સુરત શહેરમાં વિતેલા એક અઠવાડિયાથી વાતાવરણમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. એક પછી એક આવેલા બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શહેરમાં વાદળછાયું વાતાવરણ...
સુરતમાં વિદેશોમાં થતી શાકભાજીઓનું સ્વાદ લોકોને પસંદ પડતા કેટલીક શાકભાજીઓની ડિમાન્ડમાં લગાતાર વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિને પારખીને તેનો લાભ લેવા...
સુરત જિલ્લાના બારડોલી તાલુકા નજીક મઢી રેલવે સ્ટેશન સામે આજે ચાર કાગડાના ભેદી મોતની ઘટનાથી ફફડાટ ફેલાયો છે. કાગડાઓનું આ રીતે અચાનક...
રાજ્યમાં આગામી ૧૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણય...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા પાણી યોજનાના વિવિધ કામો જડપભેર હાથ ધરાયા છે. ત્યારે ગૂરૂવારે ખટોદરા જળવિતરણ મથક, વેસુ જળવિતરણ મથક અને...
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે ગૃહિણીઓ (HOUSE WIVES)કામ કરતી નથી, આર્થિક ફાળો આપતી નથી, આ વિચારસરણી ખોટી છે. વર્ષોથી પ્રચલિત આ માનસિકતાને...
અમદાવાદ (Ahmedabad) જીએસટી વિભાગની વિજિલન્સ ટીમ દ્વારા અમદાવાદમાંથી જીએસટી ચોરીનું મસમોટુ કૌભાંડ શોધી કાઢવામાં આવ્યું છે. બોગસ બિલિંગના આધારે સોના- ચાંદી અને...
ભરૂચ: (Bharuch) પાડોશી રાજ્યોમાં બર્ડ ફ્લૂનો (Bird Flu) પગપેસારો થયા બાદ ગુજરાતમાં પણ સરકાર સર્તક બની છે. ભરૂચમાં પણ મુખ્ય પશુ ચિકિત્સકના...
વલસાડ: (Valsad) ગુજરાત સરકારની આઉટ સોર્સિંગની નિતી સામે વિરોધ થઈ રહ્યો છે, એવા સમયમાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓનો બે મહિનાનો પગાર નહીં...
શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો સ્વેટર કપડા પહેરતા હોય છે અને શરીરમાંથી નીકળતી ગરમી લૉક થઈ જાય છે અને બહાર જતી નથી....
તેલંગણા (Telangana): કોરોનાના કરણે દેશ સહિત આખા વિશ્વમાં આર્થિક તંગીનો માહોલ સર્જાયેલો જ છે. બીજી બાજુ જ્યારથી સ્માર્ટ ફોનનું ચલણ વધ્યુ છે,...
વલસાડ: (Valsad) વલસાડના અબ્રામા ખાતે આવેલો સાંઇલીલા મોલ ફરી ચર્ચામાં આવ્યો છે. અહીં સ્પાની (Spa) આડમાં ચાલતું કૂટણખાનુ (Brothel) પોલીસે ડમી ગ્રાહક...
લખનઉ (Lucknow): સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) ઉત્તરપ્રદેશના બદાયુમાં એક મહિલા પર ગેંગરેપ કર્યા બાદ તેની હત્યાના કેસમાં મુખ્ય આરોપીને પકડવા...
નવી દિલ્હી (New Delhi): સ્પાઇસ જેટે (Spice Jet) બુધવારે જણાવ્યું હતું કે તે 12 જાન્યુઆરીથી 21 નવી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું (Domestic...
બ્રિટનની 81 વર્ષીય મહિલા જેણે 35 વર્ષીય પુરુષ સાથે લગ્ન કર્યા છે તે ચર્ચામાં આવ્યું છે. યુકે સ્થિત મહિલા આઇરિસ જોન્સે આઇટીવી...
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉનએ (KIM ZONG)તેમની નિષ્ફળતાને સ્વીકારીને પાંચ વર્ષમાં પહેલી વાર તેમના પક્ષની કોંગ્રેસની બેઠક બોલાવી છે. જેમાં, કિમની નીતિની...
