેનરિખ ક્લાસેન નજીક – ઈશાન મલિંગા પર્પલ કેપ રેસમાં તેજીથી આગળ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો આવતીકાલે: 152 બેઠકો પર મતદાન, સુરક્ષા માટે કડક વ્યવસ્થા
વાલપરાઈ વેન અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો: કેરળના શિક્ષકો સહિત 9 લોકોના મોતથી શોકની લાગણી વધુ ઘેરી
તમિલનાડુ ચૂંટણી 2026: કેરળમાં કામ કરતા તમિલ મતદારોને 23 એપ્રિલે મળશે પેઈડ હોલિડે
હાલોલ રૂરલ પોલીસની કાર્યવાહી: સાત મહિનાથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો
પશ્ચિમ બંગાળ ચૂંટણી Phase-1માં ચોંકાવનારી વિગતો
અભિપ્રાય અને વિચારધારા
શું 2026નું Tamil Nadu ચૂંટણી ઇતિહાસ બનાવશે?
IPL 2026: આજનો LSG vs RR મુકાબલો
બેંગલુરુમાં ‘વેસ્ટર્ન સ્ટાઇલ પ્રપોઝ’ના નામે પ્રેમીની હત્યા
Narendra Modiનો કડક સંદેશ
ઇસ્લામાબાદ શાંતિ મંત્રણા પહેલાં Donald Trumpની ઈરાનને અપીલ
એકલવીર, એક્સપેરિમેન્ટલ ને બહાદુર બંદા: બી.આર ચોપરા
Kedarnath Dhamનું શિવલિંગ ત્રિકોણ આકારનું કેમ છે?
Tata Consultancy Services યૌન ઉત્પીડન કેસમાં આરોપીનો દાવો
મધ્ય પ્રદેશનાં વનવાસીઓ કેન-બેટવા નદીઓને જોડવાનો કેમ વિરોધ કરી રહ્યાં છે?
કોઈ અપમાન કરે ત્યારે
મહિલા અનામત બિલ: શું હજી પણ સમય નથી આવ્યો?
કલ્પસર : વિકાસના નામે સૌરાષ્ટ્રની કોણીએ ગોળ
‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ વડોદરા ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહી: દેશી તમંચા સાથે બે ઇસમ ઝડપાયા
ડિજિટલ યુગમાં પુસ્તકોનું ઘટતું જતું મહત્વ
હેપીનેસ સુરત
Shah Rukh Khan અજમેરમાં ભીડ વચ્ચે ફસાયા
નવી દિલ્હી: સમગ્ર વિશ્વ (World) હાલ મંદીનો (Financial crisis) સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત કેટલાય શહેરોમાં કુદરતી ઘટનાએ કહેર મચાવ્યો છે. આવા કઠિન સમયમાં પણ ભારત (India) પાછળ પડ્યું નથી. દરેક સમયનો તે દટીને સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં જરૂરી તમામ સમસ્યાના નિવારણ માટે તેમજ પોતે કેવી રીતે મદદ કરી શકે તે માટે તતપર રહ્યું છે. હાલ તૂર્કીમાં (Turkey) આવેલા ભૂકંપની વાત કરીએ તો ત્યાં પણ ભારતે પોતેની ટીમ મોકલી સમસ્યા હળવી કરવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત શ્રીલંકા જે કંગાળ થઈ ગયું હતું તેને પણ ભારત તરફથી ખૂબ મદદ મળી હતી. આ ધટનાઓના કારણે સમગ્ર વિશ્વ ભારતના ગીત ગાય રહ્યું છે. યુક્રેન રશિયા યુદ્ધમાં પણ ભારતે સાબિત કરી બતાવ્યું છે કે સમગ્ર વિશ્વ એક કુટુબં છે. હવે આ જ ભારત વિશ્વની સૌથી મોટી મહાસત્તા ધરાવનાર અમેરિકા માટે પણ સંજીવની સમાન બની ગયું છે.
વૈશ્વિક મંદીથી બચવા અને બેરોજગારીની કટોકટીમાંથી બહાર નીકળવા માટે હેરાન અમેરિકાને ભારતે નવજીવન આપ્યું હોય તેવા પ્રયાસ કર્યા છે. તાજેતરના એર ઈન્ડિયા-બોઈંગ કરારથી અમેરિકાને આર્થિક રીતે જ ફાયદો થશે નહીં, પરંતુ લગભગ 10 લાખ નોકરીઓ પણ પેદા થશે. તેનાથી અમેરિકાને વૈશ્વિક મંદીનો સામનો કરવામાં મદદ મળશે. ભારતના આ નિર્ણયથી અમેરિકા હવે ચાહક બની ગયું છે. યુએસના એક ધારાસભ્યએ કહ્યું છે કે અમેરિકન કંપનીઓ તેમની સપ્લાય ચેઇનમાં વિવિધતા લાવી રહી છે અને ભારત તેમના માટે કુદરતી ભાગીદાર બની ગયું છે. તેમણે કહ્યું કે તાજેતરના એર ઈન્ડિયા-બોઈંગ કરાર એ વાતની સાક્ષી છે કે ભારત તેના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને આધુનિક બનાવી રહ્યું છે. એર ઈન્ડિયાએ મંગળવારે કુલ $34 બિલિયનના 220 ઓર્ડર પર 190 બોઈંગ 737 મેક્સ, 20 બોઈંગ 787 અને 10 બોઈંગ 777X ખરીદવાના કરારની જાહેરાત કરી હતી, જે 44 રાજ્યોમાં 1 મિલિયન અમેરિકન નોકરીઓનું સર્જન કરશે.