ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આપણી આવનારી પેઢીને આગામી સમય માટેની ટેક્નોલોજીથી (Technology) સુસજ્જ કરવા ગુગલ જેવી ખ્યાતનામ કંપનીઓ સાથે મળીને પ્રયાસરત...
ગાંધીનગર: દેશની આઝાદી બાદ મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને અન્ય નેતાઓએ (Leader) દરેક સ્થાનિક ભાષાને મહત્વ આપ્યુ જેના કારણે આ દેશ એકજુટ...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના જીતાલી સેંગપુર માર્ગ (Road) પર નાશમાં ધૂત ઇકો કાર ચાલકે ઇકો કાર (Eeco Car) પલ્ટી મારતા એક વ્યક્તિનું ઘટના...
નવી દિલ્હી: એક તરફ સમગ્ર દેશમાં દિલ્હીનો (Delhi) લીકર કેસ ચર્ચામાં ચાલી રહ્યો છે તેવા સમયે હવે બીજેપીના (BJP) નેતાએ પંજાબમાં (Punjab)...
નવી દિલ્હી: ભારત (India) માટે IPL તહેવાર સ્વરૂપ ગણાય છે. લોકો તેની રાહ જોય છે. આમ તો IPL 2023 શરૂ થવાની એક...
નવી દિલ્હી: પાકિસ્તાનમાંથી (Pakistan) ધણીવાર એવા રમૂજી વીડિયો સામે આવે છે જેને જોઈને થાય કે આવું પણ થઈ શકે. આજે ફરીવાર એવો...
કામરેજ: (Kamrej) નવી પારડી પાસે મુસાફરો લેવા ઊભેલી લક્ઝરી બસના (Luxury Bus) ચાલકને અન્ય બસના ચાલક (Driver) સહિત ચાર ઈસમે ડ્રાઈવર સાઈડનો...
નવી દિલ્હી: (New Delhi) મનીષ સિસોદિયાની (Manish Sisodia) જામીન મામલે સુપ્રીમ કોર્ટની (Supreme Court) ફટકાર બાદ દિલ્હીથી મહત્વના સમાચાર આવ્યા છે. દિલ્હીના...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માં-દીકરીએ મળી પતિની હત્યા (Murder) કરી નાંખી હતી. હત્યાને કુદરતી...
સુરત: (Surat) સુરતના સચિન વિસ્તારમાંથી બે વર્ષની બાળકીની લાશ (Dead Body) મળી આવી છે. પ્રાથમિક તબક્કે આ બાળકી સાથે દુષ્કર્મ (Rape) બાદ...
ભરૂચ,જંબુસર: જંબુસર તાલુકામાં સારોદથી કોરા કાવલી ગામમાંથી પસાર થતી માઇનોર નહેરમાં ગાબડું પડતા કાવલી ગામની નવી નગરીમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Australia) સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની (Border-Gavaskar Trophy) ત્રીજી ટેસ્ટ મેચ (Test Match) 1 માર્ચથી શરૂ થઈ રહી છે. શ્રેણીમાં 2-0થી...
સુરત: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા એન કરડતા કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યું છે. મોટાભાગના બનાવોમાં કુતરાઓ દ્વારા નાના બાળકોને કરડવામા આવ્યા...
સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં એક પરિણીતા પોતાના ઘરની બાલ્કનીમાં રોજના ક્રમ અનુસાર કપડાં સૂકવી રહી હતી ત્યારે...
સુરત: મોત ક્યારે આવે તે કોઈ જાણતું નથી. છેલ્લાં કેટલાંક સમયથી હસતા રમતાં લોકોના હાર્ટ એટેકના લીધે મોત થતા હોવાના વીડિયો સોશિયલ...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ઘાટીમાં આતંકવાદીઓ (Terrorist) વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં જ પુલવામાના (Pulwama) અવંતીપોરાના લારકીપોરામાં આતંકવાદીઓએ...
સુરત: સુરતના (Surat) નવાપુરા (Navapur) વિસ્તારમાં આજે સવારે આગ (Fire) લાગી હોવાની ઘટના બની હતી. રેસિડેન્સિયલ વિસ્તારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા...
વડોદરા: રતનપુર ભરવાડવાસની પાછળ વરણામા પોલીસે રેઇડ કરી કાર ભરેલી કાર પકડી પાડી હતી.જેમાં 1.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી...
વડોદરા: વડોદરામાં ઉનાળાની શરૂઆતે પાણીની લાઈનમાં ભંગાણ પડવાનો સીલસીલો યથાવત જોવા મળ્યો હતો.શહેરના ગોત્રી યશ કોમ્પ્લેસ પાસે પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો...
વડોદરા: ભારત સરકાર દ્વારા ‘બ્રહ્મર્ષિ’ એવોર્ડથી સન્માનિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની તૃતીય પીઠના પીઠાધિશ્વર પૂ.વ્રજેશકુમારજી મહારાજે સવારે 11.32 વાગ્યે નિત્ય લીલામાં પ્રવેશ કર્યો...
સુરત: 2014માં બફેલો હીટની ઘટના પછી એરપોર્ટ ઓથોરિટીએ સુરત એરપોર્ટ પર બર્ડ હીટની ઘટનાઓ વધી જતાં આ ઘટનાઓ કયાં કારણોસર બને છે...
વડોદરા : ગોલ્ડન ચોકડી પાસે ભંગારના વેપાર કરતા બે છોકરા શાળા બનેવીને ત્યાં વેચાણ કરવા માટે આવ્યા ત્યારે તુરંત પાછળ આવેલી કારમાંથી...