આણંદ: રાજ્ય માં દારુબંધીના કડક કાયદા છતાં વિદેશી દારૂના વેપલા કરનારા અવનવા નુસખા અજમાવતા હોય તેમ પોલીસની નજરમાંથી બચવા હવે ઠંડા પીણાંમાં...
આણંદ, તા. ૫ આણંદ નજીકના હાઇવે પર થોડા સમય પહેલાં મોટાપાયે બેનંબરી કેમીકલ અને ઓઇલ ની. હેરાફેરી થતી હતી જેમાં વડોદરાથી લઈ...
સુરત: (Surat) સુરત, દાદરા નગર હવેલી, દમણ, ભીવંડી, નવાપુર અને માલેગાંવના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ વપરાશ પોલીએસ્ટર યાર્ન (Polyester Fully Draw Yarn)...
આણંદ: કેન્દ્ર ના નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલનાકાઓ પરથી પસાર થતા વાહનો માટે ફરજીયાત ફાસ્ટ ટેગનું અમલીકરણ કરવાના આદેશ કર્યો છે જેનો...
સુરત: (Surat) મંગળવારની મોડી રાત્રે સચિન-પલસાણા હાઇવે (High Way) પર આલ્ફા હોટલ (Alfa Hotel) પાસે કેમિકલ ભરેલું ટેન્કર એક પાણી ભરેલા ટેન્કર...
લખનઉ (Lucknow): ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બદાયુમાં નિર્ભયા કાંડ જેવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક આંગણવાડી સહાયકની ગેંગરેપ (Gang...
નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલનનો (Farmers’ Protest) આજે 42મો દિવસ છે. છેલ્લા કટેલાક દિવસથી ઉત્તરપ્રદેશ સહિત દિલ્હી NCR માં ભારે વરસાદ...
પશુધનની દ્રષ્ટિએ ભારત ખૂબ જ સમૃદ્ધ દેશ છે અને પશુ ઉત્પાદનોની નિકાસ કુલ કૃષિ પેદાશોમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ભેંસના માંસના...
સુરત: (Surat) પોલીસ કમિશનરે થોડા મહિના પહેલાં જ શહેરમાંથી ગેંગનો સફાયો બોલાવવા માટે અજ્જુ ટામેટા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો....
સુરત: (Surat) શહેરમાં ગઈકાલે રાત્રે બનેલી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેવી ઘટનાને રાતથી જ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ હતી. આ ઘટનામાં...
સુરત: (Surat) સુરતમાં ઘણું યુવાધન નશાના રવાડે ચઢયું છે ત્યાં હવે બાળ યુવાધન પણ નશાના રવાડે ચઢી રહ્યું હોવાનો ભયાવહ કિસ્સો શહેરના...
નવી દિલ્હી (New Delhi): આ અઠવાડિયુ દેશમાં કોરોનાની રસીની (Corona Vaccine) મંજૂરી અને જલ્દી જ રસીકરણ (Vaccination) શરૂ થવાના સારા સમાચાર લઇને...
વડોદરા: સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઠગવાનો સિલસિલો યથવાત છે. અત્યાર સુધી ફેસબુક અથવા ઓનલાઇન એપ્લીકેશન થકી યુઝર્સ સાથે છેતરપીંડી કરવામાં આવતી હોવાના...
વડોદરા: શહેરના હરણી રોડ પર આવેલી પિતાની મિલકતમાં ભાઈએ બંને બહેનોને જાણ કર્યાં વગર સિટી સર્વેની કચેરીમાં ખોટુ પેઢીનામું તૈયાર કરાવીને પોતાના...
ખાદી માત્ર વસ્ત્રો નહીં પણ બૂટ- ચંપલ, ફર્નિચરનું ઉત્પાદન કરે છે
કઠલાલમાં વીજ કરંટ લાગતા દેરાણી-જેઠાણીનું કરુણ મૃત્યુ
કઠલાલમાં બળવાખોર સભ્યને ઉપપ્રમુખ પદ મળ્યું
ડાકોરમાં જલઝીલણી એકાદશી પર્વની ઉજવણી કરાઈ
ડાકોરમાં સાંબેલાધાર વરસાદ પડતાં દૂકાનોમાં પાણી ભરાયાં
ઠાસરા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો
મંજુસરમાં થયેલ પથ્થરમારામાં 30ના ટોળા સામે ફરિયાદ
વિસર્જન બાદ ગંદકી અને કુત્રિમ તળાવોની સાફ સફાઈ શરૂ કરી
લિટમસ ટેસ્ટમાં પોલીસ પ્રથમ ક્રમે
હરિયાળી ક્રાંતિને કારણે ભારતના કિસાનો દેવાંના ડુંગર હેઠળ દબાઈ ગયા છે
સામાન્ય નાગરિકનો દેશપ્રેમ
ગાંધી મૃત્યુ પછી પણ દુ:ખી
દલાલી
રાજકારણીઓ.. હવે,શિક્ષણ પણ અભડાવશે?