ગામડું એટલે કે હસતું રમતું પર્યાવરણના ખોળે વસેલું માનવ સમુદાયનું નાનું એકમ. આવું જ એક નાનકડું હાથનુર એ ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પર વસેલું...
સુરત: શહેરમાં વધતી જતી વસતીને કારણે પણ ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે. ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા ઘણા પ્રયાસો...
સુરત: છેલ્લાં કેટલાય સમયથી હિંસક બનીને શહેરીજનો પર હુમલા કરી રહેલા સ્ટ્રીટ ડોગ આટલા આક્રમક કેમ બની ગયા છે તે અંગે ગુજરાત...
નવી દિલ્હી: તુર્કી (Turkey) બાદ ભારતના (India) અલગ અલગ રાજ્યોમાં છેલ્લા કેટલા સમયથી ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા રહ્યા છે. બે દિવસથી ગુજરાતમાં...
૨૧ મી ફેબ્રુઆરીનો દિવસ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ આજકાલ આપણાંમાંના કેટલાં વ્યક્તિઓ આપણી માતૃભાષા ગુજરાતીને પ્રેમ કરીએ છીએ? દિવસે...
સુરત: રવિવારે ઇન્ડિગોની સુરત-દિલ્હી ફ્લાઈટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાનાં મામલે ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ...
સુરત : શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલના પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમ સિટી સુધીમાં ઘણા બધા કામો એક સાથે ચાલી રહ્યાં છે,...
1994માં યુનિટી ગ્રાન્ટસ કમિશન તરફથી એનએએસી (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન)ની એક સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. નેક દ્વારા કોલેજ અને યુનિટીનો...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આપણી આવનારી પેઢીને આગામી સમય માટેની ટેક્નોલોજીથી (Technology) સુસજ્જ કરવા ગુગલ જેવી ખ્યાતનામ કંપનીઓ સાથે મળીને પ્રયાસરત રહેવાની નેમ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આવનારા ૩ અઠવાડિયામાં રાજ્ય સરકારનો સાયન્સ ટેક્નોલોજી વિભાગ અને ગુગલ (Google) સાથે મળીને ૧૦ હજાર જેટલા લોકોને સાયન્સ સિટીમાં (Science City) તાલીમ આપશે.
નેશનલ સાયન્સ-ડે અવસરે અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ-ર૦ર૩નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસના આગવા વિઝન અને વિશ્વકક્ષાની સુવિધાઓ ગુજરાતમાં નિર્માણ કરવાની પીએમ નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ આ સાયન્સ સિટી દ્વારા આપણે જોઇ શકીએ છીએ. બાળકોને નાનપણથી જ વિજ્ઞાન ટેક્નોલોજીમાં અભિરૂચિ કેળવવા તેમણે શરૂ કરાવેલી સાયન્સ સિટી આજે વર્લ્ડકલાસ સાયન્સ સિટી બની ગઇ છે તેનો મુખ્યમંત્રીએ સહ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે સાયન્સ-ટેક્નોલોજીમાં બાળકો, યુવાઓ રસ કેળવી શકે તે માટે વડાપ્રધાનએ નવી શિક્ષણનીતિમાં આધુનિક અને સમયાનુકુલ શિક્ષણને વેગ આપ્યો છે. એટલું જ નહિ, આ આખોય દશક તેમણે ટેક્નોલોજીનો દશક ટેકેડ બનાવ્યો છે. ગુજરાતની વર્તમાન સરકાર પણ આ જ પરંપરાને અનુસરીને જિલ્લામથકોએ સાયન્સ સેન્ટર્સ સ્થાપવાની દિશામાં આગળ વધી રહી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગામડાના અને છેવાડાના બાળકોને પણ નજીકના સ્થળે સાયન્સ સિટી જેવી વિજ્ઞાન નગરીની સુવિધા આપી આવનારા દિવસોમાં નોલેજ બેઇઝ્ડ સોસાયટી ઊભી કરવી છે. રાજ્ય સરકારે વિજ્ઞાન-ટેક્નોલોજી માટે આ વર્ષના બજેટમાં ર૧૯૩ કરોડ રૂપિયાની જોગવાઇ કરેલી છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હવેનો જમાનો સાયન્સ-ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો છે. મુખ્યમંત્રીએ સાયન્સ કાર્નિવલ-ર૦ર૩ આકાશ દર્શનથી લઇને વિવિધ વર્કશોપ્સના માધ્યમથી બાળ વિદ્યાર્થીઓમાં સ્પિરીટ ઓફ ઇન્કવાયરીને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરી વિજય નેહરાએ જણાવ્યું હતું કે, આજે સાયન્સ સિટી ખાતે ‘સાયન્સ કાર્નિવલ 2023’ની નવતર શરૂઆત કરવામાં આવી રહી છે. વર્ષ 2022 માં 12 લાખ લોકોએ સાયન્સ સીટીની મુલાકાત લીધી છે. જ્યારે જાન્યુઆરી-2023ના એક જ મહિનામાં 2 લાખ લોકોએ સાયન્સ સીટીની મુલાકાત લીધી છે, તે રાજ્યમાં વિજ્ઞાન પ્રત્યે વધી રહેલી જાગૃતિ અને હકારત્મક અભિગમની સાબિતી આપે છે એમ તેમણે ઉમેર્યુ હતું. આગામી દિવસોમાં સાયન્સ સિટી દ્વારા યોજાનાર STEM ક્વિઝ માટે 5 લાખ થી વધુ રજિસ્ટ્રેશન થયા છે, જ્યારે સાઉથ એશિયાનું સૌથી મોટું રોબોફેસ્ટ પણ અહીંયા યોજાવાનું છે – જેમાં કરોડોના ઇનામો વિજેતાઓને એનાયત કરવામાં આવશે.