વરસતો વરસાદ
એનડીએમાં ભંગાણ : એઆઈડીએમકે છેડો ફાડ્યો
રાજ્ય વિધાનસભા ચૂંટણી: પક્ષમાં ભાગલાવાદને અટકાવવા ભાજપનો નવો વ્યૂહ
સંગ્રહ થવાને કારણે રૂપિયા 2000ની નોટ ચલણમાં મૂકવાનું સરકારનું પગલું અંતે નિષ્ફળ જ રહ્યું
તરસાડીમાં ફ્રીજનો પાછળનો ભાગ ખોલવા કહેતાં પતિએ પત્નીનું માથું ફોડી નાંખ્યું
સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે ખોદેલા ખાડામાં 5 વર્ષના બાળકનું ડૂબી જતાં મોત
વલસાડ-બીલીમોરા-ધરમપુર-ખેરગામ-વાંસદા-પારડીમાં ઈદ-એ-મિલાદની ઉજવણી
નર્મદાના પૂર બાદ હવે નાના – છૂટક વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત
સુરતની નવી સિવિલ હોસ્પિટલથી 45મુ અંગદાન, બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે
પયગંબર મોહમ્મદ સાહેબના જન્મ દિવસ નિમિત્તે સુરતમાં નિકળ્યું ભવ્ય ઇદે-મિલાદુન્નબીનું જુલૂસ
550 કી.મી. સુધી ચાલુ ટ્રેનમાં સફાઈકર્મીએ કરી યુવતીની છેડતી, યુવતીએ આખી રાત ભયમાં કાઢી
સુરતના જાણીતા બિલ્ડર નરેશ અગ્રવાલનો 14 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ, હાલત ગંભીર
લગ્ન પ્રસંગે ઘરે સબંધીઓને પીવડાવવા કારમાં દારૂ લઈ જતી મહિલા ઝડપાઇ
ડીંડોલીમાં બેફામ કાર ચાલકે મોપેડ સવાર ત્રણને અડફેટે લીધા, એકને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયો
પીવાના દૂષિત પાણીને લઈ મહિલાઓ મોરચો કાઢી ઉધના ઝોન આફિસ પહોંચી, અધિકારીઓ મોઢું છુપાવતા થયા
પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં ઇદેમિલાદના જુલૂસ દરમિયાન આત્મઘાતી હુમલો, 50થી વધુના મોત, અનેક ઘાયલ
સુરત શહેરમાં વિતેલા એક અઠવાડિયાથી વાતાવરણમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. એક પછી એક આવેલા બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શહેરમાં વાદળછાયું વાતાવરણ અને માવઠાની અસર પણ વર્તાઈ હતી. જોકે હવે આ અસર ઓછી થતાં લઘુત્તમ તાપમાનનો પારો આજે દોઢ ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં ગયા અઠવાડિયે સર્જાયેલા બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ઓછી થઈ છે. જેને કારણે શહેરમાં આજે વાદળો દૂર થયા હતા અને સૂર્યનો તડકો દેખાયો હતો. બીજી તરફ પંજાબમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ઠંડી વધવાના એંધાણ વ્યક્ત કર્યા છે. આજે લઘુત્તમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી ગગડીને 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જેને કારણે વહેલી સવારે શહેરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ-ચાર દિવસ ઠંડીનો રાઉન્ડ આવવાની સંભાવના છે. જેમાં રાતના તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થશે. શહેરમાં આજે મહત્તમ તાપમાન આંશિક વધારા સાથે ૨૭ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં આજે ૧૦ કિલોમીટરની ઝડપે ઉત્તર પૂર્વનો પવન ફુંકાયો હતો